Breaking News

આ સરળ રીતે જાણો મહિલાના ગર્ભ માં છોકરો છે કે છોકરી,ડોક્ટર પાસે જવાની પણ જરૂર નહીં પડે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ કે ગર્ભવતી મહિલાઓના ગર્ભ મા છોકરો છે કે છોકરી કેવી રીતે જાણી શકાય તો મિત્રો એવા ઘણા લોકો એવા છે જે છોકરા અને છોકરી વચ્ચે મતભેદ રાખે ચે પરંતુ આ ખોટુ છે કારણ કે છોકરો કે છોકરી આજના સમય મા બંને સામાન્ય છે અને આજે અમે તમને જણાવીશું કે ગર્ભવતી મહિલાના બ્લડ પ્રેશર થી જાણી શકાય છે કે મહિલાના ગર્ભ મા છોકરો છે કે છોકરી તે વિશે જાણી શકાય છે તો આવો જાણીએ કેવી રીતે.

મિત્રો આપણા સમાજમા એવી ઘણી એવી માન્યાતાઓ રહેલી છે કે જેના વિશે જો વાત કરવામા આવે તો ઘણાબધા દિવસો વિતી જાય પરંતુ મિત્રો આ જૂની માન્યતાઓ અને સિદ્ધાંતોને નકારી કાઢતા એક નવું સંશોધન સૂચવે છે કે બાળકની જાતિ ભાવિ માતાના બ્લડ પ્રેશર દ્વારા શોધી શકાય છે. મિત્રો આ સંશોધન મુજબ ગર્ભધારણ કરતા પહેલા લોહીનું દબાણ ઓછું કરનાર સ્ત્રીઓમાં પુત્રીનો જન્મ થવાની સંભાવના વધારે હોય છે.

મિત્રો ગર્ભાવસ્થામાં સ્ત્રીઓના શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો થાય છે અને આ સમયે લો બ્લડ પ્રેશર ઓછું થવું અથવા બ્લડપ્રેશર ઓછું થવું એક સામાન્ય વાત છે મિત્રો ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના શરીરમાં આંતરસ્ત્રાવીય બદલાવને લીધે,મ તેમને ઘણી સમસ્યાઓ થવા લાગે છે અને તેથી જ બ્લડ પ્રેશર સ્તરમાં અસંતુલન રહે છે જેમાં મોટાભાગની સ્ત્રીઓને લૉ બીપીની તકલીફ ઉભી થતી હોય છે.

મિત્રો કેનેડાની માઉન્ટ સિનાઇ હોસ્પિટલના એક સંશોધનના અહેવાલ મુજબ બાળક અને છોકરીઓ વચ્ચે ભેદભાવ રાખનારા સંકુચિત લોકોવાળા લોકોને ખુશ કરી શકે છે મિત્રો આ હોસ્પિટલની સંશોધનકારોની એક ટીમે તેના અધ્યયનમાં શોધી કાઢ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું બ્લડ પ્રેશરથી બાળકનું લિંગ જાણી શકાય છે.

મિત્રો સંશોધનકારોના જણાવ્યા મુજબ જો કોઈ સ્ત્રીને ગર્ભાવસ્થા પહેલા અથવા તે દરમિયાન હાઈ બ્લડ પ્રેશર હોય તો પછી છોકરાની સંભાવના વધારે હોય છે અને જ્યારે બ્લડ પ્રેશર ઓછું હોય તો છોકરીનો જન્મ થઈ શકે છે મિત્રો આ હોસ્પિટલ ના સંશોધનકાર એન્ડોક્રિનોલો જિસ્ટ ડૉના નેતૃત્વમાં આ અહેવાલ તૈયાર કરવામા આવ્યો છે.

મિત્રો આ રિપોર્ટ વિશે વાત કરતા ડો કહે છે કે બ્લડ પ્રેશર પરિબળ અગાઉ જાણી શકાતુ નહોતું,મ પરંતુ સંશોધનથી સ્પષ્ટ થયું છે કે સ્ત્રીનું બ્લડ પ્રેશર બાળકના જાતિને અસર કરે છે અને આ રિપોર્ટ મુજબ.આ સંશોધન ચીનમાં વર્ષ 2009 માં શરૂ થયું હતું તેમજ આ સંશોધનમાં ચીનના લિયુઆંગ પ્રાંતની 3375 સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમા 1692 મહિલાઓ ના બ્લડ પ્રેશર ઉપરાંત સંશોધનકારોએ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ અને ગ્લુકોઝની પણ ચકાસણી કરી હતી.

જેમા ગર્ભાધાન ના પહેલાં માતાનું હાઈ બ્લડ પ્રેશરથી ગર્ભાશયમાં એક છોકરો હોવાનું સૂચવવામાં આવ્યું હતું તેમજ ડૉ રત્નાકરણ અનુસાર એ જાણવામાં આવ્યુ છે કે ગર્ભધાનના પહેલાં સ્ત્રીનું બ્લડ પ્રેશર એક એવી હકીકત છે કે જેને હજી સુધી ધ્યાનમાં લેવામાં આવી ન હતી અને આ તથ્ય ગર્ભના જાતિથી સંબંધિત છે.મિત્રો હજુ સુધી ચિકિત્સા વિજ્ઞાનમાં તે ચકાસી શહમણાં સુધી તબીબી વિજ્ઞાનમાં તે ચકાસી શકાય છે કે માણસનો જાતીય નિર્ધારણ પુરુષના રંગસૂત્ર પર આધારિત છે અને સ્ત્રીના જાતીય નિર્ધારણ સાથે કોઈ સંબંધ નથી.

મિત્રો તમને જણાવી દઇએ કે માતા ના પેટ ના આકાર પર થી જાણી શકાય છે કે ગર્ભ માં છોકરો છે કે છોકરી જો સ્ત્રી ના પેટ નો ઉપર નો હિસ્સો ફૂલેલો કે ઉભરાયેલ દેખાય તો સમજવું કે પેટ માં છોકરો છે. જો કોઈ ગર્ભવતી સ્ત્રી ના હાથ એક દમ કડક અને રફ થઇ જાય તો સમજવું કે પેટ માં છોકરો છે. કારણકે જો છોકરી હોય તો માતા ના હાથ એકદમ કોમળ અને સુંદર થઇ જાય છે જો કોઈ સ્ત્રીના પેટ માં છોકરો હશે તો તેના પગ હમેશ ઠંડા રહેશે. અને તેના વાળ હમેશા ખરતા રહેશે.

મિત્રો આ સમયે મહિલાઓ નું મૂડ પણ હમેશા બદલાતું રહેશે. જે મહિલા ગર્ભ અવસ્થા દરમ્યાન જો ડાબે પડખે સુવાનું પસંદ કરતી હોય તો સમજવું કે પેટ માં છોકરો છે. આ સમયે સ્ત્રીના માથા માં પણ બહુ દુખાવો થાય છે ગર્ભ માં છોકરી છે કે છોકરો એ જાણવા માટે સવારે ઉઠતા વેત મહિલા એ પોતાનું યુરીન એક વાટકા માં રાખી દેવું. અને પછી તેમાં એક ચમચી બેકિંગ સોડા નાખી દો. જો યુરીન માં ફીણ ન થાય તો સમજી લેવું કે ગર્ભ માં છોકરો છે.

અને જો ફીણ થાય યુરીન માં તો સમજવું કે ગર્ભ માં સુંદર બાળકી છે જો કોઈ મહિલા ને ખુબ પાણી પીધા પછી પણ પીળા રંગ નું યુરીન જ આવતું હોય તો એનો મતલબ છે કે ગર્ભ માં છોકરો છે. ગર્ભા અવસ્થા દરમ્યાન જો તીખું ખાટુ અને ચટપટુ ખાવાનું મન થાય તો મતલબ એવો છે કે ગર્ભ માં છોકરો છે. અને જો ઓછી ભૂખ લાગે અને ઉલટી વધુ થાય તો સમજવું કે છોકરો છે.

મિત્રો એક વ્યક્તિના કોષમાં 46 ક્રોમોસોમ 23 જોડીઓના સ્વરૂપમાં હોય છે અને આ જોડીઓ માંથી 22 જોડીઓ સ્ત્રી પુરુષમા માં એકસમાન જ હોય છે જેને ઓટોસોમ્સ કહેવામાં આવે છે પરંતુ 23 મી જોડી સેક્સ ક્રોમોસોંમ કહેવાય છે અને આ જોડી 2 પ્રકારની છે અને આ સ્ત્રીઓ માં X-X અને પુરુષોમાં X-Y કહેવામાં આવે છે. મિત્રો જાતીય સંભોગ સમયે જો પુરુષોનું શુક્રાણુ X સ્ત્રીના અંડાણુ X ને મળે છે તો છોકરી જન્મે છે અને જો પુરુષનો Y ક્રોમોસોમ અને સ્ત્રીનો X ક્રોમોસોમ ભેગા થાય છે તો છોકરો જન્મે છે પરંતુ મિત્રો આ ક્રોમોસોમની મળવાની પદ્ધતી પ્રકૃતિની ઇચ્છા ઉપર આધારિત હોય છે.

About bhai bhai

Check Also

એક સર્વે પ્રમાણે આ કારણે જલ્દી ટુટી જાય છે છોકરીઓના સ્માર્ટફોન…..

ઘણી વાર તમે સાંભળ્યું હશે કે પ્રેમ અંધ છે. કોઈકના પ્રેમમાં પડ્યા પછી મોટાભાગની છોકરીઓ …