Breaking News

અંબાણી હાઉસના નોકરોની સેલેરી પણ સાતમા આસમાને,અધધ કરોડો સેલરી આપે છે અંબાણી….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અંબાણી હાઉસના નોકરોની સેલેરી સાંભળીને આપના હોશ ઉડી જશેભારતના સૌથી અમીર અંબાણી પરિવાર હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. સાઉથ મુંબઈમાં રહેનાર મુકેશ અંબાણી સૌથી એક્સ્પેન્સિવ હાઉસ એંટીલિયાના માલિક છે.

મુકેશ અંબાણીના એંટીલિયાની કીમત એક મીલીયન અમેરિકન ડોલર કરતા પણ વધારે છે. એંટીલિયા એક ૨૭ માળની બિલ્ડીંગ છે. એટલે સીધી વાત છે કે આટલા મોટા ઘરની દેખભાળ કરવા માટે લોકોની જરૂરિયાત પણ હશે. તો આપને જણાવી દઈએ કે આ ઘરની સાર સંભાળ ૬૦૦ વ્યક્તિઓ મળીને કરે છે. તેમને સિલેક્ટ કરવા માટે પણ ઘણા માપદંડ હોય છે.

ચાલો જાણીએ કે, અંબાણી હાઉસના નોકરોની સેલેરી અને તેમના સિલેકશનની પ્રક્રિયા વિશે કેવું છે આ એંટીલિયા હાઉસ આ ઘરમાં ૨૭ માળ છે.ઘરની સાર સંભાળમાં પુરા ૧૫ લાખ રૂપિયા દર મહીને લાગે છે.આરપીએફની સિક્યોરીટી પણ આપવામાં આવે છે.૧૫૦ કરતા વધારે કાર અહિયાં પાર્ક થાય છે જેના માટે ૭ માળનું ગેરેજ પણ છે.એક હોમ થીયેટરની સાથે હેલીકોપ્ટરને ઉતરવા માટે ૩ હેલીપેડ છે અને સ્વીમીંગ પુલ પણ છે.આ જ ઘરમાં મંદિર, ગાર્ડન અને બે હેલ્થ સેન્ટર પણ ઉપલબ્ધ છે.

કેવી રીતે થાય છે નોકરોની પસંદગી સૌપ્રથમ ન્યુઝ પેપરમાં જે લોકો આ પોસ્ટ માટે રસ ધરાવતા હોય છે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.ત્યાર પછી તેમની લેખિત પરીક્ષા થાય છે. આ લેખિત પરીક્ષામાં હોટલ મેનેજમેન્ટ અને સામાન્ય જ્ઞાનના કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે.આ પરીક્ષામાં પાસ થવું પડે છે. ત્યારે જઈને એંટીલિયા માં કામ કરવાની તક મળે છે.નોકરી મળવા પર સેલેરીના સિવાય પણ મળે છે સુવિધાઓ.આ ૬૦૦ વ્યક્તિઓને પહેલા ૬૦૦૦ રૂપિયા દર મહીને સેલેરી આપવામાં આવતી હતી. જી હા, પહેલા તેમની સેલેરી આટલી જ હોતી હતી. પણ હવે આ લોકોને ઓછામાં ઓછા ૨ લાખ રૂપિયા દર મહીને સેલેરી મળે છે.

એટલું જ નહી સેલેરીની સાથે સાથે તેમને સેફટી અને હેલ્થ વીમો પણ આપવામાં આવે છે.આ વ્યક્તિઓના કોઈ એક બાળકને અમેરિકા જઈને ભણવાનો અવસર પણ મળે છે કેવો છે અંબાણી પરિવારના પોતાના ઘરના નોકરો સાથે વ્યવહાર રીપોર્ટસની માનીએ તો મુકેશ અંબાણીની સાથે સાથે પરિવારના દરેક વ્યક્તિ ઘરના નોકરો સાથે ખુબ જ સારો વ્યવહાર કરે છે. તેમને દરેક પગલા પર સપોર્ટ કરવાનો અને તેમના પરિવારની જરૂરીયાતોને પૂરી કરવાને માની લો તેમનું જ કર્તવ્ય હોય.

મિત્રો વધુ માહિતી આપતા તમને જણાવીસુ કે દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીની એક માત્ર દિકરી ઇશા અંબાણીની સગાઇ આનંદ પીરામલ સાથે થઇ ગઇ છે. ઇટલીમાં થયેલી રિંગ સેરેમનનીમાં ઇશા આનંદે એક બીજા રીંગ પહેરાવી હતી. વર્ષના અંત સુધીમાં ઇશા અંબાણીના લગ્ન પણ થઇ જશે તેના પરિવારના સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ લગ્નને ખાસ બનાવા માટે ઇશા જાતે જ લોકેશનની શોધ કરી રહી છે. ઇશાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ઉદયપુર ખાતે તશે તેના માટે પણ લોકેશન નક્કી કરી લેવામાં આવ્યું છે.

જ્યારે ડિસેમ્બરમાં અંબાણી પરિવારની પુત્રીના લગ્ન મુંબઇમાં થશે.એશિયાની 12 સૌથી પાવરફુલ બિઝનેસ વુમનની લિસ્ટમાં ઇશા અંબાણી તેના જીવનમાં કોઇ રાજકુમારીથી કમ નથી ખાસ વાત તો એ છે, કે ઇશાએ બહુ ઓછી ઉંમરમાં મુકેશ અને નીતા અંબાણીની પુત્રી તરીકે નહિં પણ તેની પોતાની ઓળખ ઉભી કરીને એક અલગ ઓળખ ઉભી કરી છે. વર્ષ 2015માં ઇશા અંબાણીનું નામ ફોબ્સની યાદીમાં સૌથી નાની ઉંમરની અરબપતિ બિઝનેસ વુમનની લિસ્ટમાં બીજા નંબર પર સામિલ થયું હતું.

2018માં ફોબ્સે તેને ઉત્તરાધિકારીની લિસ્ટમાં પણ બીજુ સ્થાન આપ્યું હતું. ઇશા અંબાણી પીરામલ ખાનદાનના વારિસ આનંદ પીરામલ સાથે લગ્ન ગ્રંથીથી જોડાવા જઇ રહી છે. અત્યારે ઇશા અંબાણી રિલાયન્સ ઇડસ્ટ્રીઝની કેટલીય કંપનીઓમાં મહત્વનું પદ સંભાળી રહી છે. ઇશા અંબાણીની દર વર્ષની કમાણી લગભગ 4710 કરોડ રૂપિયા છે ઇશા 16 વર્ષની ઉંમરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 80 મિલિયન ડોલરના શેરની માલકિન બની ગઇ હતી. ઇશા અંબાણી એક સક્સેસફુલ બિઝનેસ વુમન છે. 1991માં જન્મેલી ઇશા અને તેનો ભાઇ આકાશ ટ્વિંસ છે.

ઇશા રિલાયન્સની ટેલીકોમ અને રિટેલ કંપનીઓની ડાયરેક્ટર છે ઇશાએ તેનો અભ્યાસ ધીરૂભાઇ ઇન્ટરન્શનલ સ્કૂલમાંથી કર્યો છે. આ બાદ વર્ષ 2013માં યેલ યુનિવર્સિટીમાંથી સાઇકોલોજી અને એશિયન સ્ટડીજમાં ગ્રેજ્યુએશન કર્યું હતુંઆનંદ પીરામલ પણ 10 અરબ ડોલરની પીરામલ ગ્રુપના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર છે.

આ ગ્રુપ ફાર્માસ ફાઇનેશિયલ સર્વિસ રિયલ એસ્ટેટ ગ્લાસ પૈકેઝિંગ અને ઇન્ફોર્મેશન સર્વિસના ધંધા સાથે જોડાયેલું છે આનંદના પિતા પીરામલ ગ્રુપ અને શ્રી રામ ગ્રુપના ચેરમેન છે ફોબ્સની 2018ની રિપોર્ટ અનુાસાર અજય પીરામલની નેટ ઇન્કમ 480 કરોડ ડોલર એટલે કે, 350 લાખ કરોડ રૂપિયા છે. અજય પીરામલ દેશના 22માં સૌથી ધનીક વ્યક્તિઓમાં છે.

મુકેશ અંબાણીની કંપની  રિલાયન્સે ગત વર્ષે લગભગ 620 કરોડ રૂપિયામાં બ્રિટનના રમકડા બ્રાંડ હૈમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને ખરીદી હતી. ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી કે મુકેશ અંબાણી પોતાના પૌત્ર માટે પહેલાંથી જ રમકડાં ભેગા કરી રહ્યા છેઆકાશ અને શ્લોકાની મુલાકાત સ્કૂલમાં થઇ હતી બન્નેનું સ્કૂલિંગ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયું હતું સ્કૂલનો અભ્યાસ પૂર્ણ થયા પછી શ્લોકા એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરવા માટે અમેરિકાની પ્રિંસટન યૂનિવર્સિટી ગઇ તેના પછી તેણે માસ્ટર્સ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ટ પોલિટિકલ સાઇન્સથી કર્યું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સેલેરી કરતા વધુ સેલેરી તેમની કંપનીમાં કામ કરતા તેમના સંબંધીઓની છે અંબાણીએ છેલ્લા 11 વર્ષથી પોતાના પગારમાં 1 રૂપિયાનો પણ વધારો નથી કર્યો. સામી બાજુ નીતા અંબાણીને અપાતી ફીઝમાં વધારો કરવામાં આવ્યો છે કંપનીએ શુક્રવારે પોતાના નાણાંકીય પરિણામો જાહેર કર્યા હતા. આ અનુસાર કંપનીના પ્રોફિટમાં 7 ટકાનો વધારો થયો છે જિયોની આવકમાં 44 ટકાનો વધારો થયો છે.

About bhai bhai

Check Also

વાસ્તવિક જીવનમાં ગોરી મેમ અને પોલીસ વાળા ને છે આવા સબંધ,છોક તમે નહીં જ જાણતાં હોય…….

ટીવીનો પ્રખ્યાત શો ‘ભાભી જી ઘર પર હૈ’ તો તમે જરૂર જોતા હશો. આ ટીવી …