Breaking News

આજેજ કરીલો આ મંત્રનો જાપ થઈ જશે મોટા પાપીઓના પણ પાપને નષ્ટ કરી અને માફ કરી શકે છે આ રીતે કરો જાપ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટેભાગે માણસો પોતાની ઇચ્છાઓ ની પૂર્તિ માટે અથવા તો મન ની શાંતિ અર્થે ભગવાન પૂજન-અર્ચન કરે છે. તેમા થી ઘણા માણસો એવા પણ છે કે જેઓ આ પૂજા-પાઠ થી દૂર રહે છે. ઘણા વ્યક્તિઓ પાસે સમય નો અભાવ હોય છે તો ઘણા વ્યક્તિઓ બહાના કરતા હોય છે કે તેઓ આ પૂજા-પાઠ થી અજાણ છે. પરંતુ જણાવી દઇએ કે હિન્દુ ધર્મ ના શાસ્ત્રો મા દરેક ઇશ્વર નું સ્મરણ કરવું આવશ્યક માનવામાં આવ્યું છે.

આ સાથે જ આ પણ જણાવવા મા આવે છે કે પ્રત્યેક વ્યક્તિ તેના જીવન મા જે પણ પામે છે જેમા તેમની જેટલી મહેનત હોય છે એટલી જ ભગવાન ની કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રભુ ના આશીર્વાદ વગર કોઇપણ માણસ પોતાની જોઈતી વસ્તુ ને પામી સકતો નથી. જો તમે પણ તમારી વ્યસ્ત જીવનશૈલી ને લઇને થોડોક સમય ભગવાન ની પૂજા મા ફાળવશો તો નિશ્ચિત સફળતા મળશે.

પરંતુ જો તમે એવા માણસો ની ગણતરી મા આવતા હોય કે જેમને પૂજા અર્ચના કરવા છતા પણ તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી તો તમને જણાવી દઇએ કે પૂજા મા કરવામાં આવેલી એક નાની ભૂલ પણ તેનું કારણ હોય શકે છે. ઘણા માણસો વિચારતા હોય છે કે આટલું પૂજા-પાઠ કર્યા છતા સફળતા ના મળતી હોય તો ત્યારે શું કરવું જોઇએ.

જો તમને ખ્યાલ ના હોય જણાવી દઇએ કે આપણા ભારતીય શાસ્ત્રો મા પ્રાર્થના, સ્નાન, ધ્યાન, ભોગ ના મંત્રો ની જેમ જ ક્ષમાયાચના માટે નો મંત્ર પણ જણાવવા મા આવ્યો છે. એવું પણ માનવામા આવે છે કે જ્યારે આપણે આપણી ભૂલો માટે ભગવાન પાસે માફી માંગીએ છીએ ત્યારે પૂજા પૂર્ણ ગણાય છે. આ ક્ષમા ને સૌથી મોટો ભાવ માનવામા આવે છે. તે આપણા અહંકાર ને ઓછો કરે છે.ક્ષમા યાચના કરવા માટે નો મંત્ર.आवाहनं न जानामि न जानामि विसर्जनम्। पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर॥,मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन। यत्पूजितं मया देव! परिपूर्ण तदस्तु मे॥

આ ઉપરોક્ત મંત્ર નો અર્થ.હે પ્રભુ, હું તમને ન તો બોલાવવા માટે જાણું છું કે ન તો વિદાય કરવા માટે જાણું છું. વિધિવત તમારા દ્વારા કરવામા આવતું પુણ્ય વિષે પણ નથી જાણતો. મારા આ પ્રકાર ના ભધાં જ ગુનાઓ માટે મને માફ કરો. મને ન મંત્ર યાદ છે કે ન ક્રિયા તથા હું તમારી ભક્તિ કરવા અંગે પણ જાણતો નતી. છતા પણ મારી ક્ષમતા પ્રમાણે પૂજા કરું છું. કૃપા કરીને મારી ભૂલ ની માફી આપી મને અજ્ઞાની પૂજા ને પૂર્ણતા પ્રદાન કરો. મને માફ કરી મારા અહંકાર ને દૂર કરો.

તમને જણાવી દઈએ કે મંત્ર જાપ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો છે. મંત્ર જાપ સરળ રીતે થાય છે પરંતુ તેને કરતી વખતે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ પૂજા શ્રદ્ધા સાથે કરવામાં આવે તો તુરંત ફળ મળે છે. પુરાણોમાં પણ મંત્રજાપ સંબંધિત કેટલીક ખાસ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે.છીંક ખાવી, મંત્ર જાપ વખતે છીંક અને ઉધરસ પર નિયંત્રણ રાખવું જોઈએ. ભગવાનનું ધ્યાન કરતી વખતે છીંક ખાવાથી મુખ અપવિત્ર થઈ જાય છે અને ત્યારપછી ભગવાનનું નામ ન લેવું જોઈએ. આવું થાય તો એકવાર પૂજામાંથી ઊઠી અને હાથ-મોં ધોઈ લેવા જોઈએ.થૂંકવું, થૂંકના માધ્યમથી શરીરનો કચરો બહાર નીકળે છે. એટલા માટે જ પૂજા સમયે થૂંકવાની પણ મનાઈ કરવામાં આવી છે. જો આ ક્રિયા કરો તો ફરીથી એકવાર સ્નાન કરીને જ પૂજા કે ધ્યાન કરવા બેસી શકાય છે.

બગાસા ખાવું,પૂજા કે ધ્યાન સમયે બગાસા પણ ન ખાવા જોઈએ. આવું કરનારને પૂજા-અર્ચનાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ નથી થતી. ધર્મ ગ્રંથો અનુસાર સવારે વહેવા ઊઠી અને સ્નાન કરી અને આળસનો ત્યાગ કરી દેવો જોઈએ. શરીરમાં આળસ હોય ત્યાં સુધી ભગવાનની પૂજા ન કરવી.ક્રોધ કરવો, ગુસ્સો કરવાથી પણ પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું. કારણ વિના જો કોઈ પર ગુસ્સો કરવામાં આવે તો તે પૂજાનું ફળ મળતું નથી. પૂજા કરતી વખતે મન હંમેશા શાંત હોવું જોઈએ.

નશો,જે માણસ નશો કરે છે તેને રાક્ષસ સમાન ગણવામાં આવે છે. ભગવાનની પૂજા અર્ચના કરવાથી મનુષ્યના સારા કર્મોનો પણ નાશ થઈ જાય છે. તેને નર્કની પ્રાપ્તિ થાય છે. આવા વ્યક્તિએ પણ પૂજા ન કરવી જોઈએ. ધર્મમાં માન્યતા છે કે કોઈ પણ કાર્યને શરૂ કરવાથી પહેલા એને શરૂ કરવા માટે શુભ ટાઈમે કરવામાં આવે છે.કોઈ પણ સારા કામને શરૂ કરવાથી પહેલા જ્યોતિષની મદદથી એ કાર્યને કરવાનો શુભ સમય કરવાથી લાભદાયક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે એવું કરવાથી એ કાર્ય માં ક્યારે બાધા નહીં આવતી અને કુશળતાપૂર્વક બધા કામ થઈ જાય છે પરંતુ ઘણી વાર લોકોને એ વાતની સાચી જાણકારી નહીં હોતી.

તમારે હંમેશા ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં જ મંદિરની સ્થાપના કરો,એની સાથે ઘરના મંદિરનું નિર્માણ છોકરી જોડેથી કરાવો.મંદિરની પાસે શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખો,ગંદગી ના ફેલાવો અને સાફ સફાઈ રાખો.ઘરના મંદિરનો મુખ્ય રંગ શુ હોય.બતાવી દઈએ કે ઘરના મંદિરનો જે રંગ છે એન પીળો અથવા નારંગી રંગનું રાખો.એની સાથે મંદિરમાં હંમેશા હલકી પીળી લાઈટનો પ્રયોગ કરો.ઘરના મંદિરમાં શુ રાખવું જોઈએ.ઘરના મંદિરમાં ભગવાનની નીચે પાથરેલું વસ્ત્ર પીળો અથવા લાલ રંગનું રાખવું જોઈએ.

એની સાથે ઘરના મંદિરમાં ભગવાન ગણેશ અને લક્ષ્મી માની પ્રતિમા જરૂર રાખો.પોતાના ઇષ્ટ દેવ અને કુળદેવીનો ફોટો જરૂર લગાવો.તાંબા ના લોટામાં ગંગાજળ ભરીને જરૂર રાખો.કઈ દિશામાં બેસીને ભજન કીર્તન જાપ કરવામાં આવે.જો તમે તમારા ઘરમાં ભજન અથવા કીર્તન કરો છો તો ધ્યાન આપો કે તમે તે ભજન અને કીર્તન પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસીને જ કરો.ભજન કીર્તન શરૂ કરવાથી પહેલા ત્યાં મંગલમૂર્તિ ના ચિત્રને સ્થાપિત કરો અને એના પછી ભજન કીર્તન ની શરૂઆત કરો.

ત્યાં જે દેવી દેવતાનો ભજન કરવામાં આવે છે એના ચિત્રની સામે ગાયના ઘીનો દીવો અને ધૂપ જરૂર પ્રગટાવો અને જળને પણ એક લોટામાં ભરીને રાખો.ભજન કીર્તન માં રાખો આ સાવધાની.બતાવી દઇએ કે તમે ભજન કરી રહ્યા છો તો પોતાનો પૂરો ધ્યાન ભજન કીર્તન પરજ લગાવો. બીજી કોઈ વાત પર ધ્યાન ન આપો.હંમેશા સાફ અને શુદ્ધ વસ્ત્ર પહેરીને ભજન કીર્તન ની શરૂઆત કરો.ભજન કિર્તનમાં શુદ્ધ મીઠાઈ અને સાફ ફળોનો પ્રયોગ કરો.ભજન કિર્તનમાં ગાયના ઘી નો દીવો અને કલાવેની દિવેટ નો પ્રયોગ કરો.

ઘરમાં પૂજા પાઠ અને જાપ નો પૂરો ફળ મેળવા માટે કરો ઉપાય.ઘરમાં પૂજા કરતા સમય હલકા પીળા વસ્ત્ર પહેરો અને સ્વેત ગુલાબી રંગના જ કપડાં પહેરો.હંમેશા લાલ અથવા પીળા આસન પર બેસીને મંત્ર જાપ કરો.જાપ શરૂ કરવાથી પહેલા ભગવાન ગણપતિ અને ગુરુનું ધ્યાન કરો લો એના પછી જ જાપ શરૂ કરો.બધી પરેશાનીઓને દૂર કરવાનો ઉપાય.ઘરમાં જો માહોલ ખરાબ રહે છે તો પ્રતિદિન સવારે ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો.ઘરમાં જો કોઈ બીમાર રહે છે તો મહામુત્યુંજય મંત્ર નો જાપ કરો અને શિવલિંગ પર કાચું દૂધ ચડાવો.જો ઘરમાં ધનની કમી હોય તો શ્રી નારાયણ ભગવાન ને પીળા ફૂલ ચડાવો.ઘરના મુખ્ય દ્વાર પર કેરીના પાંદડાનું બંદનવાર લગાવો.

પૂજા ના સમયે રાખો આ વાતો નું ધ્યાન,કોઈ પણ પૂજા અને હવન ને સફળ કરવા માટે તમે સાચા મંત્ર ના ઉચ્ચારણ ની સાથે નીચે જણાવેલ વાતો નું પણ ધ્યાન રાખો. કારણકે ઘણી વખત આપણે પૂજા કરતા સમયે ઘણી ભૂલો ને અજાણ્યા માં કરી દો છો. જેના ચાલતા આપણે પૂજા કરવાનો લાભ મેળવી નથી શકતા.પૂજા ની સામગ્રી ને નીચે ના રાખો,પૂજા કરવાના દરમિયાન ઉપયોગ થવા વાળી કોઈ પણ પ્રકારની સામગ્રી ને તમે જમીન પર ના રાખો અને તેમને કોઈ પ્લેટ પર જ રાખો. હંમેશા લોકો પૂજા ના દરમિયાન ઉપયોગ થવા વાળા ફૂલ, નારિયેળ, પાન ના પાંદડાઓ ને જમીન પર રાખી દો છો. જેનાથી તે પવિત્ર નથી રહેતા અને પછી તેમનો ઉપયોગ કરવાથી પૂજા નું કોઈ પણ ફળ નથી મળતું.

સ્ટીલ ના વાસણ નો પ્રયોગ ના,પૂજા કરવાના દરમિયાન તમે ફક્ત ચાંદી અથવા તાંબા ની ધાતુ ના વાસણ નો જ ઉપયોગ કરો. કારણકે આ ધાતુ પવિત્ર માનવામાં આવે છે. જ્યારે સ્ટીલ જેવી ધાતુ ને અપવિત્ર માનવામાં આવે છે. કારણકે સ્ટીલ ની ધાતુ માનવ દ્વારા બનાવેલ છે અને ચાંદી અથવા તાંબા જેવા ધાતુ પ્રાકૃતિક ની દેન છે, તેથી આ પવિત્ર હોય છે.ફક્ત તાજા ફૂલ ચઢાવો,પૂજા અથવા હવન કરવાના દરમિયાન ફૂલ જરૂર ભગવાન ને ચઢાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે પૂજા કરતા સમયે તમે ફક્ત તાજા ફૂલો નો જ ઉપયોગ કરો. તમે ક્યારેય પણ છોડ અથવા વૃક્ષ થી નીચે પડેલ ફૂલ નો પ્રયોગ પૂજા માં ના કરો. જે દિવસે પૂજા હોય તે દિવસે તમે છોડ થી ફૂલો ને તોડો અને તેમનો ઉપયોગ કરો.

About bhai bhai

Check Also

સ્ત્રીઓ માટે વરદાન છે આ વસ્તુ બસ ખોરાક બનાવતા સમયે કરીલો આનો ઉપયોગ ખાનાર આંગળા ચાટ તો રહી જશે…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …