Breaking News

આ અભિનેત્રીએ પહેલી જ ફિલ્મ માં આપી દીધા 21 કિસિંગસીન, અને પછી અચાનક બોલિવૂડ માંથી થઈ ગઈ ગાયબ..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ બોલિવુડ એક એવી અભિનેત્રી વિશે જેણે પોતાની પહેલી જ ફિલ્મ માટે એક નહિ પરંતુ 21 કિસિંગ સીન આપ્યા હતા અને આજે આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છે તે બીજુ કોઈ નહી પરંતુ બોલીવુડની હોટ ઍક્ટ્રેસ મલ્લિકા શેરાવત છે જેઓ ફિલ્મોમા બોલ્ડ સીનો આપવા માટે જાણીતી છે.

મિત્રો બોલિવૂડમાં બોલ્ડ અને હોટ હીરોઈનમાં જેનું નામ ટોપ પર લેવામાં આવે એવી તે મલ્લિકા શેરાવત જાટ પરિવારમાં તેનો જન્મ થયો હતો અને બોલિવૂડની સફર મલ્લિકા માટે જરાય સહેલી નહોતી પરંતુ પોતાના સપના માટે મલ્લિકાએ ઘરને પણ છોડી દીધુ હતુ અને તે ઘણી વાતોના લીધે ચર્ચામાં રહી ક્યારેક ફિલ્મો તો ક્યારેક પર્સનલ લાઈફનાં કારણે.

મિત્રો મલ્લિકા શેરાવત ભારતીય ફિલ્મોની અભિનેત્રી અને ભૂતપૂર્વ મોડેલ છે અને તેણી તેની બોલ્ડ શૈલીથી ઉદ્યોગમાં જાણીતી છે તેણે આજ સુધીમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, તે હિન્દી ફિલ્મ ઉદ્યોગના થોડા એવા લોકોમાંથી એક છે જેમણે હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને તેણે અનેક આઈટમ સોંગ્સ પણ કર્યા છે.

મિત્રો તેણે ટીવી પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને કમર્શિયલ્સમાં જ્યાં તે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી અને તેની ફિલ્મ કારકીર્દિ ની શરૂઆત ફિલ્મ જીના સિર્ફ મેરે લિયે પછી તેની ભૂમિકાઓ ખ્વાહિશ અને મર્ડર સાથે થઈ હતી જેમા તે ખુબજ હોટ સીન આપ્યા હતા જેના કારણે તે ખુબજ ચર્ચામા આવી હતી.

મિત્રો મલ્લિકાએ 2015માં ડર્ટી પોલિટિક્સ નામની ફિલ્મ કરી હતી અને તેમા મલ્લિકા એ અનોખી દેવીનું કિરદાર કરીને તે ખુબ ચર્ચામાં આવી હતી અને આ ફિલ્મમાં ઓમ પુરી લીડ રોલમાં હતો અને આ ફિલ્મમાં મલ્લિકા ઓમ પુરી સાથે એકદમ બોલ્ડ સીન આપ્યા હતા અને એ સીન એટલા હોટ અને બોલ્ડ હતા કે જેનાં કારણે ખુબજ વિવાદ થયા હતા.

મિત્રો 2015માં આવેલી ડર્ટી પોલિટિક્સમાં જ મલ્લિકા શરીર પર તિરંગો લપેટીને બેસી ગઈ હતી અને આ સીન પર લોકોએ તેને ખુબ ખરાબ ખરાબ શબ્દો સંભળાવ્યા હતા અને ટ્રોલ કરી હતી મલ્લિકા શેરાવતે પોતાની પહેલી જ ફિલ્મ ખ્વાઈશમાં એક એવી બિન્દાસ છોકરીનો રોલ કર્યો કે જેમાં તે હીરો માટે કોન્ડોમ ખરીદે છે. ફિલ્મનાં આ સીન પર પણ ખુબ વિવાદ થાય છે. ત્યારે મલ્લિકાએ એવું પણ કહ્યું હતું કે જો ભારતની બધી યુવતીઓ મારા જેવી હોય તો જનસંખ્યા આજે એટલી ન વધી હોય.

મિત્રો એક ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે ભારતને અપ્રગતિશીલ કહ્યુ હતું અને મલ્લિકા ના આ બયાન પછી હીરોઈનને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી અને તેણે એવું કહ્યું હતું કે ભારત દેશ કોઈ મહિલાની તરક્કી નથી જોઈ શકતો અને અહીંયાના લોકો રૂઢિવાદી પરંપરામાં માનનારા છે જેનાં કારણે તે વિવાદમાં આવી હતી.વર્ષ 2006માં એક ન્યૂ યરની પાર્ટીમાં મલ્લિકાએ અશ્લીલ ડાન્સ કર્યો હતો અને વિવાદ એટલો વધ્યો હતો કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

મિત્રો મલ્લિકા શેરાવત કહે છે કે તે સિંગલ છે પરંતુ એવું કહેવામાં આવે છે કે તેણે વર્ષ 2000 માં પાઇલટ કરણસિંહ ગિલ સાથે લગ્ન કર્યાં હતાં અને આ લગ્ન લગભગ એક વર્ષ ચાલ્યું હતુ મલ્લિકાએ ફિલ્મોમાં કામ કરવા માટે હરિયાણા છોડી દીધુ હતું અને મુંબઇ સ્થાયી થઈ હતી અને એવું કહેવામાં આવે છે કે મલ્લિકાને એક પુત્ર પણ છે પરંતુ સત્ય શું છે તે કોઈને ખબર નથી.

મિત્રો મલ્લિકા શેરાવત ફિલ્મોમાં દેખાતા પહેલા એર હોસ્ટેસ રહી ચૂકી છે અને જ્યારે મલ્લિકા કહે છે કે તે ફિલ્મોમાં દેખાતા પહેલા ક્યાંય કામ કરતી નહોતી મલ્લિકાએ કરીના કપૂર અને તુષાર કપૂર અભિનીત ફિલ્મ જીના સિર્ફ મેરે લિયે મા નાની ભૂમિકાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ ફિલ્મમાં તેમને રીમા લામ્બા તરીકેનો શ્રેય આપવામાં આવ્યો હતો જો કે તેમને 2004 માં આવેલી ફિલ્મ મર્ડર થી ઓળખ મળી, જેમાં તેણે ઈમરાન હાશ્મી સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.

મિત્રો મલ્લિકા શેરાવત પહેલી ભારતીય અભિનેત્રી હતી કે જેણે પ્રખ્યાત પ્લેબોય મેગેઝિન ના કવર પર ન્યૂડ પોઝ મેળવ્યો હતો. જેને તેણે ઠુકરાવી દીધું કારણ કે તેને ડર હતો કે તે બોલિવૂડમાં બ્લેક લિસ્ટમાં આવશે મલ્લિકા શેરાવતને તેના કાર્યક્રમ બેચલોરેટ ઈન્ડિયાના દરેક એપિસોડ માટે એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે મર્ડર અને ડિઝાયર પછી, મલ્લિકા શેરાવતે તેની ફીમાં ભારે વધારો કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે મલ્લિકાએ હિમેશ રેશમિયાની ફિલ્મ આપ કા સુરુર માટે 10 મિનિટની ભૂમિકા માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

મિત્રો મલ્લિકા તેના બહાદુરી માટે પણ જાણીતી છે તેણે પોતાની જાતને પહેલી ભારતીય અભિનેત્રી તરીકે ઓળખાવી કે જેમણે ઓનસ્ક્રીન કિસિંગ સીન્સ રજૂ કર્યા હતા અને તે પહેલા લદેવિકા રાનીએ તેમના પહેલા 1933 માં ઓનસ્ક્રીન કિસિંગ સીન કર્યુ હતું મિત્રો બોલિવૂડ ના મોટા બેનરો અને સુપરસ્ટાર હંમેશાં મલ્લિકાથી અંતર રાખતા હતા જો તેઓ એકઠા થઈ ગયા હોત તો મલ્લિકા નવી ઉંચાઈઓને સ્પર્શતી કરતી હોત.

અભિનેત્રી મલ્લિકા શેરાવત લાંબા સમયથી બોલીવુડની ફિલ્મોથી દૂર છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે મલ્લિકા શેરાવતે તેની પહેલી બોલિવૂડ ફિલ્મમાં 21 કિસિંગ સીન્સ આપીને બધાને ચોંકાવી દીધા હતા મલ્લિકા શેરાવતે વર્ષ 2003 માં ફિલ્મ ખ્વાહિશથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. અભિનેતા ઇમરાન હાશ્મી સાથે મલ્લિકા શેરાવતની જોડી બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી.

મલ્લિકા શેરાવત બોલિવૂડની મર્ડર, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, શાદિ સે પહેલે, વેલકમ, હિઝ, ડબલ ધમાલ અને બિન બુલાએ બારાતી જેવી સુપરહિટ બોલીવૂડ ફિલ્મોમાં જોવા મળી છે મલ્લિકા શેરાવતે ફિલ્મ મર્ડરથી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી કારણ કે મલ્લિકાએ આ ફિલ્મમાં જબરદસ્ત બોલ્ડ અને હોટ સીન્સ કર્યા હતા.

About bhai bhai

Check Also

આ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓ પિતા અને પુત્ર બન્ને સાથે કરી ચુકી છે રોમાન્સ,જાણો કીર્તિ સુરેશ થી લઈને માધુરી દીક્ષિત સુધી…

નમસ્કાર મિત્રો આજના આ લેખ્મા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …