Breaking News

આ 4 કારણોના લીધે મહિલાઓ કુંવારા છોકરાઓને ખૂબ પસંદ કરે છે,જાણો કેવા…

તમને આ વાત સાંભળીને થોડું વિચિત્ર લાગશે, પરંતુ આજકાલ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આજકાલ મોટાભાગના છોકરાઓ પરિણીત મહિલાઓ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ચાલો આપણે જણાવીએ કે, એ અમે નથી કહી રહ્યા પરંતુ તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે. હકીકતમાં, અહેવાલમાં પુરૂષો અન્ય યુવતીઓ કરતાં શામેલ સ્ત્રીઓને વધારે પસંદ કરે છે અને તેઓ તેમની સાથે ડેટ કેમ કરવા માંગે છે તેના પાછળના ઘણા કારણો સમજાવે છે.

1- આત્મવિશ્વાસવિવાહિત મહિલાઓ સિંગલ છોકરીઓ કરતાં વધારે આત્મવિશ્વાસથી ભરેલી હોઈ છે. તેના આ આત્મવિશ્વાસથી છોકરાઓ તેની તરફ આકર્ષિત થાય છે. પુરુષોને લાગે છે કે પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને વધુ સારી રીતે સમજી શકે છે.

2- સંભાળ રાખનાર જીવનસાથીવિવાહિત સ્ત્રીઓને છોકરીઓ કરતાં વધુ સંભાળ રાખનાર પાર્ટનર માનવામાં આવે છે. લગ્ન પછી, તે હંમેશાં તેના પરિવારની ચિંતા કરે છે. મહિલાઓનો આ કેરિંગ વલણ છોકરાઓને ખૂબ જ ગમે છે.3- હોર્મોન્સમાં ફેરફારલગ્ન પછી સ્ત્રીઓમાં આંતરસ્ત્રાવીય બદલાવ આવે છે. આને કારણે, તેમની ત્વચા ખૂબ ચમકવા લાગે છે. સ્ત્રીઓમાં આ પરિવર્તન પુરુષોને તેમની તરફ આકર્ષે છે.

4- મધુર સ્વભાવપરિણીત મહિલાઓ ઘરે અને બહારના બધાં કામ યોગ્ય રીતે સંચાલિત કરવામાં પારંગત હોય છે, સાથે સાથે હંમેશાં ચહેરા પર મીઠી સ્મિત ઉત્પન્ન કરે છે. દરેક વ્યક્તિ ફક્ત પુરુષો નહીં પણ આવા ખુશ વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરશે. છોકરાઓ પણ મહિલાઓની આ વસ્તુ પસંદ કરે છે.

ગમે તે પણ એક મહિલા હોય તે બીજા પુરુષને પોતાના તરફ જલ્દી આકર્ષિત કરતી હોય છે. આજે આપણે એવી ખાસ બાબતો વિશે માહિતી મેળવીશું કે જેમાં જો છોકરાઓ પરણિત મહિલા તરફ આકર્ષિત થતા હોય તો તેણે આ ખાસ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.ઘણા લોકોને તમે જોયા હશે કે જે કુવારી છોકરી કરતા પરણિત મહિલા તરફ વધારે આકર્ષણ ધરાવે છે. પરંતુ આ તરફ આગળ વધતા પહેલા તમારે સો વખત વિચારવું જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે આવા સંબંધો રાખવા થી ભવિષ્યમાં તમારી સાથે પરેશાનિઓ ઉભી થઇ શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પરિણીત મહિલાના પ્રેમમાં પડે છે ત્યારે તેમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. આ ઉપરાંત સૌથી ખાસ વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી છે કે તમારે પણ એક મહિલા સાથે શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. કારણ કે તેનાથી સંબંધ ખૂબ જ મજબૂત બની જતો હોય છે અને ત્યારબાદ અલગ કરવું મુશ્કેલ બને છે.તમે એવા ઘણા કિસ્સાઓ વિશે સાંભળી હશે કે જેમાં એક પરણિત યુવતી તથા એક છોકરો એકબીજા સાથે કામ કરતા હોવાથી એકબીજા તરફ આકર્ષિત થઇ જાય છે. ત્યારબાદ તે બંને આગળ પાછળ કંઈ પણ વિચાર્યા વગર જ એકબીજા સાથે સંબંધ બાંધવા લાગતા હોય છે. પરંતુ ભવિષ્યમાં આ સંબંધ એક સંકટ બની શકે છે.

જો તમે પણ કોઈ પરિણીત મહિલા સાથે આવો સંબંધ શરુ કરવા ઈચ્છતા હોય તો સૌપ્રથમ તમારે તમારા મનને શાંત રાખીને તમારા મનની વાત સાંભળવી જોઈએ. તમારે પરિણીત મહિલા પાસેથી એવી આશા ન રાખવી જોઈએ કે તે પોતાના પતિ અને પોતાના પરિવારને છોડીને મારી સાથે લગ્ન કરે.

વિશ્વભરમાં ભારતીય લગ્ન પ્રથા શ્રેષ્ઠ છે. પુરૂષ સ્ત્રીના સહજીવનની શરૂઆતની વિધિને આપણી પરંપરા મુજબ લગ્ન નામ અપાયું છે.લગ્ન પ્રથા પ્રાચિનકાળથી ચાલી આવી છે. જ્ઞાતિ કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે.લવમેરેજ કે મા બાપે નકકી કરેલા લગ્ન બધાજમાં એક વાત નકકી છે કે પતી-પત્ની બંનેના વિચારો મેળ-અભ્યાસ સમજદારી હુંફ લાગણી સાથે એક બીજાના પરિવાર પ્રત્યેની હમદર્દી જ લગ્ન જીવનને સફળ અને લાંબુ બનાવે છે. આજન યુગમાં તો છૂટાછેડાનો ક્રેઝ વધ્યો છે. કોઈને ભેગુ રહેવું ગમતું નથી ને જુદા રહેવા જાય ત્યારે પૂરૂ કરી શકાય તેવી તેવડ કે નોકરી -પગાર નથી, ત્યારે એકમેકના સહારે જીવન યાત્રા સુપેરે કેમ પાર પડે તે કપલે જ નકકી કરવું પડશે. લગ્ન એ સમાજનું અંગ છે. આધુનિક વિચારકો તો લગ્નને એક સંસ્થા તરીકે ગણાવે છે.

હિન્દુ ધર્મમાં લગ્નોનાં વિવિધ રિતિ રિવાજ છે. લોકો ધામધૂમકે સાદાઈથી લગ્નો કરે છે. આ બધા પાછળનો હેતુ સંબંધોની પવિત્રતા છે. જન્મોજન્માતર એક બીજાને સાથ આપવાનો કોલ છ. બે વ્યકિતનું મિલન સાથે લગ્ન બે દિલોને જોડે છે, એટલે જે પત્નીને ગૃહલક્ષ્મી કહેવાય છે. છતાં પણ આજે લગ્ન વિચ્છેદ થાય છે. તેમાં અન્ય કારણોની સાથે બંનેના લગ્નેતર સંબંધો મુખ્યત્વે કારણેમાં હોય છે. એક મિસકોલમાંથી સંબંધો બંધાય જાય ને બંને તમામ હદો વટાવી ચૂકે છે.આ બંધન જીવનભર ટકાવવા બંનેના આત્મવિશ્વાસ સાથે સંબંધોની મિઠાસ જરૂરી છે. પહેલાતો પુરૂષો વિશ્ર્વાસઘાત કરે છે. તેવું જણાતું પણ હવે મહિલાઓ પણ તેના પાર્ટનર સાથે છેતરપિંડી કરતી જોવા મળી રહી છે.પતિ હોય તો પણ બીજો તેનો સહારો બની રહ્યો છે.

જયારે કોઈ સ્ત્રી આવા સંબંધો શરૂ કરે ત્યારે તે એકલી જવાબદાર નથી તેમાં તેના પતિની પણ ભૂલો હોય છે. પતિ-પત્નીને ખુશ રાખવામાં અસમર્થ હોય ત્યારે જ આવા સંબંધો જન્મતા હોય છે.મહિલાઓકે પુરૂષોનું આવું કરવા પાછળ ઘણા કારણો હોય છે. જેમાં પ્રેમ-હુંફ-લાગણી સૌથી પ્રથમ ક્રમે આવે છે. આવુ વસ્તુઓ ન મળવાથી માણસ જયાં આ વસ્તુ મળે ત્યાં ઢળે છે. આજે તો ગામ શહેરમાં ગમે ત્યાં આ સંબંધો બાંધવાનું મળી જ રહે છે.આપણે સમાન્ય રીતે જોતા જ હોઈએ છીએ કે દર વર્ષે મોટાભાગના યુવાનોના લગ્ન થઈ જતા હોય છે. કોઈ પણ માણસે એક દિવસ લગ્નજીવનમાં ક્યારેક ને ક્યારેક જોડાવું પડતું હોય છે. કેટલાક કેસોને બાદ કરતા. તો લગ્ન થઇ ગયા બાદ મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ એકબીજાથી ખુબ જ નજીકથી સંકળાયેલા હોય છે.

જે આજે એક સામાન્ય બાબત કહેવામાં આવે છે. આજે પુરુષોમાં એક આદત જાણે અજાણે જોવા મળે છે. કોઈ યુવાનના મેરેજ થઇ ગયા હોય તેમ છતાં પણ તે બીજી સ્ત્રીઓ અથવા તો છોકરીઓની સામે જોતા હોય અથવા તો ઘૂરતા હોય છે. પુરુષોની આ ખરાબ ટેવથી તેની પણ ઘણી વાર નારાજ પણ થઇ જતી હોય છે.પરંતુ શું કોઈ પરિણીત મહિલાઓ તમારી તરફ આકર્ષિત છે? જો તમને લાગે કે વિવાહિત સ્ત્રી તમને ઇચ્છે છે, પરંતુ તમે મૂંઝવણમાં છો, તો ત્યાં કેટલીક રીતો છે જે તમને સ્પષ્ટ રીતે કહેશે કે પરણિત સ્ત્રી તમને પ્રેમ કરે છે. બસ, આજના સમયમાં પ્રેમ માટે કોઈ વય બંધન નથી.

About bhai bhai

Check Also

યુવક સ્પામાં અરૂણાચલની યુવતી સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને એવા માં એવો ચમત્કાર થયો કે કપડાં લેવા પણ……

મિત્રો આજના આ લેખમા આપણે જાનિશુ કે સમાજમા કેવા કેવા ખરાબ કિસ્સા બનવા લાગ્યા છે …