Breaking News

વાસનાની ભૂખી ભાભી,પતિને છોડીને દિયર જોડે 8 વર્ષ થી બાંધતી હતી શારીરિક સંબંધ, પણ એક દિવસ થયો ચમત્કાર…..

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ગાજીયાબાદ માં બન્યો છે.

અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

દિવસે આવી રહેલા વિચિત્ર વિચિત્ર સંબંધોને શરમજનક બનાવનારી ઘટનાઓએ બધાને આશ્ચર્યચકિત કરી દીધાં છે અને આવી સ્થિતિમાં દેવર-ભાભીના સંબંધોને શરમજનક બનાવનારી મોટાભાગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે અને તાજેતરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે અને આ ઘટનામાં એક ભાભી અને દેવરના પ્રેમમાં પડી ગઈ હતી અને તે પછી બધું ખતરનાક બની ગયું હતું તમને જણાવી દઇએ કે આ ગાઝિયાબાદના મુરાદનગર નો કિસ્સો છે.

જ્યાં મોટા ભાઈને ભાઇ-વહુના પ્રેમ સંબંધની જાણ થતાં બંને ઘરથી ભાગીને ઝેર પી લીધૂ હતુ મિત્રો અહેવાલો અનુસાર, એક ભાભી લગભગ આઠ વર્ષથી તેના દિવર સાથે સંબંધ રાખતી હતી અને જ્યારે મહિલાના પતિને આ વાતની જાણ થઈ ત્યારે બંને ઘરથી ભાગી ગયા હતા એટલું જ નહીં જ્યારે પરિવારનું દબાણ વધ્યું ત્યારે ભાભી દિયરેએ સાથે મળીને ઝેર ખાધું હતું અને તે પછી બંનેને તેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યાં તેમની હાલત નાજુક હતી અને અહેવાલો અનુસાર આ બંને લગ્નના બે મહિના પછી એક દંપતીની નજીક આવવા લાગ્યા હતા અને ભાઈ ઘરે ન હતો ત્યારે ભાભી ઘરે જ રહેતા હતા અને દિયર ભાભીને બધુ જ આપતા હતા, બંને એક રૂમમાં સંબંધ રાખતા હતા અને આખો દિવસ સાથે રહેતા હતા અને રાત્રે ભાભી તેના પતિ સાથે હતી અને આ દરમિયાન ભાભીએ પણ બે બાળકોને જન્મ આપ્યો હતો અને આ બનાવના દિવસે દેવર અને ભાભી એક રૂમમાં સંબંધ બાંધતા હતા અને અચાનક જ ભાભીના પતિ ઘરે આવ્યા અને તેણીએ જોયું કે ત્યારબાદ બંને ઘરથી ભાગી ગયા હતા અને ઝેર ખાઇ લીધૂ હતુ અને હવે આ મામલાની તપાસ કરવામાં આવી હતી.

જ્યારે મિત્રો આવો જ એક બિજો કીસ્સો સામે આવ્યો છે જ્યા જેને જાહેરમાં ભાભી કહીને માન આપતા હતા તેની સાથે જ દિયરને અનૈતિક સંબંધ હતો. પણ આ અનૈતિક સંબંધ લોહિયાળ બન્યો અને શરીરસુખ આપવાની ના પાડતા દિયરે ભાભીને માર માર્યો. જ્યારે ગુસ્સે ભરાયેલા ભાભીએ દિયરની હત્યા કરી દીધી. વાત છે સુરેન્દ્રનગરની જ્યાં વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો પરંતુ બાળકો મોટા થયા હોઇ ભાભીએ સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા. આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

ભાભીએ રાત્રે 3 વાગ્યે દિયરને ગળામાં છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો.હોશ ઉડાડી દેનારી આ ઘટનાની વિગત એવી છે કે સુરેન્દ્રનગર માં આવેલા ગંગાનગરમાં રહેતા કસ્તુરીબેન અને મૃતક દિયર સાગરભાઈ સાથે પ્રેમસંબંધ હતો. સાગરભાઇ સાંતલપરા ઉંમર 41 વર્ષ ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા અને તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી, ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને ખમીસાણા ગામે માતાજીનો માંડવો હોઇ ઘરના તમામ લોકો પ્રસાદ લેવા ત્યાં ગયા હતા. ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત ઘરે આવી ગયા હતા.

સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસાણા ગામે રોકાઇ ગયો હતો. એ રાત્રે સાગરભાઇ ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂઈ રહ્યા હતા, ત્યારે રાતના સમયે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી હતી.સવારે જ્યારે સાગરભાઇનો પુત્ર મહેશ ઘરે આવ્યો ત્યારે સૂતેલા પિતાને જગાડવા ગયો હતો ત્યારે તેને પિતાની ખાટલામાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી અને પુત્રએ બૂમો પાડતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે આવી દોડી આવ્યો હતો.

અને તપાસ હાથ ધરી હતી.જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની સૂચનાથી પોલીસ ટીમે સઘન તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કસ્તુરીબેન અને તેના દિયર વચ્ચે અનૈતિક સંબંધ હતો. પોલીસે મહિલાની ઉંડી પૂછપરછ કરતાં તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું હતું કે, તેના પતિ વજાભાઈ સાંતલપરા નું ઘણા સમય પહેલા મૃત્યુ થયું હતું. જ્યારે તેના દિયરની પત્નીનું પણ અવસાન થયું હોવાથી ભાભી-દિયર વચ્ચે પ્રેમસંબંધ હતો.આ દરમિયાન મહિલાના બન્ને દીકરા મોટા થઈ ગયા હોવાથી ભાભીએ દિયરને હવે આ સંબંધનો અંત લાવવા માટે કહ્યું હતું.

પરંતુ મૃતક દિયર માન્યો ન હતો અને અવાર નવાર શરીર સંબંધ બાંધવાની માગણી કરતો હતો. ગત 15 ઓક્ટોબરની રાત્રિએ મૃતક સાગરે ઘરમાં આવી બળજબરીથી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ જ રાત્રે મહિલાને ગુસ્સો આવતાં છરી વડે દિયરની હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપી કસ્તુરી સાંતલપરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે આવો જ એક કીસ્સો સામે આવ્યો છે જ્યા રાજકોટમા પતિ સાથે ઝઘડા બાદ સુરભીએ મોબાઈલ કરી પ્રેમી દિયર હિરેનને બોલાવ્યો હતો. મગળવારે રાત્રે પોણા બારેક વાગ્યે હિરેન તેનાં ફ્લેટે આવતા જ તેનાં ભાઈ ચેતને સુરભીનો મિજાજ પારખી તેને હાલમાં ત્યાંથી જતા રહેવાની સલાહ આપી ફ્લેટની બહાર ધકેલી દીધો હતો પરંતુ સુરભીએ હિરેનને ફ્લેટની અંદર બોલાવી પૂર્વ પતિ ચેતનને હોલમાંથી પરાણે બહાર કાઢી કહ્યું કે અમારા મામલામાં તમારે વચ્ચે ન આવવાનું.

તેમ કહેતા ચેતનભાઈ અંદરના રૂમમાં પુત્રી સલોની જ્યાં સૂતી હતી ત્યાં જતા રહ્યા હતા. પરિણામે સલોની પણ જાગી ગઈ હતી અને તેણે ચેતનભાઈને કહ્યું કે પપ્પા આને સમજાવોને તો ચેતનભાઈએ કહ્યું કે બેટા તને તો ખબર છે આપણું ચાલતું નથી બીજી તરફ હોલમાં સુરભીએ દિયર હિરેનને જલ્દી મેરેજ કરી લેવાનું કહી કહ્યું કે આપણે આ રીતે નથી રહેવું. તું લગ્ન કરી લે. કોઈ રસ્તો કાઢ. આ વાત પરથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી તામસી સ્વભાવની સુરભીએ હિરેનને મોટેથી કહ્યું કે જો તારાથી રસ્તો ન નીકળે તો તું મરી જા. જેથી હિરેને કહ્યું કે, તો તું જ મને મારી નાખ. એટલે તને શાંતિ થાય.

અને મંગળવારની મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી બંને વચ્ચે ઝઘડો ચાલુ રહ્યો હતો અને અંતે આવેશમાં આવી સુરભીએ છરીનાં ત્રણ ઘા ઝીંકી પ્રેમી હિરેનને પતાવી દીધો હતો. જો કે ત્યારબાદ તામસી સુરભીએ દિયરે આત્મહત્યા કરી લીધાની ખોટી સ્ટોરી ઉભી કરી પોલીસને ચકરાવે ચડાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસના આકરા વલણ પાસે સુરભી ભાંગી પડી હતી સગા દિયર હિરેન ઉર્ફે ભોલો નવીનચંદ્ર રાવલની છરીના ઘા ઝિંકીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલી સુરભીને કોર્ટના આદેશ મુજબ જેલ હવાલે કરવામાં આવી હતી.

મિત્રો આ બનાવ બાદ ત્રણ માસે ભાભીએ કોર્ટમાં જામીન માટે અરજી કરતા તેની અરજી કોર્ટે માન્ય રાખી ન હતી આરોપી સુરભીભાભી એ જેલમુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજીના વિરોધમા સરકારી વકીલે દલીલ કરી હતી કે હત્યા જેવો ગંભીર ગુનો છે. આરોપીના કપડાં પર મૃતકના લોહીના નિશાન મળી આવ્યાં છે. માટે તાકીદે જામીન ન આપવા જોઇએ કોર્ટે પણ સરકારી વકીલની દલીલ માન્ય રાખતા તેની જામીન અરજી કોર્ટે ફગાવી દીધા હતા. હાલ સુરભી જેલવાસ ભોગવી રહી છે.

જ્યારે મિત્રો આજકાલ રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં સમાજ વ્યવસ્થાની કુટુંબ પ્રથાને કલંકીત કરતો કિસ્સો સામે આવ્યો છે. લલીયામાં મહિલાએ શરીર સંબંધની ના પાડતા કૌટુંબિક દિયરે બદનામ કરવાનું વિચાર્યું હતું. ત્યારબાદ તેણે એક વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કર્યો હતો લીલીયામાં રહેતી એક પરીણિત મહિલા પાસે તેના દિયરે વારંવાર શરીર સંબંધો બાંધવાની માગણી કર્યા બાદ મહિલા તેના તાબે ન થતાં બદનામ કરવા માટે પોતાની સાથેના ફોટાઓનો વીડિયો બનાવીને સોશ્યલ બીડિયામાં વાયરલ કરતાં મહિલાએ તેના દિયર સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે લીલીયા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ લીલીયામાં રહેતી એક મુસ્લીમ પરીણિતાને તેનો કૌટુંબિક દિયર છેલ્લા કેટલાક સમયથી એક તરફી પ્રેમ કરતો હતો અને પોતાના કૌટુંબિક ભાભીને ફોન કરીને તેણે પોતાના પ્રેમ સંબંધનો એકરાર કર્યો હતો અને શરીર સંબંધ બાંધવા માટેની પણ માગણી કરી હતી પણ મહિલાએ ના પાડી દીધી હતી. એક દિવસ તેનો કૌટુંબિક દિયર છાશ લેવાના બહાને તેના ઘરે આવ્યા બાદ પોતાના ભાભીનો હાથ પકડીને શરીર સંબંધ બાંધવાની માગણી કરી હતી.

પણ મહિલા હાથ છોડાવીને ઘરની બહાર નીકળી ગઈ હતી જેનો ખાર રાખીને આરોપીએ કુંટુંબમાં લગ્ન હતા ત્યારે તેણે પોતાના ભાભીની સાથે પડાવેલા ફોટાનો એક વીડિયો બનાવ્યો હતો અને તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો અને મહિલાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભોગ બનેલી મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં લીલીયા પોલસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે જામનગર જિલ્લાના એક ગામમાં ખેત મજૂરી કરતા એક શ્રમિક પરિવારની યુવતી પર તેના જ દિયરે બળાત્કાર ગુજારતા તેણીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. તેણીનો પતિ બહાર ગયા બાદ એકલી રહેલી પરિણીતા પર નજર બગાડી દિયરે આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે તેણીને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ નાશી ગયેલા આરોપીને પણ દબોચી લઇ મેડીકલ સહિતની વિધિ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ, છેક મધ્યપ્રદેશથી એક શ્રમિક પરિવાર એક ગામે મજુરી અર્થે આવ્યો હતો. એક ખેડૂતની વાડીમાં રહી મજુરી કામ કરતા આ પરિવારના જ એમ.પી.નો પરિવાર મજૂરી કામ કરે છે. એક ગામના એક ખેડૂતની સકરા નામના સખ્સે પોતાની ભાભી પર નજર બગાડી તેણીનો પતિ ગત શુક્રવારે બહાર ગયો હતો ત્યારે વાડીએ એકલી રહેલી ભાભી પર આ સખ્સે નજર બગાડી હતી. શુક્રવારે ઝુંપડામાં સૂતેલ ભાભીની એકલતાનો લાભ લેવા દિયર અંદર આવી ગયો હતો. ભાભી કઈ સમજે ત્યાં જ હેવાનિયત સવાર થઇ ગયેલ સખ્સે તેની પર બળાત્કાર ગુજરી, હવસ સંતોષી નાશી ગયો હતો.

પોતાના પર દિયરે જ બળાત્કાર ગુજારતા ભાભીએ હવે નહિ જીવાય તેમ વિચારી જેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ જોડિયા પોલીસે આરોપી સામે બળાત્કાર ગુજારવા સબબ આરોપી સામે ફરિયાદ નોધી, આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસને જોડિયા પંથકમાંથી જ આરોપીના સગડ મળી જતા ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે આરોપીનું મેડીકલ પરીક્ષણ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …