Breaking News

આ છે વિશ્વનું એક માત્ર એવું ગામ જ્યાં રહે છે બધા જ બળાત્કારીઓ?, જાણો એનું ચોંકાવનારું કારણ….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે કઈ નવું જ ચાલો જાણીયે. ગામ તેની સાદગી અને સરળતા માટે જાણીતું છે ગામમાં આ શબ્દ આવતાની સાથે જ મનમાં શાંત વાતાવરણ, ચારે બાજુ લીલોતરી, પરસ્પર પ્રેમથી જીવતા લોકો જેવા ઘણા વિચારો આવવા લાગ્યા. પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સાદગી સાથે કંઈ લેવાદેવા નથી.

બળાત્કાર એ દુનિયામાં માનવો સામેના સૌથી ભયાનક ગુનાઓમાંથી એક છે. બળાત્કારનો ભોગ બનેલા લોકો ઘણીવાર સમાજમાં નીચી આંખોથી જોવામાં આવે છે. તે માનસિક અને શારીરિક બંને ગુનામાં ગણાય છે. આ પછી, આ ગુનાની અસર ઘણીવાર પીડિતના સમગ્ર જીવન પર રહે છે. વિશ્વના વિવિધ દેશોની સરકારોએ આ ગુના સામે લડવા માટે કડક કાયદો બનાવ્યો છે. તેમની સહાયથી, આ અપરાધને રોકવાનો વિશેષ હેતુ છે.

કારણ કે આ ગામમાં સારા લોકો નથી પણ બળાત્કારી છે. તો ચાલો જાણીએ આ ગામ વિશે.આ યુએસના ફ્લોરિડામાં આવેલું આ ગામ જાતીય અપરાધીઓનું છે. ખરેખર, વિચિત્ર અને નબળી રીતે જાતીય ગુનાઓવાળા લોકોને સજા કરવાની જોગવાઈ છે. આ ગામ ફ્લોરિડાથી 2 માઇલ દૂર છે, જ્યાં 200 થી વધુ બળાત્કાર કરનારાઓ રહે છે. માત્ર ગુનેગારો જ કે જેમણે સગીર બાળકો પર બળાત્કાર ગુજાર્યો છે, અથવા તેમની પોતાની ગર્લફ્રેન્ડ અથવા અન્ય કોઈ સાથે બળાત્કાર ગુજાર્યો છે.

ખરેખર, ફ્લોરિડામાં જાતીય ગુનાઓ કરનારાઓ માટે કડક નિયમો છે. આવા લોકોને કોઈપણ શાળા, પાર્ક, બસ સ્ટોપ અથવા સામાન્ય રહેણાંક વિસ્તારોથી દૂર રહેવું પડે છે. આ ગામ બનાવવા પાછળનો હેતુ છે. ઉદ્દેશ્ય એ છે કે આ ગામને એવા લોકો માટે તક આપવામાં આવી છે કે જેઓ હિંસક લૈંગિક અપરાધીઓ નથી અને સુધરવા માંગે છે. આ ગામ 1960 માં બનાવવામાં આવ્યું હતું. સજા તરીકે, અહીં રહેતા લોકો પોતાનું ધ્યાન રાખે છે.

મિત્રો બળાત્કાર ના ગણાબધા કિસ્સા તમે સાંભળ્યા હશે ને દિવસો દિવસ વધતા જ જાયે છે તો ચાલો જાણીયે થોડા કિસ્સા મિત્રો, આપણા દેશમાં જ નહિ ઘણા દેશમાં એવા કિસ્સા થાય છે. સ્કુલમાં વિદ્યાર્થીઓ ને હેરાન તો કરે જ છે એની સાથે ઘણા શારીરિક શોષણ પણ કરે છે. આપણા દેશમાં ઘણી વાર બળાત્કાર ના કિસ્સા સામે આવ્યા છે. આ રેપ કરવા પર એને કોઈ સખત સજા મળતી નથી એટલે આ કિસ્સા ઓછા થતા નથી.

એવું તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય કે સ્કુલમાં નશીલી દવા આપીને વિદ્યાર્થીની ઓ નો રેપ કરવામાં આવે.આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમને પણ ખુબ જ હેરાની થશે. તો ચાલો જાણી લઈએ સ્કુલ ના વિદ્યાર્થી અને એના ટીચર વચ્ચે ના કિસ્સા વિશે વિસ્તારમાં..

ઉત્તર પ્રદેશ ના સીતાપુર માં એક સરકારી સ્કુલમાં વિદ્યાર્થી ને નશીલી દવાઓ ખવડાવી ને યોન શોષણ કરવા નો કિસ્સો સામે આવ્યો છે.  સ્કુલ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ના પિતા એ આરોપ લગાવ્યો છે કે સ્કુલ માં વિદ્યાર્થી ઓ ને નશીલી દવા નું સેવન કરાવવામાં આવે છે, એ પછી એ વિદ્યાર્થીઓ નું યૌન ઉત્પીડન કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી નું યૌન શોષણ કરવામાં આવે છે.

આ દરમિયાન વિદ્યાર્થીઓ નો અશ્લીલ વિડીયો પણ બનાવવા માં આવે છે, જેથી એને બ્લેકમેલ કરી શકે.ગુજરાત અને ભારત મા દિન પ્રતીદીન મહીલા અને બાળકો પર જાતિય સતામણી ના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ જ ઉત્તર પ્રદેશના હાથરસ મા માનવતા મરી પરવરી હોય તેવી ઘટના સામે આવી હતી. ત્યારે ગુજરાતમા પણ દિન પ્રતિદીન બળાત્કારની જધન્ય ઘટનાઓ સામાન્ય બની ગઇ હોય તેમ રોજ અનેક કિસ્સાઓ પ્રકાશમા આવી રહ્યા છે. આવી જ એક ઘટના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામા જાણવા મળી છે. વંથલી નગર પાલીકાની હદ મા આવેલ વિસ્તારમા રહેતી 9 વર્ષની માસુમ દિકરી પર તેના મામાની દિકરીના દિકરા એ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.

વંથલીમાં એક પરિવારની 9 વર્ષ ની દિકરી તેની બહેનપણીઓ સાથે બપોરના સમયે તેના ફળીયા રમી રહી હતી ત્યારે નજીક મા જ રહેતા પીડીતાના મામાની દિકરીના દિકરા અક્ષય રાજુભાઇ સોલંકીએ પીડીતા ને પોતાના ઘરે બોલાવી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટના બાદ 9 વર્ષની દિકરી પોતાના ઘરે જમ્યા વગર સુઇ ગઈ હતી. નજીક મા સુતેલા તેના માતા-પીતા એ પોતાની દિકરીના લોહીવાળા કપડા જોતા દિકરી ને પુછ્તા દિકરી ધ્રુસ્કે રડી પડી હતી અને સમગ્ર ઘટના તેના માતાને જણાવી હતી. દિકરીના શરીરમાંથી સતત લોહી વહી રહ્યુ હોય. તેને તાત્કાલિક વંથલી સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવી હતી. આ ઘટનાની પોલીસ ને જાણ થતા વંથલી પી.એસ.આઇ. બી.કે. ચાવડાએ તાત્કાલીક પોલીસ જવાનોને આરોપીને શોધવા કામે લગાડી દિધા હતા ને ગણતરીની મીનીટોમા જ આરોપી ને દબોચી લિધો હતો.

હાલ પીડીત બાળકીનુ તબીબી પરિક્ષણ થઇ રહ્યુ છે તેમજ વંથલી પોલીસે ગુન્હો નોંધી, આરોપી પુખ્ત છે કે કેમ તે જાણવા આરોપી ના ઉમર ના પુરાવા એક્ઠા કરી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને ભારત મા મહિલાઓ સુરક્ષીત છે તેવા બણગા ફુંકતી ભાજપ સરકાર પર આવા અનેક તમાચાઓ લાગી રહ્યા છે છતા ગુજરાત અને ભારત મા મહીલાઓ અને દિકરીઓ સમ્પુર્ણ સુરક્ષિત ક્યારે બનશે તેવા અનેક સવાલો સભ્ય સમાજમાથી ઉઠી રહ્યા છે.

આજે ઘણા શહેરો માં દિવસે ને દિવસે રેપ અને બળાત્કાર ના કિસ્સા માં ખૂબ વધારો થઈ રહ્યો છે. આજે દરેક શહેર માં મહિલા નો ઘરે થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે.આજે દિવસે ને દિવસે આવા રેપ અને બળાત્કાર ના કિસ્સો ઓ વાયુ ના વેગે વધી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આવો જ એક ગેંગ રેપ નો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે. કિસ્સો એવો છે કે અહીં એક ગેંગ લૂંટ કરવા નીકળી હતી ત્યારે ખેતરમાં એક 24 વર્ષીય પરિણિતા મહિલા પર કેટલાક લોકોએ લુંટના ઈરાદે એના ઉપર હુમલો કરી પરિણિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ જામ્યો છે.

મળતી માહિતી મુજબ આ કિસ્સો મહેસાણા જિલ્લાના કડી નો છે.પોલીસ ના જણાવ્યા અનુસાર અહીં એક ગેંગ જે લૂંટ કરવા નીકળી હતી હતી પણ એમની લૂંટ સાથે રેપ ને પણ અંજામ આપ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ ડફેર ગેંગ છે અને જેની તપાસ કરવામાં આવી રહી છે.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …