Breaking News

આ રાશિના જાતકો એ ન પફેરવી જોઈએ મોતીની ની વીંટી,નહીં તો થઈ જશો કંગાળ…

નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશ આજના આ લેખમાં આપણે જાણીશું કે ક્યાં લોકોએ મોતીની વીંટી પહેરવી જોઈએ અને ક્યાં લોકોએ ન પહેરાવી જોઈએ. તમે જોયું હશે કે ઘણા લોકો જ્યોતિષ વિદ્યામાં ખૂબ વિશ્વાસ રાખે છે.

જ્યારે તમારી રાશિ અનુસાર, જ્યોતિષ વિદ્યા મુજબ તમે ઘણી વસ્તુઓ ધારણ કરો છો. પરંતુ કેટલીક રાશિ એવી હોય છે જેને મોતીની વીંટી ક્યારેય ધારણ ન કરવી જોઇએ.જો તમે તેના અંગે જાણ્યા વગર મોતીની વીંટી આંગળીમાં ધારણ કરો છો તો તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો આવો જોઇએ એ કઇ રાશિના લોકો છે જે લોકોએ આવી વીંટી ન પહેરવી જોઇએ.વૃષભ રાશિ
આ રાશિ વાળા લોકોએ પણ મોતીથી દૂર રહેવું જોઇએ.

તેને ભૂલથી પણ મોતી ન પહેરવો જોઇએ. કહેવામાં આવ્યું છે કે આ રાશિના લોકોએ મોતી પહેરવાથી ભાઇ-બહેનનો સંબંધ ખરાબ થઇ જશે અને કઇપણ ખરાબ થઇ શકે છે.મિથુન રાશિ જેને લઇને આ લોકોએ મોતીની વીંટી ધારણ ન કરવી જોઇએ. જો તમે મોતી વાળી વીંટી પહેરો છો તો તમને માનસિક તનાવનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોએ પણ મોતીની વીંટી ન પહેરવી જોઇએ. કહેવામાં આવે છે કે આ લગ્ન વાળાઓએ ચંદ્રમાં બીજા ઘરના માલિક હોય છે જે મારકેશ છે

કન્યા રાશિના લોકોએ ક્યારેય પણ મોતીની વીંટી ધારણ ન કરવી જોઇએ. હોય શકે છે કે તેને પહેરવાથી તમારી કિસ્મત ખુલી જાય પરંતુ જેટલું તમને મળશે તેનાથી વધારે તમને નુકસાન થઇ શકે છે. જેથી તમે મોતી ન પહેરો તો વધારે સારુ છે.સૌથી પહેલા વાત કરી કર્ક રાશિના લોકોની, જેમના માટે શ્રેષ્ઠ રત્ન મોતી છે તેને ચાંદીમાં પહેરીને બનાવવામાં આવે છે અને તે ઉપરાંત પરવાળા પણ પહેરી શકાય છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે રત્નોનું જ્યોતિષશાસ્ત્રમાં ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે રત્ન ધારણ કરવાથી લાગતા-વળગતા ગ્રહના દોષોનું નિવારણ થઈ જાય છે અને જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. જાણો કયો ગ્રહ કયા વાર અને સમયે, કંઈ આંગળીમાં પહેરવો જોઈએ જે લોકોને શુક્રની મહાદશા ચાલી રહી હોય તેમને હીરો ધારણ કરવો જોઈએ તેની માટે શુક્રવાર સૌથી સારો દિવસ છે.

શુક્રવારે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે હીરો મધ્ય આંગળી અર્થાત્ મીડલ ફિંગરમાં પહેરવો જોઈએ.જેમની કુંડળીમાં સૂર્યની મહાદશા ચાલી રહી હોય તેમને માણેક ધારણ કરવો જોઈએ. રવિવારના દિવસે સૂર્યોદય સમયે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટીમાં લોકેટ પહેરવો જોઈએ.મોતી એ લોકોને ધારણ કરવો જોઈએ જેમની કુંડળીમાં ચંદ્રની મહાદશા ચાલી રહી હોય. કુંડળીમાં ચંદ્રને શુભ બનાવવા માટે મોતી પહેરવો જોઈએ.

એ ચંદ્રનો રત્ન છે. દરેક સોમવારે કનિષ્ઠા આંગળીમાં એટલે કે લિટલ ફિંગરમાં સાંજે 5થી 7 વાગ્યની વચ્ચે ચાંદીની વીંટી કે લોકેટમાં તે પહેરવો જોઈએ.જે લોકોની કુંડળીમાં બુધની મહાદશા ચાલી રહી હોય તેમને પન્ના ધારણ કરવો જોઈએ. પન્ના ધારણ કરવા માટે બુધ શ્રેષ્ઠ દિવસ છે. દિવસે 12 થી 2 વાગ્યાની વચ્ચે સૌથી નાની આંગળીમાં પન્ના ધારણ કરવો જોઈએ. બુધના શુભ પ્રભાવ માટે પન્ના સોનાની વીંટીમાં બુધવારના દિવસે પહેરવો જોઈએ.

પુખરાજ એ લોકોએ ધારણ કરવો જોઈએ જેમને ગુરુની મહાદશા ચાલી રહી હોય. તેની માટે ગુરુવાર શ્રેષ્ઠ દિવસ છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે સવારે 10થી 12 વાગ્યાની વચ્ચે તેને સોનાની વીંટીમાં તર્જની આંગળી એટલે કે ઈન્ડેક્સ ફિંગરમાં પહેરવો જોઈએ.મંગળની મહાદશામાં મૂંગા ધારણ કરવો તે શ્રેષ્ઠ ઉપાય છે આ મંગળનો રત્ન છે.

મંગળદેવના અશુભ પ્રભાવથી બચવા માટે તેને સાંજે 5થી 7 વાગ્યાને વચ્ચે અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબા કે સોનાની વીંટી કે લોકેટ સાથે પહેરવો જોઈએ.જો કોઈ વ્યક્તિને શનિની મહાદશા ચાલી રહી હોય તો તેમને નીલમ ધારણ કરવો જોઈએ. તે શનિનો રત્ન છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે મધ્યમાં આંગળીમાં એટલે કે મિડલ ફિંગરમાં ચાંદીની વીંટી કે લોકેટ સાથે તેને પહેરવો જોઈએ. શનિવારના દિવસે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચે પહેરીએ તો તેનાથી વિશેષ ફળ મળે છે.

જે લોકોને રાહુ કે કેતુની મહાદશા ચાલી રહી હોય તેમને ગોમેદ ધારણ કરવો જોઈએ. તેની માટે શનિવાર શ્રેષ્ઠ દિવસ છે. શનિવારે સૂર્યાસ્ત પછી મીડલ ફિંગર કે મધ્યમા આંગળીમાં ગોમેદ ધારણ કરો.ધ્યાન રાખવું કે કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષનો પરામર્શ ચોક્કસ લો. ક્યારેક રત્નનો પ્રભાવ ખૂબ જ ઝડપથી થઈ જાય છે.

કેટલીક પરિસ્થિતિઓમાં રત્ન વિપરિત પ્રભાવ પણ આપે છે. આથી જ્યોતિષની સલાહ વગર તેને ધારણ ન કરવા. તે સિવાય રત્ન ધારણ કરતા પહેલા કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ હવે વૃષભ રાશિના લોકોનો વારો છે કે જેમની માટે કહેવામાં આવે છે કે તેઓએ હીરા,  સફેદ પોખરાજ અથવા નીલમણિને સોનાની વીંટીમાં જડાવીને ડાબા હાથની ત્રીજી આંગળીમાં પહેરવુ જોઈએ જો મકર રાશિ હોય તો તેને નીલમ ડાબા હાથની બીજી આંગળીમાં સોનાની વીંટીમાં પહેરવી જોઈએ.

જે શનિદેવની વેદનાથી રાહત આપશ જો તમે કુંભ રાશિના છો તો સોનાની વિટીમાં નીલમ જડાવીને ડાબા હાથની બીજી આંગળીમાં પહેરવાથી તમને ભૌતિક અને આધ્યાત્મિક સુખ મળે છે.તમને જણાવી દઈએ કે મીન રાશિના જાતકો માટે પાલી પુખરાજ ડાબા હાથની પહેલી આંગળીમાં પહેરવાથી તે કલ્યાણકારી અને કર્મક્ષેત્રમાં ફળદાયી રહેશે.મેષ રાશિનો રત્ન છે મૂંગા, એને તાંબામાં જડાવવું જોઈએ અને ડાબા હાથની પ્રથમ આંગળી પર પહેરવું જોઈએ. આ ઉપરાંત મોતી, ગાર્નેટ્સ, રૂબીઝ પણ પહેરી શકાય છે.મિથુન આ ચિન્હના લોકોએ પીળો પોખરાજ પહેરવો. તમારે તમારા ગ્રહોની શાંતી માટે નીલમણિ અને દૈનિક શાંતિ માટે પીરોજની વીંટી પહેરવી જોઈએ.

About bhai bhai

Check Also

આજે સોમવારે બની રહ્યો છે અદભુત યોગ, આ 5 રાશિઓ પર રહશે મહાદેવની અપાર કૃપા દરેક કામમાં મળશે લાભ…

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …