Breaking News

આ કારણે ટીવી ની પાર્વતી 48 વર્ષ ની ઉંમરે પણ છે અપરણિત લગ્ન કર્યા વગર બની માતા જાણો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,એકતા કપૂર નો શો ‘કહાની ઘર ઘર કી’ શો ખૂબ જ લોકપ્રિય થયો. આમાં પાર્વતી ની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી સાક્ષી તંવર પણ પ્રખ્યાત થઈ. આ પછી સાક્ષી ની ટીવી કારકિર્દી ઘણી સારી રહી હતી. તેણે અનેક ટીવી સિરિયલો માં કામ કર્યું. થોડા સમય પહેલા તે અભિનેતા રામ કપૂર સાથે ‘બડે અચ્છે લગતે હૈ’ માં જોવા મળી હતી. આ શો માં બંને ની જોડી ને ખૂબ પસંદ આવી હતી. ટીવી સિવાય સાક્ષી બોલિવૂડ ની ફિલ્મ ‘મહોલ્લા અસ્સી’ માં પણ જોવા મળી હતી. આમાં તે સની દેઓલ ની પત્ની બની હતી. રાજસ્થાન ના અલવર માં 12 જાન્યુઆરી 1973 માં જન્મેલી સાક્ષી આજે તેનો 48 મો જન્મદિવસ ઉજવી રહી છે. સાક્ષી દેખાવ માં ખૂબ સુંદર છે, પ્રખ્યાત પણ છે, ઘણા પૈસા છે, પરંતુ હજી પણ ઘર માં કુમારિકા બેઠી છે.

તેણે એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે તેને તેની જિંદગી માં કોઈ મળ્યું નથી જેનાથી તે લગ્ન કરી શકે. 2015 માં, તેના એક વેપારી સાથે ના ગુપ્ત લગ્ન ના સમાચાર ચોક્કસપણે વાયરલ થયા હતા, પરંતુ બાદ માં સાક્ષી એ તેને અફવા ગણાવી હતી.કુંવારી સાક્ષી ને પણ દિવ્ય તંવર નામ ની પુત્રી છે. ખરેખર, તેણે દિવ્યા ને દત્તક લીધી. બતાવી દઈએ કે, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવા વાળી અભિનેત્રી સાક્ષી તંવર સૌથી ચર્ચિત ચહેરો છે. જે સૌથી પોપ્યુલર શો “બડે અચ્છે લગતે હૈ” અને “કહાની ઘર ઘર કી” સિવાય ઘણા ટીવી શોમાં નજર આવી ચુકેલ છે.

રીલ લાઇફમાં રોમેન્ટિક અને પરિણીત મહિલાનું પાત્ર નિભાવવા વાળી સાક્ષી અસલ જીવનમાં હજુ સુધી સિંગલ બેસેલી છે. વાત એ છે કે કદાચ તેમની આ શોધ હજુ પૂરી થઈ નથી, જેના કારણે તેઓ ૪૭ વર્ષની ઉંમરમાં કુંવારી રહેલ છે. જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૮માં સાક્ષીએ ૯ મહિનાની એક બાળકીને દત્તક લીધી હતી, જેનું નામ દિત્યા છે. સાક્ષી પોતાના હોવાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી રહેલ છે.

કહાની ઘર ઘર કી થી ખાસ ઓળખાણ બનાવવાવાળી એક્ટ્રેસ સાક્ષી તંવર સૌથી વધારે ફી લેવા વાળી એકટ્રેસ છે. મીડિયા રિપોર્ટ ની માનીએ તો એ દરરોજ 1.25 લાખ રૂપિયા કમાય છે. બતાવી દઇએ કે સાક્ષી તંવર કહાનીઘર ઘર કી, બડે અચ્છે લગતે હૈ જેવા શો નો ભાગ રહી ચૂકી છે. આના સિવાય આમિર ખાન ની ફિલ્મ દંગલ મા પણ દેખાઈ હતી, જેના પછી એમની લોકપ્રિયતા હજુ વધારે વધી ગઈ છે.

આ સિવાય સાક્ષી જેવી બીજી ઘણી અભિનેત્રીઓ છે જે 45 નો આંકડો પર કર્યા પછી પણ ઘર માં કુમારિકા બેઠી છે. અમિષા પટેલ: અમિષા પટેલ ‘કહો ના પ્યાર હૈ ‘, ‘ગદર: એક પ્રેમ કથા’ અને ‘રેસ -2’ જેવી સુપરહિટ ફિલ્મો આપી ને 43 વર્ષ ની છે. ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ સાથે ના તેમના અફેરે ઘણી બધી હેડલાઇન્સ બનાવી. આ સિવાય 2013 માં તેના બિઝનેસ પાર્ટનર કૃણાલ ગોમર ને ડેટ કરવા ના ઉડતા સમાચાર પણ આવ્યા હતા. પરંતુ લગ્ન સુધી કઈ પહોંચ્યુ નહી.તબ્બુ: તબસ્સમ હાશ્મી ઉર્ફે તબ્બુ 48 વર્ષ ની છે. સાઉથ ના અભિનેતા નાગાર્જુન સાથે તેમનો લાંબો સંબંધ હતો. લગ્ન વિશે, તેણે કહ્યું કે જ્યારે તેણી ને મિસ્ટર પરફેક્ટ મળશે, ત્યારે તે લગ્ન કરશે, પરંતુ તે સમાજ ને બતાવવા માટે કોઈ ની સાથે લગ્ન કરશે નહીં.

તનિષા મુખર્જી: કાજોલ ની નાની બહેન તનિષા મુખર્જી 43 વર્ષ ની વયે અપરણિત બેઠી છે. બિગ બોસ માં અરમાન કોહલી સાથે તેમનું અફેર હતું, જોકે શો પૂરો થયા પછી પણ લગ્ન સુધી વાત પહોંચી નહીં.શમિતા શેટ્ટી: શિલ્પા શેટ્ટી ની નાની બહેન શમિતા 42 વર્ષ ની છે. ‘મોહબ્બતેન’ થી કરિયર ની શરૂઆત કરનારી શમિતા એ હજી લગ્ન કર્યા નથી.

નગ્મા: આપણે 90 ના દાયકા માં 47 વર્ષીય નગ્મા ને ઘણી ફિલ્મો માં જોઇ છે. તેમનું નામ ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને ભોજપુરી અભિનેતા રવિ કિશન સાથે પણ સંકળાયેલું હતું. જોકે, તેણે કોઈ ની સાથે લગ્ન કર્યા નહોતા.સુષ્મિતા સેન: 46 વર્ષીય સુસ્મિતા નું નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ અને અનિલ અંબાણી સહિત ઘણા લોકો સાથે સંકળાયેલું હતું. તેણે લગ્ન કર્યા વિના બે છોકરીઓ ને દત્તક લીધી છે. તે હાલ માં મોડલ રોહમન શાલ ને ડેટ કરી રહી છે.

અનુ અગ્રવાલ: 52 વર્ષીય અનુ આશિકી ફિલ્મ થી રાતોરાત લોકપ્રિય થઈ ગઈ. 1999 માં કાર અકસ્માત ને કારણે, તેની યાદશક્તિ પ્રભાવિત થઈ અને તેને ચાલવા માં તકલીફ થવા લાગી. 29 દિવસ કોમા માં રહ્યા પછી, તેને ફરી થી ચેતના મળી. નીચલું શરીર પણ લકવાગ્રસ્ત હતું. ત્યારબાદ લાંબી સારવાર બાદ તે સ્વસ્થ થઈ ગઈ. જોકે, આ બધા ની વચ્ચે પણ તેને લગ્ન ની તક મળી ન હતી.

જયા ભટ્ટાચાર્ય.તે સિવાય ટીવી ઇંડસ્ટ્રીનાં “ક્યો કી સાસ ભી કભી બહુ થી”, “ઝાંસી કી રાની”, “મે તેરી દુલ્હન”, “કસમ સે” અને “સિલસિલા બદલતે રિશ્તો કા” શોમાં નજર આવી ચુકેલ જયા ભટ્ટાચાર્યનું નામ આ લિસ્ટમાં સામેલ છે. જયા ટીવી ઈન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાં સામેલ છે, તેમને આજે કોઈ પણ ઓળખની જરૂરિયાત નથી.

૪૨ વર્ષની જ્યાં હજુ પણ કુંવારી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયાએ કહ્યું હતું કે તે સિંગલ સ્ટેટસથી ખૂબ જ ખુશ છે. પરંતુ તેને સમજનાર અને પ્રેમ કરનાર કોઈ મળશે તો તે જરૂરથી લગ્ન કરી લેશે.નેહા મેહતા.પોપ્યુલર કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં મિસેસ તારક મહેતાનું પાત્ર નિભાવવા વાળી નેહા ઘણી ગુજરાતી ફિલ્મોમાં નજર આવી ચુકેલ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે પણ હજુ સુધી કુંવારી છે.

શિલ્પા શિંદે.ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનાં સૌથી ચર્ચિત શો “ભાભીજી ઘર પે હૈ” માં અંગુરી ભાભીનું પાત્ર નિભાવીને દુનિયાભરમાં મશહૂર થયેલી અભિનેત્રી શિલ્પા શિંદે પણ કુંવારી છે. જાણકારી માટે જણાવી દઈએ કે તેમના પહેલા લગ્ન અભિનેતા રોમિત રાજ સાથે થવાના હતા અને તેમની સગાઇ પણ થઇ ગઇ હતી. પરંતુ અચાનક કંઈક એવું બન્યું કે તેમનો સંબંધ તૂટી ગયો. ત્યાર બાદથી શિલ્પા શિંદે કુંવારી છે.

મેઘના મલિક.સુપરહીટ શો “ના આના ઇસ દેશ લાડો” માં દાદીનું કિરદાર નિભાવવા વાળી મેઘના મલિક પણ કુંવારી છે. ખબરો અનુસાર મેઘના મલિક કે ૨૦૦૦માં લગ્ન કર્યા હતા, પરંતુ અમુક કારણોને લીધે તેમના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા અને હવે તે એકલી રહીને પોતાનું જીવન પસાર કરી રહેલ છે.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …