Breaking News

આ પાન રાખવાથી પાકીટ નહિ રહે પૈસાથી ખાલી,હંમેશા બની રહેશે મા લક્ષ્મીની ક્રુપા…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે કેવી રીતે તમે ગુરુવારના દિવસ અમુક ખાસ ઉપાય કરવાથી તમારા જીવનમા પૈસાની તકલીફોને દુર કરી શકો છો કહેવાય છે દરેક લોકોને પૈસાની ખુબ જ તંગી રહે છે અને આના કારણે તે જીવન ભર નિરાશ રહે છે કારણ કે કોઇપણ કાર્ય માટે પૈસાની જરુર પડે છે મિત્રો આ દુનિયા મા પૈસા દરેક કમાવા માગે છે એ પછી તમે હોય કે પછી હુ આપણે જીવન મા મેહનત કેમ કરીયે છે.

તેનો સીધો જવાબ પૈસા કમાવવા જુઓ પૈસા તો દરેક કમાઈ લે છે આપણા શરીર ને જેટલુ ભોજન તેમજ જેટલા કપડા ની જરુર હોય તેટલા પૈસા તો દરેક કમાઇ જ લે છે પરંતુ ઘણા બધા પૈસા કમાવા દરેક ના નશીબ ની વાત નથી હોતી ઘણા બધા પૈસા કમાવવા માટે જોરદાર નશીબ તેમજ સખત મેહનત ની જરુર પડે છે મિત્રો આપણે ગમે તેટલી મેહનત કરી લઈએ પણ આપણ ને આપણુ મનગમતુ ફળ નથી મળતુ તો મિત્રો આવુ કેમ થાય છે.

તો આનો જવાબ આપવો ઘણો મુશ્કેલ છે કોઈ મોટો પંડિત પણ તેનો જવાબ અપવા વિચાર કરશે જો તમે દિવસ અને રાત મહેનત કરો છો અને હજી પણ પૈસા કમાવવા માટે સક્ષમ નથી તો તમારા નસીબમાં અથવા આસપાસના વાતાવરણમાં સમસ્યા છે અને કેટલીક વસ્તુઓ એવી છે જે આપણા નિયંત્રણ ની બહાર છે જે ફક્ત ઉપરના લોકો જ ઠીક કરી શકે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે કેટલીકવાર સખત મહેનત કર્યા પછી પણ આપણને જોઈતા પરિણામો મળતા નથી અને આજે અમે તમને એક નાનકડી ધાર્મિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી તમે જીવનમાં પૈસાની કમીને દૂર કરી શકો છો અને આ ઉપાય તમને બરકત પ્રાપ્ત કરવામાં મદદ કરશે અને જો તમે ગુરુવારે આ ઉપાય કરો છો, તો તમે ચોક્કસપણે તેના પરિણામો મેળવશો.

જો તમારે તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રાખવું હોય તો તમારે ગુરુવારે શ્રી યંત્રને તમારા પર્સમાં રાખવો પડશે.પણ એક વાત ધ્યાનમાં રાખો, શ્રી યંત્રને વિધાન વગર પૂજા કર્યા વિના પર્સમાં ન રાખો આ પછી, આગળના ઉપાય મુજબ મા લક્ષ્મીને અર્પણ કરેલા ચોખાના કેટલાક દાણા કાગળમાં લપેટીને પછી પર્સમાં રાખો. કહો કે તમને શુક્ર અને માતા લક્ષ્મીને લગતા સકારાત્મક ફળ મળશે. આ સાથે ભગવાન વિષ્ણુનો વાસ માનતા પીપળાના પાનને પર્સમાં રાખો.

મિત્રો જો તમે કોઈપણ ગુરુમાં વિશ્વાસ કરો છો, તો પછી તમે તમારા ગુરુનું ચિત્ર પણ પર્સમાં રાખી શકો છો, આ કરવાથી તમને પૈસાથી સંબંધિત સમસ્યાઓ થવાનું બંધ થઈ જશે. તમે પર્સમાં દેવી લક્ષ્મીને લગતી વસ્તુઓ જેમ કે ગોમતી ચક્ર, સી કૌરી, કમળ ગટ્ટે અને ચાંદીનો સિક્કો વગેરે રાખી શકો છો.એક વાતનું ખાસ ધ્યાન રાખો.જો પર્સમાં રાખેલી આ બધી ચીજો ટુકડા થઈ જાય, તો તરત જ તેને કાઢીને નદીમાં વહેવી દો અને તમારા પર્સમાં ક્યારેય કોઈ અશ્લીલ વસ્તુ ન રાખશો અથવા કોઈ ન વપરાયેલ વાસ્તુ રાખશો નહીં, તેના કારણે નકારાત્મક ઉર્જા વહે છે.

મિત્રો કિન્નર પાસેથી માંગો એક રૂપિયાનો સિક્કો મિત્રો એવી માન્યતા છે કે કિન્નરને દેવામાં આવેલું દાન અક્ષય પુણ્ય પ્રદાન કરે છે અને તેની દુવા દરેક વ્યક્તિને વિપત્તિમાંથી બચાવી લે છે અને જો તમે પૈસાની સમસ્યાથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો કોઈ પણ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લઇ લો અને જો તે કિન્નર તેની ખુશીથી તમને એક રૂપિયાનો સિક્કો  આપી દે તો તેને લીલા રંગના કપડામાં વીંટીને પોતાના પર્સમાં અથવા તિજોરીમાં રાખવો જોઈએ. આવું કરવાથી તમારી ધન સંબંધી પરેશાની દુર થવા લાગશે.

પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે અને એટલા માટે પીપળાનું એક કુણું પાંન તમારા પર્સમાં રાખો તેનાથી તમારા પર્સમાં ધનની વર્ષા શરૂ થઇ જશે. ધર્મગ્રંથો અનુસાર પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. એટલા માટે એક પીપળાના પાંનને ગંગાજળથી ધોઈને પવિત્ર કરી લેવાનું પછી તેના પર ચંદનથી શ્રી લખવાનું અને પછી તેને આપણા પર્સમાં એ રીતે રાખવાનું કે તે કોઈને પણ ન દેખાય. નિયમિત દરરોજ આ પાંનને બદલતું રહેવાનું. આવું કરવાથી ધન સંબંધી ઘણા બધા ફાયદા થશે અને તમે ધનવાન થવા લાગશો, તમારા પર્સમાં ક્યારેય પણ પૈસાની કમી નહિ રહે.

લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવેલા ચોખા પણ કરે છે ધન સબંધીત સમસ્યા તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોખા શુક્રગ્રહ સંબંધિત અનાજ છે અને જો કોઈ પણ પૂજા પાઠ દરમિયાન દેવી દેવતાને તિલક કર્યા પછી ચોખા પણ ચડાવવા પડે છે અને તેવી રીતે લક્ષ્મી પૂજા દરમિયાન ચડાવવામાં આવતા ચોખા ખુબ જ વિશેષ હોય છે અને માં લક્ષ્મીને ચડાવવામાં આવેલા ચોખામાંથી એકવીસ દાણા લઈને કાગળનું પડીકું બનાવીને પોતાના પર્સમાં  મૂકી દેવાનું છે. આ નુસ્ખાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે અને લક્ષ્મીજી કાયમ તમારા પર્સમાં રહેશે.

પર્સ અને ચાવીને ક્યારેય પણ ટેબલ પર ન રાખવા જોઈએ તેમ મિત્રો ભારતમાં જ નહિ  વિદેશમાં પણ કહેવામાં આવે છે કે પોતાના પર્સ અને ચાવીને ટેબલ પર ન મુકવા જોઈએ. આવું કરવાથી ઘરમાં પૈસાની બચત ઓછી થતી થઇ જાય છે અને એટલા માટે ક્યારેય પર્સને અને ચાવીને ટેબલ પર ન રાખવું જોઈએ અને તેને કોઈ સુરક્ષિત સ્થાન પર રાખવું જોઈએ. અને તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખુબ જ મહત્વનું માનવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે ગુરુના નાના એવા ફોટાને પર્સમાં રાખવાથી પ્રગતિ મળે છે અને ગુરુના ફોટાને પર્સમાં રાખવાથી સંકટ સમયે રાહત અને આધ્યાત્મિકતાનો અનુભવ મહેસુસ કરી શકશો અને જો તમે ગુરુના ફોટાને પર્સમાં રાખવાથી ધન સંબંધિત પરેશાની પણ નહિ થાય. ખાલી ફોટો રાખવો જ નહિ ગુરુના કહ્યા મુજબ આચરણ પણ કરવું.

ધનપ્રાપ્તિ માટે આ અચૂક ઉપાય પણ અમલમાં તમે મુકી શકો છો અને તેના માટે કોઈપણ માસની શુક્લપક્ષની ચોથની તિથી પર ચાંદીની એક વાટકીમાં ગાયનું દૂધ લઈ તેમાં ખાંડ અને બાફેલા ચોખા ઉમેરી ચંદ્રોદય થતાં ચંદ્રને તે ભોગ ધરાવવો જોઇએ અને ચોથથી શરૂ કરી આ કાર્ય 45 દિવસ સુધી કરવો જોઇએ અને 45 દિવસ પછી એક કુંવારી કન્યાને ભોજન કરાવી તેને ઉપહાર આપવા જોઇએ.

મિત્રો આપણા હિન્દુ ધર્મ માં સદીઓ થી ચાલતા હવન નું મહત્વ કઈક અલગ છે અને હવન સિવાઈ દેવી કે દેવતાઓ ને પ્રસન્ન કરવું મુશ્કેલ છે અને હવન કરી દેવી દેવતાઓ ને પ્રસન્ન કરી ને લોકો સુખી જીવનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને તેનો મતલબ કે લોકો દેવી-દેવતાઓ ને પ્રસન્ન કર્યા પછી ધન ધાન ની પણ આશા રાખે છે અને ચોખા ને દૂધ તથા તલ ની સાથે મેળવી ને હવન પૂજન કરવા થી શ્રીપ્રાપ્તિ થાય છે. આના થી લોકો ની દરિદ્રતા દૂર થઈ જાય છે પરંતુ આવા હવન શુભ મુહૂર્ત જોઇને જ કરવા જોઈએ, જેનાથી વધારે ફળ ની પ્રાપ્તિ થાય છે.

ભગવાન વિષ્ણુ ને પરમેશ્વરના 3 સ્વરૂપોમાંથી એક પાલનહાર માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુએ બ્રહ્માના પુત્ર ભૃગુની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા છે અને શિવએ બ્રહ્માના પુત્ર દક્ષની પુત્રી સતી સાથે લગ્ન કર્યા અને વિષ્ણુ એવા ભગવાન છે જે વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે તેમજ વિષ્ણુની ઉપાસના અને પ્રાર્થના કરીને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને લક્ષ્મીજી ના 18 પુત્રોની પૂજા કરવાથી પણ ધન પ્રાપ્ત થાય છે.

મિત્રો યાદ રાખો કે માતા લક્ષ્મી ફક્ત તે જ લોકોના ઘરે રહે છે જે લોકો ઘરની સફાઇ કરે છે અને તેથી તમારા ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો અને તૂટેલા વાસણો, તૂટેલા અરીસાઓ, તૂટેલી ભગવાનની મૂર્તિ અને તૂટેલા ફર્નિચર જેવી ચીજો ઘરમાં રાખશો નહીં તેમજ જૂતાને ઘરમાં એક એવી જગ્યાએ રાખો અને તેમને ફેલાવો નહીં તમારું ઘર જેટલું ચોખ્ખુ હશે તમે વધુ સમૃદ્ધ બનશો.

મિત્રો તમારા પર્સમાં પૈસા સિવાય બીજું કંઈપણ રાખવાનું ટાળો જો તમારા પર્સમાં વેસ્ટ કાગળના ટુકડાઓ અને બીલો રાખવાથી કારણ વગરના ખર્ચ વધે છે અને પૈસાની બચત નથી થતી અને વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય ખિસ્સામાં ફાટેલું અથવા ખાલી પર્સ ન રાખો કેમ કે પૈસા ક્યારેય ફાટેલા પર્સમાં ટકી શકતા નથી અને તમારા પર્સને ક્યારેય ખાલી ન રાખો કારણ કે ખાલી પર્સ અશુભ માનવામાં આવે છે અને તેથી હંમેશાં તમારા પર્સમાં કેટલાક પૈસા રાખો અને ફાટેલા કે જુના પર્સને બદલીને નવું પર્સ લઇ લો.

About bhai bhai

Check Also

ઘરમાં લાવીને રાખો આ ત્રણ વસ્તુઓ ચુંબકની જેમ ખેંચાઈને આવશે ધન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …