Breaking News

5 પત્ની,7 મંગેતર અને 5 ગર્લફ્રેંડ લઈને ફરતો હતો આ યુવક,પણ એક દિવસ બધા ને ખબર પડી તો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક યુવક વિશે જે 5 પત્ની, 7 મંગેતર,અને 5 ગર્લફ્રેન્ડ લઈને ફરતો હતો અને જ્યારે આવાત બહાર આવી જે બન્યુ તે ખુબજ આશ્ચર્યજનક હતું  તો આવો જાણીએ આ કિસ્સા વિશે મિત્રો પતિ અને પત્નીનો સબંધ અતુટ પવિત્ર સબંધ હોય છે મિત્રો જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલા સાથે લગ્ન દરમિયાન સાત ફેરા લે છે અને લગ્નના બધનના બંધાય છે ત્યારે તે સાત ફેરામા સાત જન્મો સુધી સાથે રહેવાનુ વચન આપે છે.

પરંતુ મિત્રો આજની શૈલીને જોવામા આવે તો વિવાહિત લોકોમા પ્રેમ ઓછો અને ઝઘડો વધારે જોવામા મળે છે મિત્રો તેનુ કારણ તો કોઈ પણ હોય શકે છે પરંતુ ઘણીવાર મહિલાઓના ગુસ્સાનુ કારણ હમેશા નાની નાની વાતો જ હોય છે અને જો કોઈ પતિ તેનુ ધ્યાન રાખે છે તો તેમના વિવાહિત જીવનમા હમેશા પ્રેમ બની રહે છે મિત્રો આજે તમને અમુક એવી વાતો વિશે જણાવીશું જે દરેક પત્ની તેના પતિ પાસે ઇચ્છા રાખે છે મિત્રો પતિ અને પત્ની નો સબંધ આ દુનિયાનો સૌથી ખાસ સબંધ હોય છે.

મિત્રો કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમા બનાવવામા આવે છે અને ધરતી ઉપર તેમનુ મિલન થાય છે અને મિત્રો આપણા સમાજમા તો અત્યારે પણ અરેંજ મેરેજ કરવામા આવે છે જ્યા એક છોકરો અને છોકરીઓ એકબીજાને જાણ્યા વગર એકબીજા નો સાથ આપવા તૈયાર થઇ જાય છે મિત્રો આવા મામલામા પતિ પત્ની નો સબંધ ખુબજ મજબુત બની જાય છે મિત્રો જ્યારે પણ તમે કોઇને જાણ્યા વગર કોઇની સાથે પોતાની આખી જિંદગી તેની સાથે જીવવા તૈયાર થઈ જાવ છો તો તેને પતિ પત્નીનો સબંધ કહેવામા આવે છે.જે એક પોતાની નજર મા એક અનમોલ સબંધ હોય છે મિત્રો એક પત્ની તેના પતિ ને દરેક મુશ્કેલી મા સાથ આપે છે તેમજ તેને સાચા રસ્તે લઈ જાય છે. દિકરી ના રૂપ મા માતા લક્ષ્મી સમાન છે અને એવું માનવામાં આવે છે કે ઘર ની મહિલાઓ જો ધારે તો ઘર ને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. વ્યક્તિ ના જીવન ને સુખદ બનાવવા મા મહિલાઓનો ફાળો વધુ જોવા મળે છે એક પત્ની તેના પતિ ને દરેક મુશ્કેલી મા સાથ આપે છે તેમજ તેને સાચા રસ્તે લઈ જાય છે.

મિત્રો પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસનો છે જેમાં શંકાની કોઈ અવકાશ નથી પરંતુ જો તેમાંથી કોઈના વર્તનથી બીજાના મનમાં શંકા ઉભી થાય છે તો પછી કોઈએ તેને શરૂઆતથી અવગણવાનો પ્રયાસ ન કરવો જોઈએ.આફ્રિકાના ઝામ્બીયાના એક માણસે પાંચ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા અને તે એટલી જ છોકરીઓની સાથે પ્રેમમાં છે.  આ સિવાય તેની પાસે સાત મંગેતર પણ છે પરંતુ આટલી બધી મહિલાઓ સાથે સંબંધિત હોવા છતાં, આમાંથી કોઈ પણ મહિલા એકબીજા વિશે જાણતી નહોતી.અને આ તમામ મહિલાઓની ઉંમર 22 થી 44 વર્ષની વચ્ચે છે અને તિજાનનો આ 28 વર્ષનો પુરુષને  કુલ 6 બાળકો છે અને તે પૈસા માટે મહિલાઓને ખોટી વાર્તા કહેતો હતો અને તેમની પાસેથી પૈસા કમાવવા માટે તેમની સહાનુભૂતિનો ઉપયોગ કરતો હતો અને પોતાની ખોટી વાર્તામાં તેણે પોતાને હિંસાથી પ્રભાવિત આફ્રિકાથી ભાગી રહેલા નાગરિક તરીકે વર્ણવ્યો હતો અને કેટલાક પ્રસંગોમાં તે તેમની પાસેથી ઘરેણાંની માંગ પણ કરતો હતો.

પરંતુ થોડા સમય પછી, જ્યારે તેની પાંચ પત્નીઓમાંની એકએ ઘણી મહિલાઓની ફેસબુક પ્રોફાઇલમાં તેનો ફોટો જોયો ત્યારે તેને શંકા ગઈ.  આ ફોટોગ્રાફ્સના આધારે તેણે તેની સામે કેસ નોંધ્યો હતો ઓસ્ટ્રિયન જાસૂસોએ ફેસબુકનો ઉપયોગ આફ્રિકા અને ઓસ્ટ્રિયાની ઘણી મહિલાઓ સાથેના તેના સંબંધો વિશેની માહિતી એકત્રિત કરવા માટે કર્યો હતો અને  ત્યારબાદ સોનકો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ગરીબ જેલમાં પહોંચ્યો હતો.

મિત્રો આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા મધ્યપ્રદેશ ની રાજધાની ભોપાલ માં એક ફિલ્મી મામલો સામે આવ્યો. સાત ફેરા લેવાના 7 વર્ષો પછી પણ જ્યારે પત્ની પોતાના પ્રેમી વગર ના રહી શકી તો પતિ હવે તેના લગ્ન કરાવવા જઈ રહ્યા છે. આ નિણર્ય માં પતિ એ મરજી થી સહમતી આપી છે અને તે પોતાની પત્ની થી છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. મહિલા પોતાના પ્રેમી ની સાથે ખુશ રહે તેથી તે એવું કરવા જઈ રહ્યા છે. પતિ નું માનવું છે કે પત્ની ની સાથે લાખ કોશિશો પછી પણ ના તે ખુશ છે ના તે પત્ની.

જણાવી દઈએ પત્ની ફેશન ડીઝાઈનર છે. છૂટાછેડા લેવાનો નિર્ણય જે પતિ એ લીધો છે તે વ્યવસાય થી સોફ્ટવેર એન્જીનીયર છે. બન્ને ભોપાલ ના કોલાર જગ્યા માં રહે છે અને બન્ને ના લગ્ન ને 7 વર્ષ થઇ ગયા છે. આ લગ્ન થી બે બાળકો પણ છે અને બન્ને ની જિંદગી જેમ તેમ કાપી રહી હતી. પરંતુ બન્ને ના સંબંધમાં ભૂચાલ ત્યારે આવ્યો જયારે મહિલા ની લાઈફમાં જુનો પ્રેમી ફરી થી આવી ગયો. એન્જીનીયર પતિ ની પત્ની ના લાઈફ માં જુના લવર ની એન્ટ્રી સોશિયલ મીડિયા ના દ્વારા થઇ.

જેના પછી થી પતિ પત્ની માં દુરીઓ વધવા લાગી અને વાત અહીં સુધી પહોંચી ગઈ કે પત્ની પોતાના પ્રેમી ની સાથે ઘર છોડવાના વિષે વિચારવા લાગી તેના પછી મામલો ફેમીલી કોર્ટ માં પહોંચી ગયો અને પતિ પત્ની ના કાઉન્સિલર એ તેમને બહુ સમજાવ્યું તેમને બન્ને એ એક ના સાંભળી. તેના પછી પતિ એ છૂટાછેડા નો નિર્ણય લઇ લીધો. પત્ની પહેલા લગ્ન જ નહોતી કરવા ઇચ્છતી પરંતુ કાસ્ટ સેમ ના થવા પર પિતા એ તેના લગ્ન એક એન્જીનીયર ની સાથે કરાવી દીધા. છોકરી ની ઈચ્છા ના વિરુદ્ધ લગ્ન થયા પરંતુ તેને પ્રેમ કરવાનું આજ સુધી ના છોડ્યું.

ત્યાં પ્રેમી પણ કુંવારો જ છે અને તેને પણ ક્યાય લગ્ન નથી કર્યા. કાઉન્સિલિંગ પછી પતિ એ ખુબ કોશિશ કરી કે પત્ની ને ઘર માં ખુશ રાખવામાં આવે પરંતુ તમામ કોશિશો પછી પણ તે ખુશ ના રહી. તે પ્રેમી ને ભૂલી નહોતી શકી રહી અને કાઉન્સિલરો ના સામે તેને સ્વીકાર કર્યો કે તે પોતાના પ્રેમી ને ભૂલી નથી શકતી અને તેના સાથે જ રહેવા ઈચ્છે છે. તેના સાથે જ તેને આ પણ કહી દીધું કે પતિ બાળકો ને પોતાના સાથે ના રાખવા ઈચ્છે તો તે તેમને સાથે લઇ જશે ત્યાં પતિ હવે છૂટાછેડા લેવાનો નિર્ણય કરી ચુક્યો છે અને તેના સાથે જ પત્ની ના લગ્ન પ્રેમી થી કરાવવા જઈ રહ્યા છીએ. આ પ્રેમકથા ને સાંભળીને ફેમીલી કોર્ટ ના કાઉન્સલ પણ હેરાન છે અને તેમના સામે આ પણ કહી દીધું કે આ પોતાના માં એક અનોખો મામલો છે.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …