Breaking News

અનિલ અંબાણી સાથે લગ્ન કરવાં માટે ટીનાં મુનિમ એ કર્યું હતું એવું કામ જે જાણી તમે ચોંકી જશો……

દેશના અંબાણી પરિવારની પુત્રવધૂ ટીના અંબાણી વિશે ક્યારેય વધારે ચર્ચા થતી નથી. એક સમય એવો હતો, જ્યારે આજની સાંત ટીના અંબાણી ફિલ્મ ની દુનિયા માં ખુબજ અગડ વધી રહી હતી.તેના ટીન મુનીમ ના નામ પર ઘણા ચર્ચા ચાલતા હતા.

આવો જાણીએ પેહલાં અનિલ અંબાણી વિશે.અનિલ અંબાણી નો જન્મ 4 જૂન, 1959 ભારતીય વેપારી અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના મુખ્ય શેરહોલ્ડર છે.અનિલના મોટાભાઈ, મુકેશ અંબાણી પણ અબજોપતિ છે.અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીની માલિકી ધરાવે છે. તેમની વ્યકિતગત અંદાજિત 17 બિલિયન ડોલરની સંપત્તિ સાથે, તે મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ પછી વિશ્વમાં ત્રીજા સૌથી શ્રીમંત ભારતીય છે.તે પેનસિલ્વાનિયાની વોર્ટન સ્કુલ ઓફ યુનિવર્સિટી ખાતે ઓવરસીઝ બોર્ડના સભ્ય છે.

તે કાનપુરની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફટેકનોલોજી.અમદાવાદની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટના ગર્વનર બોર્ડના સભ્ય છે.તે કેન્દ્રિય સલાહકાર સમિતિ, કેન્દ્રિય વીજળી નિયંત્રક આયોગના સભ્ય છે.માર્ચ 2006માં, તેમણે રાજીનામું આપી દીધું હતું.તેઓ ગાંધીનગર ખાતે DA-IICT ના ગર્વનર બોર્ડના અધ્યક્ષ પણ છે.અંબાણી, 1983માં તેમના સ્વ. પિતાશ્રી ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપિત કંપની રિલાયન્સમાં સહ-મુખ્ય વહીવટી અધિકારી તરીકે જોડાયા અને ભારતીય મૂડી બજારમાં ઘણાં નાણાકીય નાવીન્યો લાવવામાં અગ્રેસર બનવામાં પ્રતિષ્ઠા સંપન્ન કરી.

ઉદાહરણ તરીકે, તેમણે પ્રથમ વૈશ્વિક થાપણ આવકો, કન્વર્ટિબલ્સ અને બોન્ડથી આંતરરાષ્ટ્રીય લોક પ્રસ્તુતિ સાથે દરિયાપારના મૂડી બજારોમાં ભારતના પ્રથમ આક્રમણનું નેતૃત્વ કર્યું. તેમણે જાન્યુઆરી 1997માં સૌથી ઊંચા પોઈન્ટે 100 વર્ષીય યાન્કી બોન્ડ બહાર પાડવા સાથે, દરિયાપારના નાણાકીય બજારોમાંથી 2 બિલિયન યુએસ ડોલરનું ફંડ ઊભું કરીને 1991થી પોતાના પ્રયત્નો દ્વારા રિલાયન્સને આગળ ધપાવ્યું, ત્યારબાદ લોકો તેમને નાણાંકીય જાદૂગર તરીકે ગણવા લાગ્યા.તેમણે તેમના ભાઈ મુકેશ અંબાણી સાથે રહીને કાપડ, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, વીજળી, અને ટેલિકોમ કંપનીમાં ભારતના અગ્રેસર તરીકે રિલાયન્સ ગ્રુપને તેના વર્તમાન દરજ્જા સુધી પહોચાડ્યું.

ચાલો જાણીએ ટીન મુનીમ વિશે.મુનિમે 1978 માં આઇકોનિક ફિલ્મ નિર્માતા દેવ આનંદની દેસ પરદેસ સાથે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. દેવ આનંદ સાથેની તેની અન્ય ફિલ્મોમાં લૂટમર, અને મન પસંદ નો સમાવેશ થાય છે, તે તેની પ્રથમ ફિલ્મ રોકીમાં સંજય દત્તની નાયિકા હતી.તેણીને અમુલ પાલેકરની સામે બાસુ ચેટર્જીની બાતો બાતો મેં ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી.

ઋષિ કપૂર સાથેની તેમની નોંધપાત્ર ફિલ્મોમાં કર્ઝ અને યે વાદા રહા શામેલ છે તેણે ફિફ્ટી ફિફ્ટી, સોતન , બેવાફાઇ, સુરાગ, ઇંસાફ મેં કરૂંગા, રાજપૂત, આખીર ક્યોં? તેની છેલ્લી ફિલ્મ જિગરવાલા હતી, જે 1991 માં રિલીઝ થઈ હતી. સિમિ ગેરેવાલને આપેલા એક ઇન્ટરવ્યુમાં મુનિમે કહ્યું કેટલીકવાર મને લાગે છે કે મેં પણ જલ્દીથી ફિલ્મો છોડી દીધી છે, પણ પછી મને લાગ્યું કે દુનિયામાં ઘણું ઘણું બધું હતું જે મારે જોઈતું હતું.

અને અનુભવ મેળવવા માટે, અને માત્ર મૂવીઝમાં વળગી રહેવું નહીં. મેં વિદાય લેવાનો નિર્ણય કર્યો. મને તેનો ક્યારેય અફસોસ નથી થયો. હું ક્યારેય પાછી ફરવા માંગતી ન હતી..એવું કહેવામાં આવે છે કે ટીના મુનિમે અનિલ અંબાણી ના લગ્નની ઓફર સ્વીકારી લીધા બાદ તેની ફિલ્મ કારકીર્દિ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. ચાલો જાણીએ ટીના અંબાણીના જીવનના રસપ્રદ પાસાઓ વિશે.

કાર્યકારી મહિલા તરીકેની ઓળખ.ટીના મુનિમ તેના જીવનમાં આત્મનિર્ભર રહી છે.દિવંગત ફિલ્મ અભિનેતા રૂષિ કપૂરે પણ તેમની પ્રશંસા કરતા કહ્યું કે ટીના મુનિમ પોતાના નિર્ણય લે છે અને તેના માટે તે તેના પરિવાર પર ક્યારેય નિર્ભર નથી.અંબાણી પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. અનિલ અંબાણીએ પહેલી મીટિંગમાં ટીના મુનિમને હૃદય આપ્યું હતું. જોકે, લગ્ન માટે તેમણે 4 વર્ષ લાંબી રાહ જોવી પડી હતી કારણ કે તેના પિતા ધીરૂભાઇ અંબાણી આ લગ્ન માટે તૈયાર ન હતા. એવું કહેવામાં આવે છે કે અંબાણી પરિવારને ટીના મુનિમનો ભૂતકાળ ફિલ્મ જગત સાથે સંકળાયેલ ન ગમ્યો.

કલા અને સંસ્કૃતિમાં રસ.ફિલ્મની દુનિયામાં તેની કારકીર્દિને જોતા, એમ કહી શકાય કે તે કલા અને સંસ્કૃતિમાં ખૂબ રસ ધરાવે છે. તે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટના સલાહકાર બોર્ડની સભ્ય રહી ચૂકી છે. એટલું જ નહીં, તે યુનેસ્કો અને ભારતના પુરાતત્ત્વીય સર્વે સાથે મળીને એલિફન્ટા ટાપુની સુરક્ષા માટે કામ કરી રહી છે.

About gujaratnews24

Check Also

વાસ્તવિક જીવનમાં ગોરી મેમ અને પોલીસ વાળા ને છે આવા સબંધ,છોક તમે નહીં જ જાણતાં હોય…….

ટીવીનો પ્રખ્યાત શો ‘ભાભી જી ઘર પર હૈ’ તો તમે જરૂર જોતા હશો. આ ટીવી …