Breaking News

આ 5 બિઝનેસ તમને બનાવી દેશે માલામાલ,શરૂ કરવા માટે વધારે પૈસાની પણ નથી જરૂર..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ અમુક એવા બિઝનેશ વિશે જેમના વિશે એવુ કહેવામા આવે છે કે જો તમે પણ આ બિઝનેશ કરી લીધો તો તમે પણ માલામાલ બની જશો અને જાણવા જેવી વાત તો એ છે કે આ બિઝનેશ કરવા માટે પૌસાની પણ જરુર નથી પડતી તો આવો જાણીએ.

જો તમે પણ કોઈ કમાણી કરાવે તેવો બિઝનેસ  પ્લાન કરી રહ્યા છો તો આજે અમે તમને 5 એવા બિઝનેસ વિશે જણાવીશું જેના દ્વારા તમે બમ્પર કમાણી  કરી શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે આ માટે તમારી કોઈ ખાસ ટ્રેનિંગની પણ જરૂરિયાત નહીં હોય. આ ઉપરાંત આ તમામ બિઝનેસ માટે તમને સરકાર તરફથી આર્થિક મદદ પણ આપવામાં આવશે.

દૂધનો વેપાર.આ મામલે પહેલા નંબરે દૂધનો બિઝનેસ આવે છે. તમને એક સારી ગાય  30 હજાર રૂપિયાની કિંમતમાં અને એક ઠીક ઠાક ભેંસ 50-60 હજારમાં મળી શકે છે. તમે એક અથવા બે પશુઓ સાથે પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. તમે કંપનીઓ સાથે સંપર્ક કરી શકો છો અથવા લોકલ સ્તરે દૂધ વેચનારાઓ સાથે સંપર્ક કરી શકો છો અત્યાર સુધી આપણે દૂધ પ્રોડક્ટમાં શુદ્ધ ઘીનો આગ્રહ રાખતા આવ્યા છે. જો તમે તમારું કોઈ કામ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યા હો અને તમારી પાસે બહુ મોટું બજેટ ન હોય તો એક ખાસ બિઝનેસની તક છે. હવે કોઈ વ્યક્તિ શહેરમાં પણ ઓછા રોકાણથી પોતાનો ડેરી પ્લાન્ટ ખોલી શકે છે. આજકાલ સોયા મિલ્ક અને સોયા પનીરની માર્કેટમાં બહુ ડિમાન્ડ છે. સોયા મિલ્કની પોષ્ટિકતા અને સ્વાદ ગાય-ભેંસના દૂધ જેવો નથી પણ એ સ્વાસ્થ્ય માટે સારું છે.

 

ફૂલવાડી.ફૂલોની માંગ ઘણી વધારે હોય છે. તમે ક્યાંય પણ લીઝ પર થોડીક જમીન લઈને ફૂલોની ખેતી કરી શકો છો. અનેક ઑનલાઇન વેબસાઇટ્સ સાથે સંપર્ક કરીને તમે સીધા ફૂલ વેચી શકો છો. સૂર્યમુખી, ગુલાબ, ગલગોટાની ખેતી ફાયદાની છે.વધુમાં જણાવ્યું કે ટૂંકી જમીન  હોઈ એકાદ બે કલાકનું પાણી હોય તો આરામ અઢીથી સાડાત્રણ  વીઘામાં ફૂલોનો બગીચાનું વાવેતર થઈ શકે અને ઘર પરિવારને સારામાં સારી કમાણી મળે પણ મહેનત વગર ક્યાંય  મળતું નથી. પારકા શેઢા ટોચવા તેના બદલે ઘરની જમીનમાં  જાતે જ બધા કામ કરીએ. કુદરત પૂરતી કમાણી આપે જ અને અમોને  ફૂલમાંથી સારી કમાણી મળી રહી છે.

વૃક્ષોથી પણ કમાણી.જો તમારી પાસે એક અથવા બે વીઘાની પણ ખેતી છે તો તમે તેમાં શીશમ, સાગ જેવા અત્યંત કિંમતી વૃક્ષો લગાવી શકો છો. વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી ખેતી 8-10 વર્ષ બાદ તમને કરોડપતિ બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે એક શીશમનું વૃક્ષ 40 હજારની આસપાસ વેચાય જાય છે. સાગનું વૃક્ષ તેનાથી પણ વધારે કિંમતી છે.ખેતરની ફરતે વિવિધ વૃક્ષો ઉછેરવામાં આવે તો વૃક્ષોની સંખ્યા વધારીને પર્યાવરણની જાળવણી કરવા સાથે ખેડૂતો આ બહુઉપયોગી વૃક્ષોમાંથી વધારાની આવક પણ મેળવી શકે છે.કૃષિ વનીકરણ એ એક જમીન ઉપયોગી વ્યવસ્થા છે જેમાં સામાજિક તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ કૃષિ પાકો તેમજ પશુધન સાથે વૃક્ષોનું સંકલન કરવામાં આવે છે.

 

જેમાં જમીનના એકમ વિસ્તારમાંથી વધુ કાર્યક્ષમ ઉત્પાદકતા અને આર્થિક નફો મળી શકે છે. કૃષિ વનીકરણમાં વૃક્ષોની બે હાર વચ્ચે વિવિધ પાક આંતરપાક તરીકે લેવામાં આવે છે. ગુજરાતમાં પર્યાવરણ પર માઠી અસર પહોંચી રહી છે. જેના કારણે છેલ્લા કેટલાંક વર્ષથી ગરમી, ઠંડી અને વરસાદ અનિયમિત થતાં જાય છે. રાજ્યમાં બળતણની તંગી વર્તાય છે અને પશુઓને ચારાનો પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે.ગુજરાતમાં જંગલ વિસ્તાર માત્ર ૧૨ ટકા જ છે જેથી વૃક્ષોની સંખ્યા વધારવા ખેતીપાકો સાથે વૃક્ષનું વાવેતર હવે એકમાત્ર માર્ગ છે. વૃક્ષ માત્ર વધારાની આવક કે જમીનની ફળદ્રુપતા નહીં વધારે, પરંતુ વાતાવરણની સામે એક પડકાર ઝીલી અડીખમ ઉભું રહેશે.

મધનો બિઝનેસ.મધ નીકાળવા માટે મધમાખી પાળવાનો બિઝનેસ વર્ષો જૂનો છે, પરંતુ સમયની સાથે હવે આણે પ્રોફેશનલ રૂપ લીધું છે. તમે એકથી દોઢ લાખમાં થોડાક સાધનો સાથે આ કામ શરૂ કરી શકો છો. હા, આ માટે તમારે ટ્રેનિંગની જરૂર પડશે, પરંતુ આ કામ તમને ઘણો જ નફો આપશે.તમને જણાવી દઇએ કે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે છેલ્લા બે વર્ષથી ઓછા સમયમાં દેશના ખેડૂતો અને બેરોજગાર યુવકોને મધમાખીનું પાલન કરવા માટે એક લાખથી વધારે બોક્સ આપ્યા છે. આયોગે આ ‘હની મિશન’ હેઠળ કર્યું છે.

જો તમે તમારો બિઝનેસ શરૂ કરવા માટે વિચારી રહ્યા છોતો તમારા માટે આ સૌથી સારી તક છે. તમે હની હાઉસ અને હની પ્રોસેસિંગ પ્લાન્ટ લગાવી શકો છો કેવીઆઇસી પ્રમાણે તમે 2૦ હજાર કિલોગ્રામ વર્ષનો મધ બનાવનારો પ્લાન્ટ લગાવવા ઇચ્છો છો તો એની પર લગભગ 24.50 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. એમાંથી તમને લગભગ ૧૬ લાખ રૂપિયાની લોન મળી જશે. જ્યારે માર્જિન મનીના રૂપમાં ૬.૧૫ લાખ રૂપિયા મળી જશે અને તમારે તમારી તરફથી માત્ર 2.45 લાખ રૂપિયા રોકવાના રહેશે.

શાકભાજીની કરો ખેતી.પરંપરાગત ઘઉં-ચોખાની ખેતી કરવી દરેક માટે શક્ય નથી, પરંતુ નાની જમીનમાં શાકભાજીની ખેતી તમને માલામાલ કરી શકે છે. મરચા, કોબીજ, ટમાટા જેવી શાકભાજી તમારા ખિસ્સા ભરી શકે છે.જો તમને ખેતી કરવામાં રસ હોય તો તમે જમીન ના હોય તો પણ પોતાના ઘર પર શાકભાજીની ખેતી કરી કમાણી કરી શકો છો. આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું, જે તમે તમારા ઘરે જ છત પર શરૂ કરી શકો છો, અને સૌથી ખાસ વાત એ છે કે, તેના માટે તમારે વધારે પૈસા અને જગ્યાની પણ જરૂરત નથી. સાથે આ ફાર્મિંગ બિઝનેસ માટે તમને વધારે પડતા ટેક્નિકલ નોલેજની પમ જરૂરત નથી. મતલબ જો તમને ખેતીની થોડી પણ સમજ હોય તો, તમે દર મહિને મોટી કમાણી કરી શકો છો. તો જોઈએ કેવી રીતે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …