Breaking News

આ છે દુનિયા ની એવી જેલ જ્યાં ચોરી કરવામાં આવે છે કેદીઓના વીર્ય,અને પછી એની સાથે.

દુનિયાની આ એક એવી જેલ છે જ્યાં કેદીઓનું વીર્ય ચોરી થઈ રહ્યું છે, અને પછી .આજકાલ દરેક વસ્તુ ચોરી થઈ શકે છે, પરંતુ આજે આપણે તેના વિશે એક વાત કહેવા જઈ રહ્યા છીએ, જેની ચોરી મજાક લાગે છે પરંતુ હજી પણ બની રહી છે. જેલ જ્યાંથી કેદીઓનું વીર્ય ચોરાયું છે. તમે દિવસભર કંઇક ચોરીના સમાચાર સાંભળ્યા જ હશે.

કેદીઓનું વીર્ય ચોરાઇ રહ્યું છે:ભોપાલની જેલમાં વીર્યની ચોરી થઈ રહી છે. મોટાભાગે ચોરો હીરા, મોટી કાર, પૈસા વગેરે જેવી ચીજો પર હાથ સાફ કરે છે.પરંતુ શું તમે ક્યારેય ચોરને કંઈક ચોરીને જોયું છે અથવા સાંભળ્યું છે જે તે ચોરી શકે છે પણ વેચી શકતો નથી.

જાણો અન્ય.અપરાધ કરીને જેલના સળિયા પાછળ સજા ભોગવી રહેલા કેદીને હવે પત્ની વિરહનો સામનો કરવો નહીં પડે, કારણ કે બે-ત્રણ વરસ કે તેનાથી લાંબો સમય સુધી જેલમાં સજા ભોગવતા કેદીઓ માટે ‘સેક્સ પેરોલ’ જેવી સગવડતા જલદી ઉપલબ્ધ થવાની છે. એનો મતલબ એમ થશે કે જેલ પરિસરમાં એક ખાસ ‘સેકસ સેલ’ ઊભું કરાશે, જયાં કેદીઓ પોતાની પત્ની સાથે જાતીય આનંદ માણી શકાશે, આ માટે એમને સત્તાવાર પરવાનગી પણ અપાશે. કેદીઓની તેમની પત્નીની સાથે સેક્સ કરવા માટેની રીતસરની પરવાનગી મળવાની છે.

સંક્રાંતિના મુર્હૂર્ત પર કેદીઓનો ‘જેલવાસ’ મધુર-મીઠો થઈ જાય એવી બાતમી મુંબઈ હાઈ કોર્ટે આપી હતી. જેલમાં કેદીઓને જાતીય સુખ માણવા માટેની સગવડતા ન હોવાને કારણે તે અંદરે અંદર બિનકુદરતી શરીરસંબંધ બાંધે છે જેને કારણે કેદીઓમાં એચઆઈવીના વિષાણુનો ચેપ લાગતા હોવાનું પ્રમાણ વધી રહ્યું છે. એઈડ્સની વધતી બીમારીઓને ઘ્યાનમાં લઈને કેદીઓને જેલમાં જ પત્નીની સાથે વિવિધ જગ્યામાં એકાંતવાસમાં સેક્સ કરવા દેવાની શકયતા સરકારે તપાસવી રહી એવી સૂચના મુંબઈ હાઈ કોર્ટના ન્યાયાધિશ પી. બી. મજુમદાર અને ન્યાયાધિશ રાજેશ કેલકરની બનેલી ખંડપીઠે આપી હતી.

બે વરસ કે તેનાથી વધુની સજા જેલમાં વીતાવનારા કેદીઓને જેલની અંદર જ પોતાની પત્નીની સાથે મહિનામાં એક કે બે વાર સહવાસ કરવા દેવા માટેની છૂટ આપવી જોઈએ અને એમાં કશો વાંધો પણ નથી, એવી વિચારણા કોર્ટે કરી હતી. એઈડ્સનો પ્રસાર રોકવા માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. તેના બદલે આવો પ્રતિબંધનાત્મક ઉપાય યોજવામાં આવે તો તેમાં શો ફરક પડે છે? આમ જોવા જઈએ તો સેક્સ એ વ્યકિતની જરૂરિયાત છે જેને કારણે કેદીઓ પોતાની પત્નીની સાથે સહવાસ માણી શકે તેવી શક્યતાને તપાસી જુઓ, એમ કોર્ટે જણાવ્યું હતું. યુરોપની જેલોમાં આ સુવિધા છે.

એચઆઈવીની બીમારીનો ભોગ બનેલા કેદીઓના ઉપચાર માટે કોઈપણ પ્રકારની યોગ્ય સગવડ ન હોવાને કારણે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની સુનાવણીના સમયે કોર્ટે ઉક્ત સૂચન કર્યું હતું. એશિયા અને યુરોપના દેશોમાં કેદીઓને વૈવાહિક સંબંધ જેલની અંદર જ ભોગવવા દેવામાં આવે છે, એવી માહિતી એડવોકેટ આનંદ ગ્રોવરે આપી હતી. આપણે ગમે તેટલી નજર રાખીએ છતાં કેદીઓ જેલમાં આપસમાં લૈંગીક સંબંધ બાંધે છે, તે વરવી વાસ્તવિકતા છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મારી ઉંમર ૨૮ વર્ષ છે. લગ્નને ચાર વર્ષ થયાં છે. મારી પત્નીને બે વાર મિસકૅરેજ થઈ ચૂક્યું છે અને અમે ગર્ભાધાન માટે પ્રયત્નશીલ છીએ. આવું શા માટે થાય છે એ જાણવા માટે ડૉક્ટરે મારી પત્નીની બધી તપાસ કરી અને પછી મારા સ્પર્મ-કાઉન્ટ અને ક્વૉલિટી માપવાનું પણ સૂચવ્યું. શું પત્નીના મિસકૅરેજમાં મારા રિપોર્ટ્સ કઢાવવા જરૂરી છે? બીજું, મેં અત્યાર સુધીમાં બે વાર તપાસ માટે વીર્ય આપ્યું ત્યારે ખબર નહીં રોજ કરતાં ખૂબ ઓછી ક્વૉન્ટિટી નીકળી હતી. બધી તપાસ પછી ડૉક્ટરે કહેલું કે બન્નેમાં તકલીફ છે એને કારણે આમ થાય છે. મારા કાઉન્ટ ઠીકઠાક છે પણ ક્વૉલિટી નબળી છે. મારે એ જાણવું છે કે ટેસ્ટ દરમ્યાન સૅમ્પલ માટે વધુ વીર્ય આવે એ માટે શું કરવું? ડૉક્ટરનું કહેવું છે કે જો દવાથી સ્પર્મની ક્વૉલિટી નહીં સુધરે તો બીજી ટ્રીટમેન્ટ કરવી પડશે.

સ્વસ્થ બાળકના જન્મ માટે માતા અને પિતા બન્ને સ્વસ્થ હોય એ જરૂરી છે. હા, બાળક માના ગર્ભમાં ઊછરતું હોય છે એટલે માતાના સ્વાસ્થ્યની વધુ અસર ગર્ભાધાન દરમ્યાન વર્તાય છે, પણ જો સ્પર્મની ક્વૉલિટી સારી ન હોય તો અંડબીજ સાથે ફલીકરણ થવા છતાં એ ભ્રૂણ લાંબું જીવે નહીં. ડૉક્ટરે તમારી તપાસ કરવાની કહી છે એ યોગ્ય છે. જો સ્પર્મમાંના મૂળભૂત કોષો ડૅમેજ થયેલા હોય તો નબળી ક્વૉલિટીનું ભ્રૂણ તૈયાર થાય છે.

તમારા કેસમાં પતિ-પત્ની બન્નેમાં કંઈક તકલીફ છે એટલે બન્નેની સાથે સારવાર કરવામાં આવે એ જરૂરી છે. વીર્યની ક્વૉન્ટિટી વધશે એટલે તમારી સમસ્યા હલ થઈ જશે એવું નથી. એ માટે ડૉક્ટરે આપેલી દવાઓ ચાલુ કરવી જ પડશે. હવે પછીથી જ્યારે તપાસ માટે વીર્યનું સૅમ્પલ કાઢવાનું હોય એના ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસ પહેલાં મૈથુન કે હસ્તમૈથુન દ્વારા વીર્યસ્ખલન ટાળજો. એમ કરવાથી ક્વૉન્ટિટી નૉર્મલ આવશે. ધારો કે દવા પછીય ક્વૉલિટી નહીં સુધરે તો ડૉક્ટર તમારા વીર્યને લૅબોરેટરીમાં સાફ કરીને સારા શુક્રાણુ અલગ તારવશે અને પછી એનું અંડબીજ સાથે ફલીકરણ કરાવશે.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *