Breaking News

આ ભારતીય ક્રિકેટરની પત્ની દેખાઈ છે સ્વર્ગની સુંદર અપ્સરા,સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ભારતીય ટીમના ભુતપુર્વ ક્રિકેટર અશોક ડીંડાની પત્ની વિશે જે સુંદરતામા મોટામા મોટી અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે છે ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા એવા ક્રિકેટર્સ છે જેમની પત્નીઓએ કોઈ પણ બોલીવુડ અભિનેત્રીને સુંદરતાની દ્રષ્ટિએ માત આપી હતી.

આજે અમે તમને આવા જ એક પૂર્વ ભારતીય ક્રિકેટરની પત્ની સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ, જેની સુંદરતાની પ્રશંસા કર્યા વિના તમે જીવી શકશો નહીં અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા વિશે અને તેમની પત્નીનું નામ શ્રેયસી રુદ્ર છે અને શ્રેયસી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેણીનો જન્મ 30 મે 1987 ના રોજ બંગાળી પરિવારમાં થયો હતો અને તે હવે 32 વર્ષની છે.અશોક ડિંડાની ક્રિકેટ કારકીર્દિની વાત કરીએ તો તેણે કુલ 13 વનડે મેચ રમી છે, જેમાં તેણે 51 ની સરેરાશથી કુલ 12 વિકેટ લીધી છે.

આ પછી, તેને ટીમમાં રમવાનો મોકો મળી શક્યો નહીં.  આઇપીએલમાં ડિંડાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ કર્યું હતું.  આ સિવાય અશોક ડિંડા કોલકાતા નાઈટ રાઇડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને પૂના વોરિયર્સનો પણ ભાગ રહ્યો છે અને અશોક ડિંડાની પત્ની શ્રેયાસીની વાત કરીએ તો, તે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને ઘણાં વર્ષોથી એક બીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2013 માં લગ્ન કર્યા હતા અને તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ સક્રિય છે અને ઘણીવાર તેણીના નવા નવા ફોટા શેર કરતી રહે છે.

મિત્રો ગત સ્થાનિક સિઝનમાં બંગાળ દ્વારા અવગણવામાં આવ્યા બાદ ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અશોક ડિંડા આગામી સિઝનમાં ગોવાના પ્રતિનિધિત્વ કરશે. કોરોનાને કારણે, જોકે, સ્થાનિક સીઝનની શરૂઆતમાં શંકા છે. ગોવા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી વિપુલ ફડકેએ કહ્યું કે, જો સત્ર શરૂ થશે તો અમે ડિંડા સાથે સત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતના ફાસ્ટ બોલર અશોક ડિન્ડાની પત્ની શ્રેયસી ડિન્ડાનો આજે મંગળવારે (21 જૂન) બર્થ ડે છે. બંગાળના ફાસ્ટ બોલર અશોક ડિન્ડાએ સોશિયલ મીડિયામાં બર્થ ડેની ઉજવણી કરતા ફોટો શેર કરીને આ વિશે જાણકારી આપી હતી. અશોકે ક્રિકેટમાં રસ ધરાવતી શ્રેયસી રુદ્રા સાથે 2013માં લગ્ન કર્યા હતા. શ્રેયસી સોફ્ટવેર એન્જીનિયર છે. શ્રેયસી શાહરૂખની ઘણી પ્રશંસક છે. જેથી ડિન્ડા શાહરુખ વિશે કાંઈ ખરાબ બોલે તો બન્ને વચ્ચે ઝઘડો થાય છે. જોકે આ ઝઘડો મજાક-મસ્તીમાં થાય છે.

અશોક ડિન્ડાએ એક ઇન્ટરવ્યુંમા પોતાની લવસ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો ડિન્ડાના મતે શ્રેયસી સાથે તેની પહેલી મુલાકાત 2009માં એક કોમન ફ્રેન્ડના લગ્નમાં થઈ હતી પહેલી બે મુલાકાતમાં તે અને શ્રેયસી એકબીજાથી ખાસ આકર્ષિત થયા ન હતા. પરંતુ એક વર્ષ પછી ત્રીજી મુલાકાત બાદ તેણે એક ફ્રેન્ડ પાસેથી શ્રેયસીનો ફોન નંબર મેળવ્યો હતો.આ ઘટના બાદથી શ્રેયસી સાથેની તેની દોસ્તી ગાઢ થતી ગઈ હતી.અશોક ડિન્ડા-શ્રેયસી ચાર-પાંચ વર્ષ મિત્ર રહ્યા હતા.બન્નેએ જુલાઈ, 2013માં લગ્ન કર્યા હતા.શ્રેયસી સોફ્ટવેર એન્જિનિયર છે.

શ્રેયસીના ક્રિકેટના શોખ વિશે ડિન્ડાએ હસતાં કહ્યું હતું કે ‘શ્રેયસીને ક્રિકેટ એટલી બધી પસંદ છે કે મારી દરેક મેચ પછી મારે તેના સવાલોના જવાબ આપવા પડે છે.તે મને પૂછે છે કે તે પેલાની વિકેટ કેમ ન લીધી? તેં કેમ આવા બોલ ફેંક્યા? તે આટલા બધા રન કેમ આપ્યા ડિન્ડાએ એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘શ્રેયસીને કિંગ ખાન એટલો ગમે છે કે જો હું ભુલમાં પણ શાહરુખ વિશે કંઈક ખરાબ બોલી નાખું તો મારું આવી જ બને.

શ્રેયસી અમારા મીઠાં ઝઘડામાં શાહરુખની એટલી ફેવર કરે કે મને ખોટો પાડીને જ જપે છે.બીજી તરફ શ્રેયસીએ એક ઇન્ટરવ્યુમાં મજાકમાં કહ્યું હતું કે શાહરુખ ખાનને મળવા મળે એ માટે જ મે 2009માં અશોક સાથે દોસ્તી શરૂ કરી હતી શ્રેયસીએ કહ્યું હતું કે તે જરાય રોમેન્ટિક નથી. જોકે મને તેનો એ સ્વભાવ ગમે છે, કારણ કે રોમેન્ટિક હોવું મને બહુ ફિલ્મી લાગે છે જે મને પસંદ નથી.’

રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ઝડપી બોલર ઇસુરુ ઉદના ભારતીય ક્રિકેટર અશોક ડિંડાના સમર્થનમાં આવ્યો છે. ખરેખર, લોકો સોશિયલ મીડિયા પર અશોક ડિંડાને ટ્રોલ કરે છે. ઇસુરુ ઉદનાએ ઈન્સ્ટાગ્રામ દ્વારા અશોક ડિંડા પ્રત્યે પોતાનું માન બતાવ્યું છે ઇસુરુ ઉદનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વાર્તા શેર કરી, જેમાં અશોક ડિંડા સાથે ટૂંકું ઇન્ટરવ્યૂ આવ્યું હતું અને આ મુલાકાતમાં અશોક ડિંડા કહે છે કે તેણે અહીં સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરી છે.ઇસુરુ ઉદનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે,

આ માણસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400 વિકેટ ઝડપી છે. આખી વાર્તા જાણ્યા વિના કોઈએ ક્યારેય ન્યાય ન કરવો જોઇએ. તમે લોકોને લાગે છે કે તમે બધું જ જાણો છો પરંતુ તે નથી.2017 ની સીઝન સુધી અશોક ડિંડા આઈપીએલનો ભાગ હતો. 2008 થી 2017 સુધી તેણે 5 ટીમો માટે આઈપીએલ રમી હતી પરંતુ તે પછી કોઈ પણ ફ્રેન્ચાઇઝીએ તેને હરાજીમાં ખરીદ્યો નહીં આઈપીએલમાં ઘણી વાર અશોક ડિંડા મોંઘા સાબિત થયા હતા અને તેથી જ જ્યારે પણ કોઈ બોલર આઈપીએલમાં મોંઘો સાબિત થાય છે ત્યારે અશોક ડિંડાને ઘણી ટ્રોલ કરવામાં આવે છે.

About bhai bhai

Check Also

જન્મ પહેલાં બે માતાના ગર્ભ માં રહ્યું બાળક,જાણો કેવી રીતે થયો આ ચમત્કાર….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …