Breaking News

આ છે ક્રિકેટની ટોપ-8 ગ્લેમરસ એન્કર્સ,સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ દુબઈ ખાતે આઈપીએલનો રોમાંચ ચાલી રહ્યો છે આ વર્ષે કોકોનાને કારણે ભારતમાં આઈપીએલનું આયોજન નથી કરવામાં આવ્યું. જો કે, આઈ પી એલ ની પોપ્યુલારિટી પાછળ માત્ર ક્રિકેટ જ નહીં તેનો અનોખો કોન્સેપ્ટ અધધધ પૈસા ખર્ચીને લાવવામાં આવતી ચીયર લીડર્સ અને આફ્ટર પાર્ટીઝ આ તમામ વસ્તુઓ તેને હિટ બનાવી રહી છે.

આ પ્રકારે આઈ પી એલ ની ફિમેલ એન્કર્સ પણ કોઇ સ્ટાર્સથી કમ નથી. આ એન્કર્સ છે હોટ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી આ એન્કર્સ પોતાની સ્ટાઇલથી ક્રિકેટના મેદાનમાં ગ્લેમરનો ઉમેરો કરે છે પર્સનલ લાઇફમાં આઈ પી એલ એન્કર્સ કેટલી હોટ અને સ્ટાઇલિશ છે તેનો અંદાજ તેમના ઓન ફિલ્ડ અવતારથી લગાવી શકાય છે ઈન્ડિયન પ્રીમિયર લીગ જેને આપણે આઈપીએલના નામથી ઓળખીએ છીએ. આ ટુર્નામેન્ટ દુનિયાભરમાં સૌથી વધુ ફોલો થતી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ એક એવી ટુર્નામેન્ટ છે જ્યાં તમે બોલીવુડ સ્ટાર્સ પેન આર્મી ઈન્ટરનેશનલ પ્લેયર્સ, ચિયર લીડર્સ અને ગ્લેમરસ હોટ એન્કરને એક સાથે જોઈ શકો છો. દરેક વખતે આઈપીએલમાં ફીમેલ એન્કર્સ એટ્રેક્શન બને છે.

કરિશ્મા તન્ના આઈપીએલની સીઝનનું યજમાન કરનાર કરિશ્મા તન્ના આજે બોલિવૂડની ફિલ્મોમાં જાણીતી હિરોઇન બની ગઈ છે. આઈપીએલમાં એન્કર તરીકે કામ કરવાની સાથે સાથે તેણે મોડેલિંગમાં પણ કામ કર્યું હતું.અર્ચના વિજયા અર્ચના વિજય ઈન્ડિયન પ્રીમિયર લીગની ખૂબ જ પ્રખ્યાત કલાકારો રહી છે અર્ચના આઈપીએલની સાથે સાથે અન્ય રમતોનું પણ આયોજન કર્યું છે. આઈપીએલની સૌથી હોટેસ્ટ એન્કરમાંની એક એટલે અર્ચના વિજયા. અર્ચનાએ પણ 2011થી 2015 સુધીની પાંચ સિઝન હોસ્ટ કરી છે. તેની સેક્સી લૂક અને અંદાજના કારણે ખુબ ફેમસ થઈ છે.

શિબાની દાંડેકર કલર્સ ટીવીમાં અનેક શોમાં કામ કરી ચૂકેલી આ અભિનેત્રીએ આઈપીએલની મેચોમાં એન્કરની ભૂમિકા પણ નિભાવી છે. આઈ પી એલ ની 5 સીઝન શિબાની દાંડેકરના નામે રહી હતી. શિબાનીએ દરેક સિઝનમાં પોતાના લૂકથી લોકોનું ધ્યાન પોતાની તરફ કર્યું છે. શિબાની દાંડેકર અત્યાર સુધીમાં સૌથી વધુ આઈ પી એલ હોસ્ટ કરી છે. આ પહેલા શિબાની ન્યુયોર્કમાં એક ટીવી શૉની એન્કર હતી.

એરિન હોલેન્ડ એક સમયે મિસ વર્લ્ડ અને ઓસ્ટ્રેલિયા રહી ચૂકેલી એરિન હોલેન્ડ આઇપીએલની મેચોમાં પણ એન્કર તરીકેની ભૂમિકા ભજવી છે. એરિન હોલેન્ડ વર્ષ 2013માં મિસ ઓસ્ટ્રેલિયા રહી ચુકી છે. બાલીમાં મિસ વર્લ્ડ કોમ્પિટીશનમાં ઓસ્ટ્રેલિયાને રિપ્રેઝન્ટ કરતા તે ટોપ ટેનમાં આવી હતી. એરિને સપ્ટેમ્બર 2013માં થયેલ મિસ વર્લ્ડ કોન્ટિનેન્ટલ ક્વીન ઓફ બ્યૂટી ઓસિયાના ખિતાબ જીત્યો હતો એરિન ઓસ્ટ્રેલિયન ક્લાસિકલ મ્યૂઝિક ટ્રેન્ડ સિંગર છે સાથે જ તેની પાસે આ વિષયમાં બેચલર ડિગ્રી પણ છે.ક્લાસિકલ મ્યૂઝિક સિવાય તેને જૈજ અને ટેપ ડાન્સ પણ આવડે છે

મયંતી લેંગર આ દિવસોમાં આઈપીએલની સૌથી પ્રખ્યાત એન્કર છે ઇન્ડિયન ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી સ્પોર્ટ્સ્ જર્નલિસ્ટ અને એન્કર છે તે ક્રિકેટ અને ફૂટબોલની કેટલીક ટૂર્નામેન્ટ હોસ્ટ કરી ચુકી છે. વર્લ્ડકપ 2015માં પણ તે એન્કરિંગ કરતી જોવા મળી હતી તે પહેલા 2011માં પણ એન્કર ચારૂ શર્મા સાથે નજરે પડી હતી. મયંતીના ચાર્મિંગ લુકસ જ તેની લોકપ્રિયતાનું કારણ છે. મયંતી લેન્જર સ્ટાર સ્પોર્ટ્સની ઘણી રમતોમાં જોવા મળી છે ભારતમાં મયંતી લેન્જરના ચાહકોની કોઈ અછત નથી.ભારતીય ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની અને મયંતી લેન્ગર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે. મયંતી બ્યુટી વિથ બ્રેઈનનું કોમ્બિનેશન છે. તે 2010 ફિફા વર્લડ્કપ, 2010 કોમનવેલ્થ ગેમ્સ, 2011 ક્રિકેટ વર્લ્ડ કપ, 2 15 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2018ની આઈપીએલ હોસ્ટ કરી ચૂકી છે. 2019ની આઈપીએલમાં પણ મયંતી એ્કરિંગ કરે છે

કરિશ્મા કોટક કરિશ્મા કોટક પણ આઈ પી એલ માં પોતાની છાપ છોડી ચૂકી છે બિગ બોસની કોન્ટેસ્ટન્ટ કરિશ્મા કોટકે 2013માં તે ક્રિકેટ લીગને હોસ્ટ કરી હતી અને આઈપીએલની હોટ એન્કર્સમાંની એક માનવામાં આવે છે કરિશ્મા કોટક 2006માં કિંગફિશર કેલેન્ડરમાં પણ જોવા મળી હતી બિગ બોઝ સિઝન 6ની કોન્ટેસ્ટન્ટ કરિશ્મા કોટક આઈપીએલની સૌથી હોટ એન્કર્સમાંની એક છે. 2013માં તે ક્રિકેટ લીગને હોસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત કરિશ્મા 2006માં કિંગફિશર કેલેન્ડરમાં પણ ચમકી ચૂકી છે.

મંદિરા બેદી જ્યારે વાત આઈ પી એલ હોસ્ટની હોય ત્યારે મંદીરા બેદીને કઈ રીતે ભૂલી શકાય. મંદીરા બેદીએ તેના સાડી લૂકના કારણે આઈ પી એલ માં બધાનુ ધ્યાન પોતાની તરફ કર્યું હતું. બોલીવુડ એક્ટ્રેસ ફેશન ડિઝાઈનર ટેલિવિઝન પાર્ટનર અને મોડલ મંદિરા બેદી આઈપીએલની બે સિઝન હોસ્ટ કરી ચૂકી છે. મંદીરા બેદી આઈ પી એલ સિવાય ક્રિકેટ વર્લ્ડ કપ પણ હોસ્ટ કરી ચૂકી છે.આઈપીએલમાં જ્યારે એન્કરિંગની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ યાદ આવે છે મંદિરા બેદીનું .

મંદિરા એક સમયની ક્રિકેટની ગ્લેમરસ એન્કર હતી. આઈ પી એલ માં ગ્લેમરસ અંદાજને ભાગ્યે જ કોઈ ક્રિકેટ ફેન ભૂલી શકે. બોલીવુડ એક્ટ્રેસ ફેશન ડિઝાઈનર ટેલિવિઝન પાર્ટનર અને મોડલ મંદિરા બેદી આઈપીએલની બે સિઝન હોસ્ટ કરી ચૂકી છે.મંદિરા બેદી ક્રિકેટ શોમાં તો સાડીમાં દેખાતી હતી, પરંતુ ચર્ચા તેમની બોલ્ડ લૂકની છે તે બેકલેસ અને સ્ટ્રિપ બ્લાઉઝને સાથે ક્રિકેટમાં ગ્લેમર લઈ આવ્યા. મંદિરા આઈપીએલ ઉપરાંત 2003, 2007ના ક્રિકેટ વર્લ્ડ કપ અને 2004 અને 2006માં ચેમ્પિયન ટ્રોફી પણ હોસ્ટ કરી ચૂકી છે.

પલ્લવી શારદા બોલીવૂડ એક્ટ્રેસ પલ્લવી શારદા ઘણી બોલીવૂડ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પલ્લવી શારદા માય નેમ ઈઝ ખાન હિરોઈન બેશરમ હવાઈઝાદા અને બેગમ ખાન જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પલ્લવી શારદાએ તેના હોટ અંદાજમાં આઈ પી એલ ની નવમી સીઝન હોસ્ટ કરી હતીમાય નેમ ઈઝ ખાન હિરોઈન બેશરમ, હવાઈઝાદા અને બેગમ ખાન જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી પલ્લવી શારદાએ 2016માં આઈપીએલની નવમી સિઝન હોસ્ટ કરી હતી

જો આઈપીએલની સૌથી હોટેસ્ટ એન્કરની વાત કરીએ તો શિબાની દાંડેકરનું નામ જીભ પર સૌથી પહેલા આવે છે. શિબાની દરેક સિઝનમાં પોતાના લૂક અને સ્ટાઈલને કારણે જાણીતી રહી છે ન્યૂોયર્કના અમેરિકન ટીવી શોમાં એન્કરિંગ કર્યા બાદ શિબાનીએ 2011 અને 2015માં આઈપીએલની પાંચ સિઝન હોસ્ટ કરી છે.

About bhai bhai

Check Also

માત્ર 23 વર્ષની ઉંમર માંજ રિષભ પંત એ ખરીદ્યું આવું આલીશાન ઘર,જુઓ અંદરનો નજારો…..

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …