Breaking News

આ છે હોટ ઇટાલિયન મૉડેલ જેને બોલ્ડ, તસવીરો શેર કરીને લોકોને આકર્ષિત કર્યા, તસવીરો જોઈને ચોકી જસો….

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ઇટાલિયન મૉડેલ અને એક્ટ્રસ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવી લીધું છે તે પોતાના ફોટોને લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે પણ તેમનું નામ અરબાઝ ખાન સાથે જોડાયું છે ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે અત્યારે બંનેના રિલેશન અંગે ચર્ચા થઈ રહી છે પણ લગ્ન અંગે કંઈ કહી શકાતું નથી આ વચ્ચે જ્યોર્જિયાના કેટલાક ફોટો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જોર્જિયા એન્ડ્રિયાની સલમાન ખાનનાં ભાઈ અને એક્ટર પ્રોડ્યુસર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ છે બંને એકબીજા સાથે અવારનવાર જોવામાં આવે છે મલાઈકા અરોડા સાથે છુટાછેડા લીધા બાદ થી અરબાઝ ખાને ઈટાલિયન મોડલ જોર્જિયા એન્ડ્રિયાની ડેટ કરી રહ્યા છે.

જ્યોર્જિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે ઇન્સ્ટાગ્રામ દ્વારા જ્યોર્જિયા પોતાના ફૅન સાથે જોડાયેલી રહી છે.હાલના દિવસોમાં જોર્જિયા એન્ડ્રિયાની પોતાના એક ખાસ ટેટૂને લઇને ચર્ચામાં છે હકીકતમાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે આ પોસ્ટમાં તેણે પોતાની જાંઘ પર બનાવેલ ટેટુને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

જ્યોર્જિયા દરરોજ પોતોના લેટેસ્ટ ફોટો શેર કરતી રહે છે તેમણે પોતાના કેટલાક લેટેસ્ટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે જેમાં તેમનો ખૂબ જ ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે જ્યોર્જિયાના આ ફોટો તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે આ ફોટોને હજારોની સંખ્યામાં તેમના ફેન્સ લાઇક કરી રહ્યાં છે.

હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝ ખાન સાથે લગ્ન અંગે ખુલીને વાત કરી હતી જ્યોર્જિયા મુજબ તેમને લગ્નની અફવાથી કોઈ ફેર પડતો નથી કેમ કે તેમને ક્યારેય પોતાની રિલેશનશિપને કોઈથી છુપાવી નથી પણ જ્યારે તમે કોઈ એવા વ્યક્તિ સાથે જોડાવો છો જે ફૅમશ હોય તો તેમના વિશે ચર્ચા થવી સામાન્ય વાત છે.

કહી દઈએ કે જ્યોર્જિયા ઇટાલિયન મોડેલ છે ખાસ વાત એ છે કે અરબાઝનો આખો પરિવાર જ્યોર્જિયા વિશે જાણે છે અરબાઝ અને મલાઈકાના બે વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા આ દિવસોમાં અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સાથે લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ લગ્ન કરી શકે છે.

રસપ્રદ વાત એ છે કે જ્યોર્જિયા અરબાઝ કરતા 22 વર્ષ નાની છે અરબાઝ 52 વર્ષનો છે જ્યારે જ્યોર્જિયા 30 વર્ષની છે અરબાઝ ખાનની એક્સ વાઇફ મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે બંને ઘણીવાર એકબીજાની સાથે દેખાય છે.

જોર્જિયાનું આ સુંદર ટેટુ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે આ ટેટુને કારણે તેના પગની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે ફેન્સ તેની અદાઓના દીવાના બની ગયા છે ઘણા લોકોનું દિલ તો આ જાંઘ પર બનેલા ટેટુ પર આવી ગયું છે.જોર્જિયા એન્ડ્રિયાની આ પોસ્ટને અત્યાર સુધીમાં ૭૦ હજારથી વધારે લાઇક્સ મળી ચૂક્યા છે તેની આ તસ્વીરોને જોઇને ફેન્સ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે કોઈ યૂઝરે લખ્યું છે કે ખૂબ જ સુંદર તો વળી કોઈએ લખ્યું છે કે વાહ શું વાત છે મજા આવી ગઈ.

જણાવી દઈએ કે જોર્જિયા પોતાની પ્રોફેશનલ લાઈફ થી વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તેણે અરબાઝ ખાનને ડેટ કરવા વાળી વાત ક્યારેય પણ મીડિયાથી છુપાવી નથી જોકે અરબાઝ ખાન સાથે લગ્નને લઈને તેમણે મૌન રાખ્યું છે હાલમાં બંને લગ્ન કરવાના મૂડમાં લાગી રહ્યા નથી વર્તમાનમાં એક બીજાને ડેટ કરીને ખુશ છે.

અમુક લોકો જ્યોર્જિયાની ફિટનેસ અને ગ્લેમરસને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઇકા અરોડા સાથે પણ કમ્પેર કરી રહ્યા છે મહત્વપૂર્ણ છે કે મલાઇકા અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ થી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.સોશિયલ મીડિયા પર સેલીબ્રીટીને ટ્રોલ કરનારા પર પિંચ શો બન્યો છે તેમાં સોનાક્ષી સિન્હા કપિલ શર્મા નવાજુદ્દીન સિદ્દીકી સની લિયોન કરીના કપૂર કરણ જૌહર સોનમ કપૂર જેવા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરનારને પોતાના અંદાજમાં જવાબ આપતા જોવા મળશે.

લોન્ચિંગ દરમિયાન જયારે અરબાઝ ખાનથી જ્યોર્જિયા એન્ડ્રિયાનીના વિશે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું હતું કે જો મારા પોતાના અફેરને ગુપ્ત રાખવું હોત તો હું તેને જાહેર ના કરતો હા હું સ્વીકાર કરુ છુ કે જ્યોર્જિયા એન્ડ્રિયાની મારા જીવનમાં છે તે મરી એક મિત્ર પણ છે જેને હું ડેટ કરી રહ્યો છુ આગળ શું થશે એ માત્ર સમય બતાવશે હાં આમ તો અમે એક-બીજાની સાથે છીએ.

સમાચારનું માનીએ તો અરબાઝ અને જોર્જિયા જલ્દી જ કોર્ટ મેરેજ કરી શકે છે જયારે તેમના સંબંધને પરિવારવાળાએ પણ અનુમતિ આપી દીધી છેઅરબાઝ ખાન.જ્યોર્જિયા એન્ડ્રિયાની.જોર્જિયા ઘણી વખત અરબાઝના ઘરમાં થનારા ફંકશન્સમાં જોવા મળી છે તેનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તે જલ્દી લગ્ન કરશે જયારે હવે આ તો સમય જ બતાવશે ક્યારે તે લગ્ન કરશે.

About bhai bhai

Check Also

અમેરિકાની સ્કૂલમાં મજાક નું પાત્ર બની ગઈ હતી પ્રિયંકા ચોપરા, જાણો શું થયું હતું…….

પ્રિયંકા ચોપડાને યુ.એસ. માં કિશોરવયના વર્ષોમાં બ્રાઉની તરીકે ગુંડાવવું પડ્યું તે યાદ છે: પ્રિયંકા ચોપડાએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *