Breaking News

અહીં છોકરીઓ ફિગર બનાવવા કરે છે આવું કામ,જાણીને તમે પણ હેરાન થઈ જશો….

અહીં યુવતીઓ સેક્સી ફિગર માટે ગાંજો પીને યોગ કરે છે, સેક્સી ફિગર જોઈને હોશ ઉડી જશે,યોગ કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. યોગ કરવાની દરેકની પોતાની શૈલી હોય છે. પરંતુ આ અમેરિકામાં અનોખી રીતે કરવામાં આવે છે. સાન ફ્રાન્સિસ્કોના યોગ વર્ગમાં, બધા વિદ્યાર્થીઓ ગાંજાના સેવન સાથે યોગ અને પ્રાણાયમ કરે છે.

યોગ વર્ગ ચલાવતા યોગ ગુરુ ડી ડસોલ્ટ કહે છે કે તેણે આ વર્ગ 2012 માં શરૂ કર્યો હતો અને હવે તે લોકપ્રિય થયો છે.એક વેબસાઇટ અનુસાર, ડસોલ્ટ જણાવે છે કે યોગ શરૂ કરતા અડધા કલાક પહેલાં ગાજાનું સેવન કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થી પોતાની રીતે ગાંજો લે છે.આ યોગ વર્ગમાં હતાશાના દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.

જાણો અન્ય સ્ટોરી.પૂરા દેશમાં યોગા દિવસના ઘણા ફોટા શેર કરવામાં આવ્યા છે. સામાન્ય માણસથી લઇને ખાસ સુધી દરેક લોકો યોગા દિવસ પર યોગા કરતાં પોતાના ઘણા પ્રકારના ફોટા પોસ્ટ કર્યા છે.સોશિયલ મીડિયા પર તો જેમ કે યોગા દિવસના ફોટાની લાંબી લાઇન લાગેલી હતી. દરેક સેલિબ્રિટીથી લઇને રાજનેતા સુધી પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર યોગાદિનના ફોટા અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.

પરંતુ યોગા જે ના દિનસે આ સ્ટારે પોતાની બધી હદ પાર કરી દીધી છે. યોગા કરતી વખતે એને પોતાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ફોટો પોસ્ટ કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ હંમેશા કંટ્રોવર્સીની સાથે ચાલનારી બિગ બોસ સ્ટાર રાખી સાવંતની. જી હાં રાખી પોતાની ફિટનેસને લઇને છેલ્લા ઘણા વર્ષમાં ખૂબ જ સજગ થઇ છે.

એ ઘણી વખત પોતાની ફિટનેસથી જોડાયેલા ઘણા ફોટો પોસ્ટ કરી ચુકી છે. પરંતુ યોગા દિવસ પર રાખીએ અલગ અલગ પ્રકારની પોઝ આપતાં યોગા દિવસનમી શરૂઆત કરી છે. પ્રશંસકોનું માનવું છે કે રાખીએ યોગા દિવસ પર પણ હોટનેસનો તડકો લગાવી દીધો છે. આ ફોટાની સાથે રાખીએ યોગા કરતાં એને વીડિયો પણ શેર કર્યો છે.

તમે યોગ કરો છો એવું કોઈ પૂછે એટલે પહેલો વિચાર આસનોનો જ આવેને? પરંતુ ખરેખર એવું નથી. યોગ એટલે આસન એવી પ્રચલિત માન્યતા કરતાં યોગની વ્યાખ્યા અનેકગણી ગહન અને વ્યાપક છે. ‘યુજ’ ધાતુમાંથી બનેલા આ શબ્દનો અર્થ છે યુનિયન, જોડાણ. પોતાની સાચી ઓળખને પામવી અને એની સાથે જોડાવું. ૨૧ જૂને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવશે. અલબત્ત, આ વર્ષે કોરોના મહામારીના પ્રકોપના કારણે જાહેર કાર્યક્રમો તો ભાગ્યે જ ક્યાંક યોજાશે, પણ એક યા બીજા પ્રકારે આ દિવસની ઉજવણી જરૂર થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે વાંચો યોગની કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓ. તેમ જ તન-મનને સદાબહાર સ્વસ્થ રાખે તેવા કેટલાક યોગાસનો વિશે.

યોગ મહર્ષિ પતંજલિની દૃષ્ટિએ.યોગના સૌથી પ્રાચીન એવા ૧૯૬ સૂત્રના ‘શ્રી પાતંજલ યોગ સૂત્ર’ નામના ગ્રંથમાં માત્ર ત્રણ જ શબ્દોમાં યોગની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. ‘ફાધર ઓફ મોડર્ન યોગા’ તરીકે ઓળખાતા પતંજલિ ઋષિએ સાયન્ટિફિક ફોમ્યુર્લાની જેમ શોર્ટ એન્ડ સ્વીટ સૂત્રો દ્વારા યોગને પામવા માટેનાં સીક્રેટ્સ શેર કર્યાં છે. બીજા જ સૂત્રમાં શ્રી પતંજલિ યોગની વ્યાખ્યા કરતાં કહે છે,

યોગ ચિત્તવૃત્તિ નિરોધ: મનની વૃત્તિઓનો નિરોધ કરવો એટલે યોગ. ચિત્તની વૃત્તિઓ એટલે સરળ ભાષામાં મનમાં સતત ચાલતા વિચારો, કલ્પનાઓ, અપેક્ષાઓ દ્વારા ઉત્પન્ન થતી તમામ હલચલોને રોકવી એ યોગ. આ ઉતાર-ચડાવથી જ આપણને સુખ, દુ:ખ, ઈર્ષ્યા, અભિમાન વગેરે જાગતાં હોય છે. ચિત્તને, તમારા મનને જે વાસ્તવિક નથી એની અંદર ઉલઝાવેલું રાખે એ વૃત્તિ. એ સારી પણ હોય અને ખરાબ પણ હોય. આ વૃત્તિઓને ચિત્ત તરફ આવતાં રોકવું એ યોગ.

યોગ શ્રીકૃષ્ણની દૃષ્ટિએ,શ્રીમદ્ ભગવદ્ ગીતામાં યોગની બે પ્રચલિત વ્યાખ્યા છે. ‘યોગ: કર્મષુ કૌષલમ્’ એટલે કે કુશળતાપૂર્વક, વિચક્ષણતાપૂર્વક તમારું કામ કરવું એ યોગ છે. તમે તમારું કામ પૂરેપૂરા ફોકસ થઈને સારામાં સારી રીતે કરો એ યોગ.બીજી વ્યાખ્યા છે, ‘સમત્વમ્ યોગ ઉચ્યતે’ એટલે કે સુખ અને દુ:ખ, સારા અને ખરાબ, તડકો અને છાંયડો એમ તમામ સંજોગોમાં સંતુલિત રહેવું, મનને વિચલિત ન થવા દેવું, મનને સમતામાં રાખવું એ યોગ છે.

યોગ વિશે કથોપનિષદ,૧૦૮ ઉપનિષદમાં ત્રીજા નંબર પર આવતું અને મહત્વનું ઉપનિષદ ગણાતા કથોપનિષદમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘તામ યોગમિતિ મન્યન્તે સ્થિરાનિમિન્દ્રિય ધારનામ્’. મતલબ કે આ દુનિયામાં તમામ દુ:ખ અટેચમેન્ટ એટલે કે આસક્તિને કારણે છે. અને આસક્તિ જન્મે છે ઇન્દ્રિયોથી. આ ઉપનિષદની દૃષ્ટિએ યોગ એટલે ઇન્દ્રિયોનું ફોકસ બહારથી હટાવીને આત્મા તરફ લઈ જવું.

યોગ વિશે યોગ વસિષ્ઠ,છ ભાગમાં લખાયેલા હિન્દુ પરંપરાના પ્રાચીન ગ્રંથ યોગ વસિષ્ઠના છઠ્ઠા ભાગમાં યોગની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે ‘મનહ પ્રશમનાહ ઉપાયાહ યોગ ઇત્યાનિદિયતે’. મતલબ કે યોગ એક એવી પદ્ધતિ છે જે મગજને શાંત કરવાનું કામ કરે છે. મનને સમજીને આવડતપૂર્વક એને જ્ઞાન સાથે પોતાના કન્ટ્રોલમાં લેવાની પદ્ધતિને આ ગ્રંથકાર યોગ તરીકે મૂલવે છે.

આ સિવાય પણ અનેક અન્ય ગ્રંથો સહિત શ્રી પાતંજલ યોગસૂત્ર પર કોમેન્ટરી લખનારા મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસથી લઈને સ્વામી વિવેકાનંદ, બીકેએસ આયંગર, સ્વામી કુવલયાનંદ જેવા સેંકડો જુદા-જુદા કાલખંડમાં થયેલા વિદ્વાન યોગીઓએ યોગની વ્યાખ્યા કરી છે. આમાંથી એકેય યોગીઓએ યોગ એટલે આસન એવું નથી કહ્યું.

યોગના વિવિધ ગ્રંથો અને ભરોસાપાત્ર પુસ્તકોમાં યોગનાં વિવિધ અંગોમાં આસનને સ્થાન આપ્યું છે, પરંતુ આસન જ યોગ છે એ વાસ્તવિકતા નથી. યોગ મહદ્ અંશે શરીર સાથે મનનું વિજ્ઞાન છે અને એ જ વાત સતત યોગના આદ્યપિતા મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વર્ણવી છે. આગળ કહ્યું એમ, ચિત્ત એટલે કે મનની હલચલ પર કાબૂ મેળવવા માટે આ મહર્ષિએ અભ્યાસ એટલે કે પ્રેક્ટિસ, વૈરાગ્ય અને ઈશ્વર પ્રણીધાન એટલે ઈશ્વરને સમર્પિત થઈ જવું એ ત્રણ રસ્તા સૂચવ્યા.

અભ્યાસમાં તેમણે ૮ અંગની વાત કરી, જેમાં ચોથું અંગ આસન છે.આખી વાતનો સાર એટલો જ કે આસન એ યોગનો એક ખૂબ નાનકડો હિસ્સો છે. યોગની સાચી વ્યાખ્યા આસનોથી ખૂબ વિશાળ અને વિસ્તૃત છે. બેશક, આસનોને યોગ્ય રીતે અને નિયમિત ધોરણે કરવામાં આવે તો એ ખૂબ ઉપયોગી છે અને અનેક શારીરિક, માનસિક લાભ આપે જ છે.

ત્રિકોણાસન,આંતરરાષ્ટ્રી યોગ દિવસ નિમિત્તે વીતેલા વર્ષે વડા પ્રધાન મોદીના એનિમેશનવાળા વિવિધ યોગ પોશ્ચર સાથેના વીડિયો વાઇરલ થયા હતા, જેમાં પહેલો વીડિયો હતો ત્રિકોણાસનનો. આ આસન કરો ત્યારે જે પોશ્ચર હોય છે એમાં ત્રણ ખૂણા દેખાય છે અને ત્રિકોણ જેવો આકાર બનતો હોવાથી એને ત્રિકોણાસન તરીકે ઓળખવામાં આવે છે.

લાભ ઘણા: ત્રિકોણાસન તમારી કમરની નીચેના ભાગમાં લચીલાપણું લાવવા માટે ખૂબ ઉપયોગી છે. ત્રિકોણાસન જો સાચી રીતે થાય તો કરનારને આર્થ્રાઇટિસની સમસ્યા થવાની સંભાવના ઘટી જાય છે. તમારા હિપ્સ મસલ જો ટાઇટ હોય તો એેને લૂઝ કરવાનું કામ આ આસન કરી આપશે. આ આસનમાં સ્થિર થાઓ ત્યારે તમારી કરોડરજ્જુ લંબાતી થતી હોય છે એટલે કે એમાં ખેંચાણ આવવાથી એ વિસ્તૃત થતી હોય છે જેથી પીઠમાંના દુખાવાને લગતી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. તમારા પેટના મસલ્સ પણ ઓપન થવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.

ઘૂંટણમાં દુખાવો હોય એવા લોકોને પણ આ આસન મદદરૂપ નીવડશે. પગ અને સાથળના મસલ્સને ટોનિંગ કરવાનું કામ પણ આ આસન કરે છે. માત્ર યોગ આસનોમાં જ નહીં, ઘણાં મેડિકલ જર્નલમાં પણ લોન્ગ ડિસ્ટન્સ રનર માટે આ આસન રેકમેન્ડ કરવામાં આવે છે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ શ્રેષ્ઠ આસન છે. પગની સમસ્યા હોય એવા તમામ લોકોને આ આસન ઉપયોગી છે. જોકે વધુ ઉંમર હોય, બેલેન્સનો પ્રોબ્લેમ હોય તો સપોર્ટ લઈને આ આસન કરવું. દીવાલનો કે ટેબલનો સપોર્ટ લઈને આ આસન કરવું.

એક્સપર્ટ એડ્વાઇઝ: આ આસન કરો ત્યારે બે પગ વચ્ચેનું અંતર જેટલું વધુ એટલો લાભ વધુ, કારણ કે એટલી તમારી કરોડરજ્જુ લંબાશે. સામાન્ય રીતે બે પગ વચ્ચે ત્રણ ફૂટનું અંતર રાખવામાં આવતું હોય છે. બીજું, આ આસન કરતી વખતે તમારું માથું, તમારા બટક્સ એટલે કે નિતંબ એક જ લાઇનમાં હોય એ જરૂરી છે. ઘણા લોકો માથું આગળ લઈ લે છે જે સુધારવું જોઈએ.

About bhai bhai

Check Also

વાસના ની ભૂખી મહિલા એ પોતાના પ્રેમી જોડે 10 વાર બાંધ્યા શારીરિક સંબંધ, પણ અચાનક જે થયું એ જાણીને તમે પણ ચોંકી જશો…

મિત્રો આજકાલની યુવતિઓ કોઈપણ વિચાર કર્યા વગર કોઈને પણ સાથે પ્રેમ સબંધ બનાવવા માટે તૈયાર …