Breaking News

આ સમયે પુરુષો શારીરિક સબંધ બાંધવા માટે હોય છે એકદમ પરફેક્ટ, જાણો સ્ત્રીઓ વિષે……..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અંગતપળો માણવા ઉપર કરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે મહિલા અને પુરુષો અલગ અલગ ટાઇમ પર સેક્શુઅલી એક્ટિવ ફીલ કરતા હોય છે. જો તમને લાગતુ હોય કે તમે અને તમારો પાર્ટનર ખુબજ ઓછુ સેક્સ કરો છો અને તેનું કારણ નથી સમજાઇ રહ્યું તો તેની પાછળનું કારણ સમય પણ હોઇ શકે છે અને એક સેક્સ ટૉય કંપનીના સર્વે અનુસાર પુરુષ અને મહિલા દિવસના અલગ અલગ સમયે ઉત્તેજના ફીલ કરતા હોય છે.

જે તેમની વચ્ચે વધુ સેક્સ ન થઇ શકવાનું કારણ હોઇ શકે છે.તો ચાલો જાણીએ કયા સમયે મહિલાઓ અને કયા સમયે પુરુષ સૌથી વધુ ઉત્તેજીત થતા હોય છે.કરાયો હતો આ સર્વે.જાણીતી સેક્સ ટૉય કંપનીના એક સર્વેમાં 2300 એડલ્ટ્સે હિસ્સો લીધો હતો. આશરે 70 ટકા મહિલાઓએ જણાવ્યું હતું કે તેમની અને તેમના પાર્ટનરની સેક્સ ડ્રાઇવ મેચ નથી કરતી કારણ કે બંને અલગ અલગ ટાઇમ પર ઉત્તેજીત થતા હોય છે.

તો કયા સમયે મહિલા અને પુરુષ થાય છે સૌથી વધુ ઉત્તેજીત.પુરુષોએ જણાવ્યું હતું કે તેઓ સવારે 6થી 9 વચ્ચેના સમયે સેક્સ કરીને પોતાના દિવસની શરૂઆત કરવા માગતા હોય છે. સાથે જ મહિલાઓ અનુસાર, તેમને રાતે 11થી 2 વચ્ચે સેક્સ કરવાની ઇચ્છા થતી હોય છે. એટલે કે પુરુષો સૌથી વધુ ઉત્તેજીત સવારે 7.54 વાગ્યે અને મહિલાઓ સૌથી વધુ ઉત્તેજીત રાતે 11.21 વાગ્યે થતી હોય છે.તો શું થાય છે આની સેક્સ લાઇફ પર અસર.તમે માનો કે ન માનો પરંતુ એવું ઘણી વાર થાય છે કે તમારો મૂડ હોય અને તમારો પાર્ટનર બિઝી હોય કે તેનો મૂડ જ ન હોય. આવું મહિલાઓ અને પુરુષો વચ્ચેના અલગ-અલગ હોર્મોન સાયકલના કારણે થતુ હોય છે.

હોર્મોન છે જવાબદાર.સવારના સમયે પુરુષોનું ટેસ્ટોસ્ટેરોન લેવલ એકદમ હાઇ હોય છે જ્યારે મહિલાઓના સેક્સ હોર્મોન દિવસની સાથે વધતુ હોય છે. જો કે મહિલાઓમાં આ મેંસ્ટ્રુઅલ સાયકલ પર આધારિત છે. તેમના સેક્સ હોર્મોનનુ રાઇઝ ઓવ્યૂલેશનના સમયે સૌથી વધુ હોય છે. પરંતુ અલગ-અલગ શિડ્યૂલના કારણે તમારી સેક્સ લાઇફ ખરાબ ન જ થવી જોઇએ. એક્સપર્ટ્સનું કહેવું છે કે, મહિલાઓ ફ્લેક્સિબલ હોય છે.

જ્યારે પુરુષોની ઇચ્છા સીધા ટાઇમ પર જ આધારિત હોય છે. મહિલાઓની સેક્સ ડ્રાઇવ પર ટાઇમ ઉપરાંત અન્ય ફેક્ટર્સની પણ અસર થતી હોય છે.આ હોય છે મહિલાઓની સેક્સ ડિઝાયર.મહિલાઓની લિબિડો ઘણી બધી કોમ્પ્લેક્સ હોય છે, મોટાભાગે સાઇકોલોજીકલ હોય છે તેને તેના પાર્ટનર સાથે વધુ સંબંધ નથી. જો કે પોતે જ કોન્ફીડન્ટ અને સેક્સી ફીલ કરી રહી હોય તો તે સેક્સ માટે વધુ ઓપન થઈ જાય છે અને તેને ક્લાઇમેક્સના ખુબ વધુ ચાન્સીસ છે, પછી સમય ભલે ગમે તે હોય.

તો હવે તમે શું કરશો?.તમે જીવનમાં કેટલું સેક્સ ઇચ્છો છો અથવા કેટલુ સેક્સ નથી ઇચ્છતા, તેનુ ગિલ્ટ છોડી દેવું જોઇએ પણ તમારી સેક્સ લાઇફ તરફ આગળ વધવાનો રસ્તો છે. ક્યારેક મહિલાઓની સેક્સની ઇચ્છા ત્યાં સુધી નથી જ થતી જ્યાં સુધી પાર્ટનર સાથે ફોરપ્લે શરૂ ન થઇ જાય. જો એવું થાય તો ચિંતા ન કરો, તે જ કરો જે તમારુ મન કહે છે પછી ભલે દિવસના 12 વાગ્યા હોય કે રાતના 12 આ માહિતી પસંદ આવી હોય તો આને એક લાઈક જરૂર કરજો.

આયુર્વેદ મુજબ શું છે સેક્સ માણવાનો યોગ્ય સમય અને ખાસ પોજીશન આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન પુરુષ સૌથી વધુ ઉત્તેજિત હોય છે જો કે આ સમય દરમિયાન સ્ત્રીઓ નિંદ્રાધીન હોય છે.અને તેમના શરીરનું તાપમાન ઓછું હોય છે.તેથી આ સમયે સેક્સ પુરુષો માટે સારું છે પરંતુ મહિલાઓ આ સમયે સેક્સનો વધુ આનંદ લેતી નથી.માનવામાં આવે છે કે સ્ત્રીઓ આ સમયે મહિલાઓ ઉત્તેજીત હોય છે પરંતુ પુરુષોના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સામાન્ય છે.

તેથી તેઓ સેક્સને બદલે સારા બ્રેકફાસ્ટની શોધમાં હોઈ શકે છે.આયુર્વેદમાં શુ છે સેક્સ કરવાનો યોગ્ય સમય આયુર્વેદ અનુસાર બપોરે 2 થી 4 દરમિયાન મહિલાઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમ ખૂબ જ સક્રિય હોય છે.તેથી જો ગર્ભધારણ કરવા માંગતા હોવ તો આ સમય યોગ્ય છે.આયુર્વેદ અનુસાર ક્યાંક એવું પણ લખવામાં આવ્યું છે કે સેક્સથી શરીરમાં વટ દોષ વધે છે તેથી સૂર્યોદય પછી સવારે 10 વાગ્યા સુધીનો સમય સેક્સ માટે શ્રેષ્ઠ છે.હાલની ભાગદોડ ભરી જીવનશૈલીને જોતા જો આ સંભવ નથી તો હળવા રાત્રિભોજન પછી રાત્રે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સેક્સ માટે સારો સમય માનવામાં આવે છે.સેક્સ એ દરેક માણસની શારીરિક અને માનસિક જરૂરીયાત છે.

જાહેરમાં સેકસના નામથી કતરાતા લોકો પોતાના અંગત જીવનમાં આ હરખથી માણે છે. પરંતુ આજના જમાનાની લાઈફ સ્ટાઈલ પ્રમાણે, સેક્સ લાઈફ મંદ પડી જતી હોય છે. જો તમે તમારા પતિને સ્પેશીયલ ફિલ કરાવવા માંગતા હોય તો તમારી સેક્સ લીફને હંમેશા રંગીન બનાવી રાખો.આ માટે નીચે આપેલી ચાર ઘરેલું વસ્તુનો ઉપયોગ તમારી સેક્સલાઈફ રાખશે કાયમ માટે રંગીન.ક્યારે ન કરવું જોઈએ સેક્સ આયુર્વેદ અનુસાર ખાલી પેટ અથવા ભારે આહાર પછી સેક્સ કરવાની વાતાનું સંતુલન બગડે છે.

તેનાથી ડાઈઝેસનથી જોડાયેલી સમસ્યા માથાનો દુખાવો અને ગેસ્ટ્રિક સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે સેક્સ પહેલાં હળવા ખોરાક ખાઓ.શિયાળાની અને વસંતૠતુની શરૂઆત યોગ્ય ૠતુ ગણવામાં આવે છે.ઉનાળા અને પાનખર દરમિયાન વટામાં વધારો થાય છે તેથી આપણે સેક્સ અને ઓર્ગેઝમની ફ્રિકવનસી ઓછી કરી દેવી જોઈએ આયુર્વેદ અનુસાર માનવામાં આવે છે કે શ્રેષ્ઠ સેક્સ પોઝિશન તે છે કે જેમાં મહિલા પીઠ પર અને ચહેરા ઉપરની તરફ રાખીને સુતી હોય છે.પુરુષમાં સેક્સની ઈચ્છા તેના મૃત્યુ સુધી રહે છે, જયારે સરખામણીમાં મહિલાઓમાં સેક્સની ઈચ્છાનો અમુક સમય બાદ અભાવ કે ઓછપ જોવા મળે છે. આ બાબતે એક શોધના અહેવાલ જણાવે છે કે પુરુષની અંદરના સેકસના હોર્મોન્સ સાવ મંદ ગતિથી ઓછા થાય છે.

ક્યારેય ખતમ નથી થતાં,જયારે સ્ત્રીઓની અંદર આ હોર્મોન્સ અમુક ઉંમર અને ખાસ કરીને મેનોપોઝ બાદ સાવ ઘટી જાય છે. પરિણામે સેક્સની ઈચ્છામાં ઉણપ કે ઓછપ જોવા મળે છે. સ્ત્રીઓની અંદર જયારે સેક્સના હોર્મોન્સ ઘટી જાય છે.ત્યારે તેમની યોનીમાં થતાં લ્યુબ્રીકન્ટનો અભાવ વર્તાય છે, પરિણામે જયારે પુરુષ સેક્સ કરે છે ત્યારે શિશ્ન અન્ડર જતા જ મહિલાને પીડાનો સામનો કરવો પડે છે, અને આ પીડાનો અનુભવ તેને ફરીથી સેક્સમાં તલ્લીન થતાં રોકે છે.પરિણામે પુરુષને લાગે છે કે પોતાની સ્ત્રી પાર્ટનરમાં સેક્સની ઈચ્છા મરી પરવારી છે. પરંતુ મૂળ કારણ દુધનો દજેલો છાશ ફૂંકી ફૂંકીને પીવે જેવું હોય છે.દરેક પુરુષના મનમાં ઘણી વાર અનેક સવાલો ઉભા થાય છે કે તે તેના પાર્ટનરને પૂર્ણ રીતે સંતુષ્ટ કરવામાં સક્ષમ છે.

આ સવાલ એટલા માટે પણ ઉદ્દભવે છે કારણકે આપણે પોર્ન ફિલ્મ જોઇએ છીએ તો લોકો 30-40 મિનિટ સુધી સંભોગ કરે છે. જેથી સમયને લઇને આપણે ચિંતિત થઇ જઇએ છીએ. આવો જોઇએ કેટલા સમય સુધી સંભોગ કરવો સારો છે.વર્ષ 2008માં અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાં કેનેડા અને અમેરિકાના ઘણા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. જેમા યૌન ડોક્ટરોએ સંભોગનો યોગ્ય સમય અંગે રસપ્રદ ચર્ચા કરી હતી.આવા સમયે જો સમજણથી કામ લેવામાં આવે તો ઘણો ફેર પડે છે.પુરુષમાં સેક્સની ઉત્તેજના થાય અને તે પોતાની પાર્ટનર સાથે સેક્સ કરવાનું શરુ કરે તે પહેલાં ફોર્પ્લેયનો સહરો લઈ મહિલાની યોનીમાં લ્યુબ્રીકન્ટ યોગ્ય માત્રામાં થાય ત્યારે જ શિશ્ન પ્રવેશ કરાવે જેથી મહિલાને પીડા ન અનુભવાય.

જો ફોર્પ્લેય બાદ પણ લ્યુબ્રીકન્ટનો અભાવ જણાતો હોય તો ડોકટરની સલાહ લઈ જેલી કે તૈલીય પદાર્થનો ઉપયોગ કરી શકાય જે લ્યુબ્રીકન્ટની ગરજ સારી શકે. આ સિવાય મહિલાઓને મનથી તૈયાર કરો, તેમની ઉપર દબાણ ન લાવો,બસ તેમને તમારા જીવનમાં તેમનું કેટલું મહત્વ છે.તે જણાવો જેથી લાગણીના કારણે તે તમારી સાથે સેક્સ કરવા માટે રાજી થશે.ડોક્ટરોનું માનવું હતુ કે પાર્ટનરની સાથે સંભોગનો સમય બન્નેના મૂ઼ડ પર નિર્ભર કરે છે. જોકે લોકોના મનમાં સમયને લઇને ચિંતા રહે છે.

જો તમે 3 મિનિટ સુધી સંભોગ કરવામાં સક્ષમ છો તો તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. પરંતુ તમે 3 મિનિટથી ઓછા સમયમાં જ સ્ખલિત થઇ રહ્યા છો તો તે ચિંતા કરવાની વાત છે.તેમના અનુસાર જો તમે 3-7 મિનિટની વચ્ચે સ્ખલિત થઇ રહ્યા છો.તો બની શકે છે કે તમારા પાર્ટનર સંતુષ્ટ ન હોય.તે સિવાય જો તમારી પાર્ટનરની સેક્શુઅલ ડ્રાઇવ તમારાથી વધારે છે તો 3-7 મિનિટનો સમય ઓછો થઇ શકે છે. સંભોગની સમય મર્યાદા જો તમે 13 મિનિટની આસપાસ કરવામાં સફળ થયા છો તમે સામાન્ય છો.

ડોક્ટર મુજબ 3-13 મિનિટના સંભોગ, સામાન્ય સંભોગની શ્રેણીમાં આવે છે.જે વ્યક્તિની સેક્શુએલ ડ્રાઇવ વધારે હોય છે અને તે પૂર્ણ રીતે સ્વસ્થ હોય તો સંભોગની સમય સીમા 30 મિનિટ સુધી જઇ શકે છે.જોકે 30 મિનિટ સુધી સંભોગની ક્ષમતા વાળા પુરુષને આટલી જ સેક્શુઅલ ડ્રાઇવની પાર્ટનર મળવી જોઇએ. અન્યથા સંભોગ કષ્ટદાયક હોય શકે છે. કુલ મળને કહેવામાં આવે તો સંભોગ બે લોકો વચ્ચેનું મધુર મિલન હોય છે.મિલન દરમિયાન બન્ને પાર્ટનરની સહમતિ મૂડ, સ્વાસ્થ્ય, આહાર, ઉંઘ પર પણ નિર્ભર કરે છે. જેથી સમય અંગે વધારે ન વિચારો અને આ પળનો ભરપૂર આનંદ લો.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …