Breaking News

અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, આ છે એના માટે રામબાણ ઈલાજ, માત્ર 10 મિનિટ માં આ સમસ્યા માંથી મળી જશે છુટકારો…..

મિત્રો આપણામાંથી ઘણા લોકોએ જોયું હશે કે, ઘણી બધી છોકરીઓ પોતાના ડાબા પગમાં કાળો દોરો બાંધે છે. પણ કદાચ તમને એવું કરવા પાછળનું કારણ ખબર નહિ હોય.તો જણાવી દઈએ કે, કાળા દોરાને પગમાં બાંધવાની પાછળ જ્યોતિષી અને વૈજ્ઞાનિક કારણ હોય છે. આમ તો કાળો દોરો બાંધવા પાછળ ઘણા કારણ હોય છે, પરંતુ આજકાલ તો આ ફેશન બની ચૂક્યું છે. માર્કેટથી લઈને ઓનલાઇન સુધી ડિઝાનર એંકલેટ મળવા લાગ્યા છે. આના સિવાય કાળા દોરાને વ્યવસાયમાં પ્રગતિ અને બરકત માટે પ્રયોગ કરવામાં આવે છે.

આપણા શરીરનું કેંદ્ર બિંદુ માનવામાં આવે છે. ઘણી વખત અચાનક ઝટકાથી ઊભા થવાથી કે કોઈ ભારે સામાન ઉઠાવવાના કારણે નાભિ પોતાની જગ્યાથી ખસી જાય છે. જેને આપણે પેચોટી કે અંબોઈ કહીએ છીએ.પેસોટી ને દક્ષિણ ગુજરાત માં અમબૉઈ કહે છે. નાભિ ને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોળો ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પલટવી અથવા નાભિ ચઢવી,વગેરે નામોથી જાણી શકાય છે.

પેસોટી ખસવાને કારણે પેટ દર્દ, કબજિયાત, અપચો વગેરે થવા લાગે છે. ભારે સામાન ઉઠાવવાના કારણે પેસોટી તેની જગ્યાએથી ખસી જાય છે. ખોરાક,આરામ, ભાગદોડનું ટેન્શન ભરી જિંદગીમાં આવામાં હાથ પગ માં કોઈ પ્રકાર ના ઝટકો લાગી જાય અથવા તો ચડતા ઉતરતા,ચાલતા સમયે ઢીલો પગ પડવાથી નાભિમાં સ્થિત સમાન વાયુ ચક્ર પોતાના જગ્યાથી ડાબા જમણા અથવા ઉપર નીચે સરકી જાય છે તો આને નાભિનું ટાળવું કહી શકાય છે.

પેટ દુખાવો, ઝાડ, પેટ, પેટ ફુલવું, અરુચિ, અરાહત વગેરે થાય છે. પુરુષોમાં જમણી બાજુ અને સ્ત્રીઓમાં ડાબી બાજુ ખસે છે. યોગ માં નાડીઓ ની સંખ્યા 72,000 થી વધારે બતાવામાં આવી છે અને તનું મૂળ ઉદગમસ્ત્રોત નાભિસ્થાન છે. પેસોટી ખસી જવાથી પણ કબજિયાત થઈ શકે છે. જ્યાં સુધી પેસોટી ખસેલી છે ત્યાં સુધી કબજિયાત સરખું નથી થઈ શકતું. રોગીને પીઠના બળે સૂવડાવી તેમની નાભિને દબાવવી જો નાભિના નીચે ધડકન અનુભવ ન હોય તો એ તેમની જગ્યા પર નથી તેમ સમજવું.

એક વાર આ સમસ્યા થતા પર ત્યારબાદ આ વાર-વાર થઈ શકે છે.ચાલતા અચાનક ઉંચી નીચી જગ્યા પર પગ પડવો, રમતી વખતે ખોટી રીતે ઉછળવું, ઝડપી થી પગથિયાં ચડવા અથવા ઉતરવા. ઉંચાઈ પર થી છલાંગ લગાવી, પેટ માં વધારે ગેસ થવો,પેટમાં કોઈ પ્રકાર નું વાગવું , સ્કૂટર અથવા મોટરસાયકલ ચલાવતી વખતે ઝટકો લાગવો વગેરે ને કારણે પેસોટી ખસી જે છે.

અંબોઈ ખસવાના કારણ.ખોટી લાઈફસ્ટાઈલ, ભૂખ ન લાગવી, એક્સરસાઈઝ ન કરવી અને પૂરતી ઉંઘ ન લેવાના કારણે અંબોઈની સમસ્યા થઈ શકે છે.કોઈ ભારે કામ કરતા સમયે કે રમતના કારણે પણ અંબોઈ ખસી શકે છે.અચાનક એક પગ પર ભાર પડતા, દાદર ચઢતા- ઉતરતા સમય કે જમણા-ડાબા નમવાથી પણ અંબોઈ ખસી શકે છે.એક વાર આ સમસ્યા થતા પર ત્યારબાદ આ વાર-વાર થઈ શકે છે.અંબોઈ ખસતા પર અત્યંત દુખાવો અને જાડાની સમસ્યા થઈ જાય છે.રોગીને પીઠના બળે સૂવડાવે તેમની નાભિને દબાવો. જો નાભિના નીચે ધ બકારાનો અનુભવ ન થાય તો અંબોઈ તેની જગ્યા પરથી ખસી ગઈ છે.અંબોઈ ખસી જતાં રોગીને અપચો અને કબજિયાત સમસ્યા રહે છે.

ઘરેલૂ ઉપચાર.નાભિ પોતાના સ્થાન પર છે કે નહિ, તે જાણવા માટે સવારે કઈ ખાધા વગર સીધું આડું પડવું જોઈએ હાથ બગલમાં શરીરની સાથે સીધા રાખો. કોઈ અન્ય વ્યક્તિ એક દોરી લઈને નાભીથી ની એક તરફની નીપલ સુધી પૈમાઇશ કરો, નાભી પર એક હાથ રાખો દોરીને બીજી તરફની નીપલ સુધી લઇ જાઓ, જો બંને તરફનું માપ એક સરખું હોય તો નાભીચક્ર પોતાના સ્થાન પર છે, નહિ તો જે સ્થાન પર હલી ને ગયું હોય ત્યાં આંગળીઓના સ્પંદન કરવાથી આભાસ થશે.

ખસેલી પેસોટી ને સરખી કરવાના આયુર્વેદિક ઉપાય :સૂકા આંબળાને પીસીને તેનો પાવડર બનાવી, એક ચમચી આંબળાના પાવડરમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરીને નાભિની ચારેય તરફ લગાવી અને 2 કલાક માટે રાખી મૂકવી. આ ઉપાય થી પેસોટીની સમસ્યા માંથી રાહત મળી શકે છે. પેસોટી ખસી ગઇ હોય તો 10 ગ્રામ વરિયાળી લઇને પીસી, તેના પાવડરમાં 50 ગ્રામ ગોળ મિક્સ કરીને સવારે ખાલી પેટે સેવન કરો. 2-3 દિવસ સુધી વરિયાળી અને ગોળનું સેવન કરશો તો પેસોટી યોગ્ય જગ્યાએ આવી જશે અને આ સમસ્યાથી રાહત મળશે.

સરસિયાના તેલના ઉપયોગથી પણ ખસી ગયેલી પેસોટીની સમસ્યાને સારી કરી શકાય છે. તે જેના માટે 3 દિવસ સુધી સતત સવારે ભૂખ્યા પેટે સરસિયાના તેલના કેટલાક ટીંપા નાભિમાં નાખવા જેનાથી પેટનો દુખાવો દૂર થશે. જમીન પર રજાઈ પાથરી લો બાળકો નો રમવાનો દડો લો,ઉંધા સૂઈ ને દડા ને નાભી ના મધ્ય માં રાખી દો . પાંચ મિનિટ સુધી આમજ સુતા રહો. હટી ગયેલી પેસોટી સરખી થઈ જશે .પછી ધીમેથી પડખું ફરીને ઊભા થઈ જાવ અને ઓકડું બેસી જાઓ. આબળા નો મુરબ્બો કે ઘઉ ના બિસ્કીટ પણ ખાઈ શકાય.

દુંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચોળવા કરતાં આ કરવું વધારે સારું છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી ,તેનો દીવો બનાવી એને પ્રગટાવી એ સળગતો દીવો પેટ પર મૂકવો પછી ઉપર લોટાનું મોં નીચે રાખી થોડોક ઉપર એક બે મિનિટ માટે પકડી રાખવો. દિવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટા માં ભરાતો લોટો ગરમ થાય જતો ,લોટને દબાણ સાથે પેટ પર મૂકવાથી દીવો ઓલવાય જતો ,લોટામાં રહેલો વાયુ ઠંડો પડી જવાથી લોટો પેટ સાથે ચોંટી જાય અને પેસોટી નો દુખાવો ઓછો થાય .

સુતા રહી ને ડાબા પગ ને ગોઠણથી વાળીને હાથોથી પગને પકડી લો અને પગને ખેચીને મોઢા સુધી લાવો. માથું ઉપાડી લો અને પગના અંગુઠો નાકને લગાવવાનો પ્રયત્ન કરો. પછી બીજા પગ થી પણ આજ કરો. ધીમે ધીમે બને પગે કરો.નાના પગ ની એડી ને ધીમે ધીમે ઉપર ઉઠાવો ૬,૭,૮,૯ ઇંચ સુધી ઉપાડો,પછી ધીમે ધીમે નીચે રાખીને લાંબો શ્વાસ લો. મગ ની ખિચડી ખાવી .દિવસ માં એક વાર આદું નો રસ પીવો. મોગરાના પાંદડાનો રસ દુધ માંમેળવી ને પીવાથી પેસોટી ખસવાથી ઝાડા થયા હોય એમાં રાહત મળે છે.

ઘરેલૂ ઉપચાર.નાભિ પોતાના સ્થાન પર છે કે નહિ, તે જાણવા માટે સવારે કઈ ખાધા વગર સીધું આડું પડવું જોઈએ હાથ બગલમાં શરીરની સાથે સીધા રાખો. કોઈ અન્ય વ્યક્તિ એક દોરી લઈને નાભીથી ની એક તરફની નીપલ સુધી પૈમાઇશ કરો, નાભી પર એક હાથ રાખો દોરીને બીજી તરફની નીપલ સુધી લઇ જાઓ, જો બંને તરફનું માપ એક સરખું હોય તો નાભીચક્ર પોતાના સ્થાન પર છે, નહિ તો જે સ્થાન પર હલી ને ગયું હોય ત્યાં આંગળીઓના સ્પંદન કરવાથી આભાસ થશે.

નાભી ખસી જાય (પેચુટી પડે) તો દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો. મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.

દૂંટી પર દીવો મુકીને લોટો મુકીને પ્રયોગ પણ સફળ છે. પેટ ચૉળવાં કરતાં આ કરવું સારુ છે પોટલીની દિવેટ પર ઘી ચોપડી, તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી, એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી, થોડોક અદ્ધર એક બે મિનીટ માટે, ઝાલી રખાતો. આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી, એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો; અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળાઈને ઊપર આવતો હોય તેવું લાગતું.

નાભી સ્થાન પર કેવી રીતે લાવવી.જમીન પર રજાઈ પાથરી લો. અત્યારે બાળકોના રમવાનો દડો લઇ લો. હવે ઉંધા સુઈ જાઓ અને નાભીના મધ્યમાં રાખી દો. પાંચ મિનીટ સુધી આમ જ સુતા રહો. હટી ગયેલી નાભી(ધરણ) સરખી થઇ જશે. પછી ધીમેથી પડખું ફરીને ઉભા થઇ જાઓ, અને ઓકડું બેસી જાઓ અને એક આમળાનો મુરબ્બો ખાઈ લો અથવા પછી ૨ ઘઉંના બિસ્કીટ ખાઈ લો. પછી ધીમે ધીમે ઉભા થઇ જાઓ.

કમરના ભાગે સુઈ જાઓ અને પાદાન્ગુષ્ટનાસાસ્પર્શાસન કરી લો. તેના માટે સુતા રહી ને ડાબા પગને ગોઠણથી વાળીને હાથોથી પગને પકડી લો અને પગને ખેચીને મોઢા સુધી લાવો. માથું ઉપાડી લો અને પગનો અંગુઠો નાકને લગાવવાનો પ્રયત્ન કરો. જેમ નાનું બાળક પગનો અંગુઠો મોમાં નાખે છે. કેટલીક વાર આ આસનમાં રહો પછી બીજા પગથી પણ આ જ કરો. પછી બંને પગથી આ જ કરવાનો અભ્યાસ કરો. ૩-૩ વાર કાર્ય બાદ નાભી સરખી થઇ જશે.સીધું સુવડાવીને તેની નાભીના ચારેય તરફ સુકા આમળાનો લોટ બનાવીને તેમાં આદુનો રસ મેળવીને બાંધી દો અને તેને બે કલાક સીધા જ સુવડાવી રાખો. દિવસમાં બે વાર આ પ્રયોગ કરવાથી નાભી સ્થાન પર આવી જાય છે.

બીજો રસ્તો.તેને સરખી કરવા માટે, નાના પગની એડી ને ધીમે ધીમે ઉપર ઉઠાવો ૬,૭,૮,૯ ઇંચ સુધી ઉપાડો, પછી ધીમે ધીમે જ નીચે રાખીને લાંબો શ્વાસ લો, આ જ ક્રિયા બે બે વધારે વાર કરો.આ ક્રિયા સવાર સાંજ ખાલી પેટે કરવી જોઈએ. પગને પછી ભેગા કરી જુઓ અંગુઠા બરાબર દેખાશે. એટલે કે તમારી નાભી સરખી જગ્યાએ બેસી ગયી છે. પછી ઉઠીને ૨૦ ગ્રામ ગોળ, ૨૦ ગ્રામ વરીયાળી નું બનાવેલું ચૂર્ણ ફાંકી લો. તેનાથી જૂનામાં જુનું ધરણ તમે પોતે મહિના બે મહિનામાં સરખું કરી શકો છો પેટને ક્યારેય મસળવું ન જોઈએ.

આસન.અંબોઈને તેમની જગ્યા પર લાવવા માટે તમે પેટના આસન પણ કરી શકો છો. તેનાથી અંબોઈ જલ્દી ઠીક થઈ જાય છે.નાભિ ખસી હોવાનું જાણવા માટેની રીત.નાભિ ખસવાની શોધવા માટેની પદ્ધતિ આ પ્રકારે છે.સીધા ઉભા થઇ જાઓ. બન્ને પગ બાજુ માં સરખાં રાખો તમારા બન્ને હાથ સીધા કરો. હથેળી ખૂલી રાખીને આવી રીતે સમાંતર રાખો કે બને નાની આંગળીઓ પાસે રહે. હથેળીની રેખા મેળવતા નાની આંગળીયો લંબાઈ તપાસ કરો. જો નાની આંગળીયો લંબાઈમાં ફરક જોવા મળે એટલે કે કનિષ્ટ આંગળીઓ નાની મોટી જોવા મળે તો નાભિ ખસેલી છે.

પુરુષની નાભિ તપાસવા માટે એક દોરથી તેની નાભિ અને અને એક છાતીના કેદ્રની વચ્ચેની લંબાઈ તપાસો. હવે નાભિથી બીજી છાતીના કેન્દ્રની દૂરી માપો. એટલે કે માપ અલગ અલગ આવે તો નાભિ ખસેલી છે.સવારે ખાલી પેટ ચટાઈ પર છાતીના બળ પર સુઈ જાઓ. હાથ અને પગ સીધા રાખો. હથેળીઓ જમીન પર રાખો. હવે અંગુઠાથી નાભિ પર હલકો દબાવ આપી સ્પદન તપાસો.

About bhai bhai

Check Also

ડોકટરને પૂછ્યા વગર દવા લેવી આ વ્યક્તિને પડ્યું ભારે તેની સાથે થયું એવું કે જાણીને તમે પણ રહી જશો દંગ…

તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે …