Breaking News

આજે જ કરી લો આ ચમત્કારી ઉપાય,ધનવાન બનતા તમને દુનિયાની કોઈ શક્તિ નહીં રોકી શકે….

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના અમારા આ લેખમાં અમે તમને તમારી ધનની કમી થતી હોય, તમાર ઘરમાં બીમારીઓ હોય, દરિદ્રતા જેવી સમસ્યા થી તમે પરેશાન છો તો આજે અમારા આ લેખમાં આપેલા ઉપાય તમારી ધનની કમી જેવી સમસ્યા ઓ દૂર થઈ જશે તો આવો જાણીએ તે ઉપાય વિશે.

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેય ને ક્યારેય પૈસાને લઈને સમસ્યા જરૂર ઉભી થાય છે. અને કેટલાક લોકોને આ સમસ્યા સતત પરેશાન કરે છે. આવી સ્થિતિમાં કેટલાક સાધારણ જ્યોતિષીય ઉપચાર આ સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. આ ઉપાય આ રીતનો છે. કોઈ શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી કોઈ પીપળાના ઝાડનું એક પત્તુ તોડી લાવો. તેના પર સફેદ ચંદનથી ગાયત્રી મંત્ર લખો અને તેની પૂજા કરો. હવે આ પાનને તમારા કેશ બોક્સ, ગલ્લો કે તિજોરી જ્યા તમે પૈસા મુકતા હોય ત્યા એ રીતે મુકો કે કોઈ જુએ નહી. આ પીપળના પાનને દરેક શનિવારે બદલતા રહો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ રહેશે અને ધન સંપત્તિ વધવાના યોગ બનશે.

શુક્લ પક્ષના કોઈ સોમવારથી આ ઉપાય શરૂ કરી સોમવારે 21 દિવસ સુધી કરો. સવારે જલ્દી ઉઠો. સ્નાન વગેરે કામોમાંથી પરવારીને એક લોટામાં ચોખ્ખુ પાણી લઈને તેમા 5 ગુલાબના ફૂલ નાખીને સૂર્યને અર્ધ્ય આપો અને ભગવાન સૂર્ય પાસે સમસ્યાના નિરાકરણ માટે પ્રાર્થના કરો. તરત જ તમારી મનોકામના પુર્ણ થઈ શકે છે.

આ ઉપરાંત જો તમે હનુમાન જયંતિ ના દિવસે આ ઉપાય કરવાથી તમારી દરિદ્રતા દૂર કરશેરામભક્ત હનુમાન સફળતા દેનાર દેવતા છે. મંગળવાર તેમનો પ્રિય વાર છે તેમાં પણ આવતી કાલે હનુમાન જયંતિનો ખાસ દિવસ છે. આ દિવસે ધનલાભ માટે ખાસ ઉપાય કરવામાં આવે તો હનુમાનજીની કૃપા હંમેશા પરીવાર પર વરસતી રહે છે. જેમના જીવનમાં ધન-ધાન્યની ખામી રહેતી હોય છે તેઓ પણ આ ઉપાય કરી ધનવાન બની શકે છે અને તમામ પ્રકારના અનિષ્ટ દૂર થઈ જાય છે.

પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો કરવો, જ્યારે ઘરે પરત ફરો ત્યારે પાછળ ફરીને ન જોવું. જો ધનલાભની સ્થિતી બની રહી હોય તેમ છતાં લાભ ન થતો હોય તો શનિવારના દિવસે ગોપીચંદનના 9 ટુકડા લઈ તેને કેળાના વૃક્ષ પર લટકાવી દેવી. તેને બાંધવામાં પીળા દોરાનો ઉપયોગ કરવો. એક નાળિયેર પર કામિયા સિંદૂર, નાળાછડી, ચોખા લગાવી અને હનુમાનજીના મંદિરમાં ચડાવી દેવું. કાચી ઘાણીના તેલનો દીવો કરવો અને તેમાં લવિંગ નાંખી દેવું અને તેનાથી હનુમાનજીની આરતી કરવી.

આ ઉપરાંત તમે આ ચોખાના આ 4 ટોટકા બદલી દેશે તમારું જીવન, દરિદ્રતા દૂર થશે અને મળશે અઢળક ધનભારતીય સંસ્કૃતિમાં ચોખાને દેવતાઓનો પ્રિય ભોગ માનવામાં આવ્યો છે. હિંદૂ ધર્મમાં ચોખાનું વધારે મહત્વ માનવામાં આવ્યું છે. તેથી જ દરેક પૂજામાં ચોખાનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈપણ પૂજા, યજ્ઞ, અનુષ્ઠાન ચોખા વિના પૂરા નથી થતાં. આ ઉપરાંત ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે વ્યક્તિના કપાળે કંકુનો ચાંલ્લો કરી તેના પર પણ ચોખા લગાવવામાં આવે છે. પૂજા-પાઠ ઉપરાંત ચોખાનો ઉપયોગ તંત્ર-મંત્રમાં પણ કરવામાં આવે છે. તંત્રશાસ્ત્રના આ ટોટકા ચોખાના ઉપયોગના કારણે અત્યંત પ્રભાવશાળી બની જાય છે અને જેની અસર પણ તુરંત જોવા મળે છે. જીવનમાં ધનની સમસ્યા, પરિવારમાં ક્લેશ બધુ જ ગણતરીના દિવસોમાં દૂર થઈ જાય છે. તો જાણી લો આ ચમત્કારી ટોટકા વિશે આજે તમે પણ.

સોમવારે સવારે સ્નાનાદિ કર્મ કરી શિવલિંગની પૂજા કરવા જવું. આ પૂજા માટે એક કિલો ચોખા સાથે લઈ જવા. શિવલિંગની પૂજા કર્યા પછી તેના પર એક મુઠ્ઠી ભરીને ચોખા ચઢાવી દેવા અને બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા. આ પ્રયોગ સતત 5 સોમવાર સુધી કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. શત્રુબાધા દૂર કરવા માટે આખા અડદના 38 દાણા અને ચોખાના 40 દાણા લઈ ઘરના આંગણાની જમીનમાં ખાડો કરી તેમાં દબાવી દેવા અને તેના પર એક લીંબુ નીચોવી દેવું. લીંબુ નીચોવતી વખતે શત્રુના નામનું સ્મરણ કરવું.

કોઈપણ શુક્રવારે રાત્રે 10 કલાકે ઘરના એકાંતવાળા સ્થાન પર બેસી એક બાજોઠ પર એક કળશ રાખવો. આ કળશ પર કેસરથી સાથિયો બનાવવો અને તેમાં દૂર્વા, ચોખા અને એક રૂપિયાનો સિક્કો પધરાવવા. આ ચોખા ભરેલા કળશ પર શ્રીયંત્રની સ્થાપના કરવી અને તેની સામે ચાર વાટનો દિવો કરવો. દિવો કર્યા પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરવું અને લક્ષ્મી મંત્રની એક માળા કરવી. મનોકામના પૂર્ણ કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

ધનપ્રાપ્તિ માટે આ અચૂક ઉપાય પણ અમલમાં તમે મુકી શકો છો. તેના માટે કોઈપણ માસની શુક્લપક્ષની ચોથની તિથી પર ચાંદીની એક વાટકીમાં ગાયનું દૂધ લઈ તેમાં ખાંડ અનેબાફેલા ચોખા ઉમેરી ચંદ્રોદય થતાં ચંદ્રને તે ભોગ ધરાવવો. ચોથથી શરૂ કરી આ કાર્ય 45 દિવસ સુધી કરવું. 45 દિવસ પછી એક કન્યાને ભોજન કરાવી તેને ઉપહાર આપવા.

આ ઉપરાંત સિંદૂરના આ ઉપાય અજમાવી દેશો તો દરિદ્રતા લીધો હશે ગમે તેવો ભરડો તો પણ થઈ જશો પૈસાદારભારતીય પરંપરા અને રીત-રીવાજો મા કંકુ અથવા તો સિંદૂર ને ઘણું શુભ માનવામા આવ્યું છે. હાલ ના સમય મા પણ સિંદુર નો સમાવેશ પૂજન સામગ્રી તરીકે કરવામાં આવે છે. આ સિવાય સિંદૂર ભગવાન ગણેશ તેમજ હનુમાનજી ને પણ ચડાવવામા આવે છે. આ સિવાય સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિ ના લાંબી આયુષ્ય માટે સેંથા મા સિંદૂર પુરતી હોય છે. આ સિંદૂર નો ઉપયોગ માત્ર પૂજા માટે જ નહી પણ ઘણા પ્રકાર ના ટોટકા મા પણ કરવામા આવે છે.

આ ટોટકા નો ઉપયોગ કરી ને માનવી પોતાના જીવન ને સરળ તેમજ સમસ્યા મુક્ત બનાવી શકે છે. જો માનવી ના જીવન માંથી મુશ્કેલીઓ ખત્મ થવા નુ નામ જ ન લેતી હોય તો ચમેલી ના તેલ મા સિંદૂર ઉમેરી ને આ તેલ હનુમાનજી મહારાજ ને ચઢાવવું. આ ઉપાય નિરંતર પાંચ મંગળવાર તેમજ પાંચ શનિવાર સુધી કરવો જોઈએ. આવું નિરંતર કરવા થી માનવી ના જીવન મા આવતી મુશ્કેલીઓ ધીરે-ધીરે દૂર થવા લાગે છે.

આ સિવાય ઘર મા રહેલા વાસ્તુદોષ ને દૂર કરવા માટે તેલ મા સિંદૂર નાખી ઘર ના મુખ્ય દરવાજા પર સાત ચાંદલા કરવા. આ પ્રયોગ નિયમિત ૪૦ દિવસ સુધી કરવામાં આવે તો ઘર મા થી વાસ્તુ દોષ નો પ્રભાવ ઘટવા લાગે છે. આ સિવાય ઘર ના મુખ્ય દરવાજા ની ઉપર ની બાજુએ ભગવાન ગણેશ ની પ્રતિમા લગાવવી અને એક વાત નુ ખાસ ધ્યાન રાખવું કે આ પ્રતિમા અથવા તો મૂર્તિ પર સિંદૂર લગાવેલું હોવું જોઈએ. જેથી ઘર ની સુખ-સમૃદ્ધિ મા વધારો થવા લાગે છે.

તમારા જીવન મા ચાલી રહેલી આર્થિક તંગી ને દૂર કરવા માટે એક નાળિયલ પર થોડું સિંદૂર લગાવી અને તેને લાલ કાપડ મા લપેટી લેવું. ત્યારબાદ આ શ્રીફળ ને એક કળશ પર રાખી તેની મંદિર મા પ્રતિષ્ઠા કરવી. આ શ્રીફળ નુ નિયમિત પૂજન કરવાથી ધન થી લગતી બાધાઓ દૂર થવા લાગશે. આ સિવાય જો ગ્રહ દોષ ના લીધે કોઈ મુશ્કેલીઓ સર્જાતી હોય તો વહેતી નદી મા થોડું સિંદૂર પ્રવાહિત કરી દેવું.

બેરોજગાર વ્યક્તિઓ કે જે નોકરી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમને શુક્લ પક્ષ ના ગુરુવાર ના દિવસે પીળા કાપડ પર પોતાની અનામિકા આંગળી થી સિંદૂર થી ૬૩ નંબર લખવો અને આ કપડા ને માતા લક્ષ્મી ના મંદિર મા પધરાવી દેવું. આ ઉપાય ત્રણ ગુરુવાર સુધી કરવાથી જલ્દી ફળ પ્રાપ્ત થાય છે. જો પતિ-પત્ની વચ્ચે અણબનાવ સર્જાતો હોય તો તેને દૂર કરવા માટે રાત ના સમયે સૂતાં પૂર્વે પતિ ના ઓશિકા નીચે સિંદૂર રાખી દેવું અને પત્ની ના ઓશિકા નીચે કપૂર રાખી દેવું અને સવારે આ સિંદુર ને ઘર ની બહાર ફેંકી દેવું તેમજ કપૂર ને સળગાવી દેવું. જેથી લાભ થાય છે.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …