Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર IPO 15 ઓક્ટોબરે થશે ઓપન

Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો IPO 15 ઓક્ટોબરના રોજ જાહેર પ્રારંભિક ભરણા માટે ઓપન થશે, રોકાણકારો 17 ઓક્ટોબર સુધી બીડ લગાવી શકશે.

Hyundai Motor India IPO: હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા 27870.16Cr નો IPO લઈને આવી રહી છે. હ્યુન્ડાઈ મોટરના આઈપીઓની સાઈઝ 3.3 અબજ ડોલર એટલે કે લગભગ 27870.16Cr રૂપિયા છે. તેના મુકાબલે એલઆઈસી 2022માં 2.7 અબજ ડોલરનો આઈપીઓ લાવ્યું હતું, જે દેશનો ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે.

તેની શરૂઆતથી લઈને 31 ડિસેમ્બર 2023 સુધીમાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ લેટિન અમેરિકા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયા સહિત 150 થી વધુ દેશોમાં 3.53 મિલિયન પેસેન્જર વાહનોની નિકાસ કરી છે. તે ઊભરતાં બજારો માટે ઉત્પાદન અને નિકાસ હબ તરીકે સેવા આપે છે, ખાસ કરીને વર્ના અને વેન્યુ જેવા મોડલ માટે.

Hyundai Motor India IPO Price Band

31 ડિસેમ્બર, 2023 સુધીમાં, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના ભારતમાં 1,031 શહેરો અને નગરોમાં 1,366 વેચાણ આઉટલેટ્સ હતા અને ભારતના 962 શહેરો અને નગરોમાં 1,550 સેવા કેન્દ્રો હતા.

હ્યુન્ડાઈ મોટરે તેના શેરો માટે 1,865-1,960 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. જેની લોટ સાઈઝ 7 ની છે. જો તમે અપર બેન્ડ પર બિડ લગાવો છો, તો તમારે ઓછામાં ઓછા 13,720 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હ્યુન્ડાઈના કર્મચારીઓને દરેક શેર પર 186 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Hyundai Motor India IPO
Hyundai Motor India IPO

ઇશ્યૂનો 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB), 15% નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અને 35% રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. IPO હેઠળ શેરની ફાળવણી 18 ઓક્ટોબરના રોજ આખરી થશે. ત્યારબાદ 22મી ઓક્ટોબરે BSE અને NSE પર એન્ટ્રી થશે.

Hyundai Motor India IPO GMP

હાલમાં હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો IPO નો GMP અંદાજીત 9% એટલેકે 175 રૂપિયાનું પ્રીમીયમ બોલાઈ રહ્યું છે. તમને અહી એ પણ જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર એક અંદાજીત છે. જયારે IPO નું લિસ્ટિંગ થાય ત્યારે આના કરતા અલગ પણ હોય શકે છે.

Hyundai Motor India IPO ક્યારે ઓપન થઇ રહ્યો છે?

IPO: હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો IPO 15 ઓક્ટોબરના રોજ જાહેર પ્રારંભિક ભરણા માટે ઓપન થશે.

Hyundai Motor India IPO ની ઇશ્યૂ સાઈઝ કેટલી છે?

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા 27870.16Cr નો IPO લઈને આવી રહી છે.

Hyundai Motor India IPO ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

રોકાણકારો 17 ઓક્ટોબર સુધી બીડ લગાવી શકશે.

Hyundai Motor India IPO નું એલોટમેન્ટ ક્યારે છે?

IPO હેઠળ શેરની ફાળવણી 18 ઓક્ટોબરના રોજ આખરી થશે.

Hyundai Motor India IPO ક્યારે લિસ્ટિંગ થશે?

22મી ઓક્ટોબરે BSE અને NSE પર એન્ટ્રી થશે.

Hyundai Motor India IPO નું GMP કેટલું છે?

હાલમાં હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનો IPO નો GMP અંદાજીત 9% એટલેકે 175 રૂપિયાનું પ્રીમીયમ બોલાઈ રહ્યું છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ને માત્ર તમને જાણકારી મળી રહે તે હેતુથી પબ્લીશ કરવામાં આવી છે. અમે આ જાણકારી વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મેળવીને અહિયાં મુકવામાં આવી છે. જેથી GujaratAaj.Com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

Leave a Comment