Breaking News

આ 7 ફિલ્મો માં અભિનેતાઓ એ હકીકતમાં સંભોગ કર્યો હતો,જાણો કઈ ફિલ્મો…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ઘણીવાર લોકો માને છે કે ફિલ્મોમાં જે થાય છે તે બનાવટી છે તે પછી લડતા દ્રશ્યો છે આંસુઓ ઉડાડવા અથવા લૈંગિક દ્રશ્યો છે બધું કેમેરા ઇફેક્ટ્સ અને મેક-અપના આશ્ચર્યજનક ઉપયોગ દ્વારા કરવામાં આવે છે પરંતુ બધું નથી કેટલીક ફિલ્મો એવી પણ છે કે જેમાં ખરેખર બે કલાકારો વચ્ચે સંભોગ થયું અને તેનું શૂટિંગ થયું તો ચાલો મિત્રો આપણે જાણીએ આ ફિલ્મો વિશે.

લવ.લવ એ એક ફ્રેંચ ફિલ્મ છે જેમાં ઘણા બોલ્ડ સીન્સ છે આશ્ચર્યજનક વાત એ છે કે આ ફિલ્મના બધા જ સંભોગ સીન સાચા હતા.ઇન ધ રિયલ્મ ઓફ સેક્સ.તે જાપાની આર્ટ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક સાયકો કિલર પર આધારીત છે, જેણે તેના જીવનસાથી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી આ ફિલ્મમાં ઘણા આકર્ષક દ્રશ્યો છે અને બધા વાસ્તવિક પણ છે.

શોર્ટબસ.અમેરિકન કોમેડી ફિલ્મમાં ઘણા કલાકારો હતા અને આ ફિલ્મને કોમેડી કહેવું કંઈક અંશે ખોટું હશે. સેક્સ કોમેડી આ ફિલ્મનો યોગ્ય શબ્દ છે.સ્કારલેટ દિવા.ઇટાલિયન અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા એશિયા આર્જેન્ટોના જીવનચરિત્ર પર આધારીત આ ફિલ્મમાં અન્ના બટિસ્તાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.પિંક ફ્લેમિંગો.તેના રમુજી નામ માટે ન જશો 1972 માં બનેલી આ અમેરિકન ફિલ્મના આવા બોલ્ડ સીન્સ હતા કે તે સમયે તેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

છત્રક.એવું નથી કે ભારતમાં આવા દ્રશ્યો જોવા મળતા નથી બંગાળી ફિલ્મ ચત્રકમાં અનેક સેક્સ સીન છે તમને એ સાંભળીને આંચકો લાગશે કે ફિલ્મના લીડ અનુબત્રા બાસુએ ખરેખર એક દ્રશ્યમાં ઓરલ સેક્સ કર્યું છે.ગાંડુ.સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને ગ્રીન સિગ્નલ મળ્યો નથી આ ફિલ્મમાં ઘણાં સેક્સ સીન્સની હાજરીને કારણે હતું અને જો તે દ્રશ્યો ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા હોત તો ફિલ્મનો અર્થ સમાપ્ત થઈ રહ્યો હતો આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.

તો મિત્રો હવે આપણે જણીશું કે હોલિવુડ માં સેક્સ સીન દરમીયા શુ ધ્યાન માં રાખવામાં આવે છે.અભિયાન બાદ જ્યાં સેક્સ સીન કે અંતરંગ દૃશ્યોનું શૂટિંગ કરવાની જરૂર હોય છે ત્યાં આ કો-ઑર્ડિનેટર હાજર હોય છે એલિસિયા રોડિસ ન્યૂયૉર્કમાં એક સેટ પર કામગીરીના ભાગરૂપે ટહેલી રહ્યાં છે ત્યાં ચાલતાં એક સીનના શૂટિંગ પર તેો ચાંપતી નજર રાખી રહ્યાં છે.એ દૃશ્યોને તમે કૉમ્પ્લેક્સ કે ડેરિંગ બન્ને પ્રકારના કહી શકો એક અગ્રણી અમેરિકન નેટવર્કની ટીવી સિરિયલના ગ્રૂપ સેક્સ સીનનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું છે આ શૂટિંગમાં ભાગ લઈ રહેલા તમામ 30 કલાકારો તેમની મર્યાદામાં રહીને શૂટિંગ કરે એ વાતનો ખ્યાલ દિગ્દર્શક રાખે એ નક્કી કરવાનું કામ એલિસિયાનું છે.

એલિસિયા પાસેના એક કાગળમાં આ કલાકારોની લેખિત સહમતી છે અને કૅમેરા ચાલુ થાય ત્યાકે કલાકારો સહજ રીતે શૂટિંગમાં ભાગ લે એ એલિસિયા જોઈ રહ્યાં છે.ન્યૂયૉર્કના એક અન્ય ખૂણામાંના એક થિયેટરમાં ચેલ્સિયા પેસ એક કપલ વચ્ચેના ઇન્ટિમેટ સીન્સની કોરિયોગ્રાફી કરી રહ્યાં છે ચેલ્સિયા સેક્સ્યુઅલ શબ્દાવલિના ઉપયોગ વિના કપલને જણાવે છે તમે બન્ને એકમેકને સ્પર્શ કર્યા વિના તમારા પાર્ટનર સાથે મસલ્સના સ્તરે સંપર્ક સ્થાપિત કરો આ સૂચના અનુસાર બન્ને કલાકાર ફરી એ સ્ટેપ્સ પર કામ કરે છે.

ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર.એલિસિયા અને ચેલ્સિયા જે કામ કરી રહ્યાં છે તેને ઇન્ટિમસી કો-ઑર્ડિનેટર કહે છે.જૂજ વર્ષો પહેલાં આવા કામની તક જ ન હતી પણ એલિસિયા અને ચેલ્સિયા જેવા પ્રોફેશનલોની માગ મનોરંજન જગતમાં ઝડપથી વધી રહી છે તાલીમ પામેલા હોવાને કારણે આ લોકો કલાકારો તથા પ્રોડક્શન હાઉસની મદદ કરે છે જેથી શારીરિક સંપર્ક ભેટવું ચુંબન ન્યૂડિટી અને સેક્સનાં સંવેદનશીલ દૃશ્યોનું યોગ્ય રીતે ફિલ્માંકન કરી શકાય.

અમેરિકન કલાકારોને શક્તિશાળી સંગઠન એસએજી-આફ્ટરાએ થોડા સપ્તાહ પહેલાં એક અત્યંત મહત્ત્વનો દસ્તાવેજ બહાર પાડ્યો હતો.
તેમાં જણાવ્યા મુજબ સેક્સ સીન્સના ફિલ્માંકન માટે ઇન્ટિમસી નિષ્ણાતની નિમણૂકને ફરજિયાત બનાવી દેવામાં આવી છે જે એક રીતે મનોરંજન જગતમાં જાતીય દુર્વ્યવહાર રોકવાના મોટા પ્રયાસોનો એક હિસ્સો છે.એસએજી-આફ્ટરાનાં અધ્યક્ષ અને અમેરિકન અભિનેત્રી ગ્રેબિયલ કાર્ટેરિસ કહે છે અમારાં સભ્યોની સલામતી ચિંતા સંબંધે આ પગલું લેવામાં આવ્યું છેખાસ કરીને મહિલા કલાકારોએ તેમની મુશ્કેલીની વાત અમને કરી હતી એ માત્ર વાઇનસ્ટીનનો કિસ્સો ન હતો. બીજા ઘણા લોકો પણ હતા.

ઇન્ટિમસી અને ન્યૂડિટી.હોલીવૂડમાં મૂવી મોગલ તરીકે વિખ્યાત 67 વર્ષના હાર્વી વાઈનસ્ટીન ન્યૂયૉર્કમાં ચાલતા બે કેસમાં ગયા મહિને દોષી પુરવાર થયા હતા.તેમના વિરુદ્ધના આરોપોને પગલે જ વિશ્વમાં MeToo અને ટાઇમ્સ અપ આંદોલનની શરૂઆત થઈ હતી.એ પછીનાં ગત બે વર્ષમાં હોલીવૂડમાં ઇન્ટિમસી કો-ઑર્ડિનેટરોની માગમાં ઘણો વધારો જોવા મળ્યો હતો.

ફાઇટ કોરિયોગ્રાફર તરીકે તાલીમ પામેલાં એલિસિયા રોડિસ કહે છે અમારી પાસે ફાઇટ સીન માટે સ્ટંટ કો-ઑર્ડિનેટર ફાઇટ કોરિયોગ્રાફર હોય છે એ લોકો શારીરિક હિંસાનાં દૃશ્યો દરમિયાન કલાકારોનું ઘણું ધ્યાન રાખે છે.જોકે ઇન્ટિમસી અને ન્યૂડિટીનાં દૃશ્યોનું ફિલ્માંકન જોખમી સ્થિતિમાં થતું હોવા છતાં લોકો તેને મહત્ત્વ આપતા નથી જે નિરાશાજનક છે રોડિસ હવે ફુલટાઇમ કો-ઑર્ડિનેટર છે અને ઇન્ટિમસી ડાયરેક્ટર્સ ઇન્ટરનેશનલનાં સહસંસ્થાપક પણ છે મનોરંજન જગતના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર હાલ અમેરિકા અને બ્રિટનમાં 50 ઇન્ટિમસી સ્પેશિયાલિસ્ટ્સ પ્રોડક્શન હાઉસિસને સલાહ આપી રહ્યા છે.

શક્તિનો પ્રભાવ.અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે નિર્દેશકોના આદેશ પછી જ કલાકારો ઇન્ટિમસીનાં દૃશ્યોને વધારે સારી રીતે શૂટ કરે છે આવા કલાકારો મર્યાદામાં રહીને કામ કરે તેવી આશા રાખવામાં આવે છે.2017માં સ્થપાયેલા થિયેટ્રિકલ ઇન્ટિમસી એજ્યુકેશન રિસર્ચ ગ્રૂપના સહસંસ્થાપક અને અભિનેત્રી ચેલ્સિયા પેસ કહે છે અમારે અભિનેતાઓ પર આધાર રાખવો પડતો હતો અમે એવી આશા રાખતાં હતાં કે અભિનેતાના આઇડિયા અનુસાર કરવામાં આવેલું શૂટ દિગ્દર્શકની કલ્પના અનુસારનું હશે.

મનોરંજનમાં સત્તા-શક્તિના દબદબાનાં સમીકરણોને કારણે કલાકારો અને ખાસ કરીને મહિલા કલાકારો માટે પોતાનું મોં ખોલવાનું આસાન ન હતું પોતે ખુશ નથી એવું મહિલા કલાકારો મોકળાશથી કહી શકતાં નહોતાં.પેરી કહે છે આત્મરક્ષાનો પહેલો નિયમ એ જ છે કે તમને જે કહેવામાં આવે તેનું અનુસરણ કરો આ નિયમ કલાકારોની ટ્રેનિંગનો હિસ્સો પણ હોવો જોઈએ.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …