નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રી જાણીયે તેના વિશે જો ગરમીમા આકરા તડકા અને ધૂળ અને માટીના કારણે ઘણા ખરા વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
જેમાથી તમારે આંખોથી જોડાયેલી કેટલીક તકલીફો જેમકે આંખો લાલ થવી સોજો આવવો અથવા તો આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે અને આજે અમે આંખની આસપાસ થતી પાંપણની પાસે થતી આંજણી અંગે જણાવવા જઇ રહ્યા છીએ માટે આંખો પર આંજણી થવાથી ખૂબ દુખાવો થાય છે તો આવો જોઇએ કેવી રીતે તેનાથી છૂટકારો મેળવી શકાય. આંખ પર જે ફોલ્લી છે તેને વારંવાર અડવું ન જોઇએ.
અને ફોલ્લીને ફોડવી ન જોઇએ અને તેમજ તેમાથી પરૂ નીકાળવાની કોશિશ ન કરવી જોયે.જો ફોલ્લીને વારંવાર અડવાથી આંખ પર વધારાની ચેપ લાગે છે.જો આંખ પર ફોલ્લી થવા પર તે સમયે લેન્સ ન પહેરવા જોઇએ અને ચશ્માનો ઉપયોગ પણ ના કરવો જોઇએ. જો આંખ પર ફોલ્લી થવા પર ત્વચા પર મેકઅપ ન કરવો જોઇએ જેમ કે મસ્કરા આઇ લાઇનર અને આઇ શેડો ન લગાવવુ જોઇએ.
આ છે આંજણી મટાડવાના ઘરેલુ ઉપાય ગરમ પાણી સૌથી પહેલા એક પેનમા ગરમ પાણી કરી અને ગરમ પાણીમા કોઈ કાપડને પલાળીને તેને નીચવી નાખો પછી તેનાથી આંખ પર થયેલી આંજણી પર હળવેથી શેક કરો આમ કરવાથી તમને આંખમાં ફાયદો મળશે. એલોવેરા જેલ જો આંખની આંજણીથી તમારે જલ્દીથી આરામ જોતો હોય તો તેમા એલોવેરા જેલ છે કે જેને તમે આંખ પર લગાવી અને ૨૦ થી ૨૫ મિનટ સુધી રાખો આમ કરવાથી આંખમાં ફાયદો મળશે
આંબલીના બીજ આંબલીના બીજને તમારે બે દિવસ સુધી પાણીમા પલાળીને રાખો અને પછી તેની છાલ કાઢી નાખો ત્યારબાદ આ છાલને કાઢી લીધા પછી તેને ચંદનનીની જેમ ઘસી લો અને પછી આ પેસ્ટને આંજણી પર લગાવવાથી પણ રાહત મળે છે.આંજણી એ એક આંખનો રોગ છે. આ રોગમાં આંખોની પાંપણ પર ફોડલી થાય છે, જે દાણા રુપે હલ્કા લાલાશ પડતો રંગમાં ઉભરે છે.
આમ તો આ મોટો રોગ નથી, પરંતુ આંજણી થાય ત્યારે દર્દીને ઘણી તકલીફ થતી હોય છે.આંખની પાંપણો પર આવેલા વાળના મૂળમાં બારીક તૈલી સ્ત્રાવ ગ્રંથિઓ આવેલી હોય છે. આ ગ્રંથિને બહારથી ચેપ લાગવાને કારણે તેના પર સોજો આવે છે. બાહ્ય ચેપ આંખને વારંવાર ગંદા હાથ કે ગંદા રૂમાલ ઘસાવાને કારણે લાગી શકે છે.
શરીરની નબળાઈ, શરીરની આંતરિક ગરમી, પિત્તરોગ કબજિયાત, મધુપ્રમેહની તકલીફવાળાને આ ચેપ જલ્દીથી લાગી શકે છે, પરિણામે વારંવાર આંજણી થાય છે.ક્યારેક આંખની પાંપણ પર ઓઈલ ગ્લેન્ડ્સ વધુ પડતી એક્ટિવ થઈ જાય તો આંજણી થઈ શકે છે. આ માટે સ્ટેફિલોકોરસ બેક્ટેરિયા જવાબદાર છે. આ સિવાય પાંપણમાં કચરો, ઓઈલ કે ડેડ સ્કીન જમા થવાથી પણ આ સમસ્યા થાય છે.
આંજણી આમ તો આંખને નુકસાન નથી કરતી પરંતુ ખંજવાળ અને સતત દુઃખાવો થયા કરે છે. આંજણીની સમસ્યામાંથી આ ઘરેલુ ઉપચાર કરીને પણ છૂટકારો મેળવી શકો છો.5,6 લવિંગ ને સેકી તેનો કોલસો કરી તેની રાખ બનાવવી, આ રાખ જેટલીજ હળદર અને દૂધ મિક્સ કરી લેપ બનાવવો. આ લેપ ને રાત્રે આંજણી પર લગાવી આખી રાત રાખી સૂઈ જવું. 2 દિવસ આ રીતે કરવાથી આંજણી મટી જશે અને જે જગ્યા પર આ લેપ લગાવેલ હોય ત્યાં ફરી આંજણી થતી નથી.
આમ, હળદર અને લવિંગ થી આંજણી કાયમ માટે મટી જાશે.દિવેલમાં હાઈડ્રેટિંગ તત્વો રહેલા છે જે આંજણી મટાડવામાં મદદ કરે છે.દિવેલના બે-ત્રણ ટીંપા લઈ આંજણી થઈ હોય તે ભાગમાં હળવા હાથે મસાજ કરો. થોડી મિનિટ રહેવા દઈ હૂંફાળા પાણીથી ધોઈ લો.
જામફળના 4 પાન લઇને તેને પાણીમાં બરાબર ઉકાળી લો. તે બાદ તેને નવશેકુ થાય એટલે આંખો પર શેક કરો. દિવસમાં 3-4 આ રીતે કરવાથી તમારી આંખોને આરામ મળશે.તેમજ ઝડપથી આંજણીની સમસમ્યામાંથી છૂટકારો મળશે.ગરમ કરેલું દૂધ હૂંફાળુ થાય ત્યારે તેમાંથી તાજી મલાઈ લઈ લો અને આંજણી પર લગાવો. સૂકાઈ જાય ત્યારે દૂધ લઈને એ ભાગ સાફ કરો બાદમાં ચોખ્ખા કપડાંથી લૂછી લો.પાણીને ગરમ કર્યા બાદ તેમા હળદર મિક્સ કરો.
તે બાદ તેમા કાપડ ભીનુ કરો અને તેનાથી આજુબાજુ શેક કરો. દિવસમા ત્રણથી ચાર વખત કરવાથી આંખમાં થયેલી આંજણીથી રાહત મળે છે.ધાણાને પાણીમાં નાખીને ઉકાળો. સહેજ ઠંડું પડે એટલે ધાણા કાઢી આ પાણીનો આંજણીવાળી જગ્યાએ છંટકાવ કરો. દિવસમાં 5-6 વખત આ પ્રયોગ કરો. આંખની પાંપણ અને આંજણી પર ચંદન ઘસીને બે થી ત્રણ વાર લેપ કરવાથી ઘણો ફાયદો થાય છે .
ધાણા અને ફૂદીનાને સાથે વાટી લઈને એનો લેપ કરવાથી આંજણી મટી જશે.રાતના સમયે બદામને દૂધમાં પલાળી રાખો. સવારે પલાળેલી બદામ અને ચંદન સાથે ઘસીને એનો લેપ આંજણી પર લગાડવાથી ઘણો ફાયદો થાય છે. કેરી અને જાંબુની ગોટલી દૂધ સાથે પત્થર પર ઘસીને વારંવાર ઘસીને આંજણી પર લગાડવાથી આરામ મળે છે.આંખલીના બીજને બે દિવસ પાણીમાં પલાળી રાખો. તે બાદ તેને ચંદનની તેમ ઘસીને આંજણી પર લગાવો. આમ કરવાથી આંજણીની સમસ્યા 2 દિવસમાં દૂર થઇ જશે. તેમજ આંખોને રાહત મળે છે.
હૂંફાળી ટી બેગ્સ આંજણીની સારવાર માટે સૌથી અસરકારક છે. હૂંફાળી ટી બેગને આંજણી થઇ હોય ત્યાં મૂકો અને ઠંડી થાય ત્યાં સુધી રહેવા દો. આ ઉપચારથી દુખાવામાં રાહત મળશે અને સાથે જ સોજો ઓછો કરશે. ગરમ કરેલું દૂધ હૂંફાળુ થાય ત્યારે તેમાંથી તાજી મલાઈ લઈ લો અને આંજણી પર લગાવો. સૂકાઈ જાય ત્યારે દૂધ લઈને એ ભાગ સાફ કરો બાદમાં ચોખ્ખા કપડાંથી લૂછી લો.