નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સમયમાં મોંઘવારીને લીધે પૈસાની સમસ્યાથી દરેક ખૂબ જ પરેશાન છે આને કારણે તે દરરોજ દેવામાં ડૂબી રહ્યો છે અને આ દેવામાંથી કેવી રીતે છૂટકારો મેળવશે તેની ચિંતા કરે છે કોઈને લોન લેવાનુંપસંદ નથી પણ લાચારીના કારણે કેટલીકવાર એવી સ્થિતિ આવી જાય છે.
કેટલાક એવા વ્યક્તિ હોઈ છે કે જેમને પોતાના જીવનમાં એકને એક વખત લોન લીધી હસે હાલાકી જે લોકો ઓછા પૈસાની લોન લીધી છે તે લોકો સરળતા થી લોન ચૂકતે કરે છે પરંતુ અમુક વ્યક્તિ એક પછી એક લોન લેતા હોય છે તેના કારણે તેમને દેવું વધી જાય છે અને લોન ચૂકવવામાં સમર્થન રહેતા નથી.કે કોઈને લોન લેવી પડે છે જ્યારે લોન લેવી ખૂબ જ સરળ માનવામાં આવે છે તો દેવાથી છૂટકારો મેળવવો ખૂબ મુશ્કેલ બની જાય છ જેના કારણે વ્યક્તિનું જીવન ચુકવવામાં ખર્ચવામાં આવે છેદરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કેતેણે જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો ન જોઇએ જેના કારણે તેને લોન લેવી પડતી નથી તે જ સમયે આપણા શાસ્ત્રોમાં આવા ઘણાં પગલાં છે જે કરવાથી દેવાથી છૂટકારો મળી શકે છે આજે અમે તમને એવા 3 ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવ્યા બાદ તમે દેવાથી મુક્તિ મેળવી શકો છો.
આવા લોકો ઈચ્છે તો પણ દેવું ઘટાડી શકતા નથી અને શાસ્ત્રોમાં પણ લોન વિશે વાત કરવા મા આવી છે અને શાસ્ત્રો માં જલદી લોન ચુકવણી ની વાત કરવામાં આવી છે અને આની મદદ થી જલદીથી લોનના તથા દેવાથી મુક્ત થઈ શકાય છે.ગાયત્રી મંત્રનો જાપ કરો દેવું દૂર કરવાની યુક્તિ અનુસાર તમારે પાંચ રંગના ગુલાબ અને સફેદ રંગનું કપડાની જરૂર પડશે આ કપડું ૧.૫ મીટર સુધી લાબું હોવું જોઈએ જે પછી તમે આ બધા ગુલાબને આ કપડામાં રાખોઅને ગાયત્રી મંત્રનો જાપ ૨૧ વાર કરો.જાપ કરતા કરતા આ કપડાંને બાંધી દો જાપ સમાપ્ત થયા પછી તમારે આ કાપડને નદી અથવા વહેતા પાણીમાં મૂકી દેવાનું છે અને આ ઉપાય કર્યા પછી થોડાક દિવસોમાં દેવું ઉતરવા લગાસે અને જે લોકો પર દેવું વધારે હોય છે તે લોકો એ આ મંત્રનો જાપ દરોજ કરવા થી લાભ થાય છે.
નાળિયેર અને કાળો દોરો દેવાથી દૂર થવા માટે બીજી યુક્તિ તમે અજમાવી સકો છે અને તે કાળીયેર અને દોરાથી જોડેલી છે આ યુક્તિ નો ઉપયોગ કરવા માટે તમે તમારી ઉચાઈ જેટો કાળો દોરો લાવો.અને આ કાળા દોરાથી પોતાની ઉચાઈ માપ્યા પછી. નાળિયેર પર બાંધી દો અને આ નાળિયેર ની પૂજા કરો અને પૂજા કર્યા પછી આ નાળિયેરને નદીમાં પધરાવી દો તમે દાયા રાખજો કે આ યુક્તિ શનિવારે કરો.
મસુર ની દાળ ભગવાનને દાળ ચડવાથી દેવું બોજ પણ ઓછી થઈ શકે છે અને આ ઉપાય તમારે માંગળવાર ના દિવસે શિવલિંગ દાળ અર્પિત કરવી કરવી જોઇયે અને દાળ ને અર્પિત કરતા સમય ૐ રૂનમિકેશ્ચર મહાદેવ નમઃ મંત્રનો જાપ કરવો.સરસવ નું તેલ શનિવાર ના દિવસ માટી ના કોડિયામાં સરસવ તેલ નો દીવો કરો અને પછી તેને ઢાંકી દો આ દીવો બુઝાઈ જાય પછી તમે આ દિવાને એક નદી કિનારે જાવ અને ખાડો કરો અને તેમાં ડાબી દો અને આ કર્યા પછી જોયા વગર ઘરે આવતા રો.
નાળિયેર અને ચમચી તેલ તમે ચમચી તેલમાં સિંદૂર ભેળવીને એક તિલક તૈયાર કરો અને ત્યારબાદ આ તિલકથી નાળિયેર પર સ્વસ્તિક બનાવો ત્યારબાદ આ નાળિયેર ભગવાન હનુમાનને અર્પણ કરો.અને આ નાળીયેર જોડે ભોગ પણ ચડાવો અને તેની સાથે ઋણમોચક મંગળ સસ્ત્રો નું પાલન કરો અને ઉપાય અપનાવાતી તમારી જોડે ધન આવશે અને તેનાથી તમે દેવું ચૂકતે કરી શકશો.ઉપર જણાવેલ પાંચ યુક્તિઓ સિવાય તમે ગજેન્દ્ર મોક્ષ પઠાણ અને દેવું મુક્તેશ્વર મહાદેવની પૂજા કરીને દેવાથી મુક્તિ મેળવી શકો છો.તમારે મંગળવાર અને બુધવારે કોઈની પાસેથી લોન લેવાનું ટાળવું જોઈએ અને આ બંને દિવસોમાં કોઈને લોન આવી પણ ના જોઈએ કારણ કે આ બંને દિવસો પર લોન લેવી અને આપવી તે યોગ્ય માનવામાં આવતું નથી.
મિત્રો જાણીએ અન્ય ઉપાય વિશે.મુઠ્ઠીભર સરસવ લો અને તેને બાહ્ય દિવાલની આસપાસ ફેરવો અને તેને સરસવથી બાંધી દો આ કરવાથી, તમે લોન લેવાનું બંધ કરો અને શક્ય તેટલી વહેલી તકે દેવાથી છૂટકારો મેળવશો.જો તમારે લોન લેવાની ઇચ્છા હોય, તો બુધવાર એ શુભ દિવસ છે અને તે જ દિવસે લો અને ધ્યાનમાં રાખો કે તમારે મંગળવારે લોન લેવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ કારણ કે આ દિવસે લેવામાં આવેલી લોન ક્યારેય ડિફોલ્ટ થતી નથી.પહેલાં તમારા ઘરની સૌથી ઉંચી વ્યક્તિને માપવા માટે એક નાળિયેર લો અને રક્ષણાત્મક થ્રેડ અથવા લાલ દોરો લો. આ પછી, આ નાળિયેર પર રોલ વડે સ્વસ્તિક બનાવો અને
તેના ઉપર આ સંરક્ષણ દોરો બાંધી દો. આ પછી, તેને નક્કર અથવા નદીમાં વહેવા દો. ધ્યાનમાં રાખો કે તમારે આ ઉપાય મંગળવારે કરવો પડશે.કેટલાક એવા વ્યક્તિ હોઈ છે.કે જેમને પોતાના જીવનમાં એકને એક વખત લોન લીધી હસે.હાલાકી જે લોકો ઓછા પૈસાની લોન લીધી છે.તે લોકો સરળતા થી લોન ચૂકતે કરે છે.પરંતુ અમુક વ્યક્તિ એક પછી એક લોન લેતા હોય છે.તેના કારણે તેમને દેવું વધી જાય છે.અને લોન ચૂકવવામાં સમર્થન રહેતા નથી.આવા લોકો ઈચ્છે તો પણ દેવું ઘટાડી શકતા નથી.અને શાસ્ત્રોમાં પણ લોન વિશે વાત કરવા મા આવી છે.અને શાસ્ત્રો માં જલદી લોન ચુકવણી ની વાત કરવામાં આવી છે.અને આની મદદ થી જલદીથી લોનના તથા દેવાથી મુક્ત થઈ શકાયછે.ગાયત્રી મંત્રનો જાપ કરો,દેવું દૂર કરવાની યુક્તિ અનુસાર તમારે પાંચ રંગના ગુલાબ અને સફેદ રંગનું કપડાની જરૂર પડશે.આ કપડું ૧.૫ મીટર સુધી લાબું હોવું જોઈએ.જે પછી તમે આ બધા ગુલાબને આ કપડામાં રાખો.
અને ગાયત્રી મંત્રનો જાપ ૨૧ વાર કરો.જાપ કરતા કરતા આ કપડાંને બાંધી દો.જાપ સમાપ્ત થયા પછી તમારે આ કાપડને નદી અથવા વહેતા પાણીમાં મૂકી દેવાનું છે.અને આ ઉપાય કર્યા પછી થોડાક દિવસોમાં દેવું ઉતરવા લગાસે.અને જે લોકો પર દેવું વધારે હોય છે.તે લોકો એ આ મંત્રનો જાપ દરોજ કરવા થી લાભ થાય છે.નાળિયેર અનેકાળો દોરો,દેવાથી દૂર થવા માટે બીજી યુક્તિ તમે અજમાવી સકો છે.અને તે કાળીયેર અને દોરાથી જોડેલી છે.આ યુક્તિ નો ઉપયોગ કરવા માટે તમે તમારી ઉચાઈ જેટો કાળો દોરો લાવો.અને આ કાળા દોરાથી પોતાની ઉચાઈ માપ્યા પછી.
નાળિયેર પરબાંધી દો.અને આ નાળિયેર ની પૂજા કરો.અને પૂજા કર્યા પછી આ નાળિયેરને નદીમાં પધરાવી દો. તમે દાયા રાખજો કે આ યુક્તિ શનિવારે કરોમસુર ની દાળ,ભગવાનને દાળ ચડવાથી દેવું બોજ પણ ઓછી થઈ શકે છે.અને આ ઉપાય તમારે માંગળવાર ના દિવસે શિવલિંગ દાળ અર્પિત કરવી કરવી જોઇયે .અને દાળ ને અર્પિત કરતા સમય ૐ રૂનમિકેશ્ચર મહાદેવ નમઃ મંત્રનો જાપ કરવો.સરસવ નું તેલ,શનિવાર ના દિવસ માટી ના કોડિયામાં સરસવ તેલ નો દીવો કરો.અને પછી તેને ઢાંકી દો.આ દીવો બુઝાઈ જાય પછી.તમે આ દિવાને એક નદી કિનારે જાવ અને ખાડો કરો અને તેમાં ડાબી દો.અને આ કર્યા પછી જોયા વગર ઘરે આવતા.
નાળિયેર અને ચમચી તેલ,તમે ચમચી તેલમાં સિંદૂર ભેળવીને એક તિલક તૈયાર કરો અને ત્યારબાદ આ તિલકથી નાળિયેર પર સ્વસ્તિક બનાવો. ત્યારબાદ આ નાળિયેર ભગવાન હનુમાનને અર્પણ કરો.અને આ નાળીયેર જોડે ભોગ પણ ચડાવો.અને તેની સાથે ઋણમોચક મંગળ સસ્ત્રો નું પાલન કરો.અનેઉપાય અપનાવાતી તમારી જોડે ધન આવશે. અને તેનાથી તમે દેવું ચૂકતે કરી શકશો.તમારે મંગળવાર અને બુધવારે કોઈની પાસેથી લોન લેવાનું ટાળવું જોઈએ.અને આ બંને દિવસોમાં કોઈને લોન આવી પણ ના જોઈએ કારણ કે આ બંને દિવસો પર લોન લેવી અને આપવી તે યોગ્ય માનવામાં આવતું નથી.