Breaking News

આ રીતે વધારો શરીરમાં પ્રોટીનની માત્રા ઘણી સમસ્યાઓ થશે દૂર

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરરોજ યોગ્ય પ્રમાણમાં લેવાતી પ્રોટીનની માત્રા તે વ્યક્તિની ઉંમર, વજન અને દૈનિક કાર્ય પર ખૂબ અસરકારક સાબિત થાય છે. સ્વસ્થ અને સંતુલિત આહારથી શરીરનું સારું આરોગ્ય બની રહે છે. પ્રોટીન સ્વાસ્થ્ય માટે એક આવશ્યક તત્ત્વ છે, તેમ છતાં પ્રોટીનનો બિનજરૂરી ડોઝ ઘણીવાર શરીરને નુકસાન પહોંચાડે છે. તેથી રોજિંદા આહારમાં અમુક માત્રામાં પ્રોટીન લેવું ખૂબ જ હિતાવહ છે.

પ્રોટીનના કારણે માણસ તંદુરસ્ત રહે છે. પ્રોટીન શરીરના સ્નાયુઓ અને કોષોની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોના શરીરમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. આજે, આ એપિસોડમાં, અમે તમને તેનાથી સંબંધિત માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને લોકોએ વધુ પ્રોટીન લેવું જોઈએ.

પ્રોટીનનાં સ્ત્રોતો.ઈંડાં, માંસ, માછલી, સોયાબીન, દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓ વગેરે જેવી ખાદ્ય ચીજોમાં પ્રોટીનની માત્રાનો મોટો જથ્થો જોવા મળે છે. પ્રોટીનમાં આખા અનાજ અને કઠોળનો સમાવેશ પણ થાય છે. રાજમા, મગ, ચણા, કાજુ, બદામ, કોળુના બીજ, તલ વગેરે વગેરેમાં ખૂબ જ પ્રોટીન હોય છે. વજન વધારવા માટે.આપણે બધા સહમત છીએ કે કેટલાક લોકો એવા છે જેઓ બીજા કરતા વધુ સરળતાથી વજન વધારે છે. ખરેખર, પ્રોટીનનું સેવન આવા લોકો માટે ફાયદાકારક છે. પ્રોટીન શરીરને તૃપ્ત રાખે છે, અકાળ ભૂખને અટકાવે છે અને સ્નાયુઓની ખોટ ઘટાડે છે. આ બધી વસ્તુઓ વ્યક્તિને વજનનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે.

સ્નાયુઓ મજબૂત બનાવે છે.ઘણીવાર એવું બનતું હોય છે કે માણસને કારણ વગર અશક્તિ લાગ્યા કરે, તેમજ ચક્કર આવ્યા કરે ત્યારે આહારમાં પ્રોટીનની માત્રાનું સંતુલન અવશ્ય ચેક કરી લેવું. કદાચ બને કે આહારમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું થયું હોય તો પણ આ તકલીફ રહેતી હોય છે. તેથી રોજિંદા આહારમાં યોગ્ય પ્રોટીનયુક્ત આહાર લેવામાં આવે તો વીકનેસની તકલીફ નથી રહેતી.

જિમ માટે.જીમ માટે પ્રોટીનનું સેવન કેટલું મહત્વનું છે તે કહેવાની જરૂર નથી, ખાસ કરીને જેઓ સ્નાયુ બનાવવાનું કામ કરે છે. પ્રોટીન એ પેશીઓની રચના અને સમારકામ માટે જરૂરી એક મહત્વપૂર્ણ મેક્રોન્યુટ્રિએન્ટ છે. પ્રોટીન વ્યાયામ પછી સ્નાયુઓની પુન:પ્રાપ્તિ અને સુધારણામાં મદદ કરે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પ્રોટીનના પૂરતા સેવન વિના માંસપેશીઓનું નિર્માણ કરવું અશક્ય છે. શાકાહારી માટે.જે લોકો શાકાહારી ખોરાક ખાતા હોય છે, તેઓ મોટાભાગે ખાતા ખોરાક કરતા ઓછી પ્રોટીન મેળવે છે. આનાથી શાકાહારીઓને આરોગ્યના વિવિધ પ્રશ્નો ઉભા થવાનું જોખમ રહે છે. તેથી, શાકાહારીઓએ તેમની પ્લેટમાં વધારાની પ્રોટીન ઉમેરવાનો પ્રયાસ કરવાની જરૂર છે.

પ્રોટીનના ઉત્તમ સ્રોત ગણાતા આહારમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોવું જોઈએતેથી જ હાલ ની ચર્ચા મુજબ લોકો પ્રોટીન માટે માંસાહાર ને બદલે શાકાહાર તરફ વળી રહ્યા છે.શાકભાજી અને ફ્રુટમાંથી વિટામીન્સ ,મીનરલ્સ અને ફાઇબર ઉપલબ્ધ થાય છે ફળને વિટામિનનો મેઘધનુષ કહેવામાં આવે છે.શરીરને જરૂરી માત્રામાં શર્કરા અને ફાઇબર્સ ફળમાંથી પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે ફળને પ્રોટીન રીચ આહાર ગણવામાં આવતા નથી પરંતુ અન્ય lean protein rich diet સાથેના કોમ્બિનેશનને કારણે પ્રોટીન મેળવવા માટે અમુક ફળનો આરડીઆઇમાં એટલે કે રિકમેન્ડેડ ડેઇલી ઇનટેકમાં સમાવેશ પામ્યા છે.ચાર પ્રકારના ફળ એવા છે ,જેમાંથી આપણને ભરપૂર માત્રામાં પ્રોટીન પણ મળી રહે છે.કિસમિસ.કિસમિસ એટલે સૂકી દ્રાક્ષ .સો ગ્રામ કિસમિસ માં ત્રણ ગ્રામ પ્રોટીન રહેલું છે.

જામફળ.જામફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહ્યું છે.જામફળનું વિવિધ રીતે વપરાશ કરી શકાય છે.કાચા અને પાકા બંને પ્રકારના જામફળ ગુણકારી છે.સલાડમાં પણ જામફળ નો વપરાશ કરી શકાય છે અને જામફળનો જ્યુસ પણ સ્વાદવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક છે.જામફળ બળ આપનારો આહાર છે.અમેરિકન એગ્રીકલ્ચરલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે સો ગ્રામ જામફળમાં થી 5 ગ્રામ પ્રોટીન મળે છે.

ખજૂર.ખજૂર ગરીબોનું વસાણું કહેવાય છે.સ્વાદમાં અતિ મીઠી ખજૂર બળવર્ધક હોય છે.મધ્ય પૂર્વીય દેશોમાં ખજૂરનું ઉત્પાદન બહોળી માત્રામાં થાય છે.ખજૂર પણ વિવિધ રીતે ઉપયોગમાં લઇ શકાય છે.ખજૂર ફાઈબર ઉપરાંત આયર્નનો પણ ઉત્તમ સોર્સ માનવામાં આવે છે.ખજૂરના લાડુ,ખજૂર પાક, ખજૂર શેક જે વિવિધ વાનગી ખજૂર માંથી બનાવવામાં આવે છે.

અમેરિકન એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ યાદી મુજબ સો ગ્રામ ખજૂર માં ૨.૪૫ ગ્રામ પ્રોટીન અને ૮ ગ્રામ ફાઈબર રહેલું છે.પ્રુન્સ.પાક પ્લમ ને સૂકવીને તેમાંથી પ્રુન્સ બનાવવામાં આવે છે.પ્રોન્સ જરૂરી macronutrients સાથે ભરપૂર માત્રામાં વિટામિન્સ – મિનરલ્સ ધરાવે છે.સો ગ્રામ પ્રુન્સમાંથી 2 .18 ગ્રામ પ્રોટીન અને 7 ગ્રામ ફાઈબર મળી રહે છે.

હવે જો લોહીમાં હિમોગ્લોબીન નિર્ધારિત માત્રાથી ઓછું હોય, તો લોહીમાં ઓક્સીજન પણ ઓછો ભળે. પરિણામે શરીરના કોષોને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળે નહિ. જેને લીધે તે બધા કોષો પોતાનું કાર્ય સારી રીતે કરી શકે નહીં. આવા સંજોગોમાં શરીરને થાક, સુસ્તી, અશક્તિ, ચક્કર આવવાં, ગભરામણ થવી, શ્વાસ ચઢવો, પગમાં સોજા ચઢવા જેવી અનેક તકલીફો થઇ શકે છે. આવું ન થાય એટલા માટે આપણા લોહીમાં પૂરતું હિમોગ્લોબીન હોવું ખુબ જરૂરી છે.પૂરતું હિમોગ્લોબીન એટલે કેટલું?હાલનાં ધારાધોરણ મુજબ પુરુષનું હિમોગ્લોબીન લેવલ ૧૩ થી ૧૭ G% અને સ્ત્રીનું હિમોગ્લોબીન ૧૨.૫ થી ૧૫ G% હોવું જોઈએ.

હિમોગ્લોબિન ની ખામી દુર કરવાના ઉપાયો.શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ઘણીવાર ડાયેટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે. લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે. શરીર એનિમિક બનતું જાય છે. એટલે ડાયિંગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ કે હિમોગ્લોબિન માપસર રહે. આવી કેટલીક વસ્તુઓમાં બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ થાય છે.

બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે. બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. સવારે દાડમનો એક કપ જ્યુસ તજનો પાવડર અને મધ નાખીને પીવો. દાડમની જેમ ખજૂરમાંનું વિટામીન-સી આયર્ન વધારી હિમોગ્લોબિન વધારે છે. બે પીસ ખજૂરને રાત્રે એક કપ દૂધમાં પલાળીને રાખી, સવારે ખાલી પેટે એ દૂધ-ખજૂર ખાવું ફાયદાકારક છે. કેળા અને મધ દિવસમાં બે વાર ખાવા. મેથી, લેટ્યુસ, બ્રોકલી વગેરે જેવી લીલી શાકભાજી કે તેનો જ્યુસ પીવાથી વિટામીન-બી-૧૨, ફોલિક એસિડ, અને અન્ય ન્યુટ્રીઅન્ટ્સ મળે છે.

મગફળી જરૂર ખાઓકઈ લોગ ખાસ કર મહિલાઓ ના શરીરમાં હિમોગ્લોબિન ની કમી થાય છે. એવા માં રોજ મગફળી ખાવાથી હિમોગ્લોબિન વધાર વાનું કામ કરે મગફળી હિમોગ્લોબિન વધારે છેહિમોગ્લબિન વધારવા માં જામફળ કામ કરે છે. જામફળ જટલું પાકું હોય તે તેટલું પોષ્ટિક હોય છે. હિમોગ્લોબિન ની કમી ક્યારે થશે નહિ.

સોયાબિન:સોયાબિન માં પુષ્કળ પ્રમાણમાં હિમોગ્લોબિન હોય છે. સોયાબિન પુલાવ અને શાક તરીકે પણ ખાઈ શકાય છે. આ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન કમી ક્યારે થશે નહિ.સફરજનબવ ઓછા લોકો આ વિશે જાણે છે કે આયરન અને પોષક તત્વો સિવાય હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.પાલકઆ તો તમે જાણો છો કે પાલક આયરન કમી ને દૂર કરે છે. પણ તમે જાણો છો કે હિમોગ્લોબિનમાં પણ વધારો કરે છે. જો તમે હિમોગ્લોબિન ની કમી હોય તો પાલક ખાવ. એ તમારા શરીરમાં હિમોગ્લોબિન ની કમી દૂર કરે છે.

મકાઈ:મકાઈના દાણા નું સેવન કરવાથી પણ શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારી શકાઈ છે. તે પોષ્ટિક હોય છે તેને શેકીને કે બાફીને ખાઈ શકો છો. જો શરીરમાં આયરન વધુ પ્રમાણમાં મળશે તો તેનાથી લોહી બને છે. થોડું મધ એક ગ્લાસ બીટ નો રસ ભેળવીને પીવાથી આ શક્ય બનશેગાજરજો રોજ ગાજર ખાવામાં અથવા તેનો જ્યુસ બનાવી ને પીવામાં આવે તો લોહીની ઊણપને ઘટાડી શકાય છે.ત તેથી રોજ ગાજર ખાવું જોઇએ.

પાણી લીંબુ અને મધ લોહી ઝડપથી વધારવા માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં એક લીંબુ નિતારીને અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો દાડમનો રસ મરી અને સીંધોમીઠું દાડમના રસમાં થોડું મરી અને થોડું સીંધોમીઠું નાખીને રોજ પીવાથી, આયર્નની ઉણપ પૂરી થવા લાગે છેબીટનો રસ મધ શરીરમાં આયર્નની માત્રા વધારવા માટે ગ્લાસ બીટના રસમાં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન આવે છે અને લોહી શરીરમાં રચવા બનવા લાગે છે.

દૂધ અને ખજૂર એનિમિયાની કમીને દૂર કરવા માટે દૂધ અને ખજૂરનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે સુતા પહેલા રાત્રે દૂધમાં ખજૂર ઉમેરી દૂધ પીવો. દૂધ પીધા પછી ખજૂર જરૂર ખાવ.મીઠું અને લસણમાં થોડું મીઠું નાખીને પીસીને તેની ચટણી બનાવી આ ચટણીનું સેવન કરો તે હિમોગ્લોબિન વધારે છે હિમોગ્લોબિન વધારવાનો આ સૌથી અસરકારક માર્ગ છે.

એનિમિયાની આયુર્વેદિક સારવાર કાળા તલ આયર્ન હોવાના કારણે એનિમિયાની કમીના ઉપચારમાં ખૂબ મદદગાર છે એક કપ પાણીમાં 2 ચમચી તલ પલાડો અને તેને 2 થી 3 કલાક રાખો પછી તેમાંથી પાણી કાઢીને તેને પીસીને પેસ્ટ બનાવો હવે તેમાં એક ચમચી મધ નાખો અને દિવસમાં 2.3 વખત તેનું સેવન કરોતમારે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવું છે?જો તમારે શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવું હોય, તો સૌથી સારો ઉપાય એ છે કે તમારે જે ખોરાકમાં લોહતત્વ વધારે હોય તેવો ખોરાક લેવો જોઈએ. તો હવે જાણીએ કે ક્યા ખોરાકમાં લોહતત્વ વધારે છે:

About bhai bhai

Check Also

જુનામા જુની ખંજવાળ અને ધાધરની સમસ્યાને જળમુળથી દુર કરવા માટે આજે જ કરો આ અચુક ઉપાય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રીંગવોર્મ એક ત્વચારોગ વિરોધી રોગ …