Breaking News

આ ઘરેલું ઉપાય ગર્ભનિરોધક તરીકે કરે છે કામ વર્ષો પહેલાં થતાં હતાં આ ઉપાય, જાણો તેનાં વિશે.

મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે કેવી રીતે તમે ગર્ભ રોકવાના ઉપાય કરી શકો છો ઘણીવાર સ્ત્રીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે, સાથે જ કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ એટલું અસરકારક સાબિત થતું નથી કારણ કે ઘણી વખત કોન્ડોમ તૂટી જવાનો ભય રહે છે. તે જ સમયે, ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ શરીરમાં ઘણી સમસ્યાઓ અને રોગોનું કારણ બની શકે છે.

મિત્રો શું તમે જાણો છો ગોળીઓનો વધુ પડતો ઉપયોગ પીરિયડ્સ મેળવવામાં, જાતીય ઇચ્છાને ગુમાવવા અને માનસિક વર્તણૂકમાં પણ સમસ્યાઓ પેદા કરી શકે છે. તો આ આડઅસર થી બચવા માટે ઘરેલું અને આયુર્વેદિક ઉપાય કરી શકો છો આયુર્વેદ મુજબ સુકા ફુદીનાના પાંદડા કુદરતી ગર્ભનિરોધકનું કામ કરે છે. સેક્સ પછી તરત જ, એક ચમચી ફુદીનાના પાનને હળવા પાણી સાથે મિક્સ કરવાથી અનિચ્છનીય ગર્ભાવસ્થામાંથી મુક્તિ મળે છે સુકા આદુનો ઉપયોગ ગર્ભનિરોધક ગોળીઓ તરીકે પણ થઈ શકે છે.

તેમાં બળતરા વિરોધી અસર સમયગાળાને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે. કુદરતી ગર્ભનિરોધક ગોળીઓ તરીકે પણ કામ કરે છે.શું તમે જાણો છો કે એરંડા બીજ પણ ઇમર્જન્સી ગોળીઓનું કામ કરે છે. તે વિજ્ઞાનમાં પ્રમાણિત થયેલ છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, તાજા એરંડાનાં બીજ છલકાવવાથી સફેદ રંગનાં બીજનાં સેવન દ્વારા અનિચ્છનીય ગર્ભાવસ્થાને અટકાવવામાં આવી શકે છે. આ આયુર્વેદિક તકનીકનો ઉપયોગ હજી પણ ઘણા પ્રાંતોમાં થાય છે. તે કોઈપણ હર્બલ સ્ટોરમાં સરળતાથી મળી આવે છે. આ બીજને સેક્સ કર્યાના 72 કલાકની અંદર લો, તે ઇમર્જન્સી ગોળીઓનું કામ કરે છે.

મહિલા માટે માતૃત્વ એ એક અનોખો અનુભવ હોય છે, જે પોતાની સાથે અનેક જવાબદારી, કેટલીક માન્યતા અને કાંઈક ડર પણ લઈ આવે છે. ખાસ કરીને, પ્રથમવાર જે મહિલા માતા બની રહી છે, તેમને આવો અનુભવ મોટા પ્રમાણમાં થતો હોય એવું લાગે છે. પરંતુ જે મહિલા માતા બનાવા નથી માગતી તે ગર્ભ વિરોધક ગોળી નું સેવન કરે છે સંભોગ કરતી વખતે દરેક મહિલા ને ડર નાગે છે કે, ગર્ભવતી ન થાય અને એટલા માટે પુરુષ ને કોન્ડમ વાપરવા માટે ફોર્સ કરતી હોય છે અને જો પુરુષ કોન્ડમ ઉપયોગ ન કરે તો મહિલાઓ ગર્ભ રોકવા માટે ગર્ભનિરોધક ગોળીઓ લે છે.

આ ઉપાય કરવાથી મહિલા ગર્ભવતી નથી થતી. પરંતુ આ ગોળી ના સેવનથી સ્વસ્થ્ય પર ખૂબજ આડ અસર થાય છે તો આ લેખમાં અમે બતાવીશું કે મહિલા ગોળી ના સેવનથી શું શું નુકશાન થાય છે જે મહિલાને આખી જીદંગી ભોગવવું પડી શકે છે અત્યારની જનેરેશમાં મહિલાઓ વહેલી ગર્ભવતી મ થાય તે માટે ગોડીનું સેવન કરતી હોય છે. પરંતુ હવે આ સમસ્યામાંનું બહુ જલદી સમાધાન મળી શકે છે કારણે અત્યારની ટેકનોલોજી કારણે અને સાયન્ટિસ્ટે ગર્ભ નિરોધક ખૂબજ સારી વિકલ્પ છે.

તેમણે એક એવો કૉન્ટ્રાસેપ્ટિવ પેચ કાઢ્યો છે, જે બરાબર કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જેમ જ કામ કરે છે જે મહિલાના પેટમાં રહે છે અને મહિનાની અંતમાં તે ચેપ દ્વારા મહિલાઓને માસિક સ્ત્રાવ લાવવા માં ખૂબજ મદદ કરે છે. આ નાનકડા ડિવાઇસમાં નાની-નાની ઘણી સોય લાગેલી હોય છે જે શરીર ના અંદરના ભાગમાં ચોંટીને બહાર કાઢવા મદદ કરે છે વૈજ્ઞાનિક દ્વારા આ ગોળી શોધવામાં આવી હતી.અને આ ગોળી ની શોધ કરવા માટે બહારથી વૈજ્ઞાનિક ને બોલાવવામાં આવ્યો હતો અને ભારતના વૈજ્ઞાનિક જૉર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલૉજીના સાયન્ટિસ્ટે તેનો ઉપયોગ સૌથી પહેલાં ઉંદરો પર કર્યો હતો.

પરંતુ તેમણે સફળતા મળી ન હતી. અને તેમણે 1 મહિના સુધી સતત કામ કર્યું હતું અને પછી તેમણે સફળતા મળી હતી, ત્યારબાદ આ પરીક્ષણ મહિલાઓ પર કરવામાં આવ્યું, જેનાં પરિણામ સફળ રહ્યું હતું.અને તેના પછી ઘણી મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જે દસ મહિલાઓ પર આ પરીક્ષણ સફળ રહ્યું હતું કારણે મહિલાઓ ના શરીરની અલગ અલગ સ્થિતિ ના કારણે આવું થયું હતું.

અલગ અલગ મહિલાઓ ના અલગ અલગ શરીર હોય છે.અને તેમના શરીરની રચના પર આધાર હોય છે.કે ગોળીનો સારી અસર થશે કે પછી ખરાબ અસર થશે. કેમિકલ અને બાયોમૉલે ક્યુલર એન્જિનિયરિંગના પ્રોફેસર માર્ક પ્રુસ્નિટ્ઝ સહિત બીજા સંશોધકોનું પણ કહેવું છે કે, આ કૉન્ટ્રાસેપ્ટિવ પેચ એ મહિલાઓ માટે એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે તે સારી વાત માનવામાં આવતી નથી.

મહિલાઓને ગોળી ખાવાથી થતું નુકશાન જો મહિલાઓના ગોળીનું સેવન કરે તો ગર્ભને નુકશાન થાય છે.અને તેની સાથે સાથે સ્વાથ્ય ને પણ નુકશાન પોહચી શકે છે. જો આ ગોળી બે કે ત્રણ વાર સેવન કરવામાં આવે તો, તે મહિલા કોઈ દિવસ માતા નું સુખ પ્રાપ્ત ન કરી શકે આ ગોળીના સેવનથી સેક્સ રિલેશશિપ માં ખરાબ અસર પડે છે.

About bhai bhai

Check Also

આ છોકરાએ લિંગ પરિવર્તન કરાવીને બની ગયો છોકરી,સુંદરતા તો એવી છે કે હિરોઇનો પણ તેની સામે ફીકી લાગે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *