Breaking News

આ દવા શારીરિક રીતે કમજોર વ્યક્તિઓ માટે છે, વરદાન સમાન જાણીલો તેનાથી થતાં ફાયદા…..

સેક્સ વિશે આપણા સમાજમાં હજી પણ વિવિધ પ્રકારની ગેરસમજો છે, લોકો તેને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા કહેવામાં શરમાતા હોય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં જાતીય રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે કારણ કે મોટાભાગના લોકોની સારવાર થતી નથી. લૈંગિક શક્તિમાં ઘટાડો એ એક એવી સમસ્યા છે કે જેના વિશે લોકો સંપૂર્ણ જાગૃત નથી અને તેઓ ખોટી હલફલ અથવા બાબાઓના વર્તુળમાં આવીને તેમની મુશ્કેલીઓ વધુ વધારે છે.

સેક્સ કરવા માટે ઘણી બધી એનર્જી જરૂરી છે અને આ એનર્જીને સેક્સ પાવર કહે છે. એક સંશોધન મુજબ, દોઢ કિલોમીટર દોડવામાં એટલી જ ઉર્જા ખર્ચ કરવામાં આવે છે, તમે એકવાર સેક્સ માણ્યા પછી વધારે ઉર્જા ખર્ચ કરો છો. હકીકતમાં, લૈંગિક શક્તિમાં ઘટાડોનો અર્થ એ છે કે સેક્સ દરમિયાન તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી સેક્સ કરી શકતા નથી અથવા તમે થોડીવારમાં કંટાળી જશો.

જાતીય ક્ષમતામાં નબળાઇના કારણો: હકીકતમાં, સેક્સ દરમિયાન નબળાઇ અનુભવું એ શારીરિક સમસ્યા કરતાં માનસિક સમસ્યા વધુ છે. લોકોમાં સેક્સને લગતી ઘણી ગેરસમજ છે કે સેક્સ દરમિયાન તેઓ તેમના શિશ્ન કદ, સેક્સ સમયગાળો, વગેરે વિશે વધુ વિચારવાનું શરૂ કરે છે અને આ કારણે તેઓ યોગ્ય રીતે સેક્સ કરી શકતા નથી. એવું નથી કે તે સંપૂર્ણપણે માનસિક સમસ્યા છે, ઘણી બધી બિમારીઓ છે જે તમારી જાતીય ક્ષમતાને નબળી બનાવી શકે છે.

ડોક્ટરની સલાહ લીધા વિના ક્યારેય દવાઓ ન લો, નહીં તો શરીરને નુકસાન થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં દવાઓની અસર ઝડપથી વધે છે. પરંતુ જે વ્યક્તિ તેનો નિયમિત ઉપયોગ કરે છે તે શારીરિક રીતે નબળુ થવાનું શરૂ કરે છે. દુકાનદારો ઉલટામાં ગ્રાહકોને દવા વેચે છે. જાહેરાતોની મદદથી લોકો આ ડ્રગનો શિકાર બની રહ્યા છે.

પેશન ડસ્ટ બની ગર્લ્સમાં પોપ્યુલર,સેક્સ કરતા પહેલા વજાયનામાં પેશન ડસ્ટ અથવા તો ગ્લિટર કેપ્સુલ નાખવાના વધતા ટ્રેન્ડ્સ સામે ડોક્ટરો લાલબત્તી ધરી રહ્યા છે. સેક્સને વધુ એન્જોય કરવા માટે ગર્લ્સ ગ્લિટર કેપ્સુલનો ઉપયોગ કરી રહી છે. બ્રિટન સહિત અનેક દેશોના ગાયનેકોલોજિસ્ટ આ કેપ્સુલનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે તેના ઉપયોગથી ખંજવાળ, પેઈન અને ઈન્ફેકશન થવાના પૂરેપૂરા ચાન્સ રહે છે. જોકે, આ કેપ્સુલ બનાવનારી કંપની પ્રેટી વુમન ઈંકનો દાવો છે કે કેપ્સુલનો ઉપયોગ બિલકુલ સુરક્ષિત છે.

સેક્સના 1 કલાક પહેલા થાય છે યુઝ,કંપનીની વેબસાઈટ અનુસાર પેશન ડસ્ટ એક સ્પાર્કલાઈઝ્ડ કેપ્સુલ છે, જેને વજાયનામાં સેક્સ્યુઅલ ઈન્ટરકોસ ઓછામાં ઓછા એક કલાક પહેલા નાખવામાં આવે છે. આ કેપ્સુ સ્વાભાવિક વજાઈનલ તરલતાને વધુ સોફ્ટ અને ગરમ કરી દે છે. કેપ્સુલમાં રેતી જેવા આકારનું ચમકદાર ગ્લિટર નીકળે છે. આ કેપ્સુલ કેન્ડી ફ્લેવર્ડ હોય છે.

કેપ્સુલ આઉટ ઓફ સ્ટોક,આ કેપ્સુલની ગર્લ્સમાં એટલી બધી ડિમાન્ડ છે કે હાલમાં તે આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે, અને તેનો મોટો ઓર્ડર પેન્ડિંગ પડ્યો છે. આ કેપ્સુલ જેલટિન ટેબલેટ જેી હોય છે, જે વજાયનામાં જતાં જ ઓગળી જાય છે, અને ત્યાર બાદ સંખ્યાબંધ ગ્લિટર પેદા કરે છે, અને તેનાથી ફ્લેવર્ડ જોશ પેદા થાય છે. આ કેપ્સુલના માર્કેટિંગમાં તો એવા પણ દાવા કરાય છે કે એક નાનકડી ગોળી આપના આનંદની અનુભૂતિને જાદુઈ બનાવી દેશે.

ડોક્ટર્સ આપી રહ્યા છે ચેતવણી,જોકે, આ ગોળીને લઈને મેડિકલની દુનિયા સાથે જોડાયેલા લોકો ચેતવણી આપી રહ્યા છે. કેનેડાના ફિઝિશિયન ડૉ. જેન પહેલા એવા શખ્સ છે કે જેમણે પહેલી વાર કહ્યું હતું કે, ગર્લ્સ વજાયનામાં ગ્લિટર બોંબ નાખવાથી દૂર રહે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે તેનાથી ગુડ વજાયનલ બેક્ટેરિયાને નુક્સાન પહોંચે છે અને ઈન્ફેક્શનની આશંકા વધી જાય છે. આ ઉપરાંત જાતિય રોગોની શક્યતા પણ રહે છે.

એન્જાઇમા માટે નાઇટ્રેટ ગોળી લેતા હોય તેમણે વાયગ્રા કનેક્ટ લેવી જોઈએ નહીં. રિક્રીએશનલ પોપર્સ લેતા હોય તેમણે પણ લેવી જોઈએ નહીં.આ ઉપરાંત riociguat નામે ઓળખાતી દવા સાથે પણ તે વિપરિત પડે અને HIV માટેની દવા ritonavir સાથે લેવાથી પણ રિએક્શન આવે છે.તમે કોઈ સારવાર લઈ રહ્યા હો તે ખાસ ફાર્મસિસ્ટને જણાવવું જોઈએ, જેથી તે લોકો તમને જણાવી શકે કે તેની સાથે વાયગ્રા કનેક્ટ લેવી સેફ ગણાશે કે કેમ.

વાયગ્રા કનેક્ટ લેનારી વ્યક્તિને આશરે છ મહિનામાં જ ડૉક્ટર પાસે તપાસ કરાવવાની સલાહ ફાર્મસિસ્ટે આપવી જોઈએ.
કેમ કે લિંગ ઉત્થાન ના થવા પાછળ બીજા પણ ગંભીર રોગો કારણભૂત હોય છે. હાર્ટની બીમારી, ઊંચું કોલેસ્ટરોલ અને ડાયાબિટીસને કારણે પણ ઉત્થાન બંધ થઈ જતું હોય છે.

એક ઉંમર બાદ સેક્સ પાવર ઘટવાની શરૂઆત થાય છે. જોકે ઘણી વખત સમય કરતા વહેલા પણ વ્યક્તિ તેનો ભોગ બને છે. તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. ગંભીર બાબત એ પણ છે કે ઘણા લોકો આ સમસ્યાને કોઈની સાથે શેયર પણ નથી કરતા. જેના કારણે સમસ્યા વધુ ગંભીર બને છે. પરંતુ અમે આજે તમને જણાવીશું સેક્સ પાવર વધારવા માટેના ઘરેલું નુસખા કે જે તમારા ઘરમાં જ છુપાયેલા છે. જેના માટે તમારે ડાયટમાં કેટલાક ફેરફાર કરવાના રહેશે.

આદુ,આદુને એક ઐષધિ તરીકે ગણવામાં આવે છે. તેનું સેવન કેટલીય બિમારીઓમાં ફાયદા કારણ છે. સેક્સ પાવર વધારવા માટે આદુ મદદરૂપ થાય છે. આદુ ખાવાથી આપણા શરીરમાં તાપમાન વધે છે. લાંબા સમય સુધી ઉર્જા જળવાય રહે છે. સંભોગ સમય વધારવા માટે બેડ પર જતા પહેલા એક કપ આદુ વાળી ચા જરૂર પીવી.

લસણ,લસણ તમને દરેક રસોઈમાં જોવા મળશે. લસણ પુરૂષોમાં યૌન અંગોમાં રક્ત પ્રવાહને વધારે છે. તમારા ભોજનમાં લસણનો ઉપયોગ વધુ કરવો. લસણ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે.ચોકલેટ,જો તમારે મૂડ ફ્રેશ કરવો હોય તો ચોકલેટ તમને મદદ કરશે. ચોકલેટ ખાવાથી પ્રેમ અને ઉત્સાહ જાળવી રાખવામાં મદદ કરે છે. ચોકેલેટમાં કોકો નામનું એવું રસાયણિક પદાર્થ આવે છે જે માનવીની અંદર લવ ઇમોશન વધારે ઉત્પન કરે છે. તમારા પાર્ટનર સાથે મળીને ચોકલેટ જરૂર ખાવ.

જાબું,મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. કાળા જાબું પુરૂષોની સેક્સુઅલ ડ્રાઈવમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. કાળા જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.ઈંડા,ઈંડામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. તે ખાવાથી સેક્સ પાવર વધારવામાં મદદરૂપ થાય છે અને યૌન પ્રદર્શન પણ વધારે છે.

About bhai bhai

Check Also

જો તમારી પાસે 786 નંબરની નોટ છે તો તમે બની શકો છો માલામાલ,બસ કરવું પડશે આ નાનકડું કામ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ કરન્સી એકત્રિત કરવાનો શોખ …