Breaking News

આ તસવીરો જોઈને બોલિવૂડ ની જૂની યાદો થઈ જશે તાજા,જોવો ક્યારેય ના જોયેલી તસવીરો…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે મિત્રો આજે અમે જેની તમને વાત કરવા જઈ રહ્યા છીએ તે સમય છે જ્યારે મૂવીઝ ફક્ત પૈસા કમાવવા માટે નહોતી પરંતુ મનોરંજન માટે હતી તે સમયના કલાકારો પહેલા ક્યારેય ખુશીથી જીવતા હતા હવે બધું બદલાઈ ગયું છે આજે અમે તમને બોલીવુડની કેટલીક દુર્લભ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ આ ચિત્રોમાં તમે ભૂતકાળના સુવર્ણ યુગની ઝલક મેળવી શકો છો.

બોલિવુડની ના જોયેલા તસ્વીર બતાવવા જઇ રહ્યા જો આપણે આજના બોલિવુડની વાત કરિએ તો આજે બોલિવુડ ફક્ત તેની ગ્લેમરસ અને પૈસા માટે જાણીતુ છે પરંતુ પહેલા નુ બોલિવુડ માત્ર મનોરંજન માટે જાણીતુ હતુ પરંતુ કદાચ અત્યારે બધુ બદલાઇ ગયુ છે મિત્રો આજે અમે તમને જુના બોલિવુડની યાદો તાજી કરવા જઇ રહ્યા છે તો આવો જોઇએ જુના બોલિવુડની આ સુંદર તસવીરો.

મિત્રો આ તસવીરમાં બે મોટા સુપરસ્ટાર નજરે પડે છે જેમા રાજ કપૂર અને દિલીપકુમાર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે અને તેમની પાછળ સદાબહાર અભિનેતા દેવાનંદ પણ જોવા મળી રહ્યા છે અને આ ફોટો પણ ખૂબ જ સુંદર છે.

મિત્રો આ તસ્વીર ચોક્કસ કોઈક પાર્ટી ની ળખાઈ છે અને અહીંયા જીતેન્દ્ર, અસરાની, રાકેશ રોશન, સંજીવ કુમાર અને પ્રેમ ચોપડા દેખાઈ રહ્યા છે અને એ સમયે સ્ટાર્સ ની વચ્ચે દારૂ પાર્ટી નું ચલણ નોર્મલ હતું.

આ ફોટો માં તમે દિલીપ કુમાર અને દેવાનંદ ને દોસ્તી ભર્યા અંદાજ માં જોઈ શકો છો અને કદાચ આ દ્રશ્યો હવે બૉલીવુડ માં ભાગ્યેજ જોવા મળે છે અને આ એ સમય ના ખુબજ ફેમસ એક્ટર હતા

મિત્રો તમને જણાવી દઈએ કે આ ફોટા માં રણધીર કપૂર, રાજ કપૂર અને રેખા નજર માં આવી રહ્યા છે તેમજ આ તસ્વીર ફિલ્મ ધર્મ કર્મ ના સમય ની છે.

મિત્રો તમને જણાવી દઈએ કે એ સમય માં રાજ કપૂર બૉલીવુડ ના સૌથી મશહૂર આશિક હતા અને આ તસ્વીર કોઈક પાર્ટી ની છે ત્યાં એ ફિરોઝ ખાન ની સાથે નજર માં આવી રહ્યા છે. તસ્વીર માં નજર આવા વળી છોકરી રશિયન સ્ટ્રીપર છે

મિત્રો આ પ્રેમાળ તસ્વીર માં બૉલીવુડ ની ફિલ્મો ના શહેંનશા અમિતાભ બચ્ચન અને એમની પત્ની જયા બચ્ચન સાથે છે જેમા જયા બચ્ચન અમિતાભ બચ્ચન ના વાળ બનાવી રહી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ તસ્વીર માં બે સુપરસ્ટાર એમની એમની પત્નીઓ જોડે છે જેમા રાજેશ ખન્ના એમની પત્ની ડિમ્પલ કપાડિયાં ની સાથે અને અમિતાભ બચ્ચન જયા બચ્ચન ની સાથે છે

મિત્રો આ તસ્વીર માં મહાન ગબ્બર સિંહ એટલે કે અમજદ ખાન માથા માં માલિશ કરાવતા નજર આવી રહ્યા છે તેમજ આ એમની કદાચ સૌથી પ્રેમાળ તસ્વીર હોઇ શ્કે છે.

મિત્રો આ તસ્વીર માં તમે બોલિવુડ ના હિ મેન ધર્મેન્દ્ર, પ્રાણ, મનોજ કુમાર અને રાજ કપૂર ને પાર્ટી કરતા જોઈ શકો છો અને કેટલી મસ્તી પણ કરી રહ્યા છે.

મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ તસ્વીર દત્ત પરિવાર ની છે અને આ આપણે નરગીસ, સુનિલ દત્ત, સંજય દત્ત અને એમની બંને બેહનો ને જોઈ શકીએ છે.

મિત્રો આ તસ્વીરમા અમિતાભ બચ્ચન વાળ બનાવે છે અને તેમના માટે શાહરૂખ ખાન એક અરીસો લઈન ઉભા છે.

મિત્રો આ તસ્વીરમા માતાપિતા સાથે બેઠેલી આ સુંદર નાનકડી છોકરી શ્રીદેવી છે જેને આજે આપણે ખુબજ યાદ કરિએ છે અને આજે બે દીકરીઓ છે.

About bhai bhai

Check Also

ફિલ્મ તેરે નામની આ ભિખારણ અસલ મા દેખાઇ છે કઇક આવી કે તસવીરો જોઇને તમારી નજર નહી હટે….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …