Breaking News

65 વર્ષની મહિલાને 20 વર્ષના છોકરા સાથે બંધાયા પ્રેમ સબંધ, એકલતામાં માણતા હતા શરીર સુખનો આનંદ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે તમે આવો વિચિત્ર અને અજીબ મામલા વિષે ક્યારેય સાંભળીયુ નહિ હોય, એ જાણ્યા પછી તમને પણ આશ્ચર્ય થશે કે સાચે જ પ્રેમ આંધળા હોય છે તે કહેવતને પણ આ લોકોએ સાબિત કરી બતાવી છે, તેઓએ તે જણાવ્યું છે. દરરોજ દેશ અને દુનિયાના જુદા જુદા ભાગોના પ્રેમીઓના સમાચાર આવતા હોય છે. જેમાંથી કેટલાક એવા કિસ્સાઓ છે કે જે સંવેદનાઓને ઉડાવી દેવાના છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ મામલો ઇંગ્લેંડના ડર્બીશાયરથી સામે આવ્યો છે. જ્યાં એક 61 વર્ષીય મહિલાને 15 વર્ષના છોકરા સાથે પ્રેમ થઇ ગયો હતો અને સ-બંધ હોવા બદલ કોર્ટે સજા ફટકારી હતી. અને જ્યારે મહિલાઓ 20 વર્ષની થઈ હતી.ત્યારે તે 15 વર્ષના છોકરા સાથે પ્રેમમાં પડી હતી . જે પછી તે પ્રેમ સં-બંધોમાં ફેરવાઈ ગયો. છોકરાના 16 મા જન્મદિવસના થોડા દિવસો પહેલા મહિલા નોટિંગહામશાયરના એમ્બરડેલ ચિલ્ડ્રન્સ હોમમાં એક જીમમાં છોકરા સાથે સ-બંધ બનાવ્યો હતો . તેણે વિચાર્યું ન હતું કે મહિલાને છોકરા સાથે સં-બંધ બાંધવો ખૂબ મોંઘો થશે

જ્યારે મહિલાને સજા આપવામાં આવી ત્યારે તે 61 વર્ષની છે. આ સમયે દરમ્યાન મહિલા તેના બાળકોની માતા બની નહિ પણ દાદી બની ગઈ હતી કોર્ટમાં છોકરાએ નિવેદન આપ્યું હતું કે તેણે મહિલા સાથેની ક્રૂરતા વિશે તમામ સ્ટાફને જણાવ્યું હતું પણ કોઈએ મહિલા પર કોઈ પગલુંભર્યું ન હતું. આ કેસમાં સામેલ થયા બાદ મહિલાને પણ 30 વર્ષ પછી નોકરી ગુમાવવી પડી હતી અને જ્યારે પીડિતા પોલીસ પાસે ગયો ત્યારે નોટિંઘમ ક્રાઉન કાઉન્સિલે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીઘી હતી .

પીડિત યુવક પોલીસ પાસે પહોંચ્યો ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.અને જ્યારે કોર્ટે સુનાવણી સાંભળી ત્યારે તેણે પોતાના નિવેદનમાં કહ્યું કે કેમ્પિંગ દરમિયાન મહિલાએ તેની સાથે સ-બંધ બાંધ્યો હતો, છોકરાએ કહ્યું કે આ વાત સ્ટાફને કહે, પગલા લેવાને બદલે તેને દબાવવાનું કહેવામાં આવ્યું. જે બાદ છોકરાએ ફરી મહિલા સામે કેસ દાખલ કર્યો હતો. જે બાદ વર્ષોથી બચી ગયેલી મહિલાને આખરે કાયદાની શિકાર બનવું પડ્યું હતું અને કોર્ટે તેને 2 વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે આ બાબત લોકો સમક્ષ આવી ત્યારે દરેકના હોશ ઉડી ગયા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના રાજસ્થાનની છે જ્યાં અલવરમાં લશ્કરના નિવૃત્ત જવાનની હત્યા પરથી પડદો ઊંચકાયો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ હત્યાને આત્મહત્યા ગણાવી શકાય તે માટે મૃતદેહને ટીનના શેડમાં લટકાવીને રાખી દીધો હતો.48 વર્ષીય મહિલાએ તેના પ્રેમી મિંટૂ ગુર્જર સાથે મળીને સેનાના નિવૃત્ત લશ્કર જવાન પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના શબને દોરડાની લટકાવીને દીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ લોકોને સુસાઇડ જ હોવાનું લાગતું હતું

મૃતકના પુત્રને હત્યાની શંકા ગયા બાદ તેણે મામલો નોંધાવ્યો હતો. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક આ મામલાની તપાસ કરી ત્યારે ખબર પડી કે, મૃતક જસવંત યાદવની પત્ની પ્રેમદેવી અને તેના પ્રેમી મિંટૂ ગુર્જરે આ ઘટનાને અંજામ આપ્યા હતો. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, રાતે જસવંત દારૂ પીને આવ્યો હતો અને જમીને ઉંઘી ગયો હતો. જે બાદ પત્નીએ ફોન કરીને પ્રેમી મિંટૂ ગુર્જરને બોલાવ્યો અને કહ્યું કે જસવંતને મારવાનો સારો મોકો છે. બંનેએ મળીને જસવંતના મોં પર તકિયો દબાવીને તેની હત્યા કરી દીધી. ઘટનાને આત્મહત્યા ગણાવવા બંનેએ પ્લાસ્ટિકની દોરીથી મૃતક જસવંતના ગળામાં બાંધીને તેને રૂમમાં ટીન શેડમાં ટીંગાડી દીધી.

હત્યા બાદ બંને આરોપી મોટર સાયકલ પર બેસીને મહેન્દ્રગઢ જતા રહ્યા અને આરોપી પ્રેમ દેવી તેની બહેનના ઘરે જતી રહી હતી તથા મિંટૂ ગુર્જર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ મર્ડરનો ખુલાસો કર્યો હતો. પોલીસ અધિકારી વિનોદ સાંખલાએ જણાવ્યું કે, જસવંત યાદવના મોત બાદ પ્રેમ દેવી અને મિંટૂ ગુર્જર વચ્ચે અનેક વખત વાતચીત થઈ હતી. જેના આધારે પોલીસે પૂછપરછ કરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની પૂછપરછમાં બંને ભાંગી પડ્યા હતા અને હત્યાનો સ્વીકાર કર્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.પત્ની તરફથી મળેલા દગાનો બદલો એક પતિએ કંઈક એવી રીતે લીધો જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ કિસ્સો ઝિમ્બાબ્વેના હરારેનો છે. એર્કરિડાઈસ મકોમો અને મુનશે ચારલેન નેકુબેના લગ્નની 4 વર્ષ થઈ ચૂક્યા છે. જેમા પતિએ સોશિયલ મીડિયા મારફતે પોતાની પત્નીના અન્ય 16 પુરુષો સાથેના અનૈતિક સબંધની પોલ ખોલી નાંખી છે.

ઝિમ્બાબ્વેની જાણીતી વેબસાઈટ આઈ હરારેના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મકોમોને છેલ્લા કેટલાક દિવસથી પોતાની પત્નીના વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું હતુ. તેની પત્ની પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરીને તેની સાથે શારીરિક સબંધ બાંધવાનો પણ ઈન્કાર કરવા લાગી હતી. જેના કારણે મકોમોની આશંકા વધુ પ્રબળ બની હતી. આ દરમિયાન અચાનક એક દિવસ મોકોમોના હાથમાં પોતાની પત્નીને મોબાઈલ ફોન આવી ગયો, જેને જોઈને તે દંગ થઈ ગયો.

પોતાની પત્ની ચારલેનના વ્હોટ્સએપ ચેટથી મકોમોને જાણ થઈ કે, તેની પત્નીના અન્ય 16 પુરુષો સાથે સેક્સ સબંધો છે. પત્નીના ફોનમાં બિભિત્સ ચૈટ અને ન્યૂડ ફોટો જોઈને મકોમોને ઘણું દુ:ખ થયું. થોડા દિવસો પહેલા તે કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન તેની પત્નીએ પોતાના એક બૉયફ્રેન્ડ સાથે 3 દિવસ વીતાવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ મકોએ પોતાની પત્નીને બરાબરનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ. જે બાદ મકોમો પોતાની વ્યથાની કહાની લઈને એક પબ્લિકેશન હાઉસ ગયો હતો. અહીં તેણે પોતાની તમામ વ્યથા ઠાલવી અને તેને વિગતવાર છાપવા માટે જણાવ્યું હતું.

મકોમોએ પબ્લિકેશનને જણાવ્યું કે, તેની પત્નીના 16 બૉયફ્રેન્ડ સાથે ચેટ જોઈને મને ભારે આઘાત લાગ્યો. જેમાં કેટલીક ચૈટ તો હિડન ફિચર્સમાં રાખી હતી. પત્નીને મારી સાથે સેક્સ માણવામાં જરા પણ રસ નથી રહ્યો. તે કોઈને કોઈ બહાના હેઠળ મારી સાથે સબંધ બાંધવાનો ઈન્કાર કરી રહી હતી. જ્યારે તે પોતાના બૉયફ્રેન્ડ સાથે ઘણી ખુશ હતી.પતિના હાથે પોતે રંગેહાથ ઝડપાઈ ગઈ છે અને પબ્લિકેશન સુધી વાત પહોંચી ગઈ હોવાની જાણ થતા ચારલેન નકુબેએ ભારે હોબાળો મચાવ્યો અને પોતાનો પક્ષ રાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. જો કે પત્નીની બેવફાઈથી દુ:ખી મકોમોએ પોતાની પત્નીએ તેના 16 બોયફ્રેન્ડ્સની સાથે કરેલ સોશિયલ મીડિયા ચેટ લીક કરી દીધા.

મકોમોએ જણાવ્યું કે, પોતાના 4 વર્ષના લગ્નમાં મે મારી પત્નીના તમામ સપનાઓ પૂરા કર્યા છે. તેણે જે માંગ્યુ તે તમામ આપ્યું, પરંતુ તેણે બદલામાં મારી સાથે વિશ્વાસઘાત કર્યો. આ સમગ્ર કિસ્સો ઓનલાઈન થયા બાદ મકોમોની પત્નીની સાથે તેના બૉયફ્રેન્ડની પણ મુશ્કેલીઓ વધી છે.

આ અંગે રંગનાઈ ફોરિચી નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, તેને ખ્યાલ નહતો કે, નેકુબ પહેલાથી જ પરણિત છે. આ ઉપરાંત તવાંદા નામના તેના બૉયફ્રેન્ડે જણાવ્યું કે, કે અને નેકુબ સારા દોસ્તો છે અને તેનાથી વધારે અમારા વચ્ચે કોઈ સબંધ નથી. નામ અને ચેટ્સ સાથે સંપૂર્ણ ડિટેઈલ્સ જાહેર થઈ ગયા બાદ નેકુબની સાથે તેના બોયફ્રેન્ડ્સ પણ પરેશાન થઈ ગયા છે. જો કે તેના મોટાભાગના બૉયફ્રેન્ડ્સે નેકુબ સાથે પોતાના અફેરની વાતોને રદ્દીયો આપ્યો છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …