નમસ્કાર મિત્રો આજના આ લેખમા આજે તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે અહા માટે આપણા પુર્વજો ડુંગળીને કાપીને ને નહી પરંતુ ફોડીને તેને ખાતા હતા તો આની પાછળ શુ હતું કારણ તો આવો જાણીએ.આપણા પૂર્વજો પાસે જાતજાત ના ઓજારો અને સાધનો હોવા છતા પણ તે ડુંગળી ને ફોડી ને જ શું કામ ખાતા હતા કાપી ને કેમ નહીં. તો તેનો જવાબ આ મુજબ આપી શકાય છે કે ડુંગળી છેલ્લા વર્ષો થી આખા ભારત મા તેમજ હવે તો સમગ્ર વિશ્વ મા ઉગાડવા મા આવે છે.
આ ડુંગળી ને કાપવા થી તેમા એક ઝડપી રાસાયણિક ક્રિયા ઉત્પન્ન થાય છે અને આ એટલું જલ્દી થાય છે કે બીજા કોઈપણ ખાવા ની વસ્તુ મા થતું નથી અને આ ડુંગળી મા સલ્ફર નુ પ્રમાણ વધુ હોય છે માટે જયારે આ રાસાયણિક ક્રિયા બાદ છેલ્લે સલ્ફ્યુરિક એસિડ બને છે આ એસિડ ને એક્વા રેજીયા નામક એસીડ બાદ નું સૌથી શક્તિશાળી એસિડ માનવામા આવે છે તેમજ આ એસીડ સોનુ તેમજ પ્લેટિનમ ને બાદ કરતા બીજી કોઇપણ ધાતુ સાથે ક્રિયા કરી તેને નષ્ટ કરી શકે છે.
મિત્રો આ ડુંગળી ના દરેક પડ પર ઉપર તેમજ નીચે એક પાતળું આવરણ હોય છે જે પચતું નથી. આ આવરણ ને દુર કરવા ડુંગળી ફોડવા મા આવતા અલગ થઈ જાય છે જે કાપવા થી થતા નથી. એટલે ડુંગળી ને ન કાપવી જોઈએ. માત્ર દેખાવ કરવા માટે ડુંગળી કાપ્યા કરતા ફોડી ને ખાવ.આ ડુંગળી મા આવેલ પડ મા સલ્ફર વધુ પ્રમાણ મા જોવા મળે છે વેજીનેનન વિશ્વ વિદ્યાલય નેધરલેન્ડ મા થયેલ એક સંશોધન બાદ જાણવા મળ્યું કે આ ડુંગળી મા મળી આવતું કેરસિટીન વધુ પ્રભાવી એન્ટી ઓક્સિડન્ટ હોય છે.
જે યૌવન ને જાળવવા મા મદદરૂપ થાય છે તેમજ વિટામિન ઈ પણ ભરપુર માત્રા મા મળી રહે છે આ ઉપરોક્ત જણાવેલ તમામ પદાર્થ ચા તેમજ સફરજન મા પણ હોય છે પરંતુ ડુંગળી મા રહેલ આ પદાર્થ ચા મા મળી આવતા પદાર્થ કરતા બે ગણું તેમજ સફરજન મા મળી આવતા પદાર્થ કરતા ત્રણ ઘણું વધુ જડપ થી પાચન થાય છે. તે એક સૌ ગ્રામ ની ડુંગળી મા ૨૨.૪૦ થી ૫૧.૮૨ મીલીગ્રામ સુધી હોય છે આ સાથે બેર્ન વિશ્વ વિદ્યાલય સ્વિત્ઝરલેન્ડ ના સંશોધન કર્તાઓએ ઉંદરો ને રોજ એક ગ્રામ ડુંગળી ખવડાવી જેથી તેમના હાડકા ૧૭ ટકા સુધી મજબૂત થઈ ગયા. આ ડુંગળી પેટ ના ચાંદા તેમજ બીજી હ્રદય થી લગતી તમામ બીમારીઓ ને સારા કરે છે. આ ડુંગળી ઉપર જો લખવા બેસીએ તો ચોપડીઓ ની ચોપડીઓ પણ ઓછી પડે છે.
ડુંગળી કાપવી ખૂબ મુશ્કેલ કાર્ય છે, પરંતુ ડુંગળીને લીધે થયેલી આ એક સમસ્યાને ભૂલી જાઓ, તો ડુંગળી એ આરોગ્ય અને સુંદરતાનો ખજાનો છે. જો તમે દરરોજ ખોરાકમાં ડુંગળીનો ઉપયોગ કરો છો, તો એવી કઈ રેસિપી છે જે ડુંગળી વિના બનાવવામાં આવે છે પરંતુ તમે કાચી ડુંગળી ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે જાણો છો. કાચી ડુંગળી ખાવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. અહીં કાચા ડુંગળી ખાવાના ફાયદાઓ વિશે જાણો.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે, ઘણી વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમાંથી એક કાચી ડુંગળીનો સમાવેશ છે. જો તમને બ્લડપ્રેશર ની ફરિયાદ છે, તો તમે રોજ કાચી ડુંગળી ખાઈ શકો છો, આ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારા રોજિંદા કચુંબરમાં કાચી ડુંગળીનો સમાવેશ ખોરાક સાથે કરો.
મિત્રો આ સિવાય ગુણોથી સભર સફેદ ડુંગળી સેક્સ સંબંધિત સમસ્યાઓમાં અસરકારક ઔષધિ સાબિત થાય છે. ખાસ કરીને પુરુષોના ગુપ્તાંગ રોગો (વહેલું સ્ખલન વગેરે) તથા પૌરુષ સમસ્યાઓને દૂર કરવામાં અતિ લાભકારી છે. પુરુષોમાં આ નપુંસકતાને દૂર કરે છે. ખાસ કરીને ઘી સાથે સફેદ ડુંગળી ખાવાથી તમામ પ્રકારની સેક્સ સમસ્યાઓ દૂર થાય છે.
સફેદ ડુંગળીના રસમાં આદુનો રસ, મધ અને ઘી ભેગા કરીને એક મિશ્રણ તૈયાર કરો, સતત 21 દિવસ સુધી સવાર-સાંજ એક ચમચી આ મિશ્રણ પીવાથી પુરુષોમાં વીર્ય વૃદ્ધિ થાય છે. સેક્સ પ્રત્યેની અનિચ્છા દૂર થાય છે.100 ગ્રામ અજમા સાથે તેટલી જ માત્રામાં ડુંગળીનો રસ મિશ્રિત કરીને તેને તડકામાં સુકાવી લો. આ પ્રક્રિયા ત્રણ વખત કરીને તેનો પાઉડર તૈયાર કરી લો. એક ચમચી પાઉડરને 5 ગ્રામ ઘી અને 5 ગ્રામ ખાંડ ભેળવીને લેવાથી નપુંસકતા દૂર થશે.
આ સિવાય સફેદ ડુંગળીના બીજા ફાયદા પણ છે. સફેદ ડુંગલીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે જે અપચાની સમસ્યાને દૂર કરે છે. ગળું બગડી ગયું હોય તેમાં પણ સફેદ ડુંગળી લાભદાયી સાબિત થાય છે. આ સિવાય એનીમિયા, ડાયાબિટિસ, હ્રદય રોગ, કેન્સર જેવી સમસ્યાઓમાં પણ કારગત નિવડે છે.સૂકી ખાંસીના કારણે ગળું છોલાઈ જતું હોય છે, આવી તકલીફમાં ગોળ કે મધ સાથે સફેદ ડુંગળીનો રસ લેવાથી આરામ મળે છે.
ગળું મટાડવાની ચિંતામાં વધારે પ્રમાણમાં તેનું સેવન ન કરો, એક ચમચી પુરતું છે. ડાયાબિટિસ માં સફેદ ડુંગળી શરીરમાં બેલેન્જ જાળવી રાખે છે, આ કારણે નિયમિત સફેદ ડુંગળી ખાવની સલાહ આપવામાં આવે છે.સફેદ ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં સલ્ફર હોય છે જેથી તે પેટ, ફેફસા તથા પ્રોટેસ્ટ વગેરેના કેન્સરથી બચી શકાય છે. સફેદ ડુંગળીના સેવનથી પેશાબને લગતા રોગથી પણ બચી શકાય છે.