Breaking News

આ 5 કામ એક મહિલા નથી કરી શકતી,જાણો એનું કારણ….

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે ધર્મ ગ્રંથોમાં સ્ત્રી અને પુરૂષને લઈને ઘણાં નિયમ જણાવવામાં આવ્યાં છે. શાસ્ત્ર કહે છે કે કેટલાક એવા કામ છે જે મહિલાઓએ ન કરવા જોઈએ. આ માત્રને માત્ર પુરૂષોને કરવા જ યોગ્ય છે.

તેમાં કેટલાક કામ જોવામાં ખૂબ જ સરળ છે, મહિલાઓ દ્વારા તેને ન કરવા પાછળ ઘણાં તથ્ય છુપાયેલાં છે. જાણો કયાં છે તે કામ.નારિયળ ફોડવું નારિયેળ વિશે માનવામાં આવે છે કે આ માતા લક્ષ્મી અને ઉર્વરાનું પ્રતીક છે. એટલા માટે શાસ્ત્રોમાં મહિલાઓ માટે નારિયળ ફોડવાની મનાય છે. તમે પણ જોયું હશે કે મંદિરો અને અન્ય શુભ કાર્યોમાં ફક્ત પુરૂષ જ નારિયળ ફોડે છે મહિલાઓ નહીં.

 

જનોઈ ધારણ કરવીમહિલાઓ જનોઈ બનાવી શકે છે, પરંતુ જનોઈ ધારણનું વિધાન ફક્ત પુરૂષો માટે છે.બલિ આપવીદેવતાઓ માટે બલિ પ્રદાનનુ કાર્ય હંમેશા પુરૂષ કરે છે. મહિલાઓ માટે આ કાર્ય કરવાની મનાય છે.
હનુમાનજીની પૂજાહનુમાનજીને બ્રહ્મચારી મનવામાં આવે છે. એટલા માટે હનુમાનજીની પૂજા તો મહિલાઓ કરે છે,

પરંતુ મહિલાઓ માટે હનુમાનજીની પ્રતિમાને સ્પર્શ કરવાની શાસ્ત્રોમાં મનાય છે.એકલા યજ્ઞમહિલાઓ એકલી મુખ્ય યજમાનના રૂપમાં યજ્ઞ નથી કરી શકતી. એટલા માટે પુરૂષ એટલે પતિ હોવા જરૂરી છે. આ રીતે મહિલાઓ અન્ય ધાર્મિક કાર્ય પણ એકલી નથી કરતી.મંત્રનો જાપ  શાસ્ત્રો મુજબ  મહિલાઓએ ઓમ મંત્રનો જાપ ન કરવો જોઈએ.

એવુ કહેવાય છે કે ઓમ મંત્રના જાપથી નાભિ ક્ષેત્ર પર દબાણ પડે છે. જે મહિલાઓ માટે સારુ નથી માનવામાં આવતુ. તેથી મહિલાઓએ મંત્ર જાપ કરતી વખતે ઓમ મંત્રને છોડીને સીદ હો મંત્રનો જાપ કરવો જોઈએ જેવુ કે ઓમ નમ શિવાયને બદલે નમ: શિવાય નો જ જાપ કરવો જોઈએ. હનુમાનજીની કૃપા  હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે.

તેથી હનુમાનજીની પૂજા તો મહિલાઓ કરી શકે છે પણ મહિલાઓ માટે હનુમાનજીનો સ્પર્શ કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે.  ગાયત્રી મંત્રનો જાપ  ગાયત્રી મંત્રને શાપિત મંત્ર માનવામાં આવે છે. તેથી શાસ્ત્રો મુજબ ગાયત્રી મંત્રનો જાપ પણ મહિલાઓ માટે વર્જિત છે. પણ આજ કાલ મહિલાઓ પણ ગાયત્રી મંત્રનો જાપ કરવા માંડી છે.

જેની પાછળ ગાયત્રી પરિવારના સભ્ય કહે છે કે ગાયત્રી પરિવારના પ્રમુખ આચાર્ય શ્રી રામશર્માએ આ મંત્રને શાપ મુક્ત કરી દીધો છે. બલિ આપવી  શાસ્ત્રો મુજબ દેવીઓને બલિ ચઢાવવાનો નિયમ છે. પણ આ કામ ફક્ત પુરૂષ જ કરી શકે છે.   જેની પાછળનુ કારણ છે કે સ્ત્રી એ મમતાની મૂર્તિ છે. તે જન્મદાયિની છે. તેથી તેની અંદરની મમતા કાયમ રહેવી  જરૂરી છે.

એવુ કહેવાય છે કે બલિ આપવાથી મનની કોમળતા નષ્ટ થઈ જાય છે તેથી સ્ત્રીઓ દ્વારા બલિ આપવી વર્જિત છે. આખુ સીતાફળ કે કોળુ કાપવુ  એવુ કહેવાય છે કે સીતાફળ અને કોળુ સ્ત્રીઓએ ન કાપવુ જોઈએ.  તેને પહેલા પુરૂષ કાપે છે કે ફોડે છે ત્યારબાદ જ સ્ત્રીઓ તેને કાપી શકે છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે પુરુષ કે સ્ત્રી નું મૃત્યુ થઇ જાય તો તો તેની નનામી પુરુષ દ્વારા કાઢવામાં આવે છે અને તે નનામી સ્મશાન ઘાટ પર પુરુષ લઇ ને જાય છે,અને સ્ત્રી ઓ થોડે ચોક સુધી આવે છે અને ત્યાંથી જ પાછી વળી જાય છે, તો સવાલ તે છે કે સ્ત્રી સ્મશાન ઘાટ સુધી શા માટે નથી જતી

શમશાન ઘાટ એ જગ્યા છે જ્યાં મૃત વ્યક્તિનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટાભાગના સ્મશાન નદીઓના કાંઠે બાંધવામાં આવ્યા છે.અને તો તમને જણાવી દઈએ કે સ્મશાનની આગ ખૂબ ખરાબ છે.અને તે શાસ્ત્ર મુજબ, ત્યાં 27 પ્રકારની અગ્નિ થાય છે. ચિતા ની આગ સૌઉ થું જુદીહોઈ છે. સ્મશાનભૂમિમાં કોઈ પવિત્ર અને શુભ કાર્ય ન કરી શકાય. ભગવાન શિવ સ્મશાનમાં ધ્યાન કરે છે.

શાસ્ત્રો અનુસાર, સ્મશાન ઘાટ શહેરથી દૂર હોવા જોઈએ જેથી અશુદ્ધ ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી ન શકે.તેમાં એવું કહેવામાં આવે છે કે સ્મશાનમાં, ભૂત અને આત્માઓ રહે છે.કે જેથી તેથી, કોઈએ રાત્રે સ્મશાનમાંથી પસાર થવું જોઈએ નહીં. એવી માન્યતાઓ પણ છે કે જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય છે,અને ત્યારે કોઈ પણ જીવિત વ્યક્તિએ સૂર્ય ઉગે ત્યાં સુધી સ્મશાનભૂમિની આસપાસ ન જવું જોઈએ.

અને તે હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ કોઈ પણ વ્યક્તિ દિવસ દરમિયાન પણ સ્મશાનગૃહમાં ન જવું જોઈએ.મિત્રો આ ખુબ પૌરાણિક વાત છે મિત્રો ચાલો જોઈએ આગળ. આપદા હિન્દુ ધર્મમાં કેટલીક માન્યતાઓ છે જેમ કે મહિલાઓ સ્મશાન ન જવાય ,તો ચલો જોઈએ તેનાં કારણો. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ફક્ત પુરુષો જ અમુક જગ્યાએ જઈ શકે છે અથવા ફક્ત પુરુષો જ કોઈ કામ કરી શકે છે.

આ કાર્યોમાં મહિલાઓની ભાગીદારી એકદમ પ્રતિબંધિત છે.અને તે આપણે જાણીએ છીએ તેમ, હિન્દુ ધર્મમાં, શ્રીફળ ફક્ત પુરુષ માણસો જ વધેરે છે. સ્ત્રીઓ શ્રીફળ ને તોડી શકતી નથી. એ જ રીતે, જ્યારે લોકો અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનગૃહ પર જાય છે, ત્યારે ફક્ત પુરુષો ત્યાં જ જઇ શકે છે અને સ્ત્રીઓ ત્યાં જઈ શકતી નથી.

હિન્દુ ધર્મના લોકો જ્યારે અંતિમ સંસ્કારમાંથી આવે છે અથવા તેમાં ભાગ લે છે ત્યારે તેને પોતાનું માથું મુન્ડવું પડે છે, અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રીઓને માથું મુન્ડવા ની છૂટ નથી.સ્ત્રીનું હૃદય પુરુષના હૃદય કરતાં નરમ હોય છે. તેથી જ તે કોઈનું દુ:ખ જોઈ શકતી નથી . જો કોઈ શમશન ઘાટ પર રડે છે, તો અંતિમ સંસ્કાર કરવામાંતે આવેલા વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી.

સ્ત્રી તે વ્યક્તિ ને સળગાવતા જોશે અને તેઓ રડશે અને તે ના રડે તેવું હોઈજ નઈ ,કે તેમના માટે કોઈ કોઈ વ્યક્તિ ને સળગતી જોવી તે જોવી ખૂબ મુશ્કેલ છે.મહિલાઓને સ્મશાનગૃહમાં આટલા માટે પણ નથી લઇ જવાની કારણ કે મહિલાઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે. મૃત્યુ પછી, તે કોઈ માણસને ચિતા પર સળગતો જોઈ ગઈ અને ડરી ગયો.તો પછી તેમની એક મોટી સમસ્યા બની જશે.

તેથી જ તેઓને સ્મશાનગૃહમાં જવાની મંજૂરી નથી મહિલાઓ સ્મશાન ન જવા માટેનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે લોકો મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન પર આવે છે, ત્યારે ઘરના પુરુષોના પગ ધોવા અને  ઘરે સ્નાન કરવા માટે મહિલા ઘરે હોવી જરૂરી છે. જેથી પુરૂષોને ઘરની કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની છૂટ ન હોય, અને તેને સ્પર્શ કર્યા વિના જ પાણી મળે. તો  તે સ્નાન કરી શકે.તો આજ કારણ છે કે મહિલા ને શમશાન નથી લઇ જવાતી

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …