Breaking News

પ્રેમીની પરીભાષા,જયારે એક પત્નીએ એના પતિને 2 દિવસ માટે એની પ્રેમીકા સાથે રહેવાની મંજૂરી આપી, કારણ કે…..

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા આ સબંધમા દરાર ઉભી કરે છે મિત્રો આવામા કોઈ પતિને પોતાની અમુક હરકતો ઉપર શક કરવા લાગે છે મિત્રો શંકા એક બિમારી છે જે એક વ્યક્તિને મારી પણ નાખે છે અને તેમા સૌથી વધારે કિસ્સા પતિ કે પત્નીના હોય છે મિત્રો દાંપત્ય જીવન એકબીજાના વિશ્વાસ ઉપર આધાર રાખે છે જે એમના લગ્ન જીવને ખુબ જ સારી રીતે ચલાવવામા મદદ કરે છે.

પરંતુ આ બધાની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના આગમન એક પતિ પત્ની ના સબંધમા મુશ્કેલી ઓ ઉભી કરે છે મિત્રો જ્યારે પણ કોઈ પતિ તેની પત્ની ઉપર શંકા કરે છે ત્યારે તે ફક્ત તેને એક અપમાન તરીકે ન માને છે અને કોઈ પણ સબંધ હોય તે માત્ર ભરોસા ઉપર જ આધાર રાખે જે તે પછી ભાઈ, બહેન ,માતા પિતા, પતિ પત્ની કે પછી કોઈ પણ સબંધ હોય અને જો આ સબંધમા આસ્થાનો દરવાજો કમજોર છે તો તે હમેશા તુટી જાય છે.

મિત્રો આ બધા સબંધો મા વૈવાહિક જીવન ખિબ્જ નાજુક હોય છે જે એક વિશ્વાસના દોરા સાથે જોડાયેલો હોય છે મિત્રો જો તેને સાચવવા મા ના આવે તો તે સંબંધ તુટતા જરા પણ વાર નથી લાગતી અને મિત્રો કહેવાય છે કે જ્યા વિશ્વાસ નથી ત્યા પ્રેમ પણ નથી હોતો પરંતુ આ વિશ્વાસની એક સીમા હોય છે અને જો તે પુરી થઈ જાય તો સંબધ તુટી જાય છે મિત્રો આજે તમને જણાવીશું ઍ વાતો જે પતિને પોતાની પત્ની ઉપર શક કરવા મજબુર બનાવી દે છે.

તો મિત્રો આવો જાણીએ કે આ લેખમા તમારા માટે શુ ખાસ છે આમાથી અમુક કાર્યો ના લીધે પતિને પોતાની પત્ની ઉપર શક થાય છે અને આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો.

મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે અને આજે તમને આવો જ એક કીસ્સો જણાવા જઇ રહ્યા છે જેને જાણીને તમને નવાઈ લાગશે.

મિત્રો તમને જણાવી દઇએ કે ગુજરાત રાજ્યની મહિલા હેલ્પલાઈન અભયમ181 મા એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિચિત્ર સમસ્યા એવી હતી કે મહિલા હેલ્પલાઈન અભયમ 181 નાં કાઉન્સેલર કઈ મહિલાને ન્યાય અપાવે તેની અસમંજસમા મુકાય ગયા હતા. અંતે કેસમા સમાધાન તો થયુ પરંતુ એવુ તો શુ બન્યુ કે એક પત્ની તેના પતિને દર શનિ-રવિ તેની પ્રેમીકા સાથે રહેવા દેવા માટે તૈયાર થઇ ગઇ પતિ સોમવાર થી શુક્રવાર પત્ની સાથે રહે છે.

જયારે શનિવાર અને રવિવારે પ્રેમીકા સાથે રહે છે એક લગ્ન-જીવન બચાવવા માટે ગયેલી મહિલા હેલ્પલાઈન અભયમ 181 નાં કાઉન્સેલરે બે લગ્નજીવન બચાવ્યા હતા ગુજરાત રાજ્યના હિંમતનગર શહેરના એક ગામમા રહેતા બે સગા ભાઇ ચિન્ટુ અને મહેશનાં લગ્ન આજથી ૧૪ વર્ષ પહેલા તેમની જ્ઞાતિની જ મહેક અને ટીના નામની બે સગી બહેનો સાથે થયા હતા અને મોટા ભાઇ ચિન્ટુ અને મહેકના લગ્ન-જીવનમા ભંગાણ પડતા મહેક પિયર ચાલી ગઇ હતી.

જેને કારણે પિયરીયાએ બીજી દીકરી ટીનાને પણ તેના 4 બાળકો સાથે પિયર બોલાવી લીધી હતી. છેલ્લા 5 વર્ષોથી બન્ને બહેનો પોતાના પિયરમા જ રહેતી હતી મહેશ અને ટીનાએ તેમના માતા પિતાને સમજાવ્યા હતા કે અમારા લગ્નજીવનમા કોઇપણ જાતની સમસ્યા નથી તો પછી અમને તો સાથે રહેવા દો. પરંતુ માતા-પિતા તે સમજવા માટે તૈયાર ન હતા. આ દરમિયાન ૫ વર્ષ પહેલા જ મહેશ તેના કામના સ્થળે કામ કરતી તેનાંથી 4 વર્ષ મોટી ભૂમિના પ્રેમમા પડયો હતો.

મિત્રો 3 વર્ષથી ભૂમિ લિવ-ઇન રિલેશનશીપના કરાર કરીને મહેશના ઘરમા જ રહેતી હતી આ વાતની જાણ ટીનાને થતા ટીનાએ મહેશને સમજાવવાનો અને સાસરે ફરી પાછા આવવાનો પ્રયાસ કર્યો હતો જો કે મહેશ તથા તેના પરિવારે ટીનાને કહી દીધુ હતુ કે તુ હવે અમને નથી જોઈતી અને અમે ભૂમિને જ રાખીશુ’. જેથી અંતે કંટાળેલી ટીનાએ મહિલા હેલ્પલાઇન અભયમ181 ની મદદ માંગતા મહિલા હેલ્પલાઈન અભયમ181 નાં કાઉન્સેલર કમલાબહેન ત્યા પહોંચ્યા હતા.

અને આ સમગ્ર ઘટના સાંભળી મહિલા હેલ્પલાઈન અભયમ 181 ના કાઉન્સેલર અસમંજસમા મુકાય ગયા હતા. તેમણે પહેલા ભૂમિને સમજાવી હતી કે તમારી પાસે તો આખી જીંદગી પડી છે. તમે આ સબંધનો અંત લાવી કોઈ બીજે લગ્ન કરી શકો છો. જો કે તે માની ન હતી. બીજી તરફ મહેશે ટીનાને કહ્યુ હતુ કે હુ ભૂમિને જ રાખીશ તને તો નહી જ રાખુ. જેથી મહિલા હેલ્પલાઈન અભયમ181 ના કાઉન્સેલરે મહેશ અને તેની વિધવા માતા સહિતના પરિવારજનોનુ એક આખો દિવસ સુધી કાઉન્સેલિંગ કર્યું હતુ.

અને કાઉન્સેલિંગ બાદ મહેશેએક એવી વિચિત્ર શરત રાખી હતી કે જો હું રાખીશ તો પત્ની અને પ્રેમીકા બન્નેને રાખીશ અને બન્નેને એક ઘરમા નહી રાખુ. તેની આ વાત સાથે ટીના અને ભૂમિ બન્ને સહમત થયા હતા. અંતે એવુ નક્કી કરાયુ કે મહેશ સોમવાર થી શુક્રવાર પત્ની ટીના અને બાળકો સાથે અમદાવાદ શહેરમાં રહેશે. જ્યારે આટલા દિવસ પ્રેમીકા ભૂમિ મહેશની વિધવા માતા સાથે તેના વતનમા રહેશે. તેમજ દર શનિવાર અને રવિવાર મહેશ વતનમા ભૂમિ સાથે રહેવા માટે આવશે.

મિત્રો તમને જણાવી દઇએ કે આ દરમિયાન છેલ્લા ૫ વર્ષથી કેટલીક સમસ્યાઓને કારણે અલગ થયેલા ચિન્ટુ અને મહેકનુ પણ મહિલા હેલ્પલાઈન અભયમ 181 એ કાઉન્સેલિંગ કર્યું હતુ. અંતે તેમને પણ ભૂલ સમજાતા આ પતિ-પત્ની એ પણ સાથે રહેવાનુ નક્કી કર્યું હતુ. આ દંપતી પણ વતનમા જ સાથે રહેશે. આમ મહિલા હેલ્પલાઈન અભયમ 181 ના કાઉન્સેલર ની મદદથી બંને બહેનોના લગ્ન-જીવન બચી ગયા હતા.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો તમને જણાવીએ કે જેમા બન્યુ હતું એવુ કે પતિ અને પત્ની વચ્ચેનો સબંધ વિશ્વાસનો હોય છે. અને આ વિશ્વાસના આધારે પોતાનું આખું જીવન જીવવાની કસમો ખાય છે. પતિ અને પત્ની વચ્ચે જગડા થાવ તે સામાન્ય વાત છે. પરંતુ આ જગડાં કેટલી વાર ખૂબજ મોટું રૂપ લેતા હોય છે. અને તેનું પરિણામ ઘણું ભયંકર હોય છે. અને અમે આ લેખમાં તમને એક એવા કિસ્સા વિશે વાત કરવાના છે જે તમે જાણીને ચકીત થઈ જશો.

મિત્રો પત્ની અને પતિ વચ્ચે જગડો થવાના કારણે પત્ની પોતાના જૂના પ્રેમી સાથે રહેવા ગઈ હતી અને તે યુવતી ગાંધીનગર ની હતી અને તેની ઉમર 24 વર્ષ હતી. પરંતુ આ મહિલા જોડે કઈક એવું થયું કે મહિલાને, મહિલા હેલ્પલાઇન ની મદદ લેવી પડે હતી પ્રેમીએ પૈસા માટે પ્રેમીકા પાસે કરાવ્યું એવું કામ કે પ્રેમીકા મોતથી પણ બદતર જીવન ગુજારવા મજબુર થઈ. અને આ બધી વસ્તુઓથી કંટાળીને મહિલાએ હેલ્પ લાઈનના કાઉન્સેલરે મદદ કરી.

અને તેને એક નવું જીવન આપ્યું હતું અને 23 વર્ષીય યુવતી પતિથી પરેશાન થઈને બીજાના પ્રેમમાં પડી હતી. પરંતુ જે યુવક સાથે પ્રેમી કરતી હતી તે યુવકે પૈસા માટે યુવતીને અન્ય પુરુષ સાથે સંબંધ કરાવતો હતો અને યુવતીને ધમકી બતાવી કે જોતી આ કામ નહિ કરે તો તારા પતિ ને આ વાતની જાણ કરી દઈશ. અને પ્રેમીએ યુવતીને HIV નો બિખ બતાવી હતી જીવન બરબાદ કરવાની ધમકી આપી હતી આ યુવતીનું ના ભાવના હતું.

અને તેના પતિનું નામ ધ્રુવ હતું તેમણે કોર્ટ મેરેજ કર્યું હતું અને તે એક બીજાને ખૂબજ પ્રેમ કરતા હતા અને ભાવનાની ઉંમર 23 વર્ષી હતી જે લગ્ન પછી ધ્રુવની સાથે ગાંધીનગર રહેતી હતી. શરુઆતમાં તેમનું લગ્નજીવન સારુ ચાલ્યું હતું. તેઓ એક દિકરાનાં માતા પિતા પણ બન્યાં હતાં અને તે છોકરાની નામ રામ પડ્યું હતું. પરંતુ થોડાક સમય પછી ધ્રુવ દારૂ પીને ભાવના સાથે ખૂબ મારઝુડ કરતો હતો અને આ દરમિયાન સમય દરમિયાન ભાવના તેની પડોશમાં રહેતાં.

મિત્રો 50 વર્ષીય નરેશનાં પ્રેમમાં પડી હતી.અને એક બીજાને ખૂબજ પ્રેમ કરતા હતા. નરેશ 4 દિકરાનો પિતા હતો તે છતાં ભાવનાને ખૂબજ પ્રેમ કરતો હતો પરંતુ તેની પતિ બીજા વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી.ધીરે ધીરે કરી ભાવના અને નરેશ એકબીજાનાં નજીક આવ્યાં હતાં.અને છેલ્લે બંને નક્કી કર્યું કે આપડે બંને લગ્ન કરી લઈએ અને ભાવના અને નરેશ એક હોટલમાં રહેવા લાગ્યા અને 3 મહિનાના પછી નરેશ પણ પૈસા માટે ભાવનાને મારઝુડ કરતો હતો.

તમને જણાવી દઇએ કે નરેશ પૈસાનો એટલો લાલચી હતો કે તેણે ભાવનાને અન્ય પુરુષો સાથે સંબંધ રાખી પૈસા આપવા દબાણ કર્યું હતું.આ બધું ભાવનાને પસંદ ન હતું પરંતુ તે મજબૂરીના કારણે આ કાર્ય કરતી હતી.અમે આવું ન કરતો નરેશે ભાવનાએ ધમકી આપી હતી કે તને HIV છે તેમ કહી બદનામ કરી દઈશ નરેશની ઈચ્છા હતી કે ભાવના જો આવું એક મહિના સુધી કાર્ય કરે તો માટે જે રિક્ષા લાવી છે તે જરૂર આવી જસે.તેમ છતાં નરેશ ભાવના અને અન્ય પુરુષ સાથે મોબાઈલ પર વાત ન કરવા દેતો હતો.

અને ભાવના નરેશથી દૂર જવા માગતી હતી પરંતુ નરેશે તેના ડોક્યુમેન્ટ લઇ લીધા હતા અને ભાવના આ વસ્તુઓથી કંટાળી ગઈ હતી એટલા માટે તે એટલા માટે જ્યારે ભાવના તેની બહેનપણીને ત્યાં કપડા સિવડાવવા ગઈ હતી. તેને આવતા મોડુ થતાં નરેશે તેને માર માર્યો હતો. જેને પગલે ભાવનાએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગતાં મહિલા હેલ્પ લાઈનનાં કાઉન્સેલર ત્યાં પહોંચ્યાં હતાં.અને ત્યાર બાદ નરેશને પોલિશ કસ્ટડી માં લેવામાં આવ્યો હતો અને અને તેના પર જરૂરી કાર્ય વાહી કરવામાં આવી હતી અને હેલ્પલાઈને યુવતીને દસ્તાવેજો પાછા અપાવ્યાં પોલીસના કહેવા પ્રમાણે નરેશ એ ભાવનાના ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવ્યા હતા અને મહિલા હેલ્પ લાઈન હેઠળ ભાવનાને એક નવું જીવન આપવામાં આવી હતી.

About bhai bhai

Check Also

યુવતીને કાકાની છોકરી સાથે જ બંધાયા સંબંધ, થોડા સમય બાદ બન્ને એ કરી લીધા લગ્ન,પણ પછી ખબર પડી કે…

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને મોટા પ્રમાણમાં આવા કિસ્સા …