Breaking News

આ 3 પ્રકારની મહિલાઓથી હંમેશા રહો બચીને,નહીં તો થઈ જશો બરબાદ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આચાર્ય ચાણક્યને કોણ નથી ઓળખતું વિશ્વના સૌથી ઝડપી વિચારધારા ધરાવતા આચાર્ય ચાણક્યએ પોતાની પુસ્તક ચાણક્ય નીતિમાં મનુષ્ય માટે જરૂરી બધી બાબતો વર્ણવી છે.

યુવકોની એક કમજોરી હોય છે તે યુવતીઓને જોઈને હંમેશા પીગળી જતા હોય છે. તેમની સાથે વાતચીત કરતાં સમયે લોકોના હાવભાવ બદલાઈ જતા હોય છે. જોકે આ વાત તેઓ અજાણ્યા હોય છે કે દરેક સારી દેખાતી અને સારી વાતો કરવા વાળી મહિલાઓ દૂધની ધોયેલી હોતી નથી. અમુક મહિલાઓ એવી હોય છે, જે પુરુષો પાસે પોતાનું કામ કઢાવવા માટે તેમને અલગ અલગ રીતે મૂર્ખ બનાવે છે. તમારે પણ આ પ્રકારની મહિલાઓથી સાવધાન રહેવું જોઈએ.આચાર્ય ચાણક્યએ 3 પ્રકારની મહિલાઓથી દૂર રહેવાનું કહ્યું છે ચાલો આપણે જાણીએ કે તે કઈ 3 મહિલાઓ છે જે મહિલાઓ પોતાના પતિની સેવા નથી કરતી તેઓએ હંમેશાં તેમનાથી દૂર રહેવું જોઈએ આવી સ્ત્રીઓ તમને ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે.

અમુક મહિલાઓ મોટાભાગે પોતાનું કામ કઢાવવા માટે પુરુષોનો ઉપયોગ કરે છે. ખાસ કરીને તેમના રોજિંદા જીવનના ખર્ચ કાઢવા માટે તે પુરુષોની મદદ લેતી હોય છે. હવે તેમાં કોઈ પણ પુરુષ કોઈ મહિલા પર અઢળક પૈસા ઉડાડશે નહિં, પરંતુ જો તે મહિલા તે પુરુષની પ્રેમિકા હોય તો પછી પુરુષ આંખ બંધ કરીને ધડાધડ પૈસા ખર્ચ કરવા લાગે છે. અમુક હોશિયાર મહિલાઓ આ વાત ખૂબ જ સારી રીતે સમજે છે, એટલા માટે તેઓ મોટાભાગે પોતાનો બૉયફ્રેન્ડ એટલા માટે બનાવે છે, જેથી તેમના ખર્ચા પર આલીશાન જીવન જીવી શકાય.

ક્યારેક ક્યારેક આ ખર્ચા એકલો બોયફ્રેન્ડ પુરા નથી કરી શકતો, તેવામાં તે એકથી વધારે પ્રેમી બનાવી લીધી હોય છે. તે બધાને સાચો પ્રેમ નથી કરતી. પરંતુ તેમનો ઉપયોગ પૈસા કઢાવવા માટે કરે છે. એટલા માટે હવે પછી જ્યારે કોઈ મહિલા અથવા પ્રેમિકા પર પૈસા ઉડાડતો પહેલા તપાસ કરી લો કે તેનું અન્ય કોઇ જગ્યાએ ચક્કર ચાલી રહ્યું છે કે નહીં. શું તમને હકીકતમાં પ્રેમ કરે છે કે ફક્ત પૈસા ખર્ચ કરાવી રહી છે.

અમુક મહિલાઓ એવી હોય છે જે એકથી વધારે પ્રેમ રાખતી નથી, પરંતુ તેમની પસંદગી યુવકની અમીરીનાં આધાર પર કરતી હોય છે. યુવક કેટલું કમાય છે, તેનું ઘર કેવું છે, મોંઘી કાર છે કે નહીં, બેંક બેલેન્સ કેટલું છે, આ બધી જ ચીજો તેના માટે વધારે મહત્વ રાખતી હોય છે. તેને તમારા વ્યક્તિત્વ સાથે કોઈ લેવાદેવા હોતા નથી. આજે તમારી પાસે વધારે પૈસા છે તો તમારી સાથે પ્રેમપૂર્વક વાતો કરશે, પરંતુ કાલે તમે કંગાળ બની જશો અથવા તેને પૈસા આપવાનું બંધ કરી દેશો, તો તમને છોડીને અન્ય કોઈ પાસે જતી રાહ છે. ઘણી યુવતીઓ લગ્ન પણ પૈસા અને દોલત જોઈને કરે છે. આવી યુવતીઓ કોઈની સગી થતી નથી. તે તમને પ્રેમ નથી કરતી, પરંતુ તમારા પૈસાને પ્રેમ કરે છે. એટલા માટે સાચા પ્રેમનો ટેસ્ટ કરવો હોય તો તેને પોતાની અસલી દૌલત ક્યારેય જણાવી નહીં અથવા ખર્ચ માટે પૈસા આપવા નહીં.

અમુક મહિલાઓ પોતાની વાતો અને અદાઓથી પુરુષોને ફોસલાવીને પોતાનું કામ કઢાવી લેતી હોય છે. મતલબ કે જો તમને ગરજ હોય અથવા કોઈ કામ કરાવવું હોય તો તેઓ તમારી સાથે ખૂબ જ પ્રેમથી અને મીઠી મીઠી વાણીથી વાતો કરશે. પરંતુ જ્યારે તેમને તમારી જરૂર નહીં હોય તો તેઓ તમને બિલકુલ ભાવ આપશે નહીં. વળી જો તમે મુસીબતમાં હશો તો પણ તમારી મદદ માટે આવશે નહીં. આવી યુવતીઓને મીઠી છુરી કહેવામાં આવે છે. આ પ્રકારની યુવતીઓ થી દૂર રહેવું જોઈએ.

તમારે હંમેશાં મહિલાઓથી પોતાનું રક્ષણ કરવું જોઈએ જે પૈસા માટે તેમના શરીરને વેચે છે આવી મહિલાઓ કોઈપણ સમયે તમારું જીવન બગાડી શકે છે જે મહિલાઓ સાસુ-સસરાની સસરામાં સન્માન કરતી નથી અને હંમેશાં તેમની સાથે ઝઘડતી હોય છે તેમને પણ આવી મહિલાઓથી પોતાનું રક્ષણ કરવું જોઈએ.

મિત્રો હવે જાણીએ ચાણકયની આ વાતો જાણી ને તમે પણ તમે પણ મહિલાઓ નો સ્વભાવ સરળતાથી ઓળખી શકો છો.કોઇપણ મહિલાને જોઈને એ વાતનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે કે તે દુઃખમાં છે કે સુખમાં છે. મહિલાઓ ભલે શારીરિક રૂપે પુરુષ કરતા નબળી માનવામાં આવે પરંતુ વિચાર ની દ્રષ્ટિએ અને ભાવનાત્મક રૂપે તેઓ ખૂબ જ મજબૂત હોય છે. માટે તેના સ્વભાવને સમજી ખૂબ જ મુશ્કેલ હોય છે ચાણક્ય નીતિ શાસ્ત્ર માં મહિલાઓની કેટલીક આદતો વિશે જણાવવામાં આવ્યું છે જેનાથી આપણે મહિલા નો સ્વભાવ સમજી શકીએ છીએ

ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા.જે કોઈપણ મહિલા ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, તે જીવનમાં ક્યારેય પરેશાનીઓ થી હારતી નથી. તેઓનું મન ખૂબ જ શાંત અને એકાગ્ર હોય છે. તે પોતાના લક્ષ્યને મેળવવા માટે ખૂબ જ મહેનત કરે છે. આસપાસના લોકો દ્વારા કહેવામાં આવેલી વાતો થી તેને કોઈ ફરક પડતો નથી. જીવનમાં આવતી હાર-જીત થી પણ તેમને ફરક પડતો નથી. તેણી પોતાના ઇશ્વરને પોતાના સહારો માની નિર્ણય લે છે. તેઓ હમેશા પોતાના લક્ષ્ય વિશે પોજીટિવ વિચારે છે. તેઓને કોઈ સરળતાથી દુઃખી કે વિચલિત કરી શકતું નથી.

કામ પ્રત્યે આળસું.નીતિ શાસ્ત્ર અનુસાર મહિલાઓએ મહેનતી હોવું ખૂબ જરૂરી હોય છે. તેઓને પોતાના લક્ષ્ય ની સાથે સાથે ઘર પરિવારની પણ જવાબદારી હોય છે. એવામાં જો મહિલા કામ પ્રત્યે આળસ બતાવે છે તો તે ઘરને પણ સંભાળી શકતી નથી. અને લક્ષ્ય પણ મેળવી શકતી નથી. સફળતા મેળવવા માટે આ મહિલાઓને ખૂબ જ પરેશાનિઓ ઉઠાવી પડે છે. આવી મહિલાઓને સમાજમાં ક્યારેય સન્માન મળી શકતું નથી.

અનુશાસન.નીતિ શાસ્ત્ર અનુસાર જો મહિલાઓ દરેક કામમાં અનુશાસન લાગુ કરે છે તો તે જીવનમાં ઘણું બધું મેળવી શકે છે. અનુશાસનમાં રહેવાના કારણે તે પોતાના દરેક કામ સમયસર પૂર્ણ કરી શકે છે. અને તેઓને કોઈ પણ પરેશાની થતી નથી. આ જ કારણ છે કે આ પ્રકારની મહિલાઓને દરેક જગ્યાએ ખુબ જ સન્માન મળે છે. આ મહિલાઓ પોતાના દરેક કાર્યને વ્યવસ્થિત રીતે કરી શકે છે.

ઈર્ષાળુ.કહેવાય છે કે જે કોઈપણ મહિલા બીજી કોઈ મહિલા પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ રાખે છે, તે હંમેશા ચિંતિત રહે છે. તે પોતાની સફળતા વિશે વિચારવા કરતાં બીજા વિશે વિચારીને દુઃખી થાય છે. આવી મહિલાઓ પર વિશ્વાસ કરવો તમને પરેશાની માં મૂકી શકે છે. આ પ્રકારની મહિલાઓ કોઇ પણ વ્યક્તિને પોતાના ફાયદા માટે યુઝ કરી શકે છે. આવું કરવામાં તેણી એક વાર પણ વિચારતી નથી. આ પ્રકારની મહિલાઓથી હમેશા બચીને રહેવું જોઈએ.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …