Breaking News

આ 4 રાશિઓ માટે ખૂબ જ સુભ અને ફાયદાકારક છે પુખરાજ રત્ન,એનાથી થાય છે આ ફાયદા….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે મિત્રો આપણું જીવન જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલું છે.એનું કારણ એ છે કે જ્યારે પણ મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તેનો સંબંધ ૧૨ માંથી કોઈ એક રાશિ સાથે કરવામાં આવે છે. જન્મની તિથિ પરથી તેની રાશિ નક્કી થાય છે. જ્યોતિષશાસ્ત્ર ની અંદર પુખરાજને સૌથી મોટો રત્ન માનવામાં આવે છે. “પુખરાજ” એ સાક્ષાત ગુરુ ગ્રહનું સ્વરૂપ છે.

આ ગ્રહને ધારણ કરવાથી તમારું કિસ્મત બદલાઈ શકે છે. ખાસ કરીને એવી ચાર રાશિઓ મળી આવે છે કે જેના જાતકોએ “પુખરાજ” ને થા ન કરવો જોઈએ. તેને ધારણ કરવાથી મા તમારું કિસ્મત ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ ચાર રાશિ વિશે.મેષ રાશિ તમને જણાવી દઇએ કે મેષ રાશિનો સ્વામી મંગળ છે. મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે ખૂબ ઓછો અંતર હોવાથી આ બંને ગ્રહો વચ્ચે ખૂબ સારા સંબંધો છે.

એટલા માટે જો તમે પુખરાજ ગ્રહ ને એટલે કે ગુરુના સ્વરૂપને ધારણ કરશો તો તેનો ખુબ મોટો લાભ તમને મળી શકે છે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. ઘરમાં ચાલી રહેલા તણાવ માંથી મુક્તિ મળશે. વૃષભ રાશિ જો વાત વૃષભ રાશિની કરવામાં આવે તો આ રાશિનો સ્વામી શુક્ર છે. જ્યોતિષશાસ્ત્ર ની અંદર ગુરુ અને શુક્ર અને મિત્ર તરીકે ગણવામાં આવે છે.

આ રાશિના જાતકોની કુંડળી ની અંદર ગુરુ બીજા સ્થાને અને ચોથા સ્થાને હોય છે. તેથી જો તમે “પુખરાજ” નિધારણ કરશો તો તેનો ખૂબ મોટો ફાયદો તમને થશે. ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધિત ચાલી રહેલી સમસ્યામાંથી છુટકારો મળશે. આ ઉપરાંત તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે.મિથુન રાશિ માટે પણ “પુખરાજ” ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેનું કારણ એ છે કે મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે.

બુધ અને ગુરુ ગ્રહને એકસરખા સન્માન એ જોવામાં આવે છે તેથી આ રાશિના જાતકો એ પણ “પુખરાજ” ને ધારણ કરવો જોઈએ. તેને પહેરવા માત્રથી તમારા જીવનમાં આવી પડેલા દરેક સંકટ દૂર થશે. ગુરુ ગ્રહની કૃપાથી તમારી કુંડળી માં રહેલા ખરાબ યોગો નો નાશ થશે.સિંહ રાશિ પુખરાજ પહેરો સિંહ રાશિના લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનું કારણ એ છે કે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્યએ બ્રહ્માંડના સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય અને ગુરૂ વચ્ચે સકારાત્મક સંબંધ છે. જેના કારણે જે સિંહ જાતકો પુખરાજ ને ધારણ કરશે તેને દરેક મનોકામના પૂર્ણ થશે. તમારા વ્યવસાયની અંદર ખૂબ સારી પ્રગતિ થશે.

મિત્રો તમને વધુ માહિતી આપતા જણાવીએ કે પુખરાજ ને બ્લૂ ટોપાઝ તરીકે પણ ઓળખવા મા આવે છે. એક એવો આલીશાન પથ્થર કે જે વિવિધ આકર્ષક રંગો મા પણ ઉપલબ્ધ છે. આ પુખરાજ ને મુખ્યત્વે પોલિશ કરીને આભૂષણો મા જડવામાં આવે છે. આમ તો પુખરાજ રત્ન નો રંગ આછો પીળાશ પડતો હોય છે પરંતુ , અમુક સ્થળોએ તે સ્કાય બ્લુ અને બ્લુ કલર નો પણ મળે છે.બ્લૂ ટોપાઝ એટલે કે પુખરાજ નો ઇતિહાસ અંદાજીત બે હજાર વર્ષ પ્રાચીન છે.

પહેલા ના જમાના મા તો કોઇપણ પીળા રંગ ના પથ્થર ને પુખરાજ માની લેવા મા આવતો હતો. જેસલમેર ના બાર દરવાજા મા આ પુખરાજ નામક પથ્થર નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવુ કહેવાય છે કે શત્રુઓ ને પોતાના થી દૂર રાખવા માટે તેમજ દરવાજા ની શોભા મા ચાર ચાંદ લગાવવા માટે તેનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો હતો.આ રત્ન ગ્રહ ની સ્થિતિ સુધારવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

વિશેષ તો આ રત્ન ને પ્રેમ નો રત્ન તરીકે ઓળખવા મા આવે છે. જે લોકો ને પ્રેમ ને લઇ ને કોઇ તકરાર કે સમસ્યા હોય, પ્રેમ મેળવવા મા બાધા આવતી હોય તેવા લોકો જો નીલા કલર નો પુખરાજ ધારણ કરે તો અવશ્યપણે તેને તેનો પ્રેમ મળી જાય છે.આ રત્ન થી અનેકવિધ લાભો પ્રાપ્ત થાય છે, આ રત્ન વિશે ની વાત નો પ્રારંભ કરીએ તો આ રત્ન ની તાસીર ઠંડી છે.

જે લોકો ને ઊંઘ ના આવતી હોય તથા જે લોકો શરીર મા હંમેશાં થાક નો અનુભવ કરતા હોય તેમણે આ રત્ન ધારણ કરવું જોઇએ. કારણ કે તેના થી ઊંઘ પણ સારી આવે છે અને થાક પણ દૂર થઇ જાય છે. આ રત્ન ધારણ કરવા થી વ્યક્તિ નો ક્રોધ અને આક્રોશ દૂર થાય છે, મનુષ્ય પણ પુખરાજ ની જેમ શાંત પ્રકૃતિ નો બનેલો છે.આ માટે જે વ્યક્તિ ને અત્યંત ક્રોધ આવતો હોય તેણે આ રત્ન ચોક્કસ ધારણ કરવું જોઇએ. આ રત્ન ધારણ કરનાર લોકો દયાળુ હોય છે.

આ રત્ન ને પ્રેમ ના પ્રતીક તરીકે પણ ઓળખવા મા આવે છે તેથી પ્રેમ અંગે કોઇ સમસ્યા હોય તો તેને અવશ્યપણે ધારણ કરવો, આ રત્ન ધારણ કરવા થી આર્થિક સમસ્યા પણ દૂર થાય છે. રત્નશાસ્ત્ર મા એવી પૌરાણિક માન્યતાઓ છે કે નીલા રંગ નો પુખરાજ શાંતચિત્ત હોય છે.તેને ધારણ કરવા થી જે લોકો ને ભૂખ ના લાગવા ની સમસ્યા હોય તેને તે દૂર થાય છે.

જે વ્યક્તિ ને ભૂખ જ ના લાગતી હોય તેનો અર્થ એવો છે કે પેટ નિરંતર ભરાયેલું જ રહેતું હોય તેમ લાગ્યા કરતું હોય તેના માટે પણ આ રત્ન ઉચિત છે. આ રત્ન ને ધારણ કરવાથી તમે દુઃખ, ચિંતા, તણાવ, ડર વગેરે વિકારો માંથી મુક્ત થઇ જશો. આ સિવાય એવું પણ કહેવાય છે કે જે સ્ત્રી ને બાળકો ના થતાં હોય તેણે અવશ્ય આ રત્ન ધારણ કરવું. નીલા પુખરાજ થી સ્ત્રીઓ ને તુરંત ગર્ભ રહે છે.આ રત્ન ને નવેમ્બર માસ નું રત્ન ગણવામાં આવે છે.

નીલા પુખરાજ માટે અમુક શાસ્ત્રો મા એવી પણ માન્યતાઓ હતી કે ઉકળતા પાણી મા જો આ રત્ન નાખવામાં આવે અને ત્યારબાદ તેમાં હાથ નાંખવા મા આવે તો રત્ન ની ઠંડક ના કારણે નીલો પુખરાજ રત્ન તમારા હાથ ને બાળશે કે દઝાડશે નહીં. જો કે અહીં શરત ફકત એટલી જ છે કે નીલો પુખરાજ ઓરિજનલ હોવો જોઇએ. તેમાં કોઇપણ પ્રકાર નું મિશ્રણ ના હોવું જોઇએ.

About bhai bhai

Check Also

પુરુષોને મહિલાઓને આ રંગના કપડામાં જોવું ખુબજ ગમે છે, મહિલાઓ જરૂર જાણો…

જો તમે સતત તમારા સાથીને તમારી તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને હજી …