Breaking News

આર્થિક સમસ્યાઓ દૂર કરવા આજેજ કરીલો આ અસરકારક ઉપાય થશે મહાદેવની કૃપા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મહાદેવ તેમના ભક્તોને તમામ પ્રકારની ખુશીઓ અને સમૃદ્ધિ આપે છે, તેમને સાચા મનથી યાદ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશી આવે છે, સોમવાર એટ્લે ભગવાન શંકર નો વાર અને ભક્તો પ્રભુ ને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર અભિષેક અને બીજી ઘણી વસ્તુઓ ચઢાવે છે. ભક્ત તેમના સાચા મનથી યાદ કરે છે અને તેમની પૂજા કરે છે તેવા મહાદેવ, ભગવાન શિવની પૂજા કરીને ભક્તો તેમનો આશીર્વાદ મેળવે છે

અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે અને તેઓ હકીકત માં પણ દરેક દેવતાઓ કરતા વધારે ભોળા છે અને તેઓ પોતાના ભક્તો ની શ્રદ્ધા અને ભાવ થી તરત જ પ્રસન્ન થઇ જાય છે. જો તમે પણ કોઈ પરેશાનીમાંથી છૂટકારો મેળવવા ઈચ્છો છો ? તો સમવારે આમાથી અચૂક કોઈ ટોટકાનો કરો પ્રયોગ.જો તમે આ ઉપાય કરો છો તો મહાદેવ તમારા તેઓ તમામ પ્રકારના રોગોને દૂર કરશે, તેમની કૃપાથી તમારું શારીરિક સ્વાસ્થ્ય સુધરશે અને તમે તમારા દુ:ખોથી છૂટકારો મેળવશો, તો ચાલો જાણી લઈએ એ ઉપાય વિશે..

સંપતિને લગતી સમસ્યા માટે.ઘર અને સંપતિ ને લગતી સમસ્યા માથી છુટકારો મેળવવા માટે તમારે શિવજીને આંકડાના ફૂલની સાથે સાથે ચોખાથી અભિષેક કરો અને મહામૃત્યુંજયનો જાપ કરો. જો તમે મધ અને દૂધ બંને મિક્સ કરીને શિવજીને ચડાવીશો તો તમારી બધીજ મનોકામના પૂર્ણ થશે. આ પ્રયોગ સળંગ પાંચ સોમવાર સુધી કરવો. અને અભિષેક કરેલ દૂધનો પ્રસાદ્દ તરીકે ગ્રહણ કરવો. આમ કરવાથી મનની ઈચ્છા પૂરી થશે.

ચોખાથી શિવજીનો અભિષેક.જે ઘર માં પૈસા ને લગતી સમસ્યા હોય અને વારંવાર પૈસા ની તંગી સર્જાતી હોય તેઓએ. દર સોમવારે એક મુંઠી ચોખા લઈને શિવજીનો અભિષેક કરવો. આજે એવા ઘણા લોકો છે જેને એક પણ સંતાન નથી તો જો તમે સંતાન સુખ મેળવવાની ઈચ્છા ધરાવો છો તો દર સોમવારે દૂધમાં ખાંડ અથવા સાકર મિક્સ કરીને શિવજીનો અભિષેક કરવો. સંતાન સુખ જરૂર મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે.નોકરી કે ધંધા માં સફળતા માટે.જો તમારી મનોકામના સારી નોકરી કે ધંધામાં સફળતા મેળવવા ની છે તો તમારે સોમવારના દિવસે મહાદેવનો મધથી અભિષેક કરવો જોઈએ. યાદ રાખો કે મધથી અભિષેક કરતી વખતે ધાર એક સરખી જ રહેવી જોઈએ.

સુખ શાંતિ મેળવવા માટે.જે લોકો પોતાના જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે તેઓએ સોમવારે શિવજીને દૂધથી સ્નાન કરવી અને લાલ ચંદનથી શિવજીનો શૃંગાર કરો. કેમકે લાલ ચંદન એકદમ ઠંડુ હોય છે અને આમ કરવાથી જીવનમાં પણ શીતળતા પ્રદાન થાય છે.જે લોકો ને બાઇક કે બીજા વાહન ની સુખની ઈચ્છા છે તે લોકો દર સોમવારે શિવજીને ચમેલીનું ફૂલ ચડાવી અભિષેક કરે, જરૂર એમને વાહન સુખની પ્રાપ્તિ થશે. આમ જો આમાંથી કોઈ પણ એક ઉપાય અજમાવવાથી તમે પૂરી કરી શકો છો તમારી માનો કામના.

સોમવારનો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે મિત્રો આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે તેમજ ભગવાન શિવને ભોલેનાથ પણ કહેવામાં આવે છે કારણ કે તે તેના બધા ભક્તોની ઇચ્છા પૂરી કરે છે મિત્રો ભગવાન શિવની થોડી પૂજા કરીને પણ પ્રસન્ન થઇ ને આશીર્વાદ આપે છે ઘણા લોકો સોમવારે વ્રત પણ રાખે છે મિત્રો સારા જીવન સાથી મેળવવા માટે સોમવારનો વ્રત કરવામાં આવે છે તેની સાથે ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિ મેળવવા માટે કરવામાં આવે છે જે લોકો સમયને કારણે વ્રત કરી શકતા નથી તેઓ લોકો સોમવારે કેટલાક ઉપાય કરે છે તો તેઓને તમામ પ્રકારના વ્રતનું ફળ મળે છે તેથી આજે અમે તમને સોમવારે કરવામા આવતા કેટલાક ઉપાય વિશે જણાવીશું.

ભગવાન શિવ માટે સોમવારનો દિવસ ખૂબ જ પ્રિય છેતેથી આ દિવસે શિવની ઉપાસનામાં સોમવારે વ્રત રાખવામાં આવે છે અને આ વ્રત સોમવાર ને ધાર્મિક રૂપે વધુ વિશેષ બનાવે છે સોમવારે શિવ પૂજાને લગતા ઉપાય ખૂબ જ ફાયદાકારક હોય છે આ ઉપાય મેળવનારને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.જો સોમવારે ભગવાન શિવની પૂજા સાચા મનથી કરવામાં આવે છે તો બધી વિપત્તિઓ મુક્તિ મળે છે અને મનની બધી ઇચ્છાઓ પણ પુરી થાય છે.

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સવારે ઉઠીને અને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઇએ મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સવારે ઉઠીને અને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઇએ મિત્રો ભગવાન શિવને ચંદન,અક્ષત,બિલ્વ પત્ર,ધતુરા અથવા આકળાના ફુલ,દૂધ,ગંગા જળ અર્પણ કરો કેમ કે આ બધી વસ્તુઓ મહાદેવને આ ખૂબ જ પ્રિય છે અને આ વસ્તુને ભગવાન શિવને અર્પણ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને તેમની કૃપા વરસે છે.

મિત્રો જો તમારા લગ્નમા કોઈ કારણસર કોઈ રુકાવટ આવે છે અને તેના કારણે તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો મિત્રો તમારે સોમવારના દિવસે તમારે કેસર વાળું દૂધ શિવલિંગ ઉપર અર્પણ કરો મિત્રો આ ઉપાય કરવાથી તમારા વૈવાહિક જીવન મા આવતી મુશ્કેલીમાથી પણ છુટકારો મળે છે અને ખુબજ ઝડપી લગ્નનો યોગ બને છે.

મિત્રો તમારા વ્યવસાયમા તંગીના કારણે તમારી આર્થિક પરીસ્થિતિ ખુબજ ખરાબ છે અને આ કારણે તમે પૈસાની પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો તમારે સોમવારના દિવસે માછલીઓ ને લોટની ગોળીઓ ખવડાવાની છે પરંતુ મિત્રો માછલીઓ ને આ લોટની ગોળીઓ ખવડાવતા તમારે ભગવાન શિવનુ ધ્યાન કરવાનુ છે મિત્રો આ ઉપાય કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ મા સુધારો થઈ શકે છે.

મિત્રો આપણી દરેક ની કોઈને કોઈ ઈચ્છા જરુર હોય છે જેવી કે મિત્રો કોઈને નોકરીમા સારી પોસ્ટ જોઇએ છે કે પછી વ્યવસાયમા પ્રગતિ કરવી છે તો કોઇને સારી નોકરી જોઇએ છે તો મિત્રો તેના માટે તમારે સોમવારના દિવસે 21 બિલિપત્ર ઉપર ચંદનથી ॐ નમ:શિવાય લખીને શિવલિંગ ઉપર અર્પણ કરો મિત્રો આ ઉપાય થી તમારી દરેક ઇચ્છા પુરી થશે.

મિત્રો મંદી ના કારણે તમારા વ્યવસાયમા ખુબજ તંગી આવી ગઈ છે જેના કારણે તમારા ઘરની સુખ સમૃદ્ધિ ગાયબ થઈ રહી છે તો મિત્રો તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે તમારે સોમવાર ના દિવસે નંદિ એટલે કે આખલા ને લીલુ ઘાસ ખવડાવો મિત્રો આ ઉપાય થી તમારી ગયેલી સુખ સમૃદ્ધિ પાછી આવી જશે.મિત્રો આપણા હિંદુ ધર્મમા દાન ખુબજ મહત્વ છે અને ગરીબો ને દાન કરવાથી ખુબજ લાભ થઇ શકે છે મિત્રો કહેવાય છે કે સોમવારના દિવસે કોઇપણ ગરીબને ભોજન કરાવાથી તમારા ઘરમા કોઈ દિવસ અનાજ ની ખોટ થતી નથી અને તમારા પૂર્વજોની આત્માને પણ શાંતિ મળે છે.

મિત્રો આપણા જીવનમા ઘણી બધી સમસ્યા હોય છે જેના કારણે આપણે ખુબજ તકલીફોનો સામનો કરવો પડે છેઆંતરિક શાંતિ એ એવી સ્થિતિ છે જે ચિંતાથી મુક્ત છે જેમાં વ્યક્તિ માનસિક અને ભાવનાત્મક રૂપે શાંત છે જ્યાં નકારાત્મક વિચારો,તનાવ મુક્ત હોય તો જો સોમવારના દિવસે પાણીમા કાળા તલ મિક્સ કરીને શિવલિંગ ઉપર જળઅભિષેક કરવાની સાથે ॐ નમ:શિવાય નો જાય કરનારા દરેક વ્યક્તિને આંતરીક શાંતિ પ્રાપ્ત થાય છે.

મિત્રો જો તમને તમારા વ્યવસાયમા ખુબજ નુક્શાન થયુ છે જેના કારણે તમે ખુબજ દેવામા આવી ગયા છો અને તમારે તેમાથી છૂટકારો મેળવવો છે તો મિત્રો આઉપાય તમારા માટે છે મિત્રો સોમવારના દિવસે ધન વધારવા માટે દરરોજ ઘરમાં શિવ લિંગ બનાવીને શિવની પૂજા કરો આ ઉપાય કરવાથી તમને ધંધા ખુબજ પ્રગતિ મડી શકે છે અને તમે તમારી ધનની સમ્સ્યામાથી પણ છૂટકારો મેળવી શકો છો.

મિત્રો આપણા સમાજમા ઘણા એવા દંપતિ છે જમને ઘણા સમય થી સંતાન પ્રાપ્તિ થયેલ નથી અને આ સમસ્યા તેમના માટે ખુબજ અસરકારક હોય છે તો મિત્રો તેના માટે સોમવારના દિવસે લોટના 11શિવલિંગ બનાવીને તેના ઉપર 11 વખત જળઅભિષેક કરો મિત્રો આ ઉપાય કરવાથી મિત્રો સંતાન પ્રાપ્તિનો યોગ બને છે.મિત્રો અત્યારે આપણી આજુબાજુ ઘણા બધા નવા રોગો નિકળી રહ્યા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક હોય છે મિત્રો તમે આ રોગો થી મુક્તિ મેળવવા માંગો છો તો શિવલિંગ ઉપર 101 વખત જળઅભિષેક કરો મિત્રો પરંતુ જ્યારે તમેં આ જળ અભિષેક કરો ત્યારે ॐ જુ સ: મંત્રનો જાપ કરવાથી ઘણા રોગોથી મુક્તિ મળે છે.

મિત્રો આપણા જીવનમા આપણે ઘણાબધા પાપ કરીએ છે અને તેનાથી મુક્તિ મેળવવા માટે અલગ અલગ ઉપાય પણ કરીએ છે મિત્રો જો તમારે તમારા પાપો થી છૂટકારો મેળવવો છે તો સોમવારના દિવસે ભગવાન શિવને તલ અને જવ અર્પણ કરો મિત્રો ભગવાન શિવને તલ અર્પિત કરવાથી તમારા ઘરમા સુખ સમૃદ્ધિ બની રહે છે જ્યારે જવને અર્પિત કરવાથી તમારા પાપોનો નાશ થાય છે.

About bhai bhai

Check Also

આજે મહાદેવ ની શુભ નજર રહશે આ 4 રાશિઓ પર,આજે આ રાશિઓને મળશે શુભ પરિણામ….

કોઇ વાર વ્યક્તિના જીવનમાં ખુશીઓ તો કોઈ વાર મુશ્કેલીઓ પણ ઉતપન્ન થાય છે.આ બધા ગ્રહોમાં …