Breaking News

આ રત્ન ધારણ કરનાર દરેક લોકો રાતોરાત બની જાય છે કરોડપતિ,રોજ થાય છે ચમત્કાર ને ચમત્કાર જ…..

ચમત્કારો તો દરરોજ થાય છે,જો કોઈ ધનિક બનવા જઇ રહ્યો છે અથવા જીવનમાં મુશ્કેલી આવી રહી છે, તો તે કુંડળીમાં ગ્રહોની નબળા સ્થિતિને કારણે પણ થઈ શકે છે. તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિને મજબૂત કરવા માટે આ ગ્રહોના રત્નો પહેરવાથી થોડા દિવસોમાં ધનિક બનવાનું વ્યક્તિનું સ્વપ્ન પૂર્ણ થાય છે અને રોજ નવા નવા ચમત્કારો જોવા મળે છે.જો તમારે સૂર્યને શક્તિશાળી બનાવવો હોય તો માણિક્ય રત્ન પહેરો. પુષ્ય યોગમાં રવિવારે, જમણા હાથની રિંગ આંગળીમાં, ઓછામાં ઓછા પાંચ કે સાત રત્તીનો સોનામાં પહેરો.ચંદ્ર ગ્રહને શક્તિશાળી બનાવવા માટે મોતી રત્ન પહેરવા જોઈએ. મોતી ઓછામાં ઓછા એક થી ત્રણ રત્તીઓનો હોવો જોઈએ, તેને ચાંદીની વીંટીમાં બનાવવો અને શુક્લ પક્ષના કોઈપણ સોમવારે રોહિણી નક્ષત્રમાં પહેરવો જોઈએ.

મંગળને શક્તિશાળી બનાવવા માટે, પાંચ રત્તી પરવાળા રત્નને અનુરાધા નક્ષત્રની મંગળવારે સૂર્યોદય પછી એક કલાકમાં સોના અથવા તાંબાની વીંટીમાં પહેરવું જોઈએ.બુધ ગ્રહનો મુખ્ય રત્ન પન્ના રત્ન છે, પન્ના રત્ન પાંચ રંગનો છે. હળવા પાણીનો રંગ, પોપટ પીછા રંગ, સિરસ ફૂલનો રંગ, સેડુલ ફૂલનો રંગ, મોર પીછા રંગ. આ બધા રંગોને ચઢીયાતો મોર પીંછા જેવા રંગના માનવામાં આવે છે, જમણા હાથની નાની આંગળીમાં બુધવારે સવારે 5 થી 7 ની વચ્ચે ઓછામાં ઓછી છ રત્તીની પ્લેટિનમ અથવા સોનાની વીંટીમાં આ ચળકતી અને પારદર્શક હોવો જોઈએ, તમારે તેને ફાલ્ગુની નક્ષત્રમાં પહેરવું જોઈએ.

ગુરુ માટે પુખરાજ રત્ન શ્રેષ્ઠ છે. પુખરાજ રત્ન,5,7,9 અથવા 11 રતીનો બરાબર સૂર્યાસ્ત સમયે ગુરુ-પુષ્ય યોગમાં જમણા હાથની તર્જની આંગળીમાં સોનાની વીંટીમાં પહેરવા જોઈએ. શુક્ર ગ્રહને શક્તિશાળી બનાવવા માટે, મધ્યમ આંગળીમાં ઓછામાં ઓછી બે કેરેટનો હીરો મૃગાશીરા નક્ષત્રમાં પહેરવો જોઈએ.

શનિની શાંતિ માટે નીલમ મણિ સૌથી ફાયદાકારક છે. શ્રાવણ નક્ષત્રમાં પંચધાતુ રિંગમાં શનિવારે મધ્ય આંગળી પર પાંચ, છ, સાત, નવ કે અગિયાર રાત્રીના નીલમ રત્ન પહેરવા જોઈએ.રાહુ માટે છ રત્તીનો ઓનેક્સ પંચધાતુમાં બુધવારે અથવા શનિવારે મધ્ય આગળી પર ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પહેરવો જોઈએ.કેતુ માટે ગુરુ પુષ્ય યોગમાં ગુરુવારે સૂર્યોદય પહેલા પંચધાતુનો મધ્ય આંગળીમાં છ રત્તીનો લસનિયા પહેરવો જોઈએ.

મોટેભાગે ક્યાંક ને ક્યાંક તમે કોઈ ની હાથ ની આંગળીઓ મા ગ્રહ ની વીંટી તો પહેરેલી જોઈ જ હશે. ઘણી વાર આંગળી મા ન હોય તો ગળા મા કોઈ ગ્રહ નો નંગ પહેરેલો જોયો હશે. મોટેભાગે લોકો આ પ્રશ્નો ના જવાબ હા જ આપશે પણ તે છતાં માણસો ને હજુ આ નંગ ના પ્રભાવ તેમજ તે નંગ ની સમ્પૂર્ણ માહિતી નઈ હોય.

તો આજ ના આર્ટીકલ મા વાત કરવી છે આવા જ એક નંગ વિશે કે જેનું નામ છે “પન્ના”. આ નંગ બુધ ગ્રહ નો એક રત્ન છે. આ રત્ન ને જુદી-જુદી ભાષાઓ મુજબ જુદા-જુદા નામે ઓળખવામા આવે છે. આ નંગ ને સંસ્કૃત મા મરકત મણી, ફારસી મા જરમન તેમજ અંગ્રેજી મા એમરાલ્ડ નામ થી માણસો ઓળખે છે. આ આછા લીલા રંગ નો રત્ન મોટેભાગે પાંચ રંગ મા જોવા મળે છે.

આ રત્ન ને ધારણ કરવાથી માણસ સૌભાગ્યશાળી બને છે તેમજ તેના દરેક કાર્ય સિદ્ધી થાય છે. આ રત્ન ને હાથ ની આંગળી મા ધારણ કરવામા આવે છે પરંતુ જો માણસ પાસે તેને ધારણ કરવાની સાચી માહિતી હોય તો તેનો પ્રભાવ વધુ ફળ આપે છે. આ રત્ન ના રંગ, ચમક, વજન જોઈ તેનું મુલ્ય નક્કી કરવામા આવે છે. આવા રત્નો ને કઈ આંગળી મા ધારણ કરવી એ કોઈ ચોક્કસ જણાવી નથી શકતું. આવા રત્નો ની જાણકાર મેળવ્યા બાદ જ તેને ગ્રહણ કરવો જોઈએ.

આ પન્ના રતન પાંચ જુદા-જુદા રંગ મા જોવા મળે છે જેમા પોપટ ની પાંખ જેવા, પાણી જેવા, મોરપીંછ જેવા, આછા સેન્ડલ ફૂલ જેવા તેમજ સાદા ફૂલ જેવા રંગો મા વધુ જોવા મળતા હોય છે. આ રત્નો ને ઘર મા રાખવાથી ધન ની અછત થતી નથી. આ સાથે સંતાનસુખ ની પ્રાપ્તિ થાય છે અને ભૂત-પ્રેત ની બીક થી પણ છુટકારો મળે છે. આ રતન થી સર્પ ની બીક પણ દુર થાય છે.આંખ ના રોગીઓ માટે પણ આ રતન થી ઘણો ફાયદો થાય છે. આ સાથે તેમના આરોગ્ય ના સુધારા માટે પણ આ રત્ન ઘણો ફાયદારૂપ સાબિત થાય છે. જો વાત કરવામા આવે તેના કિંમત વિશે તો આ નંગ ૫૦૦ રૂપિયા થી લઇ પાંચ હજાર સુધી ના ભાવ મા હાલ બજાર મા મળે છે.

આ ઉપરોક્ત ફાયદા ની સાથે જો આ રત્ન નું પુરતું જ્ઞાન હોય તો તેને બુધવાર ના દિવસે ખાસ કરીને અશ્લેષા, રેવતી અથવા તો જયેષ્ઠા નક્ષત્ર મા સુરજ ઉગ્યા થી આશરે દસ વાગ્યા સુધી મા ધારણ કરી શકાય. આ રત્ન ઓછા મા ઓછો ત્રણ રતી નો હોવો જોઈએ. જો આથી વધુ વજન વાળો હોય તો પણ ચાલે અને તેને તો ઘણું ઉત્તમ માનવામા આવે છે.આ રત્ન પેહરવા થી શત્રુઓ નો નાશ થાય છે. જે માણસ ને બુધ ની મહાદશા તેમજ અંતરદશા ચાલતી હોય તેને આ નંગ જરૂર થી પેહરવો જોઈએ. આ નંગ પેહરવા થી ઘણી મુશ્કેલીઓ માંથી મુક્તિ મળે છે. આ સાથે બધી જ દિશાઓ માંથી માનવી ને રક્ષણ મળે છે.

ઊર્જાને અને તેના ગુણોને પૃથ્વી પર અનુભવ્યા. એ નોંધનીય છે કે ગ્રહોના ગુણ અને માનવજીવન પર તેમની અસર, માત્ર ઋષિમુનિઓ જ સ્પષ્ટપણે કહી શકે. આકાશના આ સાત ગ્રહોને પૃથ્વી પર કયો પદાર્થ રજૂ કરી શકે? તે જિજ્ઞાસાથી ગ્રહોના રત્નો શોધવાની અને તેની ઊર્જા પ્રાપ્ત કરવાની શરૂઆત થઇ હશે, તેમ ધારી શકાય.સૂર્ય માટે માણેક, શનિ માટે નીલમ, મંગળ માટે લાલ પરવાળું, બુધ માટે આછો લીલો રંગ ધરાવતું પન્ના, ચંદ્ર માટે તેની શાંતિના પ્રતિકસમું મોતી, ગુરુ માટે પોખરાજ અને શુક્ર માટે સ્પષ્ટ ચમકતો ડાયમંડ ગ્રહોના રત્નો તરીકે ઘણા લાંબા સમયથી વપરાય છે.

એક વાત ધ્યાને લેવા જેવી છે કે ગ્રહોના રત્નો જેતે ગ્રહની ઊર્જાનો અનુભવ આપે છે, ગ્રહોના રત્નો વિષે ઘણીવાર લોકોમાં વહેમ હોય છે, જેમ કે કોઈ ગ્રહનો રત્ન તેમને નુકસાન આપે છે. આધુનિક મત જોઈએ તો કોઈ પણ ગ્રહનું રત્ન ક્યારેય કોઈને નુકસાન આપતું નથી, કોઈ પણ ગ્રહનું રત્ન પોતાની જરૂરિયાત અનુસાર કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે છે, દરેક ગ્રહની પોતાની અલગ ઊર્જા છે,

આ જ મહત્વનો સિદ્ધાંત છે. ગ્રહોના રત્નો રોગોમાં સારવાર માટે પણ વપરાય છે. તો ઘણા રત્નોની ભસ્મ સીધી આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે, તે વાત સર્વવિદિત છે. ટૂંકમાં ઊર્જા ક્યારેય કોઈનું ખરાબ નથી કરતી, તે માત્ર ઊર્જા છે. તેનો અનુભવ મનુષ્યના જીવનમાં સકારાત્મક બદલાવ ચોક્કસ લાવી શકે છે.જાણીને નવાઈ લાગશે કે જ્યોતિષના ગ્રંથો મુજબ દેવતાઓ પણ રત્નો ધારણ કરે છે. તેટલું જ નહિ માત્ર રત્નોને લીધે પણ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયા છે. જેમ કે, જગતપિતા બ્રહ્મા ચિંતામણી નામનો દિવ્ય રત્ન ધારણ કરે છે, જે હમેશા શાંતિ આપતો અને જ્ઞાનના સાક્ષાત સ્રોત જેવો છે.

શાસ્ત્રો અનુસાર કેટલાકને મતે ઇન્દ્ર દેવ પાસે સ્યમંતક નામક રત્ન છે, ઇન્દ્રદેવના આ રત્નમાં આકાશની દિવ્યતા જોઈ શકાય છે, આ રત્નની આભા ખૂબ વિશાળ છે, તેની અંદર જોવાથી તેનો છેડો મળતો નથી અને આ રત્ન આછા વાદળી જેવા રંગનું છે.ભગવાન શ્રીકૃષ્ણ કોટી સૂર્યો સમાન તેજસ્વી, ગુલાબી અને સફેદ રંગ જેવો, અનેક ગણો સૌમ્ય, કૌસ્તુભ નામનો દિવ્ય રત્ન ધારણ કરે છે. આ કૌસ્તુભમણીને સામે દેવ-દાનવ કોઈ નજર નથી મિલાવી શકતું. તેની દિવ્યતા એટલી છે કે સમગ્ર બ્રહ્માંડમાં તેની ઊર્જાનો વિસ્તાર થાય છે.

દેવાધિદેવ જગતગુરુ શંકર ભગવાન તો નાગને જ આભૂષણ તરીકે ધારણ કરે છે, ભસ્મ તેમના વસ્ત્રની જેમ તેમના શરીર પર રહે છે. અનેક જીવોનો ઉદ્ધાર કરનાર ભોળાનાથ પાસે પણ ‘રુદ્રમણી’ છે તેવું કહેવાય છે, આ ‘રુદ્રમણી’ અતિગુપ્ત અને દેવોને પણ દુર્લભ છે. આશ્ચર્યજનક રંગોવાળા, સોના સમાન કાંતિવાળા જગતમાં એકમાત્ર આ રત્નનું વર્ણન કરવું પણ શકય નથી.

About bhai bhai

Check Also

આ એક ચમત્કારી ઉપાય કરવાથી ધંધામાં આવશે બરકત થઈ જશો માલામાલ આ રીતે કરો તેનો ઉપયોગ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, આ દુનિયામાં ઘણા લોકો એવા …