Breaking News

આ વ્યક્તિની હતી 700 પત્નીઓ અને રાખતો હતો 300 નોકરાણી,આ વ્યક્તિના શોખ જાણીને તમે ચોકી જસો….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.તમે ઘણા બધા લોકો વિશે સાંભળ્યું જ હશે અને તે જાણતા હોવા જોઈએ, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની પાસે 700 પત્નીઓ હતી અને 300 કામદાર મહિલાઓ પણ તેની પાસે જ હતી, ચાલો જાણીએ આ માણસને વિશે.

સુલેમાન વાહ તે વ્યક્તિની વાત કરી રહ્યા છે, જે એક ઇઝરાઇલનો રાજા હતો અને તેણે તેમના જીવનકાળ દરમિયાન ઘણી વિદેશી રાજકુમારીઓને લગ્ન કર્યા હતા અને એવું કહેવાય છે કે 700 પત્નીઓ છે અને રહે છે અથવા 300 જેટલી દાસીઓ છે.બાઇબલની વાર્તા મુજબ સુલેમાને જેરૂસલેમનું વિશ્વ પ્રખ્યાત મંદિર અને ઘણા મહેલો અને કિલ્લેબંધી બંધાવી. તેમના આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવા માટે, તેઓએ ફરાઉનની પુત્રી ઉપરાંત ઘણી વિદેશી રાજકુમારીઓને પણ લગ્ન કર્યા.

તેમણે યરૂશાલેમના મંદિરને દેશના ધાર્મિક જીવનનું કેન્દ્ર બનાવ્યું અને બીજી ઘણી બાબતોમાં પણ કેન્દ્રિયકરણને પ્રોત્સાહન આપ્યું.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.જો કોઈ રાજા અને આખો દેશ યહોવાના નિયમો પાળે તો શું થાય? એનો જવાબ આપણને સુલેમાનના ચાલીસ વર્ષના રાજમાં જોવા મળે છે.દાઉદે મરણ પહેલાં પોતાના દીકરા સુલેમાનને રાજા બનાવ્યા. એક વાર ઈશ્વરે સુલેમાનને સપનામાં કહ્યું, જે માંગે તે આપું.સુલેમાને ઇન્સાફથી રાજ કરવા બુદ્ધિ અને જ્ઞાન માંગ્યા.એ સાંભળીને યહોવા ખુશ થયા. સુલેમાનની ઇચ્છા પૂરી કરી. યહોવાએ એમ પણ કહ્યું કે ‘જો તું મને વળગી રહીશ તો, મશહૂર અને અમીર રાજા બનીશ. લાંબું જીવીશ.સુલેમાન અદલ ઇન્સાફ માટે મશહૂર બની ગયા. એક વાર બે સ્ત્રીઓ બાળક માટે ઝઘડીને કહેતી હતી કે એ જીવતું બાળક મારું છે. સુલેમાને હુકમ કર્યો કે બાળકના બે ટૂકડા કરી બંનેને આપી દો. એક સ્ત્રીએ કહ્યું કે એમ જ કરો. પણ અસલી માએ કહ્યું, ના ના, બાળકને મારશો નહિ, એ સ્ત્રીને આપી દો.

તરત જ સુલેમાન પારખી શક્યા કે અસલ મા કોણ છે. સુલેમાને કરેલા આ ઇન્સાફ વિષે ઇઝરાયલ પ્રજાએ સાંભળ્યું. બધા જોઈ શક્યા કે ઈશ્વરે સુલેમાનને બુદ્ધિ અને જ્ઞાન આપ્યા છે.સુલેમાને અનેક મોટાં બાંધકામ કરાવ્યાં હતાં. એ બધામાંથી યરુશાલેમમાં બાંધેલું મંદિર સૌથી ભવ્ય હતું. મંદિર બંધાઈ ગયું ત્યારે, સુલેમાને લોકોને બોલાવ્યા. એ પછી પ્રાર્થનામાં યહોવાને કહ્યું: ‘હે ઈશ્વર, આકાશોના આકાશ પણ તમારો સમાવેશ કરી શકતા નથી.તો આ મારું બાંધેલું મંદિર ક્યાંથી તમારો સમાવેશ કરે ૧ રાજાઓ ૮:૨૭ સર્વ ઇઝરાયલીઓ ત્યાં જ યહોવાની ભક્તિ કરવા આવતા.બીજા દેશોના લોકોએ સુલેમાન વિષે સાંભળ્યું. અરે, દૂર અરબસ્તાન દેશમાં પણ તે મશહૂર થઈ ગયા. એટલે ત્યાંની રાણી શેબા રાજા સુલેમાનને મળવા ગઈ. તેને જોવું હતું કે સુલેમાન કેટલો બુદ્ધિશાળી છે. તેમનું જ્ઞાન અને દેશની સમૃદ્ધિ જોઈને શેબા છક થઈ ગઈ. આવો બુદ્ધિશાળી રાજા પસંદ કર્યો હોવાથી રાણીએ યહોવાના ગુણગાન ગાયા.

ઈશ્વરના આશીર્વાદથી સુલેમાનના રાજમાં અપાર શાંતિ અને સમૃદ્ધિ હતા. ઇઝરાયલના ઇતિહાસમાં સુલેમાન જેવો કોઈ રાજા ન હતો.દુઃખની વાત છે કે સુલેમાન હંમેશા યહોવાને માર્ગે ચાલ્યા નહિ. યહોવાની મનાઈ છતાં તે અનેક સ્ત્રીઓને પરણ્યા. સુલેમાનને સાતસો પત્નીઓ હતી. તેઓમાંની ઘણી બીજા દેવ દેવીઓને ભજતી, જે યહોવા ઈશ્વરને જરાય પસંદ ન હતું. ધીરે ધીરે એ સ્ત્રીઓએ સુલેમાનની શ્રદ્ધા નબળી પાડી દીધી. તે મૂર્તિઓને ભજવા લાગ્યા.આ પાપને લીધે યહોવાએ સુલેમાનને કહ્યું, ‘તારા રાજ્યના ભાગલા પડશે. તારા વંશને થોડો જ ભાગ મળશે.’ સુલેમાન હંમેશા યહોવાને માર્ગે ચાલ્યા નહિ. તોય યહોવાએ રાજ્ય વિષે દાઉદને જે વચન આપ્યું હતું એ નિભાવ્યું.ઇઝરાયલી લોકો ઇજિપ્તમાં વધ્યા અને ધનવાન થયા. વર્ષો પછી એક જુલમી રાજા થયો. તે યૂસફ વિષે કંઈ જાણતો ન હતો. તેને ડર હતો કે એક દિવસ ઇઝરાયલ પ્રજા દેશ પચાવી પાડશે. એટલે તેઓને ગુલામ બનાવ્યા. હુકમ ફરમાવ્યો કે ઇઝરાયલીઓમાં દીકરો જન્મે તો, તેને નાઇલ નદીમાં ફેંકી દેવો.

એક હિંમતવાન માએ પોતાના દીકરાને ટોપલીમાં મૂકીને નદી કિનારે ઘાસ વચ્ચે સંતાડી દીધો. રાજકુમારીને એ છોકરો મળ્યો. તેણે એનું નામ મૂસા પાડ્યું અને મહેલમાં મોટો કર્યો.મૂસા ૪૦ વર્ષના થયા ત્યારે મુસીબતમાં આવી પડ્યા. એક ઇઝરાયલી દાસને બચાવવા તેમણે ઇજિપ્તના એક સિપાઈને મારી નાખ્યો. એના લીધે તેમણે દેશ છોડીને ઘણાં વર્ષો રણમાં રહેવું પડ્યું. મૂસા ૮૦ વર્ષના થયા ત્યારે, યહોવાએ તેમને ઇજિપ્ત પાછા મોકલ્યા. તેમણે રાજાને આ સંદેશો આપવાનો હતો: ‘ઇઝરાયલ પ્રજાને આઝાદ કરો.

રાજાએ સાફ ના પાડી દીધી. એટલે ઇજિપ્ત પર ઈશ્વર દસ આફત લાવ્યા. દરેક આફત પછી મૂસા ઇઝરાયલ પ્રજાને જવા દેવા કહેતા. પણ રાજા ના પાડી દેતો. તેને મૂસા અને તેમના ઈશ્વર યહોવા પર સખત નફરત હતી. છેવટે યહોવાના સ્વર્ગદૂતે દસમી આફત લાવીને ઇજિપ્તના સર્વ કુટુંબમાં મોટા દીકરાને મારી નાખ્યો. પણ ઇઝરાયલીઓને એ આફતમાંથી બચાવવા યહોવાએ એક આજ્ઞા આપી. તેઓએ પોતાના ઘરના બારણાની બારસાખ ઉપર બલિ કરેલા ઘેટાંના બચ્ચાંનું લોહી લગાવવાનું હતું.લોહી જોઈને સ્વર્ગદૂત એ ઘરને છોડી દેતો. આમ ઇઝરાયલીઓના ઘરમાં કોઈ મર્યું નહિ. એ બચાવની યાદમાં તેઓએ એક તહેવાર ઊજવવાનું શરૂ કર્યું. એને પાસ્ખા કહેવાય છે. તેઓ દર વર્ષે એ ઊજવતા.ઇજિપ્તના રાજાએ મોટો દીકરો ગુમાવ્યો, એટલે મૂસા અને ઇઝરાયલ પ્રજાને દેશ છોડી જવા કહ્યું. તરત જ તેઓએ દેશ છોડી દીધો. પણ પછી રાજાએ મન બદલ્યું. તે યુદ્ધરથો અને લશ્કર લઈને તેઓની પાછળ પડ્યો. ઇઝરાયલીઓ જાણે લાલ (સૂફ) સમુદ્ર કિનારે આવીને ફસાઈ ગયા.

એક બાજુ લશ્કર અને બીજી બાજુ સમુદ્ર પણ યહોવાએ તેઓને ચમત્કારથી બચાવ્યા. તેમણે લાલ સમુદ્રને વચ્ચેથી સૂકવી દીધો. વચ્ચે કોરી જમીન પરથી ઇઝરાયલ પ્રજાએ સમુદ્ર પાર કર્યો. પાણી તેમની જમણી અને ડાબી તરફ દીવાલ બનીને ઊભા હતાં. ઇજિપ્તનું લશ્કર ધુઆં-ફુઆં કરતું પાછળ આવ્યું ત્યારે, સમુદ્રની વચમાં પાણી તેઓ પર ફરી વળ્યું. રાજા અને તેનું લશ્કર એમાં ડૂબી મર્યા.ઇઝરાયલી લોકો સિનાઈ પર્વત પાસે રોકાયા, ત્યારે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો. મૂસા દ્વારા નિયમો આપ્યા. એ નિયમો જીવનના દરેક પાસાઓમાં તેઓને માર્ગદર્શન આપતા. તેઓનું રક્ષણ કરતા.ઇઝરાયલીઓએ એ નિયમો પાળ્યા ત્યાં સુધી યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો. તેઓ હંમેશા એ નિયમો પાળે તો, યહોવા સર્વ મનુષ્યને આશીર્વાદ આપવાના હતા.

About bhai bhai

Check Also

ભાભીને જોતા જ દિયર થઈ જતો ઉત્તેજિત,પણ એક દિવસ ઘરે કોઈ ન હતું તો ભાભીની એવી હાલત કરી નાખી કે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા …