Breaking News

આ કારણે ખૂબ ચર્ચા માં રહ્યા હતા મહેશ ભટ્ટ આખી દુનિયા ની સામે થઈ ગયા હતા બદનામ જાણો શુ કર્યું હતું એમને જાણો

બોલીવુડ માં હંમેશા એવું કંઇક ને કંઇક થતું જ રહે છે, જેના કારણે ફિલ્મી દુનિયા ના લોકો ચર્ચા માં બની રહે છે. ક્યારેક ક્યારેક અમુક એવી કહાનીઓ સામે આવે છે, જેને જાણીને હેરાની તો થાય જ છે, સાથે જ એના પર વિશ્વાસ કરવો પણ ખુબ જ મુશ્કેલ થઇ જાય છે. એવું પહેલા પણ ઘણી વાર થયું છે. જયારે જયારે ફિલ્મી દુનિયા ના પરદા ની પાછળ ની કહાની લોકો ની સામે આવે તો સાંભળવા વાળા હેરાન રહી જાય. એક વાર ફરીથી એવી જ એક કહાની સામે આવી છે. તો ચાલો જાણી લઈએ એ કહાની વિશે.

આ કહાની એક પિતા ની છે જે એમની જ છોકરી સાથે લગ્ન કરવા માંગતા હતા. આ કહાની છે બોલીવુડ ના મશહુર ભટ્ટ પરિવાર ની. પોતાની કળા ને લઈને પરિપૂર્ણ મહેશ ભટ્ટ ને ફિલ્મ ફેયર નો એવોર્ડ પણ મળ્યો છે. મહેશ ભટ્ટ ને બોલીવુડ ના ફેમસ અને સફળ નિર્દેશક માં ગણવામાં આવે છે અને તે આ વાત ને એમની ફિલ્મો દ્વારા ઘણી વાર સાબિત પણ કરી ચુક્યા છે. મહેશ ભટ્ટ એક ફેમસ નિર્માતા-નિર્દેશક છે, જે ક્યારેક ફિલ્મો ને લઈ ને ચર્ચા માં રહેતા હતા, આજકાલ સુશાંત કેસ માં ચર્ચા માં આવી ગયા છે. જોકે એવું નથી કે મહેશ ભટ્ટ ના જીવન નો આ પહેલો વિવાદ છે જેમનું નામ આટલી વાર સામે આવ્યો છે.

મહેશ ભટ્ટ એ સમયે પણ ઘણી ચર્ચા માં આવ્યા હતા જ્યારે પરણિત હોવા છતાં એ ફેમસ એકટ્રેસ પરવીન બાબી ની સાથે લિવ ઇન માં રહેવા લાગ્યા હતા. મહેશ ભટ્ટ એ સમયે બે બાળકો ના પિતા પણ હતા, પરંતુ પરવીન ની આગળ એ સમય માટે પોતાના પરિવાર ને ભૂલી ગયા. જો કે એમના સંબંધ ની વચ્ચે જ પરવીન માનસિક રોગ નો શિકાર થઈ ગઈ અને મહેશ ભટ્ટ ની સાથે એમના રિલેશનશિપ નો અંત થઈ ગયો. એના કેટલાક સમય પછી પરવીન બાબી પોતાના ઘર માં મૃત અવસ્થા માં મળી.

રિયા ની સાથે સંબંધો પર ઊભા થયા સવાલો.આજે મહેશ ભટ્ટ ના ઘણાં જુના વિડિયો સામે આવી રહ્યા છે જેમાં એ રીયા ચક્રવર્તી ની સાથે વધારે જ નજીક દેખાઈ રહ્યા છે. સુશાંત ના જીમ પાર્ટનર એ ખુલ્લી રીતે એમને સુગર ડેડી કહી દીધું. ત્યાં જ સવાલ પૂછી રહ્યા છે આખરે બંને માં કયા પ્રકાર નો સંબંધ છે. બીજી બાજુ મહેશ ભટ્ટ નો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એ જીયા ખાન એની સાથે પણ અલગ અંદાજ માં દેખાઈ રહ્યા છે. આવા માં મહેશ ભટ્ટ ના કેરેક્ટર પર ઘણા પ્રકાર ના સવાલ ઊભા થઈ રહ્યા છે.

પુત્રી ની સાથે કર્યું લિપ લોક.90 ના દશક માં એક ફિલ્મ મેગેઝીન માટે મહેશ ભટ્ટ પોતાની પુત્રી પૂજા ની સાથે લિપ લોક કર્યું હતું. આ ફોટો ઈન્ડસ્ટ્રી માં હંગામો મચાવી દીધો હતો. જ્યારે આ ફોટો સામે આવ્યો તો મહેશ ભટ્ટ ની ઘણી અલોચના કરવા માં આવી. મહેશ અહીંયા જ ન રોકાયા એમણે કીધું કે જો પૂજા એમની પુત્રી નહોત તો એમના થી લગ્ન કરી લેત. આ બધી વાતો થી મહેશ ભટ્ટ નું નામ જબરજસ્ત ખબરો માં આવી ગયું હતું.

નશા ની લત લાગી ગઇ હતી મહેશ ભટ્ટ ને.મહેશ ભટ્ટ સ્ત્રીઓ ને લઈ ને શું વિચારે છે અથવા તો પછી કયા ઉંમર ની છોકરી સાથે કેવા સંબંધ હોય છે આ વાત કોઈ ને સમજ માં નથી આવતી. જે છોકરી ને એ પોતાની પુત્રી બતાવે છે એમના થી ચોંટી જાય છે. એમના આ વ્યવહાર પર હંમેશા સવાલ ઉભા કરવા માં આવ્યા. માત્ર આટલું જ નહીં પોતાના નશા ની લત ના કારણે પણ એ ખબરો માં રહી ચૂક્યા છે. મહેશ ભટ્ટે એક જમાના માં નશા ની ટેવ પડી ગઈ હતી. એમણે પોતે આ વાત નો સ્વીકાર કર્યો હતો એમને નશા ની ટેવ પડી ગઈ હતી, પરંતુ પુત્રી શાહિન ના જન્મ પછી એનાથી દુર થઈ ગયા.

કંગના રાણાવત ની સાથે થયો વિવાદ.મહેશ ભટ્ટ નું નામ કંગના રાણાવત થી પણ જોડાયો પરંતુ વિવાદો ના રૂપ માં. કંગના ની બહેન રંગોલી ચંદેલ એ મહેશ ભટ્ટ પર આરોપ લગાવ્યા હતા કે 2006 મા ફિલ્મ ‘વૉ લમ્હે’ ના સ્ક્રિનિંગ ના સમયે એમણે કંગના ની સાથે ઘણું ખરાબ વ્યવહાર કર્યો હતો. આટલું જ નહી રંગોલી એ આરોપ લગાવ્યો કે મહેશ ભટ્ટ કંગના ઉપર એમનો બૂટ પણ ફેંક્યો હતો. એના પછી કંગના અને મહેશ મા હંમેશા માટે અનબન થઈ ગઈ. અહીંયા સુધી કે કંગના ના ગુસ્સા નો શિકાર ઘણીવાર આલિયા ભટ્ટ પણ થઈ જાય છે.

સુશાંત ના કેસ માં જોડાઈ રહ્યું છે નામ.મહેશ ભટ્ટ નું નામ સુશાંત ના નિધન પછી તરત જ વિવાદો માં આવ્યું હતું. 14 જૂને સુશાંત ના નિધન પછી નહેશ ભટ્ટ એ કંકાલ નો ફોટો શેર કર્યો હતો. આ ફોટો ની સાથે મહેશ ભટ્ટે લખ્યું – મરતો માણસ અજીબ વાતો ના વિશે વિચારે છે, અને એટલા માટે આપણે બધા અહિયાં છીએ, શું આપણે બધા મરતા માણસો છે? આ ટૈડ વિલિયમ નો કોટ છે પરંતુ લોકો એ એમને લાપરવાહ માનીને ઘણી ખરાબ રીતે ટ્રોલ કર્યું. સુશાંત ના નિધન માં અત્યારે પણ લોકો ના નિશાના પર છે એકવાર ફરી આવી વાત થી બહાર નીકળવા માં એમને ઘણો સમય લાગશે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ આવનારા દિવસોમાં ફિલ્મમેકર મહેશ ભટ્ટનું નિવેદન નોંધશે. પૂછતાછ માટે મહેશ ભટ્ટને સમન્સ આપવામાં આવ્યું છે. જાણકારી અનુસાર મહેશ ભટ્ટ આજે અથવા આવતીકાલે પોતાનું નિવેદન નોંધાવી શકે છે. તેને લઈને મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે પણ સમન્સની વાત કહી હતી. અનિલ દેશમુખે કહ્યું હતું કે, ભટ્ટ ઉપરાંત નિર્માતા ડાયરેક્ટર કરણ જોહરના તેની કંપનીના સીઈઓને પણ નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે અને જો જરૂરી લાગશે તો કરણ જોહરને પણ બોલાવવામાં આવશે.

તેમણે પત્રકારોને કહ્યું કે, ‘મહેશ ભટ્ટ એક અથવા બે દિવસમાં પોતાનું નિવેદન નોંધાવશે. મંત્રીએ કહ્યું કે, એક્ટ્રેસ કંગના રનૌતને પણ સમન્સ મોકલવામાં આવ્યું છે, તેને પોતાનું નિવેદન નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ અનુસાર, કંપની હાલમાં મનાલીમાં છે.

About bhai bhai

Check Also

અમેરિકાની સ્કૂલમાં મજાક નું પાત્ર બની ગઈ હતી પ્રિયંકા ચોપરા, જાણો શું થયું હતું…….

પ્રિયંકા ચોપડાને યુ.એસ. માં કિશોરવયના વર્ષોમાં બ્રાઉની તરીકે ગુંડાવવું પડ્યું તે યાદ છે: પ્રિયંકા ચોપડાએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *