Breaking News

આ મંદિર માં મૂર્તિ કરે છે ભક્તો સાથે વાતો અને દુઃખ દૂર કરે છે જાણો આ રહસ્યમય મંદિર વિશે…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે ભારત દેશમાં અનેક મંદિરો જોવા મળે છે. તેમાં પણ ગુજરાતમાં તો શેરીએ ગલીએ હનુમાનજીના મંદિરો આવેલ છે. આપણે વર્ષો જુના મંદિરોની વાત કરીએ છીએ.

વર્ષો જુના મંદિરો અને તેમાં પણ અજબ ગજબના રહસ્યમય, ડરામણી જગ્યા કહેવી કે રહસ્યનો તરખાટ કે પછી સમય સાથે સચવાયેલ કે સમયની સાથે ઢંકાયેલ અમુક રહસ્યો ધોળા દિવસે પણ ઉંધ ઉડાડી દે તેવા ડરામણા છે.ભવાની મિશ્ર નામના એક તાંત્રીકે ચારસો વર્ષ પહેલાં બિહારના બક્સર જિલ્લામાં ત્રિપુર સુંદરી નામના મંદિરની સ્થાપના કરી. આ મંદિર તંત્ર સાધના માટે પ્રખ્યાત છે.

તે સમયથી ભવાની મિશ્રના વંશજો જ મંદિરની દેખરેખ અને સારસંભાળ રાખતા આવ્યા છે અને હાલમાં પણ રાખે છે.દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીની મૂર્તિ તેમજ બંગલામુખી માતા, બટુક ભૈરવ, દત્તાત્રેય ભૈરવ, માતંગી ભૈરવની તારા માતા, અન્નપૂર્ણા ભૈરવ તેમજ કાલ ભૈરવની મૂર્તિઓએ સ્થાનગ્રહણ કરેલ છે. તે ઉપરાંત પણ મહાવિદ્યાઓની દસ દેવીઓએ સ્થાન ગ્રહણ કરેલ છે. જેમાં ભુવનેશ્વરી, તારા, માતંગી, કાલી, છિન્નમસ્તા, કમલા, ધૂમાવતિ, ત્રિપુર ભૈરવી, ષોડશી, ઉગ્ર તારા જેવા અનેક દેવીઓએ સ્થાન પામેલ છે.

અડધી રાત્રે મંદિરની મૂર્તિઓ અંદરોઅંદર વાતો કરે છે. મંદીરમાંથી વાતો કરવાના અવાજ પણ આવે છે. મંદિરની આસપાસ રાત્રે કોઈ રહેવાની હિંમત કરતું નથી. રાત્રે મંદિરની પાસેથી પસાર થતાં પણ વાતચીતનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે. આ વાત સૌ પ્રથમ માણસો માટે એક માન્યતા હતી પરંતુ, વૈજ્ઞાનિકોએ કરેલ પૂરી તપાસ બાદ સાચું કારણ જાણવા મળ્યું કે, મંદીરમાં રાતે સંભળાતી વાતચીત એક અજબ રહસ્ય જ છે. અહીં આવતાં ભક્તોની દરેક ઈચ્છા પુરી થાય છે.

મંદિરના અમુક રહસ્યો હંમેશને માટે અકબંધ રહસ્ય જ રહીને સચવાય જતાં હોય છે. કારણકે વર્ષો પહેલાં બનાવની ફક્ત કાને સાંભળેલી વાતો હોય છે. વાત સાચી જરૂર હોય છે, વાતમાં સો ટકા સત્ય પણ હોય છે પરંતુ અમુક વાતમાં આજ પણ રહસ્ય જ છે અને આગળ જતાં આમ જ રહસ્ય જ રહેશે

આ પથ્થર ની મૂર્તિ સાક્ષાત દેવી દેવતાઓનું રૂપ માનવામાં આવે છે. અને આ પ્રતિમાઓ જોડે ઘણી બધી કથાઓ જોડાયેલ છે, આજ અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં આ મંદિરમાંથી અવાજ આવે છે, તમારામાંથી ઘણા લોકો આ વાત ઉપર વિશ્વાસ પણ નહિ કરે પણ જે જાણકારી અમે આપવી છીએ તે બિલકુલ સાચી છે.


દેવીમાંનુ આ મંદિર બિહારના બક્સરમાં આવેલું છે, અહી દેવીમાંનુ એક એવું મંદિર છે જ્યાં ભક્તો અંદર પ્રવેશ કરે છે ત્યારે તેને દુર્ગાની શક્તિઓનો આભાસ થાય છે. આ મંદિર માં એવો અભાસ થાય છે કે દેવી માં તમારી આજુબાજુ જ છે. આ મંદિરની અંદર મૂર્તિ અંદરો અંદર વાતો કરે છે, આખરે આ મંદિર પાછળ શું રહસ્ય છુપાયેલું છે ? તેનું કારણ જાણવા વૈજ્ઞાનિકો પણ અહી આવેલા હતા પણ તેનું રહસ્ય જાણવા માં નાકામયાબ રહ્યા.

દેવીમાના આ ચમત્કારિક મંદિર ને રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર ના નામ થી જાણવામાં આવે છે. આ મંદિર તંત્ર સાધના માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરમાં પ્રધાન દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી છે એના સિવાય તેમાં ૧૦ મહાવિધ્યાઓ ની મૂર્તિ પણ સ્થાપિત છે. એવું કેહવામાં આવે છે કે આ મંદિર માં સાધના કરવાવાળાની દરેક ઈચ્છા પૂરી થાય છે.

આ મંદિર વિશે એવું બતાવામાં આવ્યું છે કે આ મંદિરની સ્થાપના ભવાની મિશ્ર નામના તાંત્રિકે લગભગ ૪૦૦ વર્ષ પેહલા કરી હતી. તેના પછી થી આ મંદિરની આરતી પૂજા બધું તંત્રીકના પરિવાર વાળા સદસ્યો સંભાળવા લાગ્યા. આ મંદિરમાં દરેકની મનોકામના પૂરી થતી હોવાથી લોકો માં વધુ શ્રદ્ધા જોવા મળે અને મોટી સંખ્યામાં લોકો આ મંદિરના દર્શન માટે આવે છે. આ મંદિરની અંદર સૌથી અનોખી વાત એ છે કે તે મૂર્તિ બોલે છે, જે લોકો અડધી રાતે આ મંદિર પાસે થી નીકળે છે તેને તેનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. વૈજ્ઞાનિકો પણ આ મૂર્તિ ઓ વિષે જાણકારી મેળવવા માં નાકામયાબ રહ્યા છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે બનાસકાંઠા જિલ્લાની ટેકરીઓ પર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર બનેલું આ મંદિર’અંબાજી કા મંદિર તરીકે ઓળખાય છે. મળતી માહિતી મુજબ, તે 1200 વર્ષ જૂનું રહસ્યમય મંદિર છે જ્યાં ગર્ભાશયમાં માતાની કોઈ મૂર્તિ સ્થાપિત નથી. અહીં શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. કોઈ એક આંખોથી જોઈ શકાતું નથી.મળતી માહિતી મુજબ માતા સતીનું હૃદય આ ટેકરીઓ પર પડ્યું હતું.જ્યાં પવિત્ર પ્રકાશ દહન કરતો હોય છે.

તે માતા દેવીના 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. એવી માન્યતા પણ છે કે ભગવાન રામ પણ અહીં શક્તિ-ઉપાસના માટે આવ્યા હતા. માન્યતા અનુસાર, ઘણા લોકો એમ પણ કહે છે કે આ ધામમાં ભગવાન શ્રીકૃષ્ણનો મુંડન સમારોહ કરવામાં આવ્યો હતો.સફેદ આરસથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે તેનું શિખર સો ફુટથી વધુ છે.જ્યાં શિખર પર 358 સુવર્ણ કળસ છે. આ મંદિરને નવરાત્રીમાં ખાસ શણગારવામાં આવે છે.

આ પ્રસંગે અહીં ગરબા રમવામાં આવે છે.અંબા જીના આ મંદિરથી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત, મા અંબેના ચરણ પાદુકા અને રથ સંકેતો માટે પણ જાણીતો છે માતા પથ્થરના ચરણ પાદુકા અને માતાના રથનાં નિશાન જોવા માટે ભક્તો આ પર્વતની મુલાકાત લે છે.આ મંદિરની મુલાકાત લેવા તમે રેલવે,બસ અથવા હવાઈ દ્વારા પણ જઈ શકો છો. અબુ રોડ રેલ્વે સ્ટેશન અહીંથી 20 કિમી દૂર છે અને તે અહીંનું નજીકનું રેલ્વે સ્ટેશન છે. બીજી તરફ, તમે અમદાવાદથી સહેલાઇથી અંબાજી ધામ પહોંચી શકો છો. તે જ સમયે, અમદાવાદનું નજીકનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અહીં છે. જે અહીંથી માત્ર 186 કિલોમીટર દૂર છે.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …