Breaking News

અનન્યા એ લાઈફ માં પહેલી કિસ આ અભિનેતા સાથે કરી છે,જાણો કોણ છે આ….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ ઓફ ધ યર- ટુ માં રિલીઝ થઈ પછી અનન્યા પાન્ડેના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. હવે બોલીવૂડમાં સાથે સંકળાયેલા લોકો એની પાસે કામને લગતી ચર્ચાઓ કરવા જાય છે અગાઉ એની ઓળખ ચંકી પાન્ડેની દીકરી સુધી સીમિત હતી હવે એણે અલગ ઓળખ ઊભી કરી છે.બોલીવુડની નવોદિત અભિનેત્રી અને ચંકી પાંડેની ડાર્લિંગ પુત્રી અનન્યા પાંડે આજકાલ ઘણી વધારે ચર્ચામાં છે તમે બધા જાણતા હશો કે અનન્યાને પહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 માં અનન્યા સિવાય આવા પ્રતિભાશાળી સ્ટાર્સ ટાઇગર શ્રોફ અને તારા સુતરિયાના રૂપમાં જોવા મળ્યાં હતાં.

આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે વચ્ચે કિસિંગ સીન પણ દર્શાવવામાં આવ્યો હતો અનન્યા પાંડેએ ઓનસ્ક્રીન કિસિંગ વિશેના ઇન્ટરવ્યુ દરમિયાન મોટો ખુલાસો કર્યો હતો ક્યૂટ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ટાઇગર શ્રોફને બેસ્ટ કિઝર ટેગ આપ્યો હતો તેણે કહ્યું કે આ મારું પહેલું કિસ હતું.મેં આ પહેલાં ક્યારેય કોઈને ચુંબન નથી કર્યું આ પહેલું સર્વશ્રેષ્ઠ કિસ હતું અને જ્યારે ટાઇગરને આ કિસિંગ સીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હું કયામાં બેસ્ટ છું હું જાણતો નથી કે હું શું સારી છું અનન્યાના જણાવ્યા અનુસાર તેણે કિસ ટાઇગર શ્રોફ સાથે પહેલી જિંદગી બનાવી હતી.

જેમ કે તમે બધા જાણો છો કે અનન્યા પાંડે ખુશ અભિનેત્રી છે અને તે હંમેશા કેમેરાની સામે કેદ રહે છે ગઈરાત્રે તે અભિનેતા ઇશાન ખટ્ટર સાથે રેસ્ટોરન્ટમાં પહોંચી હતી તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે તેણે પોતાનો ચહેરો પોતાના હાથથી છુપાવી લીધો અને મસ્તી કરવા લાગ્યા એ જ ઇશાન ખટ્ટર હંમેશની જેમ એકદમ હેન્ડસમ લાગ્યો અને બંનેએ પણ તસવીરો ખેંચી.અનન્યા હજી એમ પણ નથી માનતી થઈ કે એણે બોલીવૂડને લગતી ઝીણીમાં ઝીણી વિગતો આત્મસાત કરી લીધી છે એ માત્ર એક ફિલ્મ જૂની છે અને શીખવાની એણે હજી શરૂઆત કરી છે હવે એ કેમેરાનો સામનો કરે ત્યારે ચહેરાના હાવભાવની બાબતે વધુ ચોક્કસ બને છે એ તકેદારી રાખે છે કે એની બોેડી લેંગ્વેજ પાત્રને અનુરૂપ હોય.

અનન્યા ઈચ્છે છે કે નાની ઉંમરે સફળતાના મદમાં એ છકી ન જાય એને એવા મિત્રોની જરૂર છે જે એના પણ જમીન પર ટકાવી રાખવામાં મદદ કરે આ મિત્રો સાથે ટાઈમપાસ કરતી હોય ત્યારે બોલીવૂડમાં હોવાનું છોગુ લઈને નથી ફરતી એ આજે જ્યારે શાળા જીવનના મિત્રો સાથે પાર્ટી કરે ત્યારે એના મિત્રો એવો અહેસાસ થવા નથી દેતા કે એ હવે બોલીવૂડની હીરોઈન બની ચૂકી છે આ તમામ મિત્રોમાં વાણી- વર્તન હજી પણ એવા જ છે જે ફિલ્મની રિલીઝ પહેલા હતા.

હજી હમણા અનન્યા અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ અંગે વિવાદ જાગ્યો હતોે અને સોશિયલ મીડિયા પર એ આ ભારે ટ્રોલ થઈ હતી જો કે એ પિતા ચન્કીની જેમ જાડી ચામડીની હોવાથી એને કોઈ ખાસ અસર નથી થઈ આ બાબતે સત્ય શું છે એની એને જાણ છે એણે કોઈની પાસે કશું પૂરવાર કરવાની જરૂરત નથી.કરણ જોહરની ફિલ્મ દ્વારા કારકિર્દીની શરૂઆત થવી એ મોટું ગૌરવ છે અનન્યા કહે છે કે હાઈ-વે અને રાઝી રિલીઝ થઈ એ અગાઉ કરણની પહેલી સ્ટુડન્ટ આલિયા પણ ખાસ્સી ટ્રોલ થઈ હતી લોકો એના નામ સાથેના ટુચકા બનાવતા હતા અને આજે એણે ટીકાકારોના મોં સીવી લીધા છે એને ખાતરી છે કે એની બીજી ફિલ્મ દ્વારા એ ટીકાકારોને જડબાતોડ જવાબ આપશે.

 

અનન્યા પાંડે જાણે છે કે હાલમાં એ ઘણી યુવાન અને સહેજ કાચી કહી શકાય એ વયની છે પરંતુ એ અને દર્શકો ધીમે ધીમે પુખ્ત થતા જશે અને એને મહત્ત્વના અને ગંભીર ભમિકાઓ મળતી થઈ જશે એને ખુશી છે કે અભ્યાસનો મોહ જતો કરી એણે બોલીવૂડમાં ઝંપલાવ્યું.કોલેજ અભ્યાસમાં વરસો વેડફવાને બદલે એણે ૨૦ની વયે ફિલ્મ સાઈન કરી લીધી હવે એ પિતા ચન્કી પાન્ડે સાથે કોમેડી ફિલ્મમાં કામ કરવા માગે છે. સુહાના શાહરૂખ ખાન અને શના કપૂર નાનપણના મિત્રો છે અને અભિનય બધાના લોહીમાં છે સુહાના એક્ટિંગ સ્કૂલમાં તાલીમ લઈ રહી છે અને શનાયા પણ બોલીવૂડમાં ડેબ્યૂની તૈયારીમાં છે.

About bhai bhai

Check Also

આ સુંદર અને બોલ્ડ અભિનેત્રીઓ પિતા અને પુત્ર બન્ને સાથે કરી ચુકી છે રોમાન્સ,જાણો કીર્તિ સુરેશ થી લઈને માધુરી દીક્ષિત સુધી…

નમસ્કાર મિત્રો આજના આ લેખ્મા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …