Breaking News

મામીએ કામ ના બહાને ભાણાને રૂમ માં બોલાવ્યો,અને કહ્યું કે દરવાજો બંધ કરી દે આજે કઈ નવું બતાવું,અને પછી…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક વાસનાથી ભૂખ્યા મહિલાએ તેના ભત્રીજા સાથે મળીને એવું કામ કર્યું કે સંબંધની ગૌરવનું લોહી નીકળ્યું ત્યારબાદ મામાએ તેના ભત્રીજા પર તેને ભગાડવાનો આરોપ લગાવ્યો છે અહીં વાસનાની ભૂખ્યા મામીએ તેના ભત્રીજાને તેની જાળમાં ફસાવી અને આસપાસ ફરવાના બહાને તેની સાથે સંબંધો બનાવવાનું શરૂ કર્યું આ પછી મામી તેના ભત્રીજા સાથે ઘરેથી ભાગી ગઈ હતી આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પતિએ તેની 30 વર્ષીય પત્નીનો ગુમ થયેલ અહેવાલ રજૂ કર્યો.

પરંતુ બાદમાં આ મહિલા તેના 21 વર્ષના ભત્રીજા સાથે પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસને જણાવ્યું કે તેના લગ્ન તેના ભત્રીજા સાથે થયા છે અને હવે તે તેની સાથે રહેવા માંગે છે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી બંનેના ગેરકાયદેસર સંબંધ છે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તેણીએ તેના પતિથી ઘણી વખત છૂટાછેડા માંગ્યા હતા પરંતુ તેણે દરેક વખતે છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો.

જેના કારણે તેણે આ પગલું ભરવું પડ્યું છે મહિલાએ કહ્યું કે તે હવે તેના ભત્રીજા સાથે રહેવા માંગે છે બીજી બાજુ પતિ કહે છે કે મનાની પત્નીએ ભૂલ કરી છે પરંતુ તે હજી પણ તેને તેની પત્ની તરીકે રાખવા તૈયાર છે જ્યારે મહિલા કહે છે કે તે હવે તેની સાથે રહેવા માંગતી નથી.આ મામલે પ્રભારી પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને પુખ્ત વયના છે અને તેઓ પોતાનું જીવન નક્કી કરી શકે છે તેથી તેમના પર કોઈ પગલા લેવામાં આવી શકતા નથી મહિલા તેના બે બાળકોને છોડીને ભત્રીજા સાથે ગઈ હતી.

મિત્રો બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો મોટાભાગના ગુનાઓમાં નજીકના જ વ્યક્તિઓ સંકળાયેલા હોય છે એવુ અનેકવાર પોલીસ તપાસમાં સામે આવ્યુ છે ત્યારે આ વખતે ફરી એક વાર સંબંધોને શરમમાં મુકે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભાવનગરમાં મામીએ ભાણેજને શારીરિક સંબંધો બાંધવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભાણેજે મામા-મામી બંન્નેને મોતને ઘાટ ઉતારી દીધા.

ભાવનગરના વલ્લભીપુરમાં મજૂરી કરીને જીવનનુ ગુજરાન ચલાવતા દંપતિ રાતના સમયે ખેતરમાં જઈને સૂતા હતા આ સમયે તેમનો ભાણેજ ત્યાં પહોચી ગયો હતો અને તેની મામી પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી મામીએ શારીરિક સંબંધો બાંધવાની ના પાડતા ભાણેજે તેમની હત્યા કરી નાખી હતી.

તેણે જ્યારે તેની મામી પાસે શારીરિક સંબંધની માંગણી કરી ત્યારે તેના મામા પણ જાગી ગયા હતા તેથી તેણે મામાની માથાના ભાગે લોખંડના કોશથી ઘા મારી હત્યા કરી દીધી હતી આ બાબતે જ્યારે મામીએ બૂમાબુમ કરી તો તેણે મામીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી.મૃતકના પિતા સવારના સમયે ખેતરમાં ગયા તે સમયે તેમને તેમના પુત્ર અને પુત્રવધુની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી તેમણે આ બાબતે તાત્કાલીક પોલીસને જાણ કરી હતી.

આરોપી ભાણેજે પોલીસ સમક્ષ હત્યાની કબુલાત કરી હતી તેણે જણાવ્યુ હતુ કે મામીએ શરીર સુખ માણવાની ના પાડતા બંનેની કોશના ઘા મારીને હત્યા કરી દીધી હતી પોલીસે હાલ હત્યા કરવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર કબ્જે કરી અને આરોપીને કસ્ટડીમાં લીધો છે આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મિત્રો બીજી એક ઘટના સામે આવી છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો ડીસાનો ભાણિયો હરિયાણાના મહેન્દ્રગઢથી સગી મામીને ભગાડી જતાં મહિલાના પતિ અને આરોપીના મામાની ફરિયાદના આધારે હરિયાણા પોલીસ ભાણીયાની ધરપકડ કરવા ડીસા પહોંચી હતી. જોકે ડીસામાં પણ ફરાર મામી-ભાણેજ હાથ ના લાગતા હરિયાણા પોલીસને ફેરો માથે પડ્યો છ મામી મારફતે ભાણેજે 30 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

હરિયાણાના મહેન્દ્રગઢના બહોલ્લા સેનીપુરના રહેવાસી અને પ્રોપર્ટી ડીલરનું કામ કરતા વિનોદભાઇ રતનલાલ સૈનીની પત્નીને ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતો સગો ભાણેજ રાહુલ ગત 16 મી જુલાઈના રોજ ભગાડી જતાં વિનોદભાઈ અને તેમના ચાર સંતાનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે લોકડાઉન પહેલા વિનોદભાઈના બહેન બાલાબેન અને તેમના બન્ને ભાણેજ રાહુલ અને દિપક ડીસાથી મામા વિનોદભાઈના ઘરે હરિયાણા ગયા હતા.

બાદમાં લોકડાઉન અમલ થઈ જતા તેઓ મામાના ઘરે જ રોકાઈ ગયા હતા જોકે એ સમયે રાહુલને મામી સાથે આંખો મળી જતા રાહુલે મામી મારફત મામાના જોઇન્ટ એકાઉન્ટમાંથી આશરે 30 લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા આ દરમિયાન 18 જૂને વિનોદભાઈના બેન-બનેવી અને ભાણેજ ડીસા ખાતે આવી પહોંચ્યા હતા.

પરંતુ ભાણેજ રાહુલે મામી સાથે ફોન પર સંપર્ક ચાલુ રાખ્યા બાદ 16 મી જુલાઈના રોજ મહિલા અને રાહુલ રાજસ્થાનના અજમેર ખાતેની હોટલમાં મળ્યા હતા આ હોટેલમાં 21 જુલાઈ સુધી રોકાયા બાદ ફરાર થઇ ગયેલા મામી-ભાણેજનો હજુ કોઈ પતો મળ્યો નથી જેથી મામા વિનોદભાઈએ હરિયાણામાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જેના પગલે હરિયાણાની મહેન્દ્રગઢ પોલીસ તપાસ અર્થે અજમેર દોડી આવી હતી પરંતુ મામી અને ભાણેજ ત્યાંથી નીકળી ગયા હોઈ હરિયાણા પોલીસ મહિલાના પતિ વિનોદભાઇ સાથે ડીસા આવ ગઈ હતી જોકે વિનોદભાઈના બહેન અને બનેવીએ પોલીસ મથકે હાજર થઈ રાહુલ પણ ગુમ થઈ ગયો હોઈ તેમણે જાણવા જોગ અરજી કરી છે તેવું જણાવ્યું હતું.

બીજો એક કિસ્સો સામે આવ્યો છે ચાલો આપણે જાણીએ સમગ્ર મામલો ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં શર્મનાક ઘટના સામે આવી છે થરાદના હાથાવાડા ગામમાં સગા ભાઇએ જ મામી અને મામીના દીકરા સાથે મળીને સંબંધમાં આડખીલીરૂપ બનતાં ભાઈની હત્યા કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી હત્યારાઓએ યુવકની લાશ સળગાવી હાડકાં વામી નજીક કેનાલની બાજુમાં ફેંકી દીધા હતા.

મામી સાથે મોટા ભાઇને બેડ ઉપર સૌથી નાનાભાઇ જોઈ ગયો હતો સૌથી નાનાભાઇએ મામી સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ એફએસએલ અને ડૉ.પેનલ દ્વારા હાડકાં લઈને એફએસએલમાં મોકલ્યા હતા માથાની ખોપરી અને ગળાનો ભાગ ન મળતાં પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી હતી જે બાદ જડબાનો અને ગળાનો ભાગ બાજુનાં ખેતરમાંથી મળી આવતાં તેને ટેસ્ટ માટે મોકલાયા હતા.

મળતી માહિતી અનુસાર ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં જાણદી ગામના સવદાસ કાનજી પટેલને હાથાવાડા ગામની તેની મામી ધુડી સાથે આડા સંબંધ હતા જેમાં સવદાસનો મોટોભાઇ શિવદાસ આડખીલીરૂપ બનતો હતો જેને લઇ મામી અને સવદાસે શિવદાસનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડયો હતો.

જે મુજબ ગત 19મી જૂને શિવદાસ તેની હાથાવાડા મામીના ઘરે આવતાં મામીએ સવદાસને ફોન કરી બોલાવી લીધો હતો અને ઘરની બહાર સુઇ રહેલાં શિવદાસના કપાળમાં કુહાડીનાં પાંચ જેટલાં ઘા ઝીંકી તેની હત્યા કરી નાંખી હતી હત્યા કર્યા બાદ શિવદાસની લાશને મામી અને મામીના દીકરા દિલીપ સાથે મળી કોથળામાં ભરી ખેતરમાં પડેલાં જીરાની ડાંખળીમાં નાંખી સળગાવી દીધી હતી જે બાદ વધેલાં હાડકાંને ગોદડાના ખોળીયામાં ભરી વામી ગામ પાસે નર્મદા કેનાલ નજીક ફેંકી દીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર શિવદાસ 2 દિવસ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આ ઘટનાની જાણ થઈ હતી અને કડકાઇથી પૂછપરછ કરતાં હચમચાવી નાખે તેવી હત્યાની આ ક્રૂર ઘટના સામે આવી હતી જે મામલે મૃતકના નાના ભાઈ 21 વર્ષીય અશોક પટેલે મોટાભાઈ સવદાસ કાનજી પટેલ મામી ધુડીબેન રખાભાઇ પટેલ અને મામીનો દીકરો દિલીપ રખાભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો પોલીસે ત્રણેય સામે ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્રણેય હત્યારાના કોરોના રિપોર્ટ આવ્યા બાદ રિમાન્ડ સહિતની કાર્યવાહી કરાશે.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …