Breaking News

આ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓ પિતા અને પુત્ર બન્ને સાથે કરી ચુકી છે રોમાન્સ,જાણો કીર્તિ સુરેશ થી લઈને માધુરી દીક્ષિત સુધી…

નમસ્કાર મિત્રો આજના આ લેખ્મા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ અમુક એવી અભિનેત્રીઓ વિશે જેઓએ તેમના ફિલ્મી સફરમા પિતા અને પુત્ર સાથે રોમાંસ કર્યો હોય આમ તો બધી જ અભિનેત્રીઓ પોતાના સુંદરતા ના લીધે અને એકટિંગ ના લીધે પ્રખ્યાત છે. તેમને પોતાની સુંદરતા થી દર્શકો ના દિલ જીત્યા છે. તો આજે આપણે એ જ અભિનેત્રીઓ ની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને પિતા અને પુત્ર બને સાથે પરદા પર અભિનય કર્યો છે.

 

માધુરી દિક્ષિત.માધુરી દીક્ષિતએ દયાવાનમાં વિનોદ ખન્ના સાથે રોમાંસ કર્યા હતો અને આ ફિલ્મમાં તેને આટલું હૉટ કિસ આપ્યું કે આજે પણ લોકો આ દૃશ્ય જોઈ આશ્ચર્યમાં ડૂબી જાય છે જ્યારે મોહબ્બતમાં તેણે અક્ષય ખન્નાની સાથે મોહબ્બત કરી હતી.ડિંપલ કપાડિયા.ડિંપલ કપાડિયાના નામ પર તો મોટું રેકાર્ડ છે. એ ધર્મેન્દ્ સનીની સાથે-સાથે વિનોદ ખન્ના અને અક્ષય ખન્નાન પણ હીરોઈન બની. ડિંપલએ જ્યાં ધર્મેન્દ્રની સાથે બટવારો શહજાદા જેવી ફિલ્મોની તો બીજા તરફ સનીની સાથે અર્જુન, ગુનાહ, આગ કા ગોલ, મંજિલ મંજિલ જેવી ફિલ્મોમાં ઈશ્ક કરતી નજર આવી. વિનોદ ખન્ના સાથે ડિંપલએ ખૂન કા કર્જ, ઈંસાફ જેવી ફિલ્મો કરી. અક્ષય ખન્નાની સાથે એ દિલ ચાહતા હૈ ફિલ્મમાં નજર આવી. જેમાં ઓછી ઉમ્રના યુવકના વધારે ઉમ્રની મહિલા પ્રત્યે આકર્ષણને દર્શાવ્યું હતું.

હેમા માલિની- હેમા માલિનીની પહેલી હિંદી ફિલ્મ છે. સપનો કા સૌદાગર તેમાં રાજ કપૂર તેમના નાયક હતા. હીરોના રૂપમાં રાજ ક્પૂરના કરિયર અંતિમ સમય હતું ત્યારબાદ હેમા માલિનીએ રાજકપૂરના દીકરા રણધીર કપૂરની સાથી હાથ કી સફાઈ  કરી. રાજ ક્પૂરના બીજો દીકરો ઋષિ કપૂર સાથે પણ એ એક ચાદર મેલી સી માં નજર આવી હતી.શ્રીદેવી.શ્રીદેવી જ્યારે હીરોઈન રીતે તેમના કરિયરના શિખર પર હતી ત્યારે ધર્મેન્દ્ર અને સની દેઓલ પણ હીરો બનીને ફિલ્મોમા આવી રહ્યા હતા. ધર્મેન્દ્ર સાથે હીરોઈને શ્રીદેવીને નાકાબંદીની જ્યારે સની દેઓલની સાથે એ ચાલબાજ, નિગાહેં, રામ અવતાર સાથે કેટલીક ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.

અમૃતા સિંહ.અમૃતા સિંહ પણ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક રહી છે. અમૃતા એક સમયે અભિનેતા સાથે ફિલ્મી પડદે રોમાંસ કરતી હતી અને આ સાથે જ તેના કરતા નાના અભિનેતા પણ ફિલ્મના પડદે તેની જોડી બની હતી તેમજ ધર્મેન્દ્ર સાથેની અમૃતા સિંઘ સત્ય કી શક્તિ અને સની દેઓલ ફિલ્મ બેતાબમાં જોવા મળી હતી.શિલ્પા શેટ્ટી.શિલ્પા શેટ્ટી સદીના સુપરસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ લાલ બાદશાહ માં રોમાંસ કરી ચૂકી છે. આ સાથે જ તેણે અભિષેક બચ્ચન સાથે દસ અને ફિર મિલેંગે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બંને પિતા અને પુત્ર સાથે શિલ્પાની અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.

રાની મુખર્જી.90 ના દાયકાની ટોચની અભિનેત્રી ઓની યાદીમાં રાની મુખર્જીનો સમાવેશ થાય છે. તેણે રીલ ઉપરાંત રીયલ લાઇફમાં અભિષેક બચ્ચન સાથે રોમાંસ પણ કર્યો છે. તેણે અભિષેક સાથે યુવા,બસ ઇતના ખ્વાબ હૈ’, ‘બંટી ઓર બબલી’ અને ‘કભી અલવિદા ના કહના’ જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે, અમે 2005 માં બનેલા માસ્ટરપીસ બ્લેકમાં અમિતાભ બચ્ચન સાથે રાણી મુખર્જી જોવા મળી છે. આ બંનેનું કિસિંગ સીન પણ હતું જે બાદમાં ખૂબ લોકપ્રિય થયું હતું.

જયા પ્રદા.બોલિવૂડની સુંદર અભિનેત્રી જયા પ્રદાએ બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે ગંગા તેરે દેશ મેં, શેહજાદે જેવી ફિલ્મોમાં જયા પ્રદા એક્ટર ધર્મેન્દ્ર સાથે રોમાંસ કરી ચૂકી છે. તેમજ તેમણે ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ સાથે વીરતા અને જબરદસ્ત જેવી ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.રકુલ પ્રીત સિંહ.રકુલ પ્રીત સિંહે નાગાર્જુન અને નાગા ચૈતન્ય બંને કલાકારો સાથે કામ કર્યું છે. તેણીએ દક્ષિણની ફિલ્મમાં નાગા ચૈતન્ય સાથે રોમાંસ કર્યો હતો, જ્યારે તે નાગાર્જુન સાથેની ફિલ્મમાં જોવા મળી હતી.

રીના રોય.દર્દ કે રિશ્તા નામની ફિલ્મ માં રીના એ સુનિલ દત્ત જોડે કામ કર્યું છે.તેના જ પુત્ર સંજય દત્ત જોડે તેને જાગીરદાર અને રોકી જેવી ફિલ્મ માં એક સાથે કામ કર્યું છે.કિર્તી સુરેશ.તેને અભિનેતા વિક્રમ સાથે સામી સ્કઔરે માં કામ કર્યું છે. અને તેની આવનારી ફિલ્મ માં તે તેના પુત્ર ધ્રુવ સાથે પણ કામ કરવા સજ્જ છે.શ્રીયા સરન.તેને ધનુષ જોડે થિરુવિલાયદળ આરંભ અને કુટ્ટી માં કામ કર્યું છે. અને તેના ફાધર ઈન લૉ રજનીકાંત સાથે શિવાજી ધ બોસ માં કામ કર્યું છે.

 

નયનતારા.તેને ધનુષ જોડે યારેદી ની મોહિની ફિલ્મ(તમિલ) માં ભાગ ભજવ્યો હતો અને રજનીકાંત જે ધનુષ ના ફાધર ઈન લૉ છે તેમના જોડે દરબાર ફિલ્મ માં કામ કર્યું છે.ત્રિશા કૃષ્ણમ.આ અભિનેત્રીએ પણ કોળી ફિલ્મ માં ધનુષ જોડે પરદા પાર કામ કર્યું હતું અને રજનીકાંત જોડે પ્રેતતા માં કામ કર્યું છે .તમ્મના ભાટિયા.તેને રામચરણ સાથે ૨૦૧૨ માં રચા ફિલ્મ માં અભિનય કર્યો અને તેના જ પિતા ચિરંજીવી સાથે સયે રા માં કામ કર્યું છે.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …