Breaking News

એક પત્ની અને અનેક પ્રેમિકાઓ સાથે રહે છે આ રાજા,જીવે છે આવું આલીશાન જીવન કે તસવીરો જોઈ અચક પામી જશો…….

થાઇલૅન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન ફરી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા રાજાના રાજ્યાભિષેકના કારણે નહીં, પણ તેમના લગ્નના કારણે થઈ રહી છે.રાજા વાજિરાલોંગકોર્ન ચોથી વખત લગ્નના બંધનમાં બંધાયા છે.આશરે ત્રણ વર્ષ પહેલા થાઇલૅન્ડની રાજગાદી સંભાળવા વાળા રાજા વાજિરાલોંગકોર્નનાં નવા પત્ની કોણ છે તે જાણીને તમને વધારે આશ્ચર્ય થશે. રાજાનાં નવા પત્ની તેમના ખાનગી સુરક્ષાદળના નાયબ પ્રમુખ છે.

લગ્ન બાદ તેમને રાણીની ઉપાધિ આપવામાં આવી છે.રાજા વાજિરાલોંગકોર્નનો રાજ્યાભિષેક સમારોહ શનિવારથી શરૂ થઈ રહ્યો છે અને તેના પહેલા એક ઘટનાક્રમમાં રાજમહેલ તરફથી તેમના લગ્નની જાણકારી સામે આવી હતી.લગ્નને લઈને જાહેર નિવેદનમાં જાણકારી આપવામાં આવી હતી, “રાજા વાજિરાલોંગકોર્ને પોતાનાં શાહી સહયોગી સુતિદા વાચિરાલોંગકોનને રાણી સુતિદાની ઉપાધિ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ પરિવારના સભ્ય તરીકે તેમને શાહી પદનામ અને સન્માન પ્રાપ્ત થશે.

રાણી સુતિદા રાજા વાજિરાલોંગકોર્નના લાંબા સમયથી સહયોગી છે અને ઘણા વર્ષોથી સાર્વજનિક કાર્યક્રમોમાં તેમની સાથે નજર આવતા રહ્યાં છે.જોકે, પહેલા ક્યારેય તેમનાં સંબંધોને ઔપચારિક માન્યતા આપવામાં આવી ન હતી.આ રાજા એ તેમના બોડીગાર્ડ સાથે લગ્ન કર્યા પછી પણ તેઓ 20 વધુ મહિલાઓને સાથે રહે છે.જો કે, તેમનું લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને તકરાર બાદ રાજાએ તેમની પત્નીને જેલમાં મોકલી દીધી. જેલમાંથી છૂટ્યાના 1 વર્ષ પછી તરત જ, તેમની પત્નીને લઇને રાજા હરમ માટે જર્મની જતા રહ્યા હતા.

અ પહેલા ત્રણ લગ્નો કરી ચુક્યા છે.આ પહેલા પણ રાજા વાજિરાલોંગકોર્ન ત્રણ વાર લગ્ન કરી ચૂક્યા છે પરંતુ તે મહિલાઓ સાથે તલાક લઇ લીધા છે. રાજાને આ ત્રણ મહિલાઓ સાથે સાત બાળકો છે.ફક્ત લગ્ન જ નહીં, આ રાજા તેમની પત્ની ઉપરાંત હરમમાં ઘણી મહિલાઓને તેમની સાથે રાખે છે. રાજાના હરમને સોના-ચાંદીથી સજાવવામાં આવે છે જે ખાસ થાઇલેન્ડથી મંગાવવામાં આવે છે.

માર્ચ મહિનાથી જર્મનીની એક હોટલમાં પોતાને આઇસોલેટ કરી દીધી છે તેમણે માર્ચ મહિનાથી જર્મનીની એક હોટલમાં પોતાને આઇસોલેટ કરી દીધી છે. જર્મનીની ફોર સ્ટાર હોટેલમાં રાજા માટે વિશેષ હરમ બનાવવામાં આવ્યું છે. આ હરમમાં રાજા 20 ‘સેક્સ સોલ્જર્સ’ સાથે આલિશાન જીવન જીવી રહ્યા છે.નોંધનીય છે કે કોઈ પણ રાજાની ટીકા કરી શકતું નથી કારણ કે રાજા તેમને 15 વર્ષની સજા કરે છે.

જોકે હાલમાં આ રાજાને લઈને એક ચર્ચા ચાલી રહી છે.કે તેઓ કોરોના વાયરસથી બચવા તેંમને પોતાને કેવી રીતે આઇસોલેટ કર્યા છે.ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલ કોરોના વાયરસ આજે પૂરી દુનિયામાં ફેલાઈ ગયો છે અને તેના દ્વારા લાખો લોકો દુનિયાભરમાં મૃત્યુ પામ્યા છે. સ્પેન, ઇટલી, યુરોપ, પાકિસ્તાન, ઈરાન અને ભારત સહિતના ઘણા દેશો તે બીમારીનો ભોગ બની રહ્યા છે. વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિકો તેની દવા શોધી રહ્યા છે, પરંતુ આજ સુધી તેનો ઇલાજ મળી શક્યો નથી.

થાઇલેન્ડ ના વિવાદિત રાજા મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દસમ કોરોના વાયરસ સામે લડી રહી જનતા ને છોડીને જર્મની ચાલ્યા ગયો. તેઓએ જર્મનીમાં એક આલીશાન હોટલને તેમનો કિલ્લો બનાવ્યો છે અને ત્યાં તેઓ તેમની સાથે 20 મહિલાઓને પણ લઇ ગયા છે જે હોટેલમાં બનેલા મહેલમાં રહેશે.તે તેની સાથે ઘણા નોકરો ને પણ પોતાની સાથે લઇ ગયા છે અને કોરોનાના ડરને કારણે તેણે તેના પરિવારના લોકોને પાછા મોકલ્યા. રાજા મહા એ કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તેના સેવકો ની સાથે જર્મનીના આલ્પાઇન રિસોર્ટ માં એક લક્ઝરી હોટલમાં પોતાને આઈસોલેટ (બંધ) કરી દીધા છે.

જાણકારી મુજબ રાજાએ હોટલ ગ્રાન્ડ સોન્નેબીચલ ને આખી બુકિંગ કરાવી લીધી છે અને આ માટે તેમણે જિલ્લા પરિષદની વિશેષ પરવાનગી લીધી છે. રાજા મહા વર્ષ 2016 માં તેમના પિતાના અવસાન પછી રાજગાદી પર બેઠા હતા. ધ વીક ની એક રીપોર્ટ મુજબ, 67 વર્ષીય રાજા ના સાત તેના હરમ (મહેલ) માં 20 મહિલાઓ અને અનેક નોકરો રહશે.

વાયરસની વધતી અસરને જોઈને  વિસ્તારની દરેક હોટલો અને ગેસ્ટ હાઉસને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જોકે, જિલ્લા પરિષદે જણાવ્યું હતું કે મહેમાન એકલા છે અને એક જ સમૂહ ને  મંજૂરી આપી છે. આવા મુશ્કેલ સમયમાં રાજા મહા આવી રીતે તેમના શહેર ને છોડી ને ચાલ્યા ગયા. જ્યારે દેશના લોકો આ રોગચાળા નો સામનો કરી રહ્યા છે.

અહી હજી સુધી કોરોના ચેપના 1245 કેસ નોંધાયા છે. ચાલો તમને જણાવી દઈએ કે થાઇલેન્ડના રાજા ફેબ્રુઆરીથી તેના દેશની બહાર છે અને રાજગાદી પહેલા તેણે તેના બોડીગાર્ડ સાથે ચોથા લગ્ન કર્યા હતા. થાઇલેન્ડમાં ચેપગ્રસ્ત લોકો માટેની કોઈ વિશેષ તૈયારીઓ થઈ નથી, વહીવટ તેના સ્તરે જે કરી શકે તે કરી રહ્યું છે, પરંતુ અહીં આ બધી બાબતો પર નજર રાખવા માટે કોઈ પણ નથી. હવે અહીં નો માલિક ઉપર વાળો જ છે.

About bhai bhai

Check Also

પુરુષોને મહિલાઓને આ રંગના કપડામાં જોવું ખુબજ ગમે છે, મહિલાઓ જરૂર જાણો…

જો તમે સતત તમારા સાથીને તમારી તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને હજી …