Breaking News

આ પોઝીશન માં શારીરિક સંબંધ બાંધવાથી મહિલા જલ્દી થઈ જાય છે પ્રેગ્નેટ….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે દરેક પુરુષ અને સ્ત્રી માતાપિતા બનવાની ઇચ્છા રાખે છે જેના માટે તેઓ સંભોગ કરે છે પરંતુ કેટલીકવાર એવું બને છે કે લાખો પ્રયત્નો કરવા છતાં આપણે બાળકોની ખુશી જલ્દીથી મેળવી શકતા નથી. કેટલીકવાર પુરુષોના જનનાંગમાંથી બહાર નીકળેલા શુક્રાણુ અને સ્ત્રીઓના શરીરમાંથી ઇંડા મળવા માટે સક્ષમ નથી

સગર્ભા થવું એ ખૂબ જ સરળ છે પરંતુ ઘણા યુગલોને નબળા અથવા ઓછા શુક્રાણુઓની ગણતરીમાં મુશ્કેલીમાં મુસીબત થાય છે કુદરત ઉપરાંત તમારે તમારા ભાગીદાર સાથે પણ પ્રયત્નો કરવા માટે મહેનત કરવાની જરૂર છે પ્રેગનન્ટ થવા માટે સેક્સ પોઝીશન અપનાવવાનું મુખ્ય મકસદ એ છે કે મેલ સ્પર્મ ને ફિમેલના સર્વિક્સની એકદમ નજીક છોડવાનું,જેથી કન્સીવ થય શકે.

મીશનરી પોઝિશન.આને મેન ઓન ટોપ પણ કહેવામાં આવે છે ગર્ભવતી થવા માટે આ સ્થિતિ શ્રેષ્ઠ છે કારણ કે તે ડીપ પેનિટ્રેશન તરફ દોરી જાય છે અને સ્પર્મ્સ સર્વિક્સ પાસે રીલીઝ થાય છે.હિપ્સને ઊંચો રાખો.સેક્સ દરમિયાન હિપ્સને તકિયાની મદદથી થોડો ઊંચા રાખવાથી તે કંસીવ કરવામાં મદદ કરે છે કારણ કે તેનથી માદા સર્વિક્સને મેલ શુક્રાણુઓ ને રિસીવ કરવામાં આસાની રહે છે.

ડોગી પ્રકાર.આને રિઅર એન્ટ્રી પોઝિશન પણ કહેવામાં આવે છે જેમાં પુરૂષો સેક્સ દરમિયાન પાછળની બાજુથી પેનીટ્રેટ કરે છે આ સ્થિતિમાં પણ શુક્રાણુ સ્ત્રી સર્વિકસની નજીક જમા થાય છે જે ગર્ભાવસ્થાની સંભવિતતાને વધારે છે.સાઇડ બાય.સાઇડ-બાય-સાઇડ ઇન્ટરકોર્સ કરવાથી પણ તે કંસીવ કરવામાં મદદરૂપ થાય છે એકીકરણમાં પણ સહાયરૂપ છે કારણ કે તેનાથી માદા સર્વિક્સને મેલ શુક્રાણુઓ ને રિસીવ કરવામાં આસાની રહે છે.

ઓર્ગેઝમ જરૂરી.સૌથી જરૂરી છે ઓર્ગેઝમ જોકે આને સેક્સ પોઝીશન સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ ઇન્ટરકોર્સ સંભોગ દરમ્યાન સ્ત્રીને પણ ઓર્ગેઝમ થવું ખૂબ જ જરૂરી છે અભ્યાસો મુજબ ઓર્ગેઝમ દરમ્યાન ફિમેલ ઓર્ગનમાં કંઈક એવા પ્રકારના ફેરફાર થાય છે જેનાથી શુક્રાણુઓ સર્વિક્સ કરફ દબાણ કરે છે.અંતમાં કંસીવના પ્રયાસ દરમિયાન ફક્ત પોઝિશન પર જ ધ્યાન ના આપશો એવું ના થાય કે તણાવ માં આવીને તમે કિંમતી પળોને ગુમાવી બેસો મૂડ હળવું રાખો અને આનંદ કરો.

સાઈડ-બાય-સાઈડ એકબીજાની પડખે આ પોઝિશન પણ ટ્રાય કરીને પણ ઈન્ટરકોર્સ કરી શકો છો આ પોઝિશનમાં પુરુષ પાર્ટનરના સ્પર્મ સર્વિક્સ સુધી પહોંચાડવા સરળ બને છે પ્રેગ્નેન્સી રહેવાનો ચાન્સ પણ વધી શકે છે ઓર્ગેઝમ્સ આ બાબતને સેક્સ પોઝિશન સાથે કંઈ લેવા-દેવા નથી ફીમેલ ઓર્ગેઝમ કલ્પનાત્મક પણ હોઈ શકે છે ફીમેલ ઓર્ગેઝમ દરમિયાન સંકોચન થતું હોય છે અને તેની મદદથી સ્પર્મ સર્વિક્સ સુધી પહોંચી શકે છે.

ઘણા પુરુષો ફોરપ્લેની કળા જાણતા નથી અને ઘણી વખત તેના કારણે પણ સ્ત્રી સેક્સ એન્જોય નથી કરી શકતી પણ સેક્સ પહેલા જો ફોરપ્લેને મહત્વ આપશો તો પાર્ટનર સેક્સની ખરી મજા માણી શકશે અને પ્રેગ્નેન્સી રહેવાનો ચાન્સ પણ વધી શકે છે ફોરપ્લેના કારણે ખાસ કરીને પુરુષોની કામોત્તેજના ઘણી વધી જાય છે જેના કારણે સ્પર્મ પ્રોડ્યુસ કરવાની માત્રામાં પણ વધારો થાય છે.

વૂમન ઓન ટોપ. આ પોઝિનને કાઉગર્લ અથવા રાઈડિંગ પોઝિન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પોઝિશનમાં પેલ પાર્ટનર પીઠના બળે સૂઈ જાય છે. અથવા બેસે છે જ્યારે ફીમેલ પાર્ટનરની પોઝિશન ટોપ પર હોય છે.બેડ પર પડ્યા રહો આ કોઈ સેક્સ પોઝિશન નથી પણ રોકિંગ સેક્સ પછી ફીમેલ પાર્ટનર માટે પીઠના બળે પડી રહેવું ફળદાયી સાબિત થઈ શકે છે કારણ કે આ પોઝિશનમાં રહેવાથી સ્પર્મને સર્વિક્સ સુધી પહોંચવામાં મદદ મળે છે અને પ્રેગ્નેન્સી રહેવાનો ચાન્સ પણ વધી શકે છે.

જો પિરયડ્સ પાંચ કે સાત દિવસનાં હોય અને તરત સંભોગ કરો તો ગર્ભવતી થવાના ચાન્સીસ વધારે થઈ જાય છે જો છઠ્ઠા દિવસે લોહી પડતું બંધ થઈ જાય તો સાતમા દિવસે સંભોગ કરી શકાય છે.ત્યાર બાદ 11માં દિવસે પણ પ્રયત્ન પણ કરી શકાય છે કે જેનાથી ગર્ભ ધારણ કરી શકાય આ સમય દરમિયા અંડાશયની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જાય છે ગર્ભધારણ માટે શુક્રાણુ છઠ્ઠા દિવસથી જ પ્રજનન નળીમાં રાહ જોઈને બેઠાં હોય છે.

About bhai bhai

Check Also

સંભોગ શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુઓનું સેવન,બેડરૂમ માં આવી જશે મજા…

મિત્રો લગ્નનુ મહત્વ પતિ અને પત્ની માટે એક સરખુ હોય છે પરંતુ લગ્ન કરનાર યુવતીના …