Breaking News

આ અભિનેત્રી ના કારણે આજે પણ કુંવારો છે તુષાર કપૂર,અભિનેત્રીનું નામ જાણીને લાગશે ઝાટકો…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડના સુપર સ્ટાર તુસાર કપૂર વિશે કહેવાય છે કે બોલિવુડમા ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ આજે પણ કુંવારા છે અને તેની પાછળ કોઇને પ્રેમ નથી મળ્યો તો કોઈ લગ્ન કરવા નથી માંગતા અને આજે આપણે આવા જ એક એવા અભિનેતા વિશે વાત કરવા જઇ રહ્યા છે જેમનુ નામ છે તુષાર કપૂર.

મિત્રો તમને જણાવી દઇએ કે જુના સમયના પ્રસિદ્ધ અભીનેતા જીતેન્દ્રના દીકરા તુષાર કપૂર આજે તેનો 44 મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેનો જન્મ 20 નવેમ્બર 1976 ના રોજ થયો હતો. આમ તો જીતેન્દ્રએ બોલીવુડમાં જે સ્ટારડમ પ્રાપ્ત કરી હતી, તે સ્ટારડમ તેના દીકરા તુષાર સાંભળી ન શક્યા આમ તો તુષાર કપૂરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ એટલા સફળ ન થઇ શક્યા જેટલા તેમના પિતા જીતેન્દ્ર હીટ હતા.

તુષારે તેની ફિલ્મી કારકિર્દીની શરુઆત વર્ષ 2001 માં ફિલ્મ મુજે કુછ કહના હૈ થી કરી હતી. આ ફિલ્મમાં તેની સામે બોલીવુડની બેબો એટલે કરીના કપૂર હતી. આ ફિલ્મની ઘણી પ્રસંશા થઇ અને તેના માટે તુષાર કપૂરને બેસ્ટ મેલ ડેબ્યુ કલાકારનો એવોર્ડ પણ મળ્યો. પહેલી ફિલ્મની સફળતા પછી તુષાર કપૂરે ક્યા દિલ ને કહા,યે દિલ,જીના સિર્ફ મેરે લિયે અને કુછ તો હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઇ અને તુષાર ઉપર એક ફ્લોપ હીરોની છાપ લાગી ગઈ.

મિત્રો તમે બધા ટેલીવીઝન ક્વીન એકતા કપૂરને સારી રીતે ઓળખવા લાગ્યા હશો એકતા કપૂર જિતેન્દ્રની દીકરી છે એકતા કપૂર હજુ સુધી કુંવારી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એકતા કપૂર જ નહીં પણ તેનો ભાઈ તુષાર કપૂર પણ કુંવારો જ છે અમે તમને તે અભિનેત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે આજ સુધી એક્તા કપૂરનો ભાઈ તુષાર કપુર કુંવારો છે.

મિત્રો એકતા કપૂરનો ભાઈ તુષાર કપૂર બીજી કોઈ બોલીવૂડ અભિનેત્રી નહીં પણ બેબો એટલે કે કરીના કપૂરના કારણે આજ સુધી કુંવારો છે. જ્યારે કરીનાએ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી ત્યારે મોટા ભાગના સ્ટાર્સ કરીના કપૂર સાથે જીવન વિતાવવાનું સ્વપ્ન જોતા હતા જેમાંનો એક એકતા કપૂરનો ભાઈ તુષાર કપૂર પણ હતો અને તુષાર કપૂર કરીન કપૂરને ખૂબ પસંદ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે અભિનેતા ઋતિક રોશનના કારણ તેવું ન થઈ શકયું અને 2001માં કરીના અને તુષાર કપૂરે ફિલ્મ મુઝે કુછ કહના હૈથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તુષાર કપૂરએ કરીના કપૂરની સાથે કામ કર્યું હતું. તુષાર કપૂર અ કરીનાએ આ ફિલ્મ બાદ કેટલીક બીજી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતુ અને આ સાથ કામ કરતા કરતા તુષાર કપૂર કરીના કપૂરને દીલ દઈ બેઠો અને તેની સાથે લગ્ન કરવાના સ્વપ્ના જોવા લાગ્યો હતો.

મિત્રો ઋતિક રોશનના કારણે તેમની લવ સ્ટોરી આગળ ન વધી શકી જ્યારે તુષાર અને કરીના ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેનું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે કરીના અને ઋતિક રોશનનું અફેર ચાલી રહ્યું હોવાની ખબર ઉડી હતી અને આ બન્નેમાં વધતી ક્લોઝનેસ જોઈ તુષાર કપૂર પાછળ હટી ગયો હતો અને કેટલી એ વાર તુષાર કપૂર આ વાતને માની ચુક્યો છે કે તેને કરીના કપૂર જેવી લાઇફ પાર્ટનર જોઈએ છે તુષાર કપૂર 44 વર્ષને ઓળંગી ગયો છે.

અને તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા જો કે તુષાર કપૂર સરોગસી દ્વારા એક પુત્રનો પિતા બની ગયો છે તેના પુત્રનું નામ તેણે લક્ષ્ય કપૂર રાખ્યું છે. તુષાર કપૂરે કરીનાના કારણે લગ્ન નથી કર્યા કે પછી તેની પાછળ બીજું કોઈ કારણ છે તે તો તે જ જાણે. તમને જણાવી દઈએ કે તુષારની બહેન એકતા કપૂર પણ સરોગસી દ્વારા માતા બની છે એકતા કપૂર ટેલીવીઝન ક્વીન છે પણ હવે લાગી રહ્યું છે કે તેણી વેબસિરિઝ ક્વિન પણ બની રહી છે. એકતા કપૂરે રચનાત્મક રીતે લોકડાઉનનો સૌથી વધારે લાભ ઉઠાવ્યો છે.

કારણ કે કન્ટેટ ક્વીન દર મહિને પોતાના પ્રોજેક્ટ્સ રિલિઝ કરી રહી છે બધા જ લોકોની અલગ અલગ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં તેણી નવા પ્રોજેક્ટ્સ લાવી રહી છે. તેણી લગભગ 15 નવા શો રિલિઝ કરવા જઈ રહી છે જેમાં હાલના શોની નવી સીઝનનો પણ સમાવેશ થાય છે જેમ કે બ્રોકન બટ બ્યૂટીફુલ સીઝન 3, પંચબીટ 2, દેવ ડીડી સીઝન 2 વિગેરે. જ્યારે નવા શોમાં મમભાઈ, બિછુ કા ખેલ, ડાર્ક 7 વ્હાઇટ વિગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત બેકાબી, હુ ઇઝ યોર ડેડી સીઝન 2, પૌરાશપુર, હૈલોજી, અપહરણ સીઝન 2, ડૉ. ડોન, ઇશ્કિયાપા, હેશટેગનો પણ સમાવેશ થાય છે.

જુના જમાનાના પ્રસિદ્ધ અભિનેતા જીતેન્દ્રના દીકરા તુષાર કપૂર પહેલી ફિલ્મની હિરોઈન કરીના કપૂર સાથે તુષારે થોડી બીજી ફિલ્મોમાં પણ કામ કર્યું અને લગભગ તમામ ફિલ્મોમાં તુષારે કરીનાના પ્રેમીનો રોલ ભજવ્યો હતો ઓનસ્ક્રીન આશિકનો રોલ પ્લે કરતા કરતા તુષારને રીયલમાં કરીના કપૂર સાથે પ્રેમ થઇ ગયો હતો. આજે અમે આ લેખમાં તમને તુષારનો કરીના માટે એક તરફી પ્રેમ વિષે જણાવવાના છીએ.

તુષારનો કરીના માટે હતો એક તરફી પ્રેમ તુષાર ન માત્ર કરીના સાથે પ્રેમ કરતો હતો પરંતુ તેની સાથે લગ્ન કરવાના પણ સપના સજાવીને બેઠા હતા. આમ તો તુષાર કપૂરનો આ પ્રેમ એક તરફી જ હતો, કરીના કપૂરના દિલમાં તુષાર માટે કોઈ ફીલીંગ ન હતી. આમ તો તુષારની આ લવ સ્ટોરી વધુ આગળ ન વધી શકી. આમ તો જયારે તુષાર કપૂર સાથે કરીના કપૂર ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેનું શુટિંગ કરી રહી હતી, તો તે દિવસે ઋત્વિક રોશન સાથે કરીનાના અફેયર ચાલી રહ્યા હતા અને તે સમાચારો ઘણા ચર્ચામાં રહ્યા હતા.

તુષાર કપૂર, કરીનાને ઘણો પ્રેમ કરતો હતો. તેને જયારે એક વખત એક ઈન્ટરવ્યુંમાં લગ્ન વિષે પૂછવામાં આવ્યું હતું તો તેમણે કહ્યું હતું કે હું મારા જીવનસાથી તરીકે કરીના જેવી છોકરી ને પસંદ કરીશ અને આમ તો તુષાર કપૂરના હજુ સુધી લગ્ન નથી થઇ શક્ય, પરંતુ તે સરોગેસીથી એક દીકરાના પિતા જરૂર બની ચુક્યા છે.

આ કારણે તુષારને થઇ ગયો હતો કરીના સાથે પ્રેમ : ફિલ્મ મુજે કહના હૈ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ હતી. તુષાર કપૂરની એ પહેલી ફિલ્મ હતી, જયારે કરીનાની એ બીજી આ ફિલ્મમાં કરીના અને તુષાર ઉપરાંત અમરીશ પૂરી, રીન્કી ખન્ના, દલીપ તાહિલ અને આલોક નાથ જેવા ઘણા કલાકારોએ કામ કર્યું હતું.આ કારણે ફિલ્મ વધુ હીટ થઇ સાથે તુષાર સાથે જયારે કરીનાએ ફિલ્મ કરી હતી તો તે એ સમયે ઘણી સુંદર દેખાતી હતી અને તેના માસુમ ચહેરાથી દરેક તેની તરફ આકર્ષિત થઇ જતા હતા, એ કારણથી તુષાર કપૂર પણ કરીનાની સુંદરતાથી આકર્ષિત થઇ ગયા હતા. આમ તો કરીના આજે પણ તેના લુકનું ઘણું ધ્યાન રાખે છે અને આજે પણ તે એટલી જ ગ્લેમરસ અને ફીટ છે.

તુષારના વર્કફ્રંટની વાત કરીએ તો તે અભિનયની દુનિયાથી દુર થઇ ગયા છે અને પ્રોડ્યુસર બની ગયા છે. તુષાર હાલમાં જ રીલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ લક્ષ્મીના કો-પ્રોડ્યુસર છે. કરીના કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તે વહેલી તકે આમીર ખાન સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં જોવા મળવાની છે. આ ફિલ્મનું શુટિંગ હવે પૂરું થઇ ગયું છે અને પ્રસંશકો આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

About bhai bhai

Check Also

આ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓ પિતા અને પુત્ર બન્ને સાથે કરી ચુકી છે રોમાન્સ,જાણો કીર્તિ સુરેશ થી લઈને માધુરી દીક્ષિત સુધી…

નમસ્કાર મિત્રો આજના આ લેખ્મા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …