Breaking News

આજેજ કરીલો આ કામ પાકીટ હંમેશા રહેશે ભરેલું થઈ જશો માલામાલ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પુરૂષ અને મહિલાઓ પોતાનો કિમંતી સામાન મુકવા માટે હમેશા પર્સનો ઉપયોગ કરતા હોય છે. બધા એવુ ઈચ્છતા હોય છે કે તેમનુ પર્સ હંમેશા માટે પૈસાથી ભરેલુ જ રહે અને ફાલતૂ ખર્ચ ક્યારેય ન થાય. વધુ પૈસા કમાવવા માટે ખૂબ મહેનત સાથે સારુ નસીબ હોવુ એ પણ મહત્વ રાખે છે.જ્યોતિષશાસ્ત્ર મુજબ જાણો એવા કેટલાક ઉપાયો કે જેનાથી તમારુ પર્સ રહેશે પૈસાથી ભરેલુ. પર્સમા રૂપિયા ક્યારેય પણ ઘડી કરીને કે વાળીને ક્યારેય ન મુકો. પર્સમા રૂપિયા કે પૈસાની સાથે ખાવાની વસ્તુઓ ક્યારેય ન રાખો. બેઠેલા લક્ષ્મીજીની મુદ્રા વાળી તસ્વીર કાયમ માટે પર્સમા રાખો.

પર્સમા રૂપિયા કે પૈસા જ્યા રાખો છો ત્યા એક કોડી કે ગોમતી ચક્ર રાખવાથી ધનનો વરસાદ થશે. લાલ રંગના કાગળ પર પોતાની ઈચ્છા લખીને લાલ રેશમી દોરાથી ગાંઠ બાંધીને પર્સમા રાખી દો. તમારી બધી જ ઈચ્છાઓ જલ્દીથી પૂરી થશે. હમેશા માટે એક ચપટી ચોખા પર્સમા રાખવાથી પૈસા ની આવક વધશે અને ફાલતુ ખર્ચ ઘટશે. પર્સમા અરીસો કે નાનકડુ ચપ્પુ જરૂર રાખો.

આ ઉપરાંત આ જણાવેલી વસ્તુઓ જો તમે પરસમાં રાખો છો તો લક્ષ્મી માતા પ્રસન્ન થઇ જાય છે અને તમને ધનની કમી પણ ક્યારેય નથી રહેતી. પર્સમાં તમે બે લવિંગ ને એક કપડામાં બાંધીને રાખી દો.તેવુ લરવાથી તમારુ પર્સ સદા પૈસાથી ભરાયરલુ રહે છે. ચાંદીનો નાનો ટુકડો જો પર્સમાં રાખવામાં આવે તો જીવનમાં ધનની ક્યારેય કમી પણ નથી આવતી. અેલચીને પણ પર્સની અંદર રાખવી શુભ હોય છે અનેતેનાથી ધનનો વરસાદ થાય છે. પર્સની અંદર લક્ષ્મી અને ગણેશ ભગવાનનો ફોટો રાખવો શુભ હોય છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, મહિલાઓએ આ વસ્તુઓ તેમના પર્સમાં રાખવી જ જોઇએ. લાલ કાગળ.લાલ રંગ ખાસ કરીને મા લક્ષ્મીને પ્રિય છે. લાલ રંગનો કાગળ લો અને તે કાગળ પર તમારી સૌથી મહત્વપૂર્ણ ઇચ્છા લખો અને આ કાગળને રેશમી દોરાથી બાંધો અને તમારા પર્સમાં રાખો. આ કરવાથી, મા લક્ષ્મી ખુશ થશે અને તમને ક્યારેય છોડીને નહીં જાય.

ચોખા. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે અને અક્ષતનો અર્થ ક્યારેય સમાપ્ત થતો નથી. તે ક્યારેય સમાપ્ત થશે નહીં. ચોખાને ક્યારેય સમાપ્ત થતા અનાજ તરીકે જોવામાં આવતા નથી. પર્સમાં એક ચપટી ચોખા રાખવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય. માતા લક્ષ્મીનું ચિત્ર. દંતકથા અનુસાર, લક્ષ્મી દેવીનું ચિત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, આપણે સૌએ હંમેશાં લક્ષ્મીનો બેઠો ફોટો આપણા પર્સમાં રાખવો જોઈએ. આ કરવાથી તમને ક્યારેય પૈસાની તંગી નહીં થાય અને મા લક્ષ્મી તમને ક્યારેય છોડશે નહીં.

સોના અથવા ચાંદીનો સિક્કો. મા લક્ષ્મીને સોના અને ચાંદીની ધાતુ ખૂબ પ્રિય છે. આ સોના-ચાંદીના સિક્કા શુભ લાભોનું પ્રતીક માનવામાં આવે છે. પર્સમાં ચાંદીનો સિક્કો રાખીને માત્ર મા લક્ષ્મી જ નહીં, ગણેશ પણ તમારી સાથે પ્રસન્ન થાય છે. તમારી પાસે પૈસા બાકી છે અને ગણપતિ કોઈપણ શુભ કાર્યમાં કોઈ અડચણ પણ દૂર કરે છે. નાની છરી. પર્સમાં એક નાની છરી રાખીને, તમારા પૈસા કોઈ જોતા નથી. તેથી પર્સમાં હંમેશાં લોખંડની નાની છરી રાખો. આ કરવાથી, તમારા પૈસા કોઈ દ્વારા દેખાતા નથી અને હંમેશા માતા લક્ષ્મી સાથે રહે છે.

રુદ્રાક્ષ રાખો.રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે અને જો તેને પર્સમાં રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે છે.તમને જણાવીએ કે તેથી, જો તમે ઇચ્છો, તો તમે તમારા પર્સમાં રુદ્રાક્ષ રાખી શકો છો. જો કે, રુદ્રાક્ષને પર્સમાં મૂકતા પહેલા તેને શિવલિંગને અર્પણ કરો અને પછી તેને પર્સમાં મૂકો.

હળદર.થોડી આખી હળદર માતા લક્ષ્મી અર્પણ કરો અને તેને તમારા પર્સમાં રાખો.મિત્રો તમને જણાવીએ કે આ પગલાં લેવાથી પર્સ ક્યારેય ખાલી નહીં થાય અને પૈસાથી ભરેલું હશે. જો કે, આ ઉપાય કરવા માટે, તમારે પીળીને બદલે કાળી હળદરનો ઉપયોગ કરવો જોઈએ. કાચ નો ટુકડો.શાસ્ત્રોમાં ગ્લાસને શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો કાચનો ટુકડો પર્સમાં રાખ્યો હોય તો સ્થિર પૈસા જલ્દી મળી જાય છે અને ધન માં પણ વધારો થાય છે. જૂની અને ફાટેલી નોટ. હમણાં જ નોટબંધીને કારણે જૂની નોટો ચલણમાંથી નીકળી ગઈ છે એટલે તમે પણ પોતાના પર્સમાં રહેલ જૂની નોટોને કાઢી નાખો. ફાટેલી-તૂટેલી નોટ પર્સમાં રાખવાથી મનની સ્થિતિ બેચેન રહે છે અને વિચારોમાં પણ નકારાત્મકતા આવે છે. એટલે આવી નોટને તરત દૂર કરો.

મૃત પરિજનોની તસ્વીરો.જો ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો એમની તસ્વીર સાથે આપણે ભાવનાત્મક રીતે જોડાઈ જઈએ છીએ. તેથી આપણે એમની તસ્વીર પર્સમાં સાચવીને મૂકીએ છીએ. પરંતુ આ આદતને કારણે લક્ષ્મીજી નારાજ થાય છે. આપણા સ્વર્ગીય પરિજનની સ્મૃતિ અને યાદોને પર્સમાં નહીં પણ ઘરે સાચવીને રાખવી જોઈએ.

નકામા કાગળ.જે નકામા કાગળ અથવા જૂની ટિકિટો તમારા પર્સમાં પડી હોય તો તુરંત એને ફેંકી દો. નકામાં કાગળ રાખવાથી ધન ચાલ્યું જાય છે. આવા બેકાર કાગળોને કારણે જીવનમાં બેકારી આવે છે. તેથી નકામા કાગળોનો તાત્કાલિક નિકાલ કરો. ઉધારીનો હિસાબ.જો આપણે કોઈ પાસેથી ઉધાર લીધું હોય અથવા આપણે કોઈને ઉધાર દીધું હોય, આ બંનેનો હિસાબ દુકાને અથવા ઘરે એક ડાયરીમાં લખીને રાખવો જોઈએ. આવી ઉધારીનો હિસાબ પર્સમાં રાખવાથી કમાણી ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે.

આ ઉપરાંત પર્સે માં આ ચીજો રાખવાથી નથી ટકતુ તમારી પાસે ધન.ચાવી ન રાખો.તમે તમારા પર્સમાં પૈસાની સાથે ક્યારેય ચાવી ન રાખો.ઘણીવાર લોકો તેના ઘર અથવા દફતરની ચાવી તેના પર્સમાં રાખી દે છે,જે વાસ્તુ શાસ્ત્ર મુજબ ભૂલ ભરેલુ છે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ચાવી રાખવાથી તમારે ગરીબીનો સામનો લરવો પડે છે.લોખંડની વસ્તુ.પર્સમાં લોખંડની ધાતુમાંથી બનેલી ચીજો રાખવી ઉત્તમ નથી હોતુ.અને લોખંડની ધાતુને પર્સમાં રાખવાથી લક્ષ્‍મી માતા દુર ચાલ્યા જાય છે.લોખંડમાં નકારાત્મક ઉર્જા જોવા મળે છે અને લોખંડની ધાતુની વસ્તુ પર્સ અથવા તિજોરીમાં રાખવાથી ધન નથી જડતું.તેથી તમે તમારા પર્સ અથવા તિજોરીમાં કોઈપણ પ્રકારની લોખંડની વસ્તુ છે તો તમે તેને તાત્કાલિક દુર કરો.

બિલ ના રાખો.ઘણા લોકોને તેમના પર્સમાં બિલ રાખવાની આદત હોય છે અને તેના પર્સ બિલ્સથી ભરેલ હોય છે.જો તમારવ પર્સમાં પણ બિલ પડ્યા હોય તો તમે તેે બિલ ને તાત્કાલિક પર્સ માંથી કાઢી નાખો.કારણ કે પર્સમાં બિલ ને પૈસાની સાથે રાખવાથી ધન હાની થાય છે. વાસ્તુ શાસ્ત્ર આનુસાર કોઈ પણ પ્રકારનાં કાગળો જ્યારે પૈસા સાથે રાખવામાં આવે છે તો માણસના ખર્ચા એકદમ વધી જાય છે. વધુ ભગવાનના ફોટા.તમારા પર્સની અદંર તમે એકથી વધુ ભગવાનના ફોટા ન રાખો.ભગવાનના વધુ ફોટો રાખવા શુભ નથી હોતુ.એટલુ જ નહીં ફાટેલા ફોટા પણ તમે તમારા પર્સની અંદર રાખવાથી બચો.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …