Breaking News

અન્ડરગાર્મેન્ટ, અને જો ભૂલે ચુકે કોઈ મહિલા પહેરે, તો મળે છે આવી સજા…..

અહીં મહિલાઓ અન્ડરગાર્મેન્ટ પહેરી શકતી નથી, પહેરવા પર સજા થાય છે,આજકાલ સ્ત્રીઓ પુરૂષો સાથે પગલું ભરે છે, કેટલાક દેશોમાં આજે પણ તેઓને પાછળ માનવામાં આવે છે અને તેઓને દબાવવામાં આવે છે. એટલે કે, આજે પણ કેટલાક દેશોમાં એવી સ્ત્રીઓ છે જેમને દરેક વસ્તુ માટે રોકી દેવામાં આવે છે. આજે અમે એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને મહિલાઓ હજી પણ ઓછી માને છે અને તેમના પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

સ્ત્રીઓ અન્ડરગાર્મેન્ટ્સ પહેરી શકતી નથી મિઝોરીમાં, સ્ત્રીને અન્ડરગર્મેન્ટ્સ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. નિયમનું ઉલ્લંઘન કરવાથી દંડ અને શિક્ષા પણ થઈ શકે છે.ઇટાલીમાં, જો કોઈ છોકરી, સ્ત્રી બીમાર છે અથવા સુંદર દેખાતી નથી, તો પછી ચીઝ ફેક્ટરીમાં જવા પર સખત પ્રતિબંધ છે.

કટ્ટરપંથી ઈરાનની મહિલાઓ સ્ટેડિયમમાં પુરુષો સાથે બેસીને મેચ નહીં જોઈ શકે. આમ કરવા બદલ તેમને શિક્ષા પણ થઈ શકે છે.અમેરિકા પણ પ્રતિબંધ મૂકવામાં પાછળ નથી. ઉત્તર કેરોલિનાના ચાર્લોટની મહિલાઓને દિવસ દરમિયાન 16 યાર્ડના વસ્ત્રો પહેરવા જરૂરી છે.જ્યારે દરેક દેશમાં મતદાન જરૂરી છે, ખ્રિસ્તીઓના પવિત્ર દેશ વેટિકન સિટીમાં, સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નથી.

જાણો અન્ય સ્ટોરી.જાપાનમાં કેટલાક દિવસો પહેલાં જ ઘણા મોટી કંપનીઓએ ઓફિસમાં મહિલાઓને ચશ્મા પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે ત્યાં સ્કૂલના બાળકોએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ વિદ્યાર્થીઓની માગ છે કે ‘બ્લેક કોસુકૂ’ પરંપરાથી મુક્તિ આપવામાં આવે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે જાપાનના મોટાભાગના સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીઓને એવું કહી ઘરે મોકલી દેવાય છે કે તેમના વાળ કાળા નથી.

વિદ્યાર્થીઓને કહેવાય છે કે તેમના વાળની લંબાઇ ઓછી છે, તેમણે ક્યા કલરના અન્ડરગાર્મેન્ટ્સ પહેરવા જોઇએ? લાંબી યાત્રાએ જતા પહેલાં સ્કૂલને બે મહિના પહેલા માહિતગાર કરવાનું રહેશે… વગેરે. હવે વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો બોર્ડ તત્કાલ આવા નિયમોને નહીં હટાવે તો તેઓ સરકાર વિરુદ્ધ માર્ગો પર ઉતરશે. જો કે જાપાનમાં વિદ્યાર્થીઓને માર્ગો પર કોઇ પણ પ્રકારના દેખાવો કરવા પર પ્રતિબંધ છે.

બીજી બાજુ સરકારનું કહેવું છે કે એપ્રિલ 2020થી નવા સત્રથી તમામ પ્રતિબંધો ખતમ કરી દેવાશે. જાપાન કડક ડ્રેસ કોડ માટે દુનિયાભરમાં જાણીતું છે. અહીં સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓને ડ્રેસ કોડ ફરજિયાત છે. જિકૂ પ્રાંતના સ્કૂલ એજ્યુકેશન બોર્ડે ગત મહિને એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે 61 હાઇસ્કૂલોમાંથી 90 ટકાથી વધુએ નિયમોને એટલા કડક બનાવી દીધા છે કે વાલીઓ તેમની ફરિયાદ માનવાધિકારમાં કરી રહ્યા છે.

શિક્ષણ બોર્ડના અધિકારી માસૂકી ઇશિગામીએ કહ્યું કે બધા પ્રતિબંધો સ્કૂલ બોર્ડે પરિસ્થિતિ જોઇને લગાવ્યા હતા. હવે એપ્રિલથી શરૂ થઇ રહેલા નવા સત્રથી તે હટાવી લેવાશે, જ્યારે વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓએ ચેતવણી આપી છે કે આવી રીતના ફાલતુ પ્રતિબંધો તત્કાલ ખતમ કરવા જોઇએ. લોકો આવા પ્રતિબંધોની જુના જમાનાનો વિચાર અને બેકાર ગણાવ્યા છે.

જાપાનમાં જાહેર સંસ્થાઓમાં કર્મચારીઓ માટે ડ્રેસ કોડ લાગૂ છે. પુરુષોએ સૂટ અને ડાર્ક કલરના શૂઝ જ્યારે મહિલાઓએ સ્કર્ટની સાથે હાઇ હિલ્સ પહેરવા જરૂરી છે. ટ્વિટર પર એક યુઝર શોમિઝૂ તાકાહાશીએ લખ્યું કે ‘છોકરીઓને હવે એ વાતની પણ આઝાદી નથી કે તેમણે શું પહેરવું શું નહીં? સરકાર નક્કી કરી શકતી નથી કે અમે શું કરીએ, શું નહીં.

આઝાદીનો શું મતલબ છે.બ્રા પહેરવાનું ચલણ ક્યારે અને કઈ રીતે શરૂ થયું તેના પર અલગ અલગ પ્રકારના મત છે. પરંતુ આજે બ્રા દુનિયાભરની મહિલાઓના વોર્ડરોબનો અનિવાર્ય ભાગ બની ગઈ છે. તેને પહેરવાના ઘણા ફાયદો હોય છે. પરંતુ બ્રા ન પહેરવાના અલગ ફાયદા છે. આવો જાણીએ તે શું છે તેના વિશે.

બ્લડ સર્કુલેશન પર અસર,ક્યારેક ક્યારેક બ્રા પહેરવાના કારણે બોડીનું બ્લડ સર્કુલેશન વધી જાય છે. હકીકતે બ્રા એક ટાઈટ ફિટેડ ગાર્મેટ છે. તેના કારણે બ્રેસ્ટના ટિશ્યુ જકડાઈ રહે છે. તેના કારણે શરીરના તે ભાગમાં બલ્ડ સર્કુલેશન બરાબર નથી થઈ શકતું.હેલ્દી બ્રેસ્ટ,બ્રા ન પહેરવા પર બ્રેસ્ટના ટિશ્યુઝમાં વધેલો રક્ત પ્રવાહ તેને હેલ્દી રાખવામાં મદદ કરે છે. શરીરના એ ભાગની ત્વચા વદુ સ્વસ્થ બને છે અને આખા શરીરમાં બ્લડનું સર્કુલેશન સારી રીચતે થાય છે.

સુતી વખતે બ્રા ઉતારવાના ફાયદા,મોટાભાગની મહિલાઓ રાત્રે બ્રા પહેરીને સુવે છે. પરંતુ આ હાનિકારક આદત છે. તેના કારણે સર્કૈડિયન રિદ્મ પ્રભાવિત થાય છે. તેમાં તમે સાઈકોલોજિકલ સાઈકલ દ્વારા પર સમજી શકો છો. આવુ કંઈ સ્ટડીઝમાં સામે આવ્યું છે કે બ્રા કાઢીને સુવાના કારણે મહિલાઓ દ્વારા સારી ઉંધ લઈ શકાય છે.

બ્રેસ્ટનું શેપ-અપ કરવામાં મદદ કરે છે,બ્રા પહેરીને પણ બ્રેસ્ટ્સને શેપ અપ કરવામાં આવી શકે છે. જો તમે કુલર બ્રેસ્ટ અને વિઝિવલ ક્લીવેઝ ઈચ્છો છો તો ક્યારેક ક્યારેક બ્રા ના પહેરવાની આદત પણ જરૂરી છે. આવું એટલા માટે કારણ કે જ્યારે સ્તન સ્વાભાવિક રૂપથી લટકે છે તો તે પેક્ટોલ માંસપેશિયોને ગુરુત્વાકર્ષણની વિરૂદ્ધ કામ કરવા માટે મજબૂર કરે છે. તેનાથી માંસપેશિયો મજબૂત થાય છે અને બ્રેસ્ટને ફર્મ લુક મળે છે.

તમને વાંચીને કદાચ અજીબો ગરીબ લાગે પણ બ્રા માત્ર મહિલાઓ પહેરે છે તેવુ નથી તે પુરુષો પણ પહેરે છે. જી,હા આ બાબતને ધ્યાનમાં રાખી જાપાનની એક લોન્જરી બ્રાન્ડે પુરુષો માટે બ્રા-પેંટી નવી ડિઝાઈન અને નવી રેન્જમાં લોન્ચ કરી છે. એક અગ્રણી ન્યુઝ વેબસાઈટમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર લસેન્જરી પ્રોડક્ટ માટે ખુબ પ્રસિધ્ધ જાપાનની ઓનલાઈન રિટેલર શોપએ પુરૂષો માટે બ્રા, નિકર, સિલ્કી નાઈટી એન આ જ રીતની અનેક આઈટમ બનાવી છે જે સામાન્ય રીતે મહિલાઓ પહેરવાનુ પસદં કરે છે. લોકો એ વાતથી આશ્વર્ય પામી ગયા છે કે આખરે આ કંપીને પુરૂષો માટે કેમ બ્રાનુ ઉત્પાદર કર્યુ.

About bhai bhai

Check Also

એક જ રાતમાં બનાવ્યું હતું ભગવાન શિવ નું આ મંદિર,જાણો કેવી રીતે થયું એક જ રાતમાં મંદિર નું નિર્માણ…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના …