Breaking News

આ ત્રણ ટેવો વાળી પત્નીઓ પતિની કિસ્મતમાં લાવે છે જબરદસ્ત બદલાવ, જાણો એક ક્લિક કરીને..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ મુજબ ઘર ની વહુ-દિકરીઓ ને માતા લક્ષ્મી નું રૂપ માનવામા આવે છે.

વહુ-દિકરીઓ ની ઘણી એવી ટેવો હોય છે કે જે પરિવાર ની ગરીબી માટે જવાબદાર હોય છે તો ઘણી ટેવો એવી પણ હોય છે કે જે ઘર મા સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. દરેક સફળ વ્યક્તિ ના જીવન પાછળ એક સમજદાર સ્ત્રી નો હાથ માનવામાં આવે છે. આ ઉક્તિ સાચી ત્યારે પડે છે જયારે તેમના મા આ ગુણ સમાયેલા હોય છે.

પત્ની ની આ ત્રણ ટેવ ચમકાવશે પતિ ની કિસ્મત, એવું માનવામાં આવે છે કે ઘર ની મહિલાઓ જો ધારે તો ઘર ને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. વ્યક્તિ ના જીવન ને સુખદ બનાવવા મા મહિલાઓનો ફાળો વધુ જોવા મળે છે. એક પત્ની તેના પતિ ને દરેક મુશ્કેલી મા સાથ આપે છે તેમજ તેને સાચા રસ્તે લઈ જાય છે. દિકરી ના રૂપ મા માતા લક્ષ્મી સમાન છે. તો ચાલો જાણીએ પત્ની ની આ ત્રણ ટેવ વિષે કે જેનું અનુસરણ કરવાથી જીવન બદલાઈ જાય છે.

સવારે વહેલા ઉઠવું, અત્યાર ના આ આધુનિક યુગ મા કે જ્યાં રોજ જીવન બદલાઈ છે ત્યાં લગ્ન બાદ પત્નીઓ નો સ્વભાવ પણ બદલાઈ ગયો છે. આજ ના યુગ મા પત્નીઓ ને સવારે વેહ્લું ઉઠવું ગમતું નથી કરતી પરંતુ આજ નો પુરૂષ તો હજુ સવારે વેહલી ઉઠતી સ્ત્રી ને જ વધુ ગમાડે છે. જો તમારી પત્ની ને પણ સવારે વહેલા ઉઠીને ઘર ના બધા જ કામ સમયસર અને વ્યવસ્થિત કરવા ગમતા હોય તો એવું માનવામાં આવે છે કે સવારે વહેલા ઉઠવા થી ઘર મા સુખ-શાંતિ નો સદાય માટે રહે છે. તેમજ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ગુસ્સો કરવો નહીં, દરેક માનવી ના જીવન મા લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે તકરાર થવી એક સામાન્ય બાબત છે. પરંતુ ઘણી સ્ત્રીઓ નો સ્વભાવ ખુબ જ ખીજવાળો હોય છે. ખીજ તેમના નાક ઉપર જ રેહતી હોય છે. તેમના આવા ઉગ્ર સ્વભાવ ને લીધે ઘર મા કલેશ અને અશાંતિ રહે છે. તેમજ ઘણી સ્ત્રીઓ સ્વભાવે શાંત હોય છે અને જો તમારી પત્ની નાની-નાની વાત મા ગુસ્સો ન કરતી હોય તો સાચે જ તમે બહુ જ ભાગ્યશાળી વ્યક્તિ છો. આવી પત્નીઓ પતિ ના જીવન મા શાંતિ અને આનંદ નો રંગ ઉમેરી દે છે.

પોતાની ઈચ્છાઓ ને મર્યાદિત રાખવાની ટેવ, આ સમય મા પત્નીઓ ફિલ્મો તેમજ સિરિયલો જોઈ-જોઈ ને પોતાના પતિ પાસે અવનવી ફરમાઈશો કર્યા કરતી હોય છે. આવા સંજોગો મા પતિ ઉપર આ દરેક ઈચ્છાઓ પૂરી કરવાનું દબાણ આવે છે. પરંતુ જો તમારી પત્ની સમજુ હોય અને તેની ઈચ્છાઓ સીમિત હોય અને તે તમારી આવક મુજબ પોતે એડજસ્ટ કરી લેતી હોય તો આવી પત્ની તમારા ભાગ્ય ને ચમકાવી શકે છે. જે પત્ની બિન જરૂરી ખર્ચ ન કરતી હોય તેમજ હોય તેટલા સાધન-સામગ્રીનો સદુપયોગ કરી બધું વ્યવસ્થિત રીતે સંચાલન કરતી હોય એ પોતાના પતિ નું જીવન સરળ બનાવી દે છે.

ઘણી પત્નીઓને આદત હોય છે કે તે પોતાના પતી ઉપર હદથી વધુ શંકા કરે છે. પતિની દરેક સમયે જાસુસી કરવી એ એક પત્નીની સૌથી ખરાબ ટેવમાં ગણાય છે. અને ઘણી મહિલાઓમાં એવી ટેવ જોવા મળે છે કે, તે દરેક વખતે પોતાના પતિની જાસુસી કરતી રહે છે. તેને દરેક ક્ષણે એ ડર રહે છે કે, ક્યાંક તેનો પતી તેનાથી કાંઈક છુપાવી તો નથી રહ્યોને.

એને મનમાં એમ થયા કરે છે કે ક્યાંક તેનું કોઈ બીજી મહિલા સાથે કાંઈ લફરું તો નથી ને. એવામાં જો તમને કોઈ વાત ઉપર શંકા થાય છે, તો તેની તમે તમારા પતી સાથે સામ સામે ચોખવટ કરી લો, કે એક વખત તેની તપાસ કરી શકો છો. પરંતુ જો તમે આ વસ્તુને તમારી ટેવ જ બનાવી દેશો અને રોજ પતિને તે વાતને લઈને પરેશાન કરશો તો તમારા સંબંધોમાં કડવાશ આવી જશે.એક આદર્શ પત્ની એને કહેવાય છે, જે ઘરના તમામ લોકોને એક સાથે લઈને ચાલે. પણ ઘણી મહિલાઓ ઘરમાં આવતા જ એક બીજામાં કડવાશ ભરવાનું શરુ કરી દે છે. અને એમની એ ટેવનું પરિણામ એ આવે છે કે લગ્ન પછી પત્નીના કારણે પતિ માતા-પિતા, ભાઈ-બહેનથી જુદો થઇ જાય છે.

એવામાં જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે, તો તેનો ઉકેલ કાઢવા વિષે વિચારો, ત્યાંથી ભાગવાનું ન વિચારો. એટલે કે જો તમારા પોતાના જીવનમાં તમારે પતી સાથે ઝગડો થઇ જાય છે, કે કોઈ વાતને લઈને અણબનાવ થઇ જાય, તો તમે તેને હંમેશા માટે થોડી બાંધછોડ કરો. નહિ તો પાછળથી આ બાબતને કોઈ પ્રકારે સુધારવાનો પ્રયાસ કરો છો, તો તે વ્યર્થ છે.

આ નિયમને તમારે ઘરના બીજા સભ્યો ઉપર પણ લાગુ પડવો જોઈએ.આગળ વાત આવે છે સમ્માન કરવાની. એ હકીકત છે કે તમે જેટલુ બીજાનું સન્માન કરશો, તેના બદલામાં તમને પણ એટલુ જ સન્માન મળશે. પણ ઘણી મહિલાઓ એવી હોય છે જે આ વાતને નથી સમજતી. તેને બીજા સાથે અપમાન જનક રીતે વાત કરવાની ટેવ જ હોય છે. તે બીજાને વાતે વાતે ઉતારી પાડવાની ટેવ ધરાવે છે.

અને આ ટેવને કારણે જ તે પોતાના ઘરના લોકોને પોતાના દુશ્મન બનાવી દે છે, અને ઘણા પ્રકારના નાટક પણ કરે છે. પરંતુ જો તમે તમારા વર્તનમાં સુધારો લાવો છો, અને બધા સાથે વિનમ્રતા અને પ્રેમ પૂર્વક વાત કરો છો, તો તમે કોઈનું પણ મન પીગળાવી શકો છો.

અને બદલામાં સામે વાળા પણ તમારી સાથે તેવા જ પ્રેમ અને વિનમ્રતા પૂર્વક વાતચીત કરશે.જણાવી દઈએ કે કોઈપણ સંબંધ હોય, એમાં બીજાના અભિપ્રાયની કદર કરવી પણ જરૂરી હોય છે. તાળી હંમેશા બે હાથથી જ વાગે છે. જો તમે સામે વાળા વ્યક્તિની વાતો અને વિચારોને સમજશો, તો તે પણ તમને સમજશે.

પરંતુ ઘણી મહિલાઓ આ વાત સમજતી નથી અને હંમેશા પોતાની મનમાની કરે છે. ઘણી પત્નીઓ તો પોતાના પતીને ઈમોશનલી બ્લેકમેઈલ કરે છે, અને તેને દબાવીને રાખે છે જે એકદમ ખોટું છે. એવું કરવાથી તમારું જ નુકશાન થાય છે. જે મજા પરિવાર સાથે હળીમળીને રહેવામાં છે, તે એકલા રહેવામાં નથી.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …