Breaking News

આ 2 વસ્તુનું ભૂલથી પણ ના કરો દાન,નહીં તો થઈ જશો કંગાળ….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દાન આપવી એ સારી વસ્તુ છે અને તે એક દયાળુ વ્યક્તિની ઓળખ પણ છે તમે ધર્માદામાં જે ઇચ્છો તે આપી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલીક એવી ચીજો છે જે આપણે ક્યારેય બીજા કોઈને દાનમાં ન લેવી જોઈએ નહીં તો તે આપણને અસર કરે છે અને આને લીધે તમે પણ પોપર થઈ શકો છો ચાલો આપણે જાણીએ કે કઈ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ.

હિન્દુ ધર્મમાં દાન કરવું ખૂબ પુણ્યદાયી કામ મનાય છે. દાન-પુણ્ય કરવાથી માત્ર ઇશ્વરના આશીર્વાદ જ પ્રાપ્ત થતા નથી પરંતુ ઘરમાં સુખ શાંતિ અને બરકત પણ થાય છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી માનવ જીવન માટે સૌથી મોટું કામ છે. પરંતુ કયારેય તમે વિચાર્યું છે કે કયારેક-કયારેક દાન તમને મુસબીતમાં મૂકી શકે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે પુણ્યની જગ્યા એ પાપ કરી શકો છો. આવી વસ્તુઓ દાન કરવાથી લક્ષ્મીજી રિસાઇ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. આવો જાણીએ શાસ્ત્રોમાં કંઇ વસ્તુઓનું દાન કરવાની મનાઇ છે.

કોઈપણ ધર્મમાં દાનનું અધિક મહત્વ રહેલું છે. દાનથી મોટું પુણ્ય કોઈ નથી તેમ માનવામાં આવે છે. દાન કરવાની પરંપરા પૌરાણિક કાળથી ચાલી આવે છે. માનવામાં આવે છે કે દાન કરવાથી મન શાંત થાય છે ઉપરાંત ઘણા દોષ પણ નીકળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે. અમુક વસ્તુઓ એવી છે જેનું દાન કરવાથી ફાયદો નહીં નુકસાન થાય છે. જ્યોતિષવિદ્યામાં જણાવાયું છે એવી વસ્તુઓ વિશે જેનું દાન કરવાથી અશુભ ફળ મળે છે.

એવું કહેવામાં આવે છે કે સાવરણી લક્ષ્મીનું પ્રતીક છે અને તેનું દાન કરવાથી લક્ષ્મીજી ખૂબ ગુસ્સે થાય છે અને સાવરણી દાન કરનારના ઘરેથી કાયમ માટે નીકળી જાય છે તેથી દાન માટે ક્યારેય કોઈને સાવરણી આપશો નહીં.શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિક અથવા સ્ટીલના વાસણો ક્યારેય કોઈને દાન ન કરવા જોઈએ વળી તે લક્ષ્મીથી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે જેના કારણે ઘરમાં ગરીબીની ભાવના થાય છે.

મિત્રો જાણીએ બીજી આવી વસ્તુઓ વિશે જેને ક્યારેય દાન ન કરવું જોઈએ.સુખ-શાંતિ ઘટી જાય છે.ક્યારેક આપણે દાનમાં સ્ટીલના વાસણ આપીએ છીએ. જો કે, જ્યોતિષવિદ્યા અનુસાર સ્ટીલના વાસણ દાન કરવા ઘર માટે અશુભ સાબિત થાય છે. માનવામાં આવે છે કે સ્ટીલના વાસણ દાન કરવાથી ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે અને લડાઈ-ઝઘડા વધવા લાગે છે. એટલે ભૂલથી પણ સ્ટીલના વાસણ દાન ના કરવા.

શનિદેવ નારાજ થશે.આમ તો તેલનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો ઉપયોગ કરેલા તેલને દાનમાં આપે છે. જો આવું કરવામાં આવે તો અશુભ ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો શનિ ગ્રહની શાંતિ માટે તેલનું દાન કરવું જોઈએ પરંતુ વાપરેલા કે ખરાબ તેલનું દાન કરવાથી શનિદેવ નારાજ થાય છે. ઘરમાં કંકાસ વધે છે અને કોઈ વિપત્તિ આવવાની આશંકા રહે છે.

આર્થિક પરેશાની.સામાન્ય રીતે આપણે જૂના કપડાં ગરીબોને દાન આપી દઈએ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂના કપડાં ગરીબોને આપી શકાય પરંતુ દાન સ્વરૂપે નહીં. આ સાથે જ ક્યારેય કોઈ પંડિતને જૂના કપડાં આપવા જોઈએ નહીં. પહેરેલા જૂના કપડાં દાનમાં આપવા અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

સંબંધોમાં તિરાડ પડી શકે છે.ચપ્પુ, કાતર, તલવાર વગેરે જેવી અણીદાર વસ્તુઓ ક્યારેય દાનમાં ન આપવી જોઈએ. જ્યોતિષ વિદ્યામાં આમ કરવું નુકસાનમાં ખપાવવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે અણીદાર વસ્તુનું દાન કરવાથી પરિવારની સુખ-શાંતિ ભંગ થાય છે. આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધે છે અને સંબંધોમાં તિરાડ પડે છે.

પરિવારના સભ્યો બીમાર પડી શકે છે.કહેવાય છે કે ભૂખ્યાને ભોજન કરાવવા જેવું ઉત્તમ કાર્ય કોઈ નથી. ભોજન દાન કરવાથી પુણ્ય મળે છે. પરંતુ યાદ રાખો કે કોઈને વાસી ખાવાનું દાન ના કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમ કરવાથી પરિવાર માટે મુસીબત ઊભી થઈ શકે છે. વાસી ખાવાનું આપવાથી પરિવારના સભ્ય બીમાર થઈ શકે છે. સાથે જ કોઈ વિવાદ અને કોર્ટ-કચેરી પાછળ નાણાંનો વ્યય થઈ શકે છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …